<?xml version="1.0" encoding="utf-8"?>
<document>
<s id="1">વીરાને ઘૂમવાને ઘમસાણ પાંચાળી ઘોડલી લાવ્યે રે!</s>
<s id="2">૨૫) : સમાજરચનાના અત્યારે ખોટકોઈને અધવચ્ચે અટકી પડેલા યંત્ર–વાહનને ધકેલા દઈ દઈ મુકામ પર પહોંચાડવાની શ્રમજીવીઓની તમન્નાને બિરદાવતું નાદપ્રધાન ગીત.</s>
<s id="3">"વાહ, મહારાજ, આપે અમારે સારું ચિંતા કરી ત્યાં શું ક્ હેવું ?</s>
<s id="4">કલ્પના એ સ્થલ વ્યવહારના પ્રદેશને વળગી રહેલી ભાવના છે, રડ્યૂલમાંથીજ તે તેની પાર જવા યત્ન કરે છે પ્રતિભા થુલ અને ચુમ ઉભયની પારની ભાવના છે, ઉપરથી તે સ્થલમાં આવવા યત્ન કરે છે.'</s>
<s id="5">એમાંના કેટલાક મી.</s>
<s id="6">મેં તેમને રમત અને ચારિત્ર્યગઠનની સાંકળ સાંધી આપી, મેં તેમને અંદરથી આવતા સાચા નિયમનનો મહિમા અને કિંમત કહી.</s>
<s id="7">છતાં પુત્રીને હીરાની બંગડીઓ પહેરાવવાની મમતામાં મેં સાહસ કર્યું એ અક્ષમ્ય હતું.</s>
<s id="8">મને અંગત મિત્ર તરીકે ગણી તેઓ માન આપે છે, અને ગૂંચવણ ભરેલાં કાર્યોમાં મને સહાય અર્થે ખુલ્લા દિલથી બોલાવે છે."</s>
<s id="9">પરંતુ તે સમયે તેમાં ફેરફાર કરવો મારા માટે અશક્ય હતું.</s>
<s id="10">બાળકો છે.</s>
<s id="11">ગંગા સતી જ્યાં રે જોવે ત્યાં હરિ હરિ ભાળીયા ને રસ તો પીધો અગમ અપાર રે, એક નવધા ભક્તિને સાધતાં, મળી ગયો તુરિયામાં તાર રે ....</s>
<s id="12">બારી ખોલીશ તો મને ન્યૂમોનિયા થઈ જશે.' – કહી તે કટાણુ મુખ કરી દવા પી ગયો.</s>
<s id="13">એ દાખલાથી જ શરૂઆત કરજે.'</s>
<s id="14">"પેટ તો કાંઈ ચડ્યું નથી.</s>
<s id="15">કામ આલો."</s>
<s id="16">અદ્વિતીય છું, પોતાને વીશે જ વિહારવાળો છું; માયારૂપથી વિહાર કરી શાંતિરૂપ જ્યારે થાઉં છું ત્યારે પણ લક્ષ્યદૃષ્ટિ રહું છું, અર્થાત્ ત્યારે પણ લક્ષ્યનો સાક્ષી રહું છું.</s>
<s id="17">તે આગળ ને આગળ શહેર બાજુએ ચાલ્યો જતો હતો.</s>
<s id="18">"બહોત અચ્છા ! " અહમદ બોલ્યો, "પનાહે આલમ, વો અમીર કી હું તો કાગળિયાં લખી લખી થાકી લોકગીત હું તો કાગળિયાં લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી.</s>
<s id="19">સાથીઓ જોડે વાતો કરતાં શેઠ જીવનભરી જ વાણી વાપરતા: "કુંકણી કેળનાં બચળાં રમવા નીકળ્યા કે?</s>
<s id="20">અને બીજો પરિચય તો એ કરતાં પણ વધુ વિસ્મયકર બન્યો.</s>
<s id="21">તેનો સ્વભાવ પોતાના પતિના જેવો કાર્યગ્રાહી હતો તેથી તેનું મન ઘણું સુખી રહેતું, "કામ સાથે કામ" એવું જ તે સમજતી.</s>
<s id="22">પાળેલી ગાયોની પેઠે સાતે વીસ સાંઢયો વાંસે દોડી આવે છે.</s>
<s id="23">સંભાળજો.</s>
<s id="24">શાહજાદા ઔરંગઝેબે જરા રમૂજથી આ વ્યસની સાધુને ખીલવવા પ્રયત્ન કર્યો.</s>
<s id="25">માણસોને બગાડીને જેઓ પોતાની કમાણી કરતા તેએાની કમાણીમાં હરકત પહોંચવા લાગી.</s>
<s id="26">નથ્થુ૦ – પણ શાહીથી કુલફાના જેવા ચળકતા નહિ થાય તો.</s>
<s id="27">પરને રીઝવીને શું કરવું છે ?</s>
<s id="28">હું છોડાવવા ગ્યો તો મારા બાવડા ઉપર કડીઆળી ઝીંકી દીધી.</s>
<s id="29">માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ, મારા ભેદગુણ દીસે ભારી !</s>
<s id="30">એ સમયે સેવા માટે સાથે કોઈ શિષ્યને ન લાવવાથી તેને પશ્ચાત્તાપ થવા માંડ્યો, પરંતુ તત્કાળ " કાંઈ શાસ્ત્ર શીખવવાનો ડોળ કરીશું, તો જોઈએ તેટલા શિષ્ય આવીને ઊભા રહેશે."</s>
<s id="31">અને એમ અસંખ્ય વસ્તુનો ત્યાગ સહજ થઈ જાય તેના વિકારમાત્ર શમી જાય.</s>
<s id="32">હાજી આવ્યા બારે મેહ મુને કેમ વિસરે રે?</s>
<s id="33">સાર્વજનિક વારસદાર; ૭.</s>
<s id="34">એટલેથી પણ પાકી ખબર ન પડી તેથી તેણે અંતરિક્ષમાં હાથ જોડ્યા ને કહ્યું : 'હે ઈશ્વર !</s>
<s id="35">લોકદૃષ્ટિએ વિવાહવિધિ થયો નથી ગણી હૃદયે સ્વીકારેલો વિવાહ તોડવાનું પાપ કરનાર તે હું છું !"</s>
<s id="36">એમના માનીતા થવાનો સહુને મોહ હતો.</s>
<s id="37">ચન્દ્ર૦– ચુપ !</s>
<s id="38">તેવિ સ્મિત ઈવ સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા || 9 || અર્થ : ‘હે પુરમથન !</s>
<s id="39">એ આપણને સંઘરનારી ધરતી છે.</s>
<s id="40">તું આ વિષદૃષ્ટિમાં તેજ અને રત્નો ક્યાં જુવે છે !</s>
<s id="41">રમાનો પ્રશ્ન થતો.</s>
<s id="42">માનિની૦ :::"તજી કુસુમવન, કામી કમળનો :::"શિર ઘાલે પરાગની ધુળ ધુળ !! ' માનિની૦ !"</s>
<s id="43">‘હશે કાંઈક કબાડું —' ‘દરબારની ડેલી છે...</s>
<s id="44">"શાબાશ, મુઝફ્ફરા !"</s>
<s id="45">'ખોળીયું તો દુશ્મનોની છાતી માથે ઢળશે , બુઢ્ઢી !'</s>
<s id="46">એક પણ દૂષણ વગરનો એ પૂર્ણધવલ, પૂર્ણોજ્જ્વલ પ્રજા-ચંદ્ર અસ્ત પામ્યો.</s>
<s id="47">ઘાંટો કંઈક ઓળખીતો લાગ્યો.</s>
<s id="48">ધોળા : કાઠિયાવાડમાંનું રેલવે જંકશન, નવરોજી, દાદાભાઈ (૧૮૨૫-૧૯૧૭) : આઘ હિંદી રાજનીતિજ્ઞ.</s>
<s id="49">એમ સમજી ખુશી થાઉં છું.</s>
<s id="50">હમારા સિવાય મહારે બીજા કોની દરકાર રાખવાની છે?"</s>
<s id="51">બીજા કોનું !</s>
<s id="52">ઘામાંથી એવી દુર્ગંધ આવતી કે ત્યાં ઉભા રહેવાની કોની મગદૂર હતી ?</s>
<s id="53">રોઘડા ગામને પાદર ગામેતી તૈયબ સંધી આડો પડી પડી પાઘડી ઉતારે છે, અને બે ગોરા સાહેબો ઘાસનો સળગતો પૂળો લઈ ગામને આગ લગાડે છે.</s>
<s id="54">ઢૂકડા ગયા ત્યારે ઓળખાયું - બાઇ માણસ : જુવાનજોધ : અને રૂપ રૂપનો અવતાર.</s>
<s id="55">ગંગોત્રીનો કૂવો નમતા બપોરથી ગાજવા લાગતો.</s>
<s id="56">‘વેર શાનું?</s>
<s id="57">માળા પણ નથી.</s>
<s id="58">જોડે ખોખરે ઘાંટે લટકાથી ટોળું બોલી ઊઠ્યું :</s>
<s id="59">કિશેારનો રહેવાનો મુકામ હતો, તે સ્થળ ગામથી સાધારણ રીતે ઘણું દૂર હતું, ને ત્યાં ઘણા થોડા મિત્રો કિશોરને મળવા જતા હતા, તેથી તેમની સ્થિતિ સંબંધી ઘણું થોડું જાણવામાં આવતું હતું.</s>
<s id="60">આવી મૂર્તિને જોઈને વળી આ નવો જ બનાવ શો છે, એ જાણી સઘળા ચકિત થયા.</s>
<s id="61">ખાનગીમાં એ સુલતાનને ‘કમબખ્ત' કહી સંબોધતો, જાહેરમાં કહેતો ‘જહાંપનાહ, ગરીબનવાજ, ખુદાવંદ'.</s>
<s id="62">અને હવે મતિ પૂજા એટલે ઈશ્વરને એ બેડોળ મતિ જેવાજ માનવાનું અજ્ઞાન, ને તેથી સાબીત થતું અતિશય જંગલીપણું' કયાં જતાં રહ્યાં ?</s>
<s id="63">કૈં કાળથી ઝાલિમતા બજાવી, નીકો કંઇ રક્ત તણી વહાવી; જે કૈં કર્યું તે સહુ પૂર્ણ કીધું.</s>
<s id="64">એમણે ભાપ-ન્તરને જેમ બને તેમ સરલ કરવા માટે બહુ કાળજી રાખી છે, ને એજ હેતુથી મૂલના છ દેને પણુ ગુજરાતી રૂઢિ ઉપર આણવા પ્રયાસ કર્યો છે.</s>
<s id="65">આપણા લોકો એના પાણી કાઢવાના ડોયા બનાવે છે.</s>
<s id="66">હું અને ભાઈ આથવલે આનંદમાં છીએ, આશા રાખીએ છીએ કે તમે પણ મઝામાં હશો.</s>
<s id="67">આસમાનમાં આદમની ચાંદની છોળે છોળે રેલી રહી છે.</s>
<s id="68">અને તું-</s>
<s id="69">માત્ર કાયો.</s>
<s id="70">કૂડાં કલંક ચડાવીશ મા !</s>
<s id="71">હળવદની સેનાને દરબારની સાથે જ રાત રોકીને કાઠીનું કટક ગામમાં આવ્યું.</s>
<s id="72">તમે પાંગળા બન્યા તોય એમાં શું?'</s>
<s id="73">તે બંને જણ બીરબલના કહેવા મુજબ પચાસ હાથ લાંબા જઇને ગાયને પોકારવા લાગ્યા.</s>
<s id="74">આણલદે વેલ્યુમાં બેઠી.</s>
<s id="75">એમને મતાધિકાર તો ન જ હોય.</s>
<s id="76">મૂલ્ય ૦-૧૦-૦ ૧૬૭–ભાષાન્તર કર્તા રા.</s>
<s id="77">શ્યલનો રવભાવ એવો છે કે ભાવના ભણી ઉચે જઇ અપ્રત્યક્ષ થતા જવું; ભાવનાનો સ્વભાવ એવો છે કે રડ્યુલ ભણી નીચે ઉતરી પ્રત્યક્ષ થતા જવું.</s>
<s id="78">એ ગાફેલી મધુર સઘળી એ ઉડી ગઈ! (?) હરિ!</s>
<s id="79">એઓ ખેલ કરી રહ્યા પછી અગર શરૂઆતમાં નાનું ભાષણ કરી જાદુના ખેલના ખોટારા વિષે–એ બધું જાદુ નહિ પણ હાથ ચાલાકી છે એવું ભાષણ કરતા.</s>
<s id="80">તેનો વિકાસ અવશ્ય થયો છે છતાં નાટ્યવિવેચન હજી એને દિશા ચીંધી શક્યું નથી નાટકના અનેક પરિમાણી સૌંદર્યને પામવા માટે બધાં જ પરિમાણોને જોઈ શકતી સક્ષમ સમીક્ષાની અપેક્ષા છે.</s>
<s id="81">તેની કીમત વજન ઉપરથી આસરે પંદર લાખ છત્રીસ હજાર આઠસો વીસ રૂપીઆની છે. *કોહીનુર હીરો સને ૧૮૧૩ ઈસ્વીના વર્ષમાં કાબુલના સરદાર સાસુજાના હાથમાં આવ્યો.</s>
<s id="82">વસ્તુપાલે સહેજ હળવા કટાક્ષે પૂછ્યું, "શો વાંધો પડ્યો?</s>
<s id="83">ચુનારગઢથી મલિકા લાડુને ત્યાં શેરખાં મહેમાન બનીને રહ્યો હતો.</s>
<s id="84">તે વિષે કહું તે સાંભળ. * * આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે.</s>
<s id="85">"ક્યાંથી, પાટણથી આવો છોને?"</s>
<s id="86">અતૃપ્તિ અંત જો પામે વૃથા તે જીંદગાની છે, આનંદથી જીવન વ્યતીત કરતા હતા.</s>
<s id="87">અને ઉપર સાડત્રીસ નામો મેં ગણાવ્યાં તેમાં ઘણા આ ભલા પાદરીના શિષ્યો હતા.</s>
<s id="88">ખરી વાત એ હતી કે નિશા અને શશીની માફક બન્ને જણા એક બીજાને સોહવતાં હતા.</s>
<s id="89">જાનડીઓએ અરસપરસ હોડ વદી, "એલી બાઇયું, જેને પોતાનો વર વા'લો હશે, એને હાથે પાણી આછરશે."</s>
<s id="90">અમલદારની ઉપર આની કોઈ અસર ન થઈ.</s>
<s id="91">બંસરી– જો તેની પૂજા આવશ્યક જ હોય તો આ પરિવ્રાજિકામઠ શા માટે જોઈએ ?</s>
<s id="92">એણે "આવડી" ઉચ્ચારતાં હાથના ચાળા કર્યા.</s>
<s id="93">માયાનો જુઠો પ્રકાશ મુકી અાવા નિમિત્તે હું આ અંધકાર શોધું છું તે રજ પણ શોચનીય નથી."</s>
<s id="94">એટલે સનાતનના મુખ ઉપર પ્રગટી નીકળેલો આ સુંદર શરમનો શેરડો કુસુમને ઘણો જ ગમ્યો.</s>
<s id="95">જે માણસ બીજા પર વિશ્વાસ બેસડી શક્યો છે, તેણે આજ લગી કશું ખોયું નથી.</s>
<s id="96">તું ભણી છે ?</s>
<s id="97">‘જી હા, હું જસપર તેમ જ મીંગોળાને ઘેરે ઘેર ગોચરીનું બહાનું કાઢીને ફરી આવ્યો છું અને જાણી લીધું છે કે તમારા મુનીમ ચતરભજે ઘૂંટડે ઘૂંટડે લોકોનાં લોહી પીધાં છે.'</s>
<s id="98">કંકુનો મર્મ રાજાને સમજાયો.</s>