<?xml version="1.0" encoding="utf-8"?> <document> <s id="1">(પૂર્ણ) બરસન લાગ્યો રંગ સંત કબીર બરસન લાગ્યો રંગ શબદ ચઢ લાગ્યો રી જનમ મરણ કી દુવિધા ભારી, સમરથ નામ ભજન લત લાગી મેરે સતગુરુ દીન્હીં સૈન સત્ય કર પા ગયો રી ...</s> <s id="2">ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રીમંડળ વીણા વાજે રે; ગંધ્રવીકળા કો કો કરતી રે, ફટકે અંબર કરમાં ઘરતી રે.</s> <s id="3">(પૂર્ણ) અખાના છપ્પા આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે.</s> <s id="4">૬ વિલાસ કરે.</s> <s id="5">રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે.</s> <s id="6">નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી; તારા સમ જો એમાં મુજને, એકે નથી પરણી.</s> <s id="7">હા જી, આવ્યા બારે મેહ, મુને કેમ વીસરે રે?</s> <s id="8">સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી મોહનદાસ કરમચંદ ગાંધી અથવા ગાંધીજી એ ભારતના રાષ્ટ્રપિતા છે.</s> <s id="9">વલણ ઉજાગરા આખી રાતના, શણગાર સજતાં થયું વહાણુંરે; સ્વયંવરમાં ભૂપતિ મળિયા, કવિ કહે શું વખાણું રે.</s> <s id="10">મારો કુંવર૦ ટેક.</s> <s id="11">તેહ મુઓ જેની અપકીર્તિ પુંઠે, અકાળ મૃત્યુ ન થાયજી; માગ્યા મેહ વરસે વસુધામાં, દૂધ ઘણું કરે ગાયજી.</s> <s id="12">બ્રહ્માએ પુરુષ ધડિયા,નારીને જીવે જડીયા; દુઃખના દહાડા પડિયા, વેરીડા થઇ નિવડિયા.</s> <s id="13">૧ હરજીએ હેત ધરી, દીન જાણી કરી, પ્રગટ દર્શન દીધું શૂલયાણિ, 'તારી ભક્તિ ઉપર હું જ પ્રસન્ન થયો, માગ રે માગ' મુખ વદત વાણી. - મરમ.</s> <s id="14">અધર ડસે કર ધસે, વિપ્ર ઉપર આંખ કહાડે; નોહોતરીયો નિર્માલ્ય દીસે, આવ્યો લગ્નને દહાડે.</s> <s id="15">વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે; નિત ઊઠીને કેટલું સહીએ ?</s> <s id="16">ઓ કન્યા આવી, ઓ કન્યા આવી, ઘોષ એવો થાય; શર શબ્દ વાજે ગાન થાએ, વાંકા વળી જુએ રાય.</s> <s id="17">ઓખાહરણ પ્રેમાનંદ દેવી નાવણ કરવા બેઠાં, નારદ આવ્યા ત્યાંય; બાળક બે જોઇને નાઠા, ગયા શિવ છે જ્યાંય.</s> <s id="18">ભાવે કભાવે મારા વારામાં, જે હેતે નર નાર; પુણ્ય કરે જો એક વારે, તો પામે શત વાર.</s> <s id="19">નિયમોની અધિકતા એટલી બધી ન થવી જોઈએ કે જેથી મૂળ ધ્યેય આત્માનુસંધાન ગેબ થઈ જાય.</s> <s id="20">ઉંડા કોતર ઉતરે, ચઢે ગિરિ કરાડ; અશુદ્ધે ઉધડકે નહીં, પાડે વાઘ બરાડ.</s> <s id="21">બરસન લાગ્યો રંગ.</s> <s id="22">ઓ દીસે ગઢકેરા કાંગરા, હો દમયંતી.</s> <s id="23">(૨) વનવગડામાં ભમતા હીંડો, માથે ઘાલો ધૂળ; આ ધંતુરો વિજિયા ચાવો, કરમાં લ્યો ત્રિશૂળ.</s> <s id="24">તે બહાર આવે નહિ ત્યાં સુધી તેનો નાશ કેમ કરી શકાય ?</s> <s id="25">૭ આપાપર કોએ નથી, જીવાજીવ વિગ્રહ કશો; પૂર્વ પશ્ચિમ નથી કહેવા, કાર્ય-કારણ-વિણ અશો.</s> <s id="26">સુરત કલારી ભઈ મતવારી, મધવા પી ગઈ બિન તોલે.</s> <s id="27">(૧) બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય; અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય.</s> <s id="28">પંચ મહાભૂત પરબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી; ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.</s> <s id="29">૬ પ્રીતિ.</s> <s id="30">હા જી, પછે થયા વિદાય, મુને કેમ વીસરે રે?</s> <s id="31">શરીરની અંદરનાં ચક્રોથી પર.</s> <s id="32">ત્યારે પુષ્કરને થઇ અદેખાઇ, મુજથકી વાધ્યો પિતરાઇ; નળને નમે પ્રજા સ્મસ્ત, એ આગળ હું પામ્યો અસ્ત.</s> <s id="33">શીતળા વાયુ વહ્નિ સરખો, લાગે રાયને તંન; નગ્ન વૃક્ષા છે કદળીનાં, તેને દેતો આલિંગન.</s> <s id="34">રોઈ રોઈ રાતી આંખડી, ભરે આંસુ નીર; નયણે ધારા બબ્બે ઝએ, વહે અંગ રુધીર.</s> <s id="35">નાની નાની નથણી ને માંહી જડેલા હીરા, નથણી આપો ને મારા સુભદ્રાના વીરા...</s> <s id="36">સ્વામી પ્રથમ અવગુણ વર્ણવું, મારું જે આચરણ; જ્યાં ગયો ત્યાં ધર્મ નહીં, ને ભ્રષ્ટ ચારે વર્ણ.</s> <s id="37">ઉભરાતું અંન કરે હલાવે, કડછીનું નહિ કામ; દાસી ગઇ દમયંતી પાસે, બોલી કરી પ્રણામ.</s> <s id="38">અજ્ઞાન ગાંધીજીની જીવની વિશે એ મહત્વની વાત છે એ કે તે સત્યને વરીને લખાયેલ છે.</s> <s id="39">માકણ-મચ્છર-વાંદાઓ ન થાય તે માટે આપણે પોતું ને એ બધું કરવું જોઈએ, ચોખ્ખું રાખવું જોઈએ.</s> <s id="40">મન ને બુદ્ધિ પણ એમાં અત્યંત અગત્યનો ભાગ ભજવે છે.</s> <s id="41">હસી રાજા બોલિયા, થાબડી બાહુકની ખંધ; તારે પુણ્યે મારે થાશે, વૈદર્ભીસું સંબંધ.</s> <s id="42">આ મારા અંતિમ શબ્દો રહો, મારો વિશ્વાસ તારા પ્રેમમાં રહો.</s> <s id="43">૧ ભાઇ ભક્ત તે જે એમ જાણે, જાણીને હૃદયે ધરે; સ્વામી માહરો રહ્યો સઘળે, અહર્નિશ ચિંતન એમ કરે.</s> <s id="44">હંસનું કહ્યું અવરથા ગયું, નળ નાથનું વરવું રહ્યું; એક નળ સાંભળીઓ ધરા, આ કપટી કો આવ્યા ખરા.</s> <s id="45">એક આસને બેઠા બંને બાંધવ, શોભે કામ વસંતજી; ત્યારે પ્રજાએ ઘણી પૂજા કીધી, આપી ભેટ અનંતજી.</s> <s id="46">(૪) પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય; વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય.</s> <s id="47">નર નારીએ તીર્થ જાત્રા માંડી, અંતરિયાળ પ્રભુ ગયાં છાંડી; ન જાણીએ શું દુઃખ મનમાં ધરી, નિશાએ નાથ ગયો પરહતી.</s> <s id="48">૬ નામથી રહિત.</s> <s id="49">માનવતા એ મારો મંદિર હૂં છૂ એમનો એક પુજારી॥</s> <s id="50">તમે આગગાડીમાં બેઠા પછી ભાર તમારા માથા પર શું કરવા મૂકી રાખો છો ?</s> <s id="51">ઉપકાર તારો હું જાણું, તે માટે હું દયા કાંઈ આણું; બળ મા કર તું મુજ સાથે, મૂર્ખ મરણ ચઢ્યું છે માથે.</s> <s id="52">(૬) બાળકને તો રીસ ચઢીને, નવ ગણ્યો કાંઇ તાત રે; તુજને પુત્ર વહાલો નથી, વાંઝિયો રહેજે જન્મ સાત રે.</s> <s id="53">તેમનું મૌન તેમની વાણી કરતાં હંમેશાં વધારે પ્રભાવક રહેવાનું.</s> <s id="54">કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે; ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.</s> <s id="55">આજનો.</s> <s id="56">આ વસ્ત કાંહાંથીપામ્યા રાજાન, એણી પેરે પૂછે પરધાન; નળ કહે સરોવર માન, તાંહાંથી મૂને આપ્યો ભગવાન.</s> <s id="57">ચારે કરે નળને અણસારા, બે ગુણ અદકા બોલજો મારા; એવું સાંભળી ચાલ્યો નળરાય, ત્યારે દેવને વિમાસણ થાય.</s> <s id="58">૬ રાજસનાં ઇંદ્રિ દશે, અને દશે તેના દેવતા; ઇંદ્રિયે ઇંદ્રિયે તે વશ્યા, આપ આપણું સ્થલ સેવતા.</s> <s id="59">હંસા પાયો માનસરોવર, તાલ તલૈયાં ક્યાં ખોજે ?</s> <s id="60">માતા વિલપે ઘણુંરે,દુઃખે દાધું અંતઃકર્ણ; મેળાવો ક્યાં હશેરે, દીકરી રવડી પામશે મર્ણ.</s> <s id="61">૫૧૪) જો કોઈ ધર્મ માં ભૂલ હોય તો, તેમાં તમારે પંચાત કરવાની જરૂર નથી.</s> <s id="62">બાપજી તારી કરુણા વિના કૃષ્ણ કોડામણા કળ અને અકળનું બળ ન ફાવે; નરસૈંયા રંકને ઝંખના તાહરી, હેડ બેડી ભાગ્યો શરણ આવે ...</s> <s id="63">ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમં ધૂન લાગી; અખો આનન્દશું ત્યાં મળ્યો, ભવ ભ્રમણા ભાંગી. --સંતો.</s> <s id="64">મેં સાગર માંહે ઝંપલાવિયું, તુને સાંભરે રે?</s> <s id="65">દળી, દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે દાઝ્યા પર ડામ દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી દામ કરે કામ અને બીબી કરે સલામ દીકરી તો પારકી થાપણ કહેવાય.</s> <s id="66">વરુણમંત્ર ભણ્યો નળરાયે, તત્ક્ષણ કુંભ ભરાયો; વીસ ઘડા રેડ્યા શીર ઉપર, ઉભો રહીને નાહાયો.</s> <s id="67">દયા૦ (૨૦) સકળ પૃથ્વી ચાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી; વૈર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી ?</s> <s id="68">નિત નિત દર્શન નીમ ધરાવે, ઘેર આવે ત્રિયા ટોળી; માઇ માઇ કરીને બાવો બોલાવે, હૈયે કામનાની હોળીરે.</s> <s id="69">માતા મારીએ માન દીધું, સતી સરખી જાણી; અસાધવી મુને કેમ ઓળખી, શુંલેતાં ગ્રહ્યો છે પાણી.</s> <s id="70">ચાલ્યો ભીમક કુંવરી ભણી, ક્યાં દમયંતી.</s> <s id="71">૨ ગદ્ ગદ્ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુઘ જાણી, અચેત ચેતન થયો, ભવ તણો અધ ગયો, સૂતી ઊઠી મારી આદ્ય વાણી. - મરમ.</s> <s id="72">ગતિ અવગતિ તે ત્યાં નહીં, તો કહો વિચાર કૈ પેર વદે; અંબરવત ત ઇશને , ઓળખ અખા સદ ગુરુ રુદે .</s> <s id="73">રામ રસ પ્યાલો...</s> <s id="74">(૧) (રાગ:ઢાળ) ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું; તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું.</s> <s id="75">(૫) ચિત્રલેખા કહે મહારાજા હું તો, ચતુરા થઈને ચૂકી; મેં જાણ્યું મુજને મારશે, ગદા ક્યાંય મૂકી.</s> <s id="76">દેવ કહે સુણો નૈષધરાય, અમો ધરું તમારી કાય; પંચ નળ રહિયે એક હાર, ભાગ્ય હોય તેને વરશે નાર.</s> <s id="77">(૩) દેવમાં જાશે શું પોષાશે.</s> <s id="78">શોભે નારી જોબનધામ, મુખે નળરાજાનું નામ; એવું ભૂપતિએ રૂપ જોયું, મોહબાણે મનડૂં પરોયૂં.</s> <s id="79">પૂર્ણાહુતિ વેળા હુતી,જોવા મળ્યાં બહુ જન; દાસી સાથે દમયંતી કરે, પંથીનું દર્શન.</s> <s id="80">તેં કહ્યું નળ મૂક એક વાર, કાંઇ હું એ કરીશ ઉપગાર; ભાઇ તે બોલ્યું કહી એ પાળશો, એ મોહોટું દુઃખ ક્યારે ટાળશો.</s> <s id="81">ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે...</s> <s id="82">વણઝારે આડત કીધી રે, કાયાનગરી ઈજારે લીધી રે.</s> <s id="83">ઊંધે મસ્તક બાંધીઓ, તળે લગાડી અગનજી; લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી.</s> <s id="84">મહા વનાની આવી જંખજાળ, તે સ્થાનકે થયો સંધ્યાકાળ; બંને બેઠામ્ દ્રુમને તળે, ચુંટી પત્ર પાથર્યાં નળે.</s> <s id="85">તપું છું હું: બળું છું હું !</s> <s id="86">(૧૧) શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એહ પ્રકાર; હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર.</s> <s id="87">દૈવની ગત્ય ગહન દીસે, પડ્યો પ્રાણ કર્મ આધીન; કુટુંબ વિટંબની વેદના, હુંને દૈવે દંડ્યો દીન.</s> <s id="88">રમાડતો ગોકુળ માંકડાં, ગુરુને ઘેર લાવ્યા લાકડાં; એ આજ બેઠો સિંઘાસન ચડી, મારે તુંબડી ને લાકડી.</s> <s id="89">નિરધનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર; તેને દેશ-વિદેશ વહાણ ચાલે; વાણોતર જે અપાર, જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ.</s> <s id="90">શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી શું થયું ઘેર રહી દાન દીધે ?</s> <s id="91">(૨) સ્વપ્ને શીદ ઝાલ્યોતો હાથ, મળ્યા મને મેલશો મા; તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩) તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશો મા; ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી.</s> <s id="92">ગ્રહેશ ને શર્વરીપતિ તે, ગોપ્ય ઊભા ફરે; વૈદર્ભીના વકત્ર આગળ, અમર તે આરતિ કરે.</s> <s id="93">(૧૬) છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું; આટલા દહાડા સતિ જાણતો, પણ સર્વ લૂંટી ખાધું.</s> <s id="94">વાગ્યું તો તીર નહિતર ટપ્પો.</s> <s id="95">ભરાણું નીર ઝરી નીસરે, પાછળ ઉમેરો કોણ કરે; તેમ ચાલે જ્ઞાનીની કાય, જીવ ચિન્હ ત્યાં સરવે જાય.</s> <s id="96">વચન સુણીને સમજ્યાં રાની, પુત્રી થઇ પરણનારી; ભામિનીએ કહ્યું ભીમકને, પુતી કાં લગી રાખશો કુંઆરી.</s> <s id="97">પવન વેગે પાણીપંથા, શત જોજન હીંડે ઠેઠ; એવા ઘોડા મૂકીને કાં, જોડ્યા દૈવની વેઠ.</s> <s id="98">બાહુક કહે યદ્યપિ રાસ ઝાલું,બેસીએ બન્યો જોડે; તુંને હરખ પરણાતણો ત્યમ, હુએ ભર્ યો છૌં કોડે.</s>