<?xml version="1.0" encoding="utf-8"?>
<document>
<s id="1">જંબુસર આ તાલુકાનું મુખ્યમથક છે.</s>
<s id="2">પ્રાચીન સમયમાં મરકી: મરકી નો ઉલ્લેખ આશરે ઈસવીસન પૂર્વે ૧૧૦૦ (૩૧૦૦થી વધુ વર્ષ પહેલા)માં લખાયેલા હિબ્રુ બાઇબલમાં જોવા મળે છે.</s>
<s id="3">આ ગામ દસાડા વિધાન સભા વિસ્તારમાં આવે છે.</s>
<s id="4">અહીં એક જૂની કબર અને જૂના શહેરના ખંડેરો પણ જોવા મળે છે.</s>
<s id="5">ભેંસદળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.</s>
<s id="6">અભરૂષ ઓફિસર (2000) ....</s>
<s id="7">૧૯૪૮માં ૨/૮ પલટણને લેહ ખાતે કાર્યવાહીમાં ભાગ લેવાનો મોકો મળ્યો.</s>
<s id="8">૧૯૯૯ના એટલાંટિક બનાવને કારણે પણ આ સ્થળ પ્રચલિત બન્યું છે.</s>
<s id="9">કિરણ કુમાર (જન્મ ૨૦ ઑક્ટોબર ૧૯૫૩) એ મુંબઈમાં રહેતા ભારતીય અભિનેતા છે.</s>
<s id="10">તેમના અન્ય નોંધપાત્ર સર્જનમાં આંસુ અને ચંદરણું (૧૯૬૩) અને ગુજરાતી નવલકથા ( રઘુવીર ચૌધરી સાથે; ૧૯૭૪), ગુજરાતી નવલકથાઓ પરનું વિવેચનનો સમાવેશ થાય છે.</s>
<s id="11">ઓછામાંઓછા ૨૪ બીટ્સ ધરાવતા સબનેટ વાળા નેટવર્કો એટલે કે, વર્ગ C ના નેટવર્કો અને CIDR પૂર્વગ /૨૪ થી /૩૨ વચ્ચેના નેટવર્કો જેના અંતમાં ૦ કે ૨૫૫ નથી આવતો તેવા એડ્રેસો.</s>
<s id="12">બહાદુર શાહે તેના ભાઇ, સિકંદર શાહ અને અન્યોની યાદમાં મકબરો બંધાવ્યો.</s>
<s id="13">૧૮૫૭ – મેરઠમાં, ૧૮૫૭નાં સ્વાતંત્ર્યતા સંગ્રામની શરૂઆત થઇ.</s>
<s id="14">૧૩ ફેબ્રુઆરી ૨૦૧૬.</s>
<s id="15">અગાસીની મોટી બહેન, રિતાએ ટેનિસ ખેલાડી પાંચો ગોન્ઝાલેઝ સાથે લગ્ન કર્યા હતા.</s>
<s id="16">રાઝની દલીલ છે કે કાયદો એક સત્તા છે, તે નૈતિક તર્કના સંદર્ભ વગર સામાજિક સ્ત્રોત દ્વારા અલગ તારવી શકાય તેમ છે.</s>
<s id="17">મહેરપુરા (તા.</s>
<s id="18">૧૭ નવેમ્બર ૨૦૦૮.</s>
<s id="19">રહીયાદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.</s>
<s id="20">માલપુર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.</s>
<s id="21">વધતા જતા ઈન્ટરનેટ ઉપયોગથી IANA અને RIR દ્વારા સ્થાનિક ISPને અપાતા IPv4ના બાકી રહેલા એડ્રેસોમાં સતત ઘટાડો થાય છે આ ઘટનાને IPv4 એડ્રેસની થકાવટ તરીકે ઓળખાય છે.</s>
<s id="22">દહિંસર પુલ, આરસની દુકાનો, ઝૂંપડપટ્ટીઓ, રણછોડ માર્ગ વગેરે આ નદી પર થયેલ દબાણોના ઉદાહરણ છે.</s>
<s id="23">જીબાને આંખે ઓછુ દેખાતું હતું અને કાનની થોડી બહેરાશ પણ હતી.</s>
<s id="24">વિકાસશીલ દેશોમાં મોટા ભાગના શહેરી ગરીબો કામ શોધવામાં સક્ષમ હોય છે અને તેમને પોતાનું જીવન અસલામતી અને ઓછું વેતન ધરાવતી નોકરી સાથે જીવન ગાળે છે.</s>
<s id="25">જેમાં અનુસુચિત જાતીના પુરૂષની સંખ્યા ૯૪૬ અને સ્ત્રીની સંખ્યા ૯૨૨ છે.</s>
<s id="26">તે સામાન્ય રીતે વિજળીનાં તારો પર, ઊંચા પાંખા વૃક્ષો પર કે ઊંચા તાડના વૃક્ષો પર ટોળાબંધ બેસેલાં જોવા મળે છે.</s>
<s id="27">ભાવનગર ગુજરાત ભારત સોખડા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે.</s>
<s id="28">આ ગીત જ્યોર્જ માઇકલના કોઇ પણ સ્ટુડીયો આલ્બમમાં દેખાયું ન હતું, જોકે બાદમાં તેનો સમાવેશ તેમના 1988માં એક માત્ર કલેક્શનLadies &amp; Gentlemen: The Best of George Michael માં અને 2006માં ટ્વેન્ટી ફાઇવ માં કરાયો હતો.</s>
<s id="29">સન ૧૪૧૧માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી.</s>
<s id="30">મંગાલીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.</s>
<s id="31">ડીએનએ (અંગ્રેજી માં).</s>
<s id="32">ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા.</s>
<s id="33">Check date values in: |accessdate= (મદદ) રાજગઢ (તા.</s>
<s id="34">સત્સંગ ભવનના સ્તંભો પર અને મંદિરની દિવાલો પર વિવિધ દેવી-દેવતાઓની સુંદર અને આકર્ષક મૂર્તિઓનું નકશીકામ કરવામાં આવેલ છે.</s>
<s id="35">માંદરોઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકામાં આવેલું એક ગામ છે.</s>
<s id="36">લેબલ સાથેના સખત કરારી જોડાણની શરતે સોની મ્યુઝિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા લેડિઝ એન્ડ જેન્ટલમેન રજૂ કરવામાં આવી હતી.</s>
<s id="37">આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજી અને દાડમના પાકની ખેતી કરવામાં આવે છે.</s>
<s id="38">કાલિપ્રસન્ન સિંહાએ તેમની માટે રૂ.</s>
<s id="39">અંગ્રેજી શબ્દ one વિવિધ સંજ્ઞા શબ્દસમૂહના કેટલાક હિસ્સાનું સ્થાન લઇ શકે છે અને કેટલીક વખત સંજ્ઞા તરીકે પણ રહે છે.</s>
<s id="40">લેટિન ભાષામાં અંગ્રેજી ભાષાના "પ્રેમ" જેવા ઘણાં ક્રિયાપદો છે.</s>
<s id="41">આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૦ દિવસ બાકી રહે છે.</s>
<s id="42">ત્યારે આ કિલ્લામાં ઇબ્રાહિમના સ્થાન પર બાબર આવ્યો.</s>
<s id="43">જિને બતાવેલા માર્ગના અનુયાયીઓને જૈન કહેવામાં આવે છે.</s>
<s id="44">શેન વોર્ન એ એક ઓસ્ટ્રેલિયા દેશ તરફથી રમતા ક્રિકેટર છે અને તેઓ હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે.</s>
<s id="45">કંપનીના ભાગ્યે જ જોવા મળે તેવા પ્રકારો નીચે પ્રમાણે છેઃ ઇજારા પત્રો દ્વારા રચાયેલી કંપની .</s>
<s id="46">સ્ટેનફોર્ડને જે પરિવારોની આવક 60,000 ડોલરથી નીચે હોય તેમના તરફથી વાલી ફાળાની જરૂર ન હતી અન જે પરિવારો 100,000 ડોલરથી નીચેની આવક હાલમાં ધરાવે છે તેમના માટે ટ્યુશન દરો આવરી લેવામાં આવ્યા હતા.</s>
<s id="47">ભૌગોલિક દૃષ્ટીએ કાઠિયાવાડ એ સૌરાષ્ટ્રનો મધ્યવર્તી ભાગ છે.</s>
<s id="48">એસબીઆર (SBR) પ્રક્રિયાનું એક નુકશાન તે છે કે તેના માટે સમય, મિશ્રણ તેમજ વાયુમિશ્રણ પર ચોક્કસ નિયંત્રણ જરૂર છે.</s>
<s id="49">અર્થાત, અનન્ય ચિત્તથી નિશ્ચલ દૃષ્ટિ વડે સૂક્ષ્મ લક્ષ્યને અશ્રુપાત થાય ત્યાં સુધી, એટલે કે આંખમાંથી આંસુ નીકળે ત્યાં સુધી નિરીક્ષણ કરવું તે ક્રિયા એટલે ત્રાટક કહેવામાં આવે છે.</s>
<s id="50">જે સ્થળે જે પણ માંસ ઉપલબ્ધ હોય તે સ્થળે તેમાં ચોખા ઓરીને રાંધતા હતા.</s>
<s id="51">જીએસએમ સેવાઓ અંગેની ચર્ચાઓ એ પછી જીએસએમ ૦૨.૦૩માં ભલામણ રૂપમાં પરિણમી- "જીએસએમ પીએલએમએન (PLMN)ની સહાયથી ચાલતી દૂરધ્વનિ સેવાઓ".</s>
<s id="52">સમાચારપત્રોમાં કટારલેખક.</s>
<s id="53">[30] નવેમ્બર 1983 માં, ગોવાએ કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મિટ (CHOGM) ની હોસ્ટ કરી હતી.</s>
<s id="54">"બિઝનેસ બ્રાન્ચિસ આઉટ" (ડિસ્કવર ત્રિનિદાદ એન્ડ ટોબેગો) "Trinidad News".</s>
<s id="55">મોટી કીશોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.</s>
<s id="56">કીડીની ૧૨૦૦૦ કરતાં પણ વધુ જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવેલ છે.</s>
<s id="57">અને વિક્રમ સંવત ૧૮૯૨ નાં શ્રાવણ વદ ૮ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે ચિત્રોડ ગામે આવેલા તેમનાં આશ્રમે તેઓએ દેહત્યાગ કર્યો.</s>
<s id="58">ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા (૨૫ ઓક્ટોબર, ૧૯૧૧ – ૧૨ જૂલાઇ, ૨૦૦૨) ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેઓએ બી.એ.એલ.એલ.બી.</s>
<s id="59">તુવેરની દાળ એ તુરી, રૂક્ષ, મધુર, શીતળ, પચવામા હલકી, ઝાડો રોકનાર, વાયુ કરનાર તમે જ પિત્ત, કફ અને લોહીના બગાડને મટાડનાર છે.</s>
<s id="60">ઝીયાન-ફાન જ્યારે ૩ વર્ષના હતાં ત્યારે તેમનાં માતા અવસાન પામ્યાં.</s>
<s id="61">જનતા દળ (ગુજરાત) ગુજરાત, ભારતનો રાજકીય પક્ષ હતો.</s>
<s id="62">જ્યારે અન્ય પાત્રો સૂચવે છે કે ક્રોનિકલ્સ ફેરી ટેલ સેટિંગમાં પણ રાજકુવરીઓ ન હતી.</s>
<s id="63">નિત્યાનંદ પ્રભુ બલરામ ના અવતાર માનવામા આવે છે.</s>
<s id="64">દરેક વ્યક્તિ જાણ્યે-અજાણ્યે સ્વાધ્યાય કરતી જ હોય છે.</s>
<s id="65">૧૯૭૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી.</s>
<s id="66">તેમાંથી નીપજતી જંગી રોયલ્ટીની આવક ચૅરિટિને જાય છે.</s>
<s id="67">મુંબઈ યુનિવર્સિટી સાથે એક વિદ્યાર્થીની, સંશોધક, પ્રાધ્યાપક, વ્યાખ્યાતા અને નાગરિક શાસ્ત્ર અને રાજનીતિ વિભાગના મુખ્ય પ્રાધ્યાપિકા રહ્યા.</s>
<s id="68">૮ કિમીની આ યાત્રા કરવા લગભગ અઢી કલાક જેટલો સમય લાગે છે પણ આ પણ એક રોમાંચક રેલ્વે અનુભવ છે.</s>
<s id="69">અન્યમાં ચાંડેરા, રામ, બાકુ, બારડ, પંપાણીયા, જોટવા, વાળા, નાઘેરા, ધ્રામણચોટીયા, નંદાણીયા, પટાટ છે.</s>
<s id="70">૧૯૨૭માં પ્રગટ થયેલ કૂલેના આ ગ્રંથમાં તેમનાં જીવનકાળ દરમિયાન તેમને થયેલાં અનુભવોનાં સારરૂપ વિવિધ લેખોનો સંગ્રહ છે.</s>
<s id="71">1962માં તેમણે કોલમ્બિયામાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી હતી જેમાં તેમણે કેનેડા અને ક્યુબા વચ્ચેના વિસ્તરતા જતા વેપાર ઉપર પોતાનો શોધનિબંધ લખ્યો હતો.</s>
<s id="72">ખુંતીલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે.</s>
<s id="73">મધ્યયુગમાં સંયુક્ત યુરોપમાં નિર્ણાયક મંડળમાં સ્થાનિક ખ્યાતનામ વ્યક્તિઓની વચ્ચે સર્વસંમતિથી કાયદાનો નિર્ણય કરાયો હતો.</s>
<s id="74">જે લોકો ઊંચી ગુણવત્તાવાળી જીવનની જાણ કરે છે તેઓ લાંબા સમય સુધી ટકી રહે છે.</s>
<s id="75">સોવિયેટે ઈ.સ.</s>
<s id="76">પરિયોજનાના આ સમયે, વ્યૂહરચના હિસાબમાંથી પ્રક્રિયા લક્ષ્ય માહિતી ઉપલબ્ધ છે અને પ્રક્રિયા સુધારણા માટે પગલા નક્કી કરવા તેનો ઉપયોગ થાય છે.</s>
<s id="77">શલ્ય : નકુલ અને સહદેવની માતા માદ્રીનાં પિતા.</s>
<s id="78">આ બંને પ્રકલ્પોને અમેરિકાની લાઇબ્રેરી ઓફ કૉંગ્રેસ અને બ્રિટિશ લાઇબ્રેરી ઓફ કૉંગ્રેસની યાદીમાં સમાવવામાં આવ્યા છે.</s>
<s id="79">ખારી સમુદ્ર સપાટીથી નીચાણ પર આવેલું ભુપૃષ્ઠ ક્ષેત્ર છે, જેમાં વર્ષના મોટા ભાગના સમયમાં પાણી ભરાયેલું રહે છે.</s>
<s id="80">સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં વિગાન સ્થિત એક ફૂટબોલ મેદાન છે.</s>
<s id="81">આ જિલ્લો રાજસ્થાનની ઉત્તર સીમા પર આવેલો છે.</s>
<s id="82">Retrieved ૮ નવેમ્બર ૨૦૧૨.</s>
<s id="83">આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો વીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો વીસમો દિવસ છે.</s>
<s id="84">નેમિનાથ એ શબ્દ બે શબ્દોનો બનેલો છે.</s>
<s id="85">બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી' નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું.</s>
<s id="86">આ રાજ્ય દક્ષિણમાં બાંગ્લાદેશના માયમેનસિંહ અને સિલ્હટ વિભાગો, પશ્ચિમમાં બાંગ્લાદેશના રંગપુર વિભાગ અને ઉત્તર અને પૂર્વમાં આસામ રાજ્ય દ્વારા ઘેરાયેલો છે.</s>
<s id="87">તેણીની ઊંચાઈ ૫.૮ ફૂટ છે.</s>
<s id="88">અહીં બાહ્ય ભાગના કોતરકામને ઘણું નુકસાન પહોંચ્યુ છે, પરંતુ કેટલાક નારી અને દિવ્ય શિલ્પો સાબૂત રહેલ છે.</s>
<s id="89">સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.</s>
<s id="90">આમ સન્માનપૂર્વક ગ્રંથને કોશાગારમાં રાખવામાં આવ્યો.</s>
<s id="91">આને લીધે ટાવરના બાંધકમ વખતે વપરાયેલ ભયંકર વૃતાકાર દાદરા પણ હટાવી શકાયા.</s>
<s id="92">આવી અસ્થિરતાને કારણે રેડિયમ એક ચળકતો પદાર્થ છે કે હલા ભૂરા રંગે ચળકે છે.</s>
<s id="93">અમરાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.</s>
<s id="94">3000 બીસી નૂડ હીરો, બુલ્સ અને લાયન્સ સાથેનો કપ, એગ્રેબ કહો , આ સમયગાળો માટીકામ અને શંકુ મોઝેક ટુકડાઓ ઇના મંદિરમાંથી શંકુ મોઝેકનું પુનર્ગઠન કરેલું વિભાગ.</s>
<s id="95">જેમાં એમના મુખ્ય વિષયો મોર્ડન હિટ્રી, પોલિટીક્સ અને ઇકોનોમિક્સ હતા.</s>
<s id="96">ત્યારબાદ જેસોજી એ જેસર વસાવ્યું અને હાથસણીમાં વેજોજી રહ્યા.</s>
<s id="97">મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ ઉભો ત્રિરંગો છે.</s>
<s id="98">સજીવના દરેક સ્તર પર દૂર કરવા માટે પદ્ધતિઓ હશે સંઘર્ષ, સહકાર જાળવી રાખવો, અને જીવતંત્રનું કાર્યરત રહેવું.</s>