હાથગઢ (મરાઠી:हातगड) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યમા આવેલ એક કિલ્લો છે.
हातगड हा भारताच्या महाराष्ट्र राज्यातील एक किल्ला आहे.


ભૌગોલીક સ્થાન
भौगोलीक स्थान

નાસિક જિલ્લામાં આવેલ સુરગાણા તાલુકામાં સહ્યાદ્રી પર્વતમાળાના પૂર્વ દિશામાંથી ડુંગરોની શરુઆતના થાય છે, જેને સાતમાળના ડુંગરો તરીકે ઓળખાય છે. આ ડુંગરોની ઉપશાખા પર એક હાતગઢ નામથી ઓળખાતો નાનો પર્વતીય કિલ્લો આવેલ છે.
सुरगणा नाशिक मधील एक तालुका.सह्याद्रीच्या पूर्व भागातीलएका रांगेची सुरवात याच तालुक्यापासून होते.यालाच सातमाळ रांग असे म्हणतात.याच रांगेच्या उपशाखेवर एक छोटासा किल्ला आहे त्याचे नाव हातगङ

ગઢ પરનાં દર્શનીય સ્થળો
गडावरील पहाण्यासारखी ठिकाणे

ગઢ પર પ્રવેશ કરવા પૂર્વે ચાર દરવાજાઓમાંથી પસાર થવું પડે છે. પહેલા દરવાજા અગાઉ જમણી બાજુ પર થોડા ઉપરના ભાગમાં પથ્થર કોરીને બનાવવામાં આવેલ પાણીના ટાંકા આવેલ છે. આ ઉપરાંત પથ્થરમાંથી કોતરવામાં આવેલ હનુમાનજીની મૂર્તિપણ આવેલ છે. ગઢના પહેલા દરવાજાના માત્ર થોડા અવશેષો બચ્યા છે તેમ જ તેની નજીક બે શિલાલેખ કોતરેલા જોવા મળે છે. આ આ દરવાજો પસાર કરી થોડે ઉપર ચઢતાં બીજો દરવાજો આવે છે, જે સંપૂર્ણ પથ્થરમાં થી કોરેલા બોગદા જેવો છે. દરવાજાની બાજુમાં એક ગુફા પણ કોતરવામાં આવેલ છે. અહીં પાણીના ત્રણ ટાંકાઓ આવેલ છે. આ દરવાજા પછી થોડે ઉપર ચડતાં ગઢનો ત્રીજો દરવાજો તેમ જ ચોથો દરવાજો આવે છે. ગઢનો ઉપરનો ભાગ ઘણો વિસ્તૃત છે. દરવાજાની ઉપર આવતાં એક પગદંડી રસ્તો નીચે ઉતરે છે. અહીં મોટા પ્રમાણમાં તટબંધી છે. અંદર એક પીર પણ છે. જમણી બાજુની ધાર પર કમાન કોતરેલ છે, પાણીના ટાંકા પણ છે. આગળ જતાં ફરી પાણીના ટાંકા તેમ જ ઈમારતના અવશેષો જોવા મળે છે. આ ઉપરાંત અહીં એક બુરજ ધરાવતી ઈમારત છે. આગળ થોડું નીચે ઉતરતાં એક તળાવ આવે છે, જેનું પાણી પીવા યોગ્ય નથી. તળાવની નજીક જ કિલ્લાના મોટા પથ્થર દેખાય છે. કિલ્લાના આ ભાગની કિલ્લેબંધી હજી પણ સાબૂત છે. તળાવની ઉપરની બાજુ પર એક ધ્વજ-સ્થંભ આવેલ છે. તળાવની ઉપરની બાજુએથી એક રસ્તો કિલ્લાની બીજી ટોચ તરફ જાય છે, જેના રસ્તામાં પાણીના ટાંકાઓ જોવા મળે છે. ગઢની બીજી ટોચ પાસે એક બુરજ આવેલ છે.
गडावर प्रवेश करण्यापूर्वी चार दरवाजे लागतात.पहिल्या दरवाज्याच्या अगोदरच उजवीकडे कातळात वरच्या भागात कोरलेले पाण्याचे टाके लागते.येथेच कातळात कोरलेली हनुमानाची मूर्ती आहे.गडाच्या पहिल्या दरवाज्याचे फक्त खांब शिल्लक आहेत.या दरवाज्याजवळच दोन शिलालेख कोरलेले आहेत.या दरवाज्यातून थोडे वर चढल्यावर आपण दुसऱ्या संपूर्ण कातळातून खोदलेल्या बोगा सारख्या दरवाज्यातून आत जाता येते. दरवाज्याच्या बाजूला एक गुहासुद्धा कोरलेली आहे यात पाण्याची तीन टाकी आहेत.या दरवाज्यातून थोडे वर गेल्यावर गडाचा तिसरा आणि चौथा दरवाजा लागतो.गडमाथा खूप विस्तीर्ण आहे.दरवाज्यातून वर आल्यावर पायर्यांची एक वाट डावीकडे खाली उतरते.येथे मोठा प्रमाणावर तटबंदी आहे.समोरच एक पीर सुद्धा आहे.उजव्याबाजूच्या तटात एक कमान कोरलेली आहे ,पाण्याचे एक टाके आहे. दरावाज्याच्या उजवीकडची वाट धरावी.येथून थोडे वर गेल्यावर पाण्याचे टाके लागते थोडे अजून वर गेल्यावर पडक्या इमारतींचे अवशेष लागतात.येथे एक बुरुज वजा इमारतही आहे. थोडे खाली उरल्यावर पाण्याचा एक तलाव सुद्धा आहे.यामधील पाणी पिण्यास अयोग्य आहे.तलावाच्या समोरच किल्ल्याचे मोठे पठार देखील आहे.किल्ल्याच्या या भागाची तटबंदी अजूनही शाबूत आहे.तलावाच्या वरच्या बाजूस एक ध्वजस्तंभ आहे.ध्वजस्तंभाच्या पुढे एक वाट गडाच्या दुसऱ्या टोकाला जाते.वाटेत पाण्याची अनेक टाकी लागात. गडाच्या दुसऱ्या टोकाला एक बुरुज आहे.असा हा हातगड नाशिक पासून १०० कि.मी वर आहे .किल्ल्याचे मोठे पठार देखील आहे.किल्ल्याच्या या भागाची तटबंदी अजूनही शाबूत आहे.तलावाच्या वरच्या बाजूस एक ध्वजस्तंभ आहे.ध्वजस्तंभाच्या पुढे एक वाट गडाच्या दुसऱ्या टोकाला जाते.वाटेत पाण्याची अनेक टाकी लागात. गडाच्या दुसऱ्या टोकाला एक बुरुज आहे.

ગઢ પર જવાનો રસ્તો
गडावर जाण्याच्या वाटा

નાસિક થી સાપુતારા જતા રાજ્ય ધોરી માર્ગ પર બોરગાંવ થી ૪ (ચાર) કિલોમીટર જેટલા અંતરે હાતગઢવાડી ગામ આવે છે, જ્યાંથી ૪ કિલોમીટર આગળ જતાં ગુજરાત રાજ્યમાં ગિરિમથક સાપુતારા આવે છે. આ હાતગઢવાડી ગામમાંથી એક રસ્તો હાતગઢના કિલ્લા ઉપર તેમ જ એક રસ્તો કળવણ તરફ જાય છે.
१.हातगडवाडी मार्गे हातगडाला जाण्यासाठी नाशिक गाठावे.नाशिक सापुतारा मार्गावर बोरगाव नावाचा फाटा आहे.येथून एक रस्ता सुरगण्याला जातो तर दुसरा सापुतार्याला जातो.सापुतार्याला जाणाऱ्या रस्त्यावर बोरगावपासून ४ कि.मी अंतरावर हातगडवाडी नावाचे गाव आहे हेच गडाच्या पायथ्याचे गाव आहे.गावातन एक डांबरी सडक कळवणला जाते या सडकेवरून पुढे जायचे ,हातगडवाडी डाव्या हाताला ठेवायची.पुढे डावीकडे एक बुजलेली विहीर लागते.या विहीरी नंतर ५ मिनिटांनी डांबरी सडक सोडायची आणि डावीकडची डोंगरधारेवर चढत जाणारी वाट धरायची.या वाटेन १५ मिनिटात आपण एका आंब्याच्या छाडाखाली पोहचतो.पायथ्यापासून गडमाथा गाठण्यास पाऊण तास लागतो.

પાણીની સવલત
पाण्याची सोय

કિલ્લા પર બારેમાસ ચાલી શકે એવા પીવાના પાણીના ટાંકાઓ બનાવવામાં આવેલ છે.
किल्ल्यावर बारामही पिण्याचे पाण्याचे टाके आहे.

શિવનેરી ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ મહારાષ્ટ્ર રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.[1]
शिवनेरी हा भारताच्या महाराष्ट्र राज्यातील एक किल्ला आहे. शिवनेरीचा हा प्राचीन किल्ला महाराष्ट्र राज्यात जुन्नर गावाजवळ, पुण्यापासून अंदाजे १०५ किलोमीटरवर आहे. भारत सरकारने या किल्ल्याला दिनांक २६ मे, इ.स. १९०९ रोजी महाराष्ट्रातील राष्ट्रीय संरक्षित स्मारक म्हणून घोषित केलेले आहे.[1]

૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે શિવાજી મહારાજનો જન્મ થયો હતો.
१९ फेब्रुवारी १६३० रोजी छत्रपती शिवाजी महाराजांचा जन्म शिवनेरी गडावर झाला होता.

આ કિલ્લાની ચારે બાજુએ, મુશ્કેલ ચઢાણ હોવાથી, તેના પર જીત મેળવવી અત્યંત કઠીન છે. કિલ્લા પર શિવાઈ દેવીનું નાનું મંદિર તેમ જ બાળ-શિવાજી અને માતા જીજાબાઈની પ્રતિમાઓ છે. આ કિલ્લાનો આકાર ભગવાન શિવજીની પિંડી જેવો છે.
या किल्ल्याला चारही बाजूंनी कठीण चढाव असून त्याला जिंकावयास कठीण असा बालेकिल्ला आहे. किल्ल्यावर शिवाई देवीचे छोटे मंदिर व जिजाबाई व बाल-शिवाजी यांच्या प्रतिमा आहेत. या किल्ल्याचा आकार शंकराच्या पिंडीसारखा आहे.

શિવનેરી કિલ્લો જુન્નર ગામમાં આવેલ છે. જુન્નર ગામમાં થી આ કિલ્લો જોઈ શકાય છે. આ ગઢ ખૂબ જ વિશાળ નથી. ઈ. સ. ૧૬૭૩ના વર્ષમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડૉ. જ્હોન ફ્રાયરે આ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પોતાની નોંધમાં, આ કિલ્લો હજાર પરિવારો માટે સાત વર્ષ ચાલી શકે, એટલી સિધા-સામગ્રી છે એમ ઉલ્લેખ કર્યો છે.
शिवनेरी अगदी जुन्नर गावात आहे. जुन्नरमधे शिरतानाच शिवनेरीचे दर्शन होते. किल्ला तसा फार मोठा नाही. १६७३मध्ये ईस्ट इंडिया कंपनीतील डॉ. जॉन फ्रायर याने या किल्ल्याला भेट दिली होती. त्याने आपल्या साधनग्रंथात, या किल्ल्यावर हजार कुटुंबांना सात वर्षे पुरेल एवढी शिधासामुग्री आहे असा उल्लेख केला आहे.

શિવાઈ માતા મંદિર
शिवाई देवी मंदिर-

સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી.
सात दरवाज्यांच्या वाटेने गडावर येतांना पाचवा म्हणजे शिपाई दरवाजा पार केल्यावर मुख्य वाट सोडून उजव्या बाजूने पुढे गेल्यावर ‘शिवाई देवी’चे मंदिर लागते. मंदिराच्या मागे असणार्‍या कड्यात ६ ते ७ गुहा आहेत. या गुहा मुक्कामासाठी सोईस्कर नाहीत.

અંબરખાના
अंबरखाना-

પાણીની ટાંકી
पाण्याची टाकी-

આ કિલ્લાના વિસ્તારમાં ગંગા, યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે.
वाटेत गंगा, जमुना व याशिवाय पाण्याची अनेक टाकी लागतात.

શિવકુંજ
शिवकुंज -

શિવ જન્મસ્થાન ઈમારત
शिवजन्मस्थान इमारत-

કડેલોટ કડા
कडेलोट कडा-

કેવી રીતે જશો ?
कसे जाल ?

મુંબઈ થી માલસેજ માર્ગ દ્વારા:
मुंबईहून माळशेज मार्गेः

જુન્નર આવતા માલસેજ ઘાટ પાર કર્યા બાદ ૮ થી ૯ કિલોમીટર પર 'શિવનેરી ૧૯ કિ.મી.' નિર્દેશ આપતું બોર્ડ રસ્તાની એકતરફ દેખાય છે. આ માર્ગ ગણેશખીંડી થઈ શિવનેરી કિલ્લા સુધી જાય છે. આ રીતે ગઢ પર પહોંચવા માટે મુંબઇથી એક દિવસ લાગે છે
जुन्नरला येतांना माळशेज घाट पार केल्यावर ८ ते ९ किलोमीटरवर ‘शिवनेरी १९ कि.मी.’ अशी एक पाटी रस्त्याच्या कडेला लावलेली दिसते. हा मार्ग गणेश खिंडीतून शिवनेरी किल्ल्यापर्यंत जातो. या मार्गाने गडावर पोहचण्यास मुंबईपासून एक दिवस लागतो

ચિત્ર-દર્શન
छायाचित्रे

શિવનેરીચી જીવનગાથા (शिवनेरीची जीवनगाथा) : શિવનેરીનો ઇતિહાસ વર્ણવતું મરાઠી ભાષામાં પુસ્તક : લેખક - ડૉ. લહુ કચરુ ગાયકવાડ
शिवनेरीची जीवनगाथा : शिवनेरीचा इतिहास सांगणारे पुस्तक लेखक - डॉ. लहू कचरू गायकवाड

સંદર્ભો
संदर्भ आणि नोंदी

નરનાળા કિલ્લો એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક ગિરિ દુર્ગ છે.
नरनाळा किल्ला हा भारताच्या महाराष्ट्र राज्यातील एक किल्ला आहे.

અકોલા જીલ્લામાં આવેલ આ કિલ્લો તેમ જ ગઢ અતિશય દુર્ગમ છે.
अकोला जिल्ह्यातील हा अतिशय दुर्गम गिरिदुर्ग आहे.

આ ગઢની ઊંચાઈ દરિયાઈ સપાટીથી ૩૧૬૧ ફૂટ જેટલી છે. આ વિસ્તાર ૩૮૨ એકર જેટલો તેમ જ તેની ઘેરાઈ (કિલ્લેબંધી)ની લંબાઈ ૨૪ માઇલ જેટલી છે. કુલ બે નાની અને એક મોટી કરતાં મોટી છે કે સરેરાશ આ છે સૌથી વધુ શક્યતા મહારાષ્ટ્રના સૌથી વિસ્તરીત ગિરિદુર્ગ છે. મુખ્ય ગઢ નરનાળા ઉપરાંત આ પૂર્વ-પશ્ચિમમાં આવેલા તેલિયા ગઢ અને જાફરાબાદ ગઢ એમ બે ઉપ-દુર્ગ પૂર્વ-પશ્ચિમમાં આવેલા છે.
गड जमिनीपासून ३१६१ फूट उंच आहे. गडाचा विस्तार हा ३८२ एकराचा असून गडाच्या कोटाची (तटबंदीची) लांबी २४ मैल आहे. एकूण दोन लहान व एक मोठा असा मोठा पसारा असणारा हा बहुधा महाराष्ट्रातील सर्वात विर्स्तीण गिरिदुर्ग असावा. मुख्य गड नरनाळा या नावाने ओळखला जात असून तेलियागड आणि जाफराबाद नावाचे दोन उपदुर्ग पूर्व-पश्चिमेला आहेत.

કોલાબા કિલ્લો એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે.
कुलाबा किल्ला हा भारताच्या महाराष्ट्र राज्यातील एक किल्ला आहे.

કોલાબા કિલ્લો અથવા કિલ્લે--કોલાબા ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં મુંબઇ થી ૩૫ કિલોમીટર દક્ષિણમાં આવેલ અલીબાગ ખાતે આવેલ છે. આ જળ દુર્ગ (દરિયાઈ કિલ્લો) સમુદ્રતટ પરથી ૧ થી ૨ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સ્થિત છે.
कुलाबा किल्ला किंवा किल्ला-इ-कुलाबा (किल्ले कुलाबा) हा भारतातील महाराष्ट्र राज्याच्या कोकण प्रदेशात मुंबई शहरापासून ३५ किलोमीटर दक्षिणेस अलिबागजवळ आहे. हा जलदुर्ग समुद्राच्या किनाऱ्यालगतच पण किनाऱ्यापासून १ ते २ किलोमीटर अंतरावर, अरबी समुद्रात आहे.

તસવીર-દર્શન
छायाचित्रे

કોલાબા કિલ્લો ઈસ Kulabyte kilahi મજબૂત મેરીટાઇમ કિલ્લેબંધી Kulabyte kilahi પાણી તળિયે અને ડાઉનસ્ટ્રીમ kilahi કરશે siddhivinayak મંદિર
कुलाब्याचा किल्ला १८५५ कुलाब्याच्या किल्याची भक्कम समुद्री तटबंदी कुलाब्याच्या किल्यातील पाण्याचे तळे कुलाबा किल्यातील सिद्धिविनायक मंदिर

સાંગાતી સહ્યાદ્રીચા મરાઠી પુસ્તક
सांगाती सह्याद्रीचा

ડોંગરયાત્રા - મરાઠી પુસ્તક, લે. આનંદ પાળંદે
डोंगरयात्रा - आनंद पाळंदे

વિઘ્નેશ્વર મંદિર, ઓઝર પુણે જિલ્લામાં આવેલ ગણપતિજીનું મંદિર છે. આ મંદિર એક છે અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે.
विघ्नहर (ओझर) हे पुणे जिल्ह्यातील गणपतीचे देऊळ आहे. हे देऊळ अष्टविनायकांपैकी एक आहे.

વિઘ્નેશ્વર મંદિર, ઓઝર
विघ्नहर (ओझर)

અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી સાતમા ગણપતિ એટલે વિઘ્નેશ્વર મંદિર, ઓઝર. આ ગણપતિને વિઘ્નહર તરીકે પણ ઓળખાય છે. વિઘ્નહરનો અર્થ થાય છે, વિઘ્ન એટલે કે કોઈપણ કાર્યમાં આવતી બાધાને હરનાર એટલે કે દૂર કરનાર.
अष्टविनायकातला सातवा गणपती म्हणजे ओझरचा विघ्नहर. या गणपतीला विघ्नेश्र्वर म्हणूनही ओळखले जाते. विघ्न म्हणजे कार्यात बाधा येणारी बाधा आणि हर म्हणजे दूर करणारा.

પુના-નાસિક રોડ પર જુન્નર તાલુકામાં આ મંદિર નારાયણગાંવ થી ૮ કિ.મી. જેટલા અંતરે કુકડી નદીના કિનારે આવેલ છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પૂના છે.
पुणे-नाशिक रस्त्यावर जुन्नर तालुक्यातील हे देवस्थान नारायणगावापासून ८ कि.मी. अंतरावर कुकडी नदीच्या काठी आहे. जवळचे रेल्वे स्टेशन पुणे आहे.

કથા
आख्ययिका

રાજા અભિનંદને ત્રિલોકાધીશ બનવા માટે યજ્ઞ શરુ કર્યો. આથી ભયભીત થયેલા ઇન્દ્ર દ્વારા આ યજ્ઞમાં અંતરાય લાવવા માટે વિઘ્નાસૂર નામના રાક્ષસની ઉત્પત્તિ કરી અને તેને યજ્ઞમાં અંતરાય લાવવા કહ્યું. તેણે એક પગલું આગળ કરી તમામ યજ્ઞમાં અંતરાય લાવવાનું શરૂ કર્યું. આથી ઋષિમુનિઓએ ગણપતિને વિઘ્નાસૂરનો બંદોબસ્ત કરવા વિનંતી કરી. ગણપતિએ હરાવ્યો એટલે વિઘ્નાસૂર શરણે આવ્યો. ગણપતિએ તેને જ્યાં મારી પૂજા કરવામાં આવે છે ત્યાં ન આવવાની શરતે છોડી મૂક્યો. વિઘ્નાસૂરે ગણપતિને વિનંતી કરી કે તમારું નામ લેવા પહેલાં મારું નામ ભક્તોએ લેવું જોઈએ અને તેથી તમારી અહીં હાજર છો તેનું પ્રમાણ મળે. ગણપતિએ આ વિનંતી માન્ય કરી અને તેમણે જણાવ્યું હતું કે, આ સ્થળ વિઘ્નહર નામ દ્વારા ઓળખાશે.
राजा अभिनंदनने त्रिलोकाधीश होण्यासाठी यज्ञ सूरू केला. यामुळे भयभीत झालेल्या इंद्राने या यज्ञात विघ्न आणण्यासाठी विघ्नासूर राक्षसाची उत्पत्ती केली व त्याला यज्ञात विघ्न आणण्यास सांगितले. त्याने एक पायरी पुढे जाऊन सर्वच यज्ञांमध्ये विघ्न आणायला सुरवात केली. यामळे ऋषीमूनींनी विघ्नासूराचा बंदोबस्त करण्याची गणपतीला विनंती केली. गणपतीने पराभव केल्यानंतर विघ्नासूर गणपतीला शरण गेला. गणपतीने त्याला जेथे माझी पूजा केली जाते तेथे न येण्याच्या अटीवर सोडून दिले. विघ्नासूराने गणपतीला विनंती केली की तुमचे नाव घेण्याआधी माझे नाव भक्तगणांती घ्यावे व तुम्ही येथेचे वास्तव्य करावे. विघ्‍नासूराची ही विनंती गणपतीने मान्य केली व तो या ठिकाणी विघ्नहर या नावाने वास्तव्य करू लागला.

૧૭૮૫ના વર્ષમાં બાજીરાવ પેશવાના ભાઈ ચિમાજી અપ્પા દ્વારા આ મંદિર બાંધવામાં આવ્ય્ં હતું. તેના પર સુવર્ણ કળશ ચડાવવામાં આવેલ છે.
१७८५ मध्ये बाजीराव पेशव्यांचे भाऊ चिमाजी आप्पा यांनी हे देऊळ बांधून त्यावर सोनेरी कळस चढविला.

વિઘ્નેશ્વર મંદિર આગળ ૨૦ ફુટ લાંબુ સભાગૃહ અને આંતરિક ગર્ભગૃહ ૧૦ x ૧૦ ફૂટ જેટલું છે. આ મંદિરને મજબૂત, રક્ષણાત્મક દિવાલ છે. અહીં પૂર્વાભિમુખ ગણેશ મૂર્તિના કપાળ તથા નાભિ પર હીરા જડવામાં આવેલ છે.
विघ्नहराच्या मंदिराच्या पुढे २० फुट लांब सभागृह असून आतील गाभारा १० बाय १० फुटाचा आहे. मंदिराच्या कडेने मजबूत संरक्षक भिंत आहे. येथील पूर्वाभिमुख मूर्तीच्या कपाळावर नाभीवर हिरे आहेत.

ઉત્સવ
उत्सव

ભાદરવા ગણેશ જયંતિ પર ચાર દિવસ મોટો તહેવાર ઉજવવામાં આવે છે. ગણેશોત્સવ અને સંકટ ચતુર્થીના દિવસોમાં લોકો, દર્શનાર્થે આવે છે.
भाद्रपद गणेश जयंतीला येथे चार दिवस मोठा उत्सव साजरा केला जातो. गणेशोत्सवा व संकष्टी चतुर्थीला लोक दर्शन घेतात.

મોરેશ્વરમંદિર મોરગાંવ પુના જિલ્લામાં આવેલ ગણપતિજીનું મંદિર છે. આ મંદિર અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકીનું એક છે.
मोरेश्वर (मोरगाव) हे पुणे जिल्ह्यातील गणपतीचे देऊळ आहे. हे देऊळ अष्टविनायकांपैकी एक आहे.

મોરેશ્વર મંદિર, મોરગાંવ
मोरेश्वर (मोरगाव)

મોરેશ્વર મંદિર
मोरेश्वर (मोरगाव) मंदिर

અષ્ટવિનાયક તરીકે પ્રસિદ્ધ આઠ ગણપતિ મંદિરો પૈકી પ્રથમ ગણપતિ એટલે મોરેશ્વર અથવા મયૂરેશ્વર, મોરગાંવ.
अष्टविनायकातील सर्वांत पहिला गणपती म्हणून मोरगावचा मयूरेश्वर ओळखला जातो.