બાહ્ય કડીઓ
बाह्य कडीहरू


મગર લિપિ
मगर लिपी

નેપાળમાં લગભગ દરેક જતિના લોકોને પોતાની ભાષા અને લિપિઓ છે. એ જ રીતે મગર જાતિને પણ પોતાની લિપિ છે. પ્રત્યેક લિપિનું સંરક્ષણ કરવું ઘણું જ જરૂરી હોવાને કારણે ખાસ પ્રયત્નો જરૂરી છે. મગર લિપિને પણ લુપ્ત થતી બચાવવા માટે વિવિધ સ્થાનિક તેમ જ વિદેશી મગર જાતિ સંલગ્ન-સંસ્થાઓ દ્વારા પ્રયાસો આદરી પગલાંઓ ભરવામાં આવે છે.
नेपालमा प्राय सबै जात जातिहरूको आ-आफ्नै लिपीहरू छन् । यसैगरी मगर जातिको पनि आफ्नै लिपी छ । प्रत्यक लिपीहरूको संरक्षण हुनु अत्यन्त आवश्यक भएकोले विशेष पहल चाल्नु जरुरी छ । मगर लिपीलाई लोप हुनु बाट जोगाउन विभिन्न स्वदेशी तथा विदेशी मगर सं-संस्थाहरूले अनेकौ प्रयासका कदमहरू चालिसकेका छन् ।

પ્રાચીન મગર અને અક્ખા લિપિ મગર અક્ખા લિપિ મગર ભાષા મગર ભાષા શીખવા માટે મગર ભાષા (નેપાળ) ટ્રુ ટાઈપ ફોન્ટ
प्राचिन मगर र अक्खा लिपि मगर अक्खा लिपि मगर भाषा मगर भाषा सिक्नुहोस magar true type font