↑ लालवानी, विक्की. "सीआईडी और फायरवर्क्स के सर्जक बृजेन्द्र पाल सिंह का साक्षात्कार". इंडियन टेलिविजन. http://www.indiantelevision.com/interviews/y2k4/producer/bpsingh.htm. अभिगमन तिथि: ९ जनवरी २००४. ↑ सेथुरमन, श्रेया (२७ जुलाई २०१२). "अपराधियों का पीछा करना और प्रकरण हल करना". हिंदुस्तान टाइम्स. http://www.hindustantimes.com/Brunch/Brunch-Stories/Chasing-criminals-cracking-cases/Article1-902785.aspx. अभिगमन तिथि: १६ जनवरी २०१३. ↑ "सीआईडी का दल ओर वास्तविक दिखने के लिए एक नए जगह पर!". टेली चक्कर. http://www.tellychakkar.com/news/cid-team-mistook-real-one. अभिगमन तिथि: ११ जनवरी २०१३. ↑ "एसीपी प्रद्युमन ने निरीक्षक से पूछा कि क्या वे उन्हें शांति से धारावाहिक बनाने में सहायता करेंगे।". टेली चक्कर. http://www.tellychakkar.com/releases/acp-pradyuman-asks-cops-help-them-shoot-peace. अभिगमन तिथि: ११ जनवरी २०१३. ↑ "इतिहास बनाता सीआईडी।". जागरण. ७ अक्टूबर २०१०. http://www.nayaindia.com/hindi-news-paper/saturday-magzine/cid-makes-history-297243.html. अभिगमन तिथि: १५ जनवरी २०१३. ↑ "२१ दिसम्बर २००५ को सोनी में सीआईडी का समय".
↑ लालवानी, विक्की. ""Soaps are not my domain and I don't think I will be able to direct them well"" (अंग्रेज़ी में). इंडियन टेलिविजन. http://www.indiantelevision.com/interviews/y2k4/producer/bpsingh.htm. अभिगमन तिथि: ९ जनवरी २००४. ↑ सेथुरमन, श्रेया (२७ जुलाई २०१२). "अपराधियों का पीछा करना और प्रकरण हल करना". हिंदुस्तान टाइम्स. Archived from the original on १५ जून २०१५. https://web.archive.org/web/20150715114211/http://www.hindustantimes.com/brunch-stories/chasing-criminals-cracking-cases/article1-902785.aspx. अभिगमन तिथि: १६ जनवरी २०१३. ↑ "सीआईडी का दल ओर वास्तविक दिखने के लिए एक नए जगह पर!". टेली चक्कर. http://www.tellychakkar.com/news/cid-team-mistook-real-one. अभिगमन तिथि: ११ जनवरी २०१३. ↑ "एसीपी प्रद्युमन ने निरीक्षक से पूछा कि क्या वे उन्हें शांति से धारावाहिक बनाने में सहायता करेंगे।". टेली चक्कर. http://www.tellychakkar.com/releases/acp-pradyuman-asks-cops-help-them-shoot-peace. अभिगमन तिथि: ११ जनवरी २०१३. ↑ "इतिहास बनाता सीआईडी।". जागरण. ७ अक्टूबर २०१०. http://www.nayaindia.com/hindi-news-paper/saturday-magzine/cid-makes-history-297243.html. अभिगमन तिथि: १५ जनवरी २०१३. ↑ "२१ दिसम्बर २००५ को सोनी में सीआईडी का समय".


સીઆઇડી સોની ટીવી ચેનલ પર પ્રસારિત થતી એક અપરાધ અને જાસૂસી પર આધારિત ભારતની સૌથી વધુ લાંબી ચાલેલી ધારાવાહિક છે. ૨૧ જાન્યુઆરી ૧૯૯૮થી તેના પ્રસારણનો પ્રારંભ થયો હતો. ત્યારથી લગાતાર તેનું પ્રસારણ ચાલુ છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ધારાવાહિકે ૧૭ વર્ષ પૂર્ણ કરીને ૧૮મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૩ના તેની ૧૦૦૦ સ્ટોરીઓ પૂર્ણ થઇ હતી. તેના સર્જક, નિર્દેશક અને લેખક બૃજેન્દ્રપાલ સિંહ છે. તેનું નિર્માણ ફાયરવર્ક્સ નામની એક નિર્માતા કંપની દ્વારા કરાયું છે. જેના સ્થાપક બૃજેન્દ્રપાલ સિંહ અને પ્રદિપ કપૂર છે. શિવાજી સાટમ, દયાનંદ શેટ્ટી, આદિત્ય શ્રીવાસ્તવ અને દિનેશ ફડનીશ આ ધારાવાહિકમાં સૌથી લોકપ્રિય કિરદાર નિભાવે છે.
सीआईडी सोनी पर आने वाला एक अपराध व जासूसी पर आधारित भारत का सबसे लंबा चलने वाला धारावाहिक है। २१ जनवरी १९९८ को इसका प्रसारण प्रारंभ हुआ। यह धारावाहिक तब से अब तक लगातार चल रहा है। इसने २१ जनवरी २०१५ को अपना सत्रह वर्ष पूर्ण कर अठारह वर्ष में आ गया। इसने २७ सितम्बर २०१३ को अपना १००० कहानी पूरा करने में संपन्न हुआ। इसके सर्जक, निर्देशक और लेखक बृजेन्द्र पाल सिंह हैं। इसका निर्माण फायरवर्क्स नामक एक निर्माता कंपनी ने किया है। जिसके संस्थापक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर हैं। शिवाजी साटम, दयानन्द शेट्टी, आदित्य श्रीवास्तव और दिनेश फड्निस इस धारावाहिक में सबसे लोकप्रिय किरदार निभा रहे है।

કથાનક
कहानी

આ ધારાવાહિકમાં રોજ અલગ-અલગ નવી કથાઓ પર આધારીત કથાનક બતાવવામાં આવે છે. સામાન્ય રીતે કોઇપણ કેસનો નિકાલ એક્ જ્ ઍપિસોડમાં કરવામાં આવે છે, કેટલાક ખાસ કિસ્સાઓને એકથી વધુ ઍપિસોડમાં પણ બતાવવામાં આવે છે. શિવાજી સાટમ એસીપી પ્રદ્યુમનનો રોલ ભજવે છે. કથાનક મુજબ એસીપી પ્રદ્યુમન પોતાની ફરજ પ્રત્યેની વફાદારીના કારણે તેના ગુનેગાર પુત્રને ગોળી મારી ચૂક્યા છે. દયાનંદ શેટ્ટી ઇન્સ્પેક્ટર દયાનો રોલ ભજવે છે. દયા હાથથી દરવાજા તોડવામાં કુશળ છે. આદિત્ય શ્રીવસ્તવ ઇન્સ્પેક્ટર અભિજીતનો રોલ ભજવે છે. અભિજીતને પ્રથમ ગુનેગારની ભૂમિકામાં દેખાડાયા બાદ તે નિર્દોષ સાબિત થાય છે અને પરાક્રમ તથા કુશળતાના કારણે સીઆઇડી બ્યૂરોમાં ઇન્સ્પેક્ટર તરીકે સ્થાન મેળવે છે તેવું બતાવવામાં આવ્યુ હતુ. તે પોતાની યાદદાસ્ત ખોવાના કારણે જૂની બધી જ વાતો ભૂલી છે. દિનેશ ફડનિશ ફેડ્રીક્સનું પાત્ર નિભાવે છે, જેને બધા ફ્રેડી પણ કહે છે. તેમનું પાત્ર પ્રેક્ષકોને હસાવનારું છે. તેમને ભૂતપ્રેત અને આત્માઓથી ઘણો ડર લાગે છે. નરેન્દ્ર ગુપ્તા ડૉ.સાળુખેની ભૂમિકા અદા કરે છે. તેઓ પોતાના પ્રયોગોથી અપરાધી સુધી પહોચવામાં સીઆઇડી ટીમને હંમેશ મદદરુપ થઇ પડે છે. નિર્માતા બૃજેન્દ્રપાલ સિંહ ક્યારેક ક્યારેક ડીસીપી ચિત્રોલેના કિરદારમાં દેખા દે છે.
इसमें प्रति दिन के भिन्न-भिन्न कहानी दिखाया जाता है। इसमें सामान्यतः कोई भी प्रकरण को एक ही दिन में हल कर लिया जाता है और कुछ खास प्रकरण में इसे एक से अधिक दिनों तक ले जाया जाता है। इसमें हर बार एक नया प्रकरण दिखाया जाता है, परंतु इसकी मुख्य कहानी अलग है। जिसमें (शिवाजी साटम) एपीसी प्रद्युमन का किरदार निभा रहे है। जो अपने दायित्व के कारण अपने अपराधी बेटे नकुल (राहील आज़म) को गोली मार देते हैं। और (दयानन्द शेट्टी) वरिष्ठ निरीक्षक दया की भूमिका निभाते है, जिन्हे कई बार दरवाजा तोड़ते दिखाया गया है। वरिष्ठ निरीक्षक अभिजीत (आदित्य श्रीवास्तव) पहले-पहले अपराधी की भूमिका में दिखाई देते है और २६ प्रकरण के पश्चात वे वरिष्ठ निरीक्षक अभिजीत के किरदार में दिखते है, जो अपने पहले हुए सभी यादों को भूल चुके है और कहानी में कई बार यह अपनी पूरी यादाश्त खो चुके है। परंतु एक या दो प्रकरण के पश्चात ही उनकी बाद की यादाश्त वापस आ जाती है। इसमें (दिनेश फड्निस) उप निरीक्षक फ्रेडरिक्स जिसे सभी फ्रेडी भी बुलाते है, यह कहानी को हास्य से परिपूर्ण बनाते है। इसमें (नरेंद्र गुप्ता) डॉ॰ सालुंखे भी रहते है। इनके अलावा इस धारावाहिक के निर्माता, निर्देशक और कुछ भाग के लेखक बृजेन्द्र पाल सिंह कभी-कभी डीसीपी चित्रोले के किरदार में दिखते है। इनके अलावा सभी पात्र नए होते हैं।

સીઆઇડીની શરુઆત થઈ તે પહેલા બૃજેન્દ્રપાલ સિંહે ૧૯૭૩ થી ૧૯૮૩ સુધી દૂરદર્શન પર કેમેરામેન તરીકે કામ કર્યુ હતું. તે દરમ્યાન તેમને જાસૂસી કથા આધારીત ધારાવાહિક બનાવવાનો વિચાર આવ્યો. ત્યારે એ સમયમાં આ પ્રકારના જાસૂસી ધારાવાહિક બનતા નહોતા અને તેમની પાસે આ પ્રકારના ધારાવાહિક બનાવવાનું કોઇ જ્ઞાન પણ નહોતુ. ત્યારથી તેમણે આ ધારાવાહિકના સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરવાનું શરુ કર્યુ હતુ. આ પ્રાકારના ધારાવાહિક માટે તેમણે દૂરદર્શનને પૂછ્યુ હતું કે શું તેઓ આ વિષય પર બનેલ ધારાવાહિકનું પ્રસારણ કરશે ? પ્ણ દૂરદર્શને આ ધારાવાહિકના પ્રસારણ માટે કોઇ દિલચશ્પી દાખવી નહોતી. દરમ્યાન તેઓ ચાર દિન નામની એક્ હિન્દી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા. ફિલની સાથે-સાથે તેઓ પોતાની નવી ધારાવાહિકની પણ તૈયારી કરતા હતા. આ માટે તેમણે પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈને અપરાધ અને તપાસ સબંધિત માહિતી એકઠી કરવાનું પણ શરુ કર્યુ. ત્યાર બાદ તેમણે શ્રીકાંત સિંકર દ્વારા લખાયેલી જાસૂસી નવલકથાઓ પણ વાંછી અને એ તેમને ખૂબ જ્ ગમી ગઈ. આ બધાથી પ્રેરણા મેળવીને બૃજેન્દ્રસિંહે એક જાસૂસી ધારાવાહિકના નિર્માણના કાર્યનો આરંભ કર્યો. ૧૯૮૬માં પ્રથમ તેમણે છ પ્રકરણ બનાવ્યા. તે પછી તેમને જુદી-જુદી ટીવી ચેનલોની મુલાકત લઈને આ ધારાવાહિકના પ્રસારણ માટે પૂછપરછ શરુ કરી. સોની ટીવીએ આ માટે રુચી દેખાડી અને આ રીતે સોની ટીવી પર આ ધારાવાહિકનો પાયો નખાયો. હવે બૃજેન્દ્રપાલ સિંહે માત્ર પાત્રોની પસંદગીની કાર્યવાહી જ કરવાની હતી.[1]
सीआईडी श्रृंखला के निर्माता बृजेन्द्र पाल सिंह ने १९७३ से १९८३ तक दूरदर्शन पर एक कैमरामैन के रूप में काम कर रहे थे। इसी दौरान उन्हे एक जासूसी धारावाहिक बनाने का विचार आया। उस समय इस प्रकार के जासूसी के धारावाहिक नहीं बनते थे और उनके पास इस प्रकार के धारावाहिक बनाने का कोई ज्ञान भी नहीं था। तब से उन्होंने इस धारावाहिक के अवधारणा पर काम करना शुरू किया। इस धारावाहिक के लिए उन्होने दूरदर्शन से पूछा था की क्या वे इस धारावाहिक को अपने चैनल में दिखाने में उनकी रुचि हैं या नहीं। लेकिन दूरदर्शन ने ऐसे धारावाहिक में कोई भी रुचि नहीं दिखाई। इसके बाद वे सिर्फ चार दिन नामक एक फिल्म की तैयारी में लग गए। फिल्म के साथ-साथ वे अपने नए धारावाहिक की भी तैयारी में लगे हुए थे। इसी दौरान वे पुलिस की अपराध शाखा का दौरा करने के लिए भी गए। वहाँ वे केवल कुछ पुलिस अधिकारियों के साथ बातचीत की और उनके द्वारा हल किए गए मामलों और उनकी जासूसी की शैली के विषय में भी अच्छे से जाना। इसके बाद सिंह जी ने श्रीकांत सिंकर द्वारा लिखित जासूसी उपन्यास को भी पढ़ना शुरू किया। श्रीकांत सिंकर जी की लिखी हुई कहानी की शैली, उन्हे बहुत पसंद आई। इन सब से प्रेरित होकर उन्होंने एक जासूसी धारावाहिक श्रृंखला बनाने का कार्य शुरू कर दिया। सिंह जी ने इस धारावाहिक के प्रदर्शित होने के बारह वर्ष पूर्व और सोनी पर दिखने के आठ वर्ष पूर्व पहले से ही १९८६ में छह प्रकरण बना डाले। इस श्रृंखला को बनाने से पहले उन्होने किसी भी प्रकार का शोध या सर्वेक्षण नहीं किया। वे चाहते थे की इसकी कहानी पूरी तरह सरल रहे। इसके बाद वे इस धारावाहिक के लिए सोनी आदि चैनल से इसके दिखने के लिए पूछा, परंतु सोनी ने इस धारावाहिक में अधिक रुचि दिखाई और इस धारावाहिक को दिखाने के लिए मान गए। इसके बाद सिंह जी को केवल इस धारावाहिक को बनाने के लिए इसके पात्र और इसके बनाने का स्थान चुनना था।[1]

સૌપ્રથમ પાત્ર તરીકે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા શિવાજી સાટમની મુખ્ય પાત્ર એસીપી પ્રદ્યુમન તરીકે પસંદગી કરવામાં આવી હતી. શિવાજી સાટમ આ પહેલા પણ બૃજેન્દ્રની ઘણી પરિયોજનાઓમાં કામ કરી ચૂક્યા હતા. સીઆઇડી નિર્માણ કાર્ય ટીમના સદસ્ય સંજય શેટ્ટીએ દયાનંદ શેટ્ટીની ઇન્સ્પેક્ટર દયાના પાત્ર તરીકે પસંદગી કરી હતી અને બૃજેન્દ્ર સાથે મુલાકાત્ કરાવી ત્યારે તેઓ તેમનાથી એટલા પ્રભાવિત થયા કે પમાત્ર પાંચ જ મિનિટમાં હા કહી દીધી હતી. દાયાનું પાત્ર દર્શકોમાં લોકપ્રિય છે. આશુતોષ ગોવરિકર કે જે અગાઉ ઇન્સ્પેક્ટર વિરેનની ભૂમિકા ભજવતા હતા તેમને લગાન ફિલ્મના નિર્દેશનના કરણે સીઆઇડી ધારાવાહિક છોડવી પડી. તે પછી આદિત્ય શ્રીવાસ્તવને ઇન્સપેક્ટર અભિજીતનો રોલ આપવામાં આવ્યો. શરુઆતમાં તે માત્ર ૨૬ પ્રકરણ માટે જ્ આ રોલ ભજવવા રાજી થયા હતા પણ આજેય તે આ ધારાવાહિકમાં કામ કરે છે. ૧૯૯૮માં તેમને આ ધારાવાહિકમાં અપરાધીની ભૂમિકામાં દેખાડાયા હતા. ત્યારે આદિત્ય રામ ગોપાલ વર્માની ફિલ્મ સત્યામાં કામ કરતાં હતા. તેમાં તેમનો અભિનય જોઇને તેમને સીઆઇડીમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા માટે ઓફર કરવામાં આવી હતી. પ્રથમ વખત ૨૩ જુલાઇ ૧૯૯૯ના ઇન્સ્પેક્ટર અભિજીત આ ધારાવાહિકમાં પ્રથમ વખત દેખાયા હતા. [2]
वे सबसे पहले हिन्दी और मराठी फिल्मों में कार्य कर चुके अभिनेता शिवाजी साटम को एसीपी प्रद्युमन के किरदार के लिए चुनते हैं। जो कि पहले ही सिंह जी के कई परियोजनाओं में कार्य कर चुके हैं। संजय शेट्टी जो सीआईडी के उत्पादन समूह के सदस्य है, ने दयानन्द शेट्टी को पात्र चुनाव के लिए चुना। सिंह जी शेट्टी से इतना प्रभावित हुए की पाँच मिनट में ही उन्हे चुन लिया। उनके चरित्र श्रृंखला लोगों में के बीच सबसे लोकप्रिय है। आशुतोष गोवरिकर जो वरिष्ठ निरीक्षक विरेन की भूमिका निभा रहे थे, उन्हें लगान फ़िल्म निर्देशन के कारण यह धारावाहिक छोड़ना पड़ा। इसके पश्चात आदित्य श्रीवास्तव को वरिष्ठ निरीक्षक अभिजीत का किरदार दिया गया, वे १९९८ में अपराधी की भूमिका में थे। तब वे राम गोपाल वर्मा की फिल्म सत्या में कार्य कर रहे थे। बाद में जब सिंह जी ने उनकी इस फ़िल्म में उनका अनुभव देखा तो वह उन्हे सीआईडी में अभिनय के लिए कहा। लेकिन वे केवल २६ प्रकरणों हेतु सीआईडी में किरदार निभाने के लिए सहमत हुए और अभी भी सीआईडी में कार्य कर रहे है। यह धारावाहिक २३ जुलाई १९९९ में दिखाया गया था। जब वह पहली बार वरिष्ठ निरीक्षक अभिजीत के पात्र में थे। पात्र चुनाव के दौरान ही अन्य किरदारों को भी चुना गया। परंतु अन्य सभी किरदार बदलते रहते है।[2]

સ્થાન
स्थान

લાંબા સમયથી અને મુખ્ય રુપે આ ધારાવાહિકનું શુટીંગ મુંબઈમાં જ કરવામાં આવે છે. તે સાથે-સાથે ઘણા હપ્તાનું શુટીંગ ભારતના જુદા-જુદા ભાગોમાં પણ કરવામાં આવ્યુ છે. જેમ કે, દિલ્હી, જયપુર, કોલકાતા, મનાલી, ચેન્નઈ, શિમલા, જોધપુર, જેસલમેર, ગોવા, પુના, ઔરંગાબાદ, કોલ્હાપુર, હિમાચલ પ્રદેશ, કેરળ અને કોચીના જુદા-જુદા સ્થાનો પર કરાયુ છે.[3][4] આ ઉપરાંત કેટલાક ભાગોનું શુંટીંગ વિદેશોમાં પણ કરાયુ છે.[5]
यह मुख्य रूप से व बहुत लंबे समय से मुंबई में ही इसे बनाया गया है। इसके साथ-साथ अनेक भाग भारत के कई स्थानो पर भी बनाए गए है। जैसे दिल्ली, जयपुर, कोलकाता, मनाली, चेन्नई, शिमला, जोधपुर, जैसलमेर, गोवा, पुणे, औरंगाबाद, कोल्हापुर, हिमाचल प्रदेश, केरल और कोच्चि के कई स्थान।[3][4] इसके अलावा कुछ भाग विदेशों में भी बनाया गया है। सीआईडी की आखिरी चुनौती नामक एक छोटी श्रृंखला में महेश मांजरेकर के साथ, (जो इस भाग में एक हरगिज़ डोंगारा नामक अपराधी की भूमिका में थे) लंदन में ही बनाया गया था। २००४ में ‘सीआईडी’ के तीन प्रकरण का निर्माण इंग्लैंड में हुआ और २०१० में ८ प्रकरणों का निर्माण स्विटजरलैंड और पेरिस में हुआ था।[5]

પ્રસારણ
प्रसारण

૨૧ જાન્યુઆરી ૧૯૯૮ની રાત્રે ૯:૩૦ વાગ્યે સોની ટીવી પર પ્રથમ વખત આ ધારાવાહિકનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. પહેલા બુધવારે ૯:૩૦ વાગ્યે પ્રસારણ થતુ હતુ તે સમય બદલીને શક્રવારે ૧૦ વાગ્યાનો કરવામાં આવ્યો હતો.[6] ૨૧ મે ૨૦૧૦થી શુક્ર-શનિ રાત્રે ૧૦ વાગ્યે એક કલાકના ઍપિસોડનું પ્રસારણ થતું હતુ.[7] ૩ ફેબ્રુઆરી ૨૦૧૦થી શુક્રથી રવિ રાત્રે ૧૦ વાગ્યે પ્રસારણ થાય છે. [8]
२१ जनवरी १९९८ को रात ९:३० बजे इसका प्रसारण सोनी चैनल पर शुरू हुआ। इस धारावाहिक के २६ प्रकरण होने के पश्चात आदित्य श्रीवास्तव को एक नए किरदार वरिष्ठ निरीक्षक अभिजीत दिया गया। इसके पश्चात यह अब तक चल रहा है। यह सबसे पहले बुधवार को रात ९:३० बजे देता था। इसके बाद इसे केवल शुक्रवार को रात १० बजे कर दिया गया।[6] इसके बाद २१ मई २०१० को इसे रात १० बजे कर दिया गया। तब यह १ घंटे के लिए शुक्रवार से शनिवार देता था।[7] ३ फरवरी २०१३ से यह शुक्रवार, शनिवार और रविवार को भी देने लगा।[8]

આ ધારાવાહિકની લોકપ્રિયતાના કારણે અન્ય ભારતીય ભાષાઓમાં પણ તેનું ડબીંગ કરવામાં આવ્યુ છે. તેનું તેલુગુ સંસ્કરણ મા ટીવી અને તમિલ સંસ્કરણ જી તમિલ ઉપર પ્રસારિત થાય છે. તે ઉપરાંત બંગાળીમાં પણ તેનું પ્રસારણ થાય છે.[9][10] ટીઆરપી મુજબ ડિસેમ્બર ૨૦૦૪માં પ્રથમ વખત તેણે ૩.૭ મૂલ્યાંકન ક્રમાંક પ્રાપ્ત કર્યો અને પ્રથમ વખત ભારતમાં ૨૧મુ સ્થાન મેળવ્યું.[11] ટીટીએમ અનુસંધન અનુસાર તેને સપ્ટેમ્બર ૨૦૧૦માં ૬.૧૭નો ઉચ્ચત્તમ મૂલ્યાંકન ક્રમાંક પ્રાપ્ત થયો હતો જે તેના કેટલાક વર્ષોના મૂલ્યાંકન ક્રમાંકમાં સૌથી ઊંચો છે.[12] વર્તમાનમાં આ ધારાવાહિકનો મૂલ્યાંકન ક્રમાંક ૪.૧ આસપાસ રહે છે.[13][14]
इसकी लोकप्रियता को देखते हुए इसे अन्य भारतीय भाषा में अनुवादित किया गया है। इसका तेलुगू संस्करण मां टीवी में और तमिल संस्करण ज़ी तमिल में प्रसारित हो रहा है। इसके अलावा बंगाली में इसका भिन्न श्रृंखला निकाला गया है।[9][10] इसे दिसम्बर २००४ में अत्यधिक सकारात्मक प्रतिक्रिया मिला और यह ३.७ मूल्यांकन प्राप्त कर पूरे भारत में पहली बार २९वें स्थान पर रहा।[11] टीएएम अनुसंधान के अनुसार इसे सितम्बर २०१० में ५.१७ का उच्चतम मूल्यांकन मिला, जो इसके पिछले कुछ वर्षों का सबसे अधिक मूल्यांकन हैं।[12] वर्तमान में इस धारावाहिक को ४.१ के आसपास का मूल्यांकन मिल रहा है।[13][14]

કલાકાર
कलाकार

(દાબેથી જમણે) શ્રદ્ધા મૂસલે, અંશા સયદ, ઋષિકેષ પાંડે, શિવાજી સાટમ, નરેન્દ્ર ગુપ્તા, જાન્હવી છેડા અને અજય નાગરથ નજરે પડે છે.
(बाएँ से दायें) श्रद्धा मूसले, अंशा सयद, ऋषिकेश पांडे, शिवाजी साटम, नरेंद्र गुप्ता, जानवी छेड़ा और अजय नागरथ

(દાબેથી જમણે) દયા શેટ્ટી, અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા અને શિવાજી સાટમ.
(बाएँ से दायें) दया शेट्टी, अक्षय कुमार, सोनाक्षी सिन्हा और शिवाजी साटम

વિશેષ
विशेष उपस्थिति

૧૧ નવેમ્બર ૨૦૦૯ના સલમાન ખાન તેની ફિલ્મ વોન્ટેડના પ્રચાર માટે આવ્. તે ફિલ્મ પ્રદર્શિત થયા પહેલા અનધિકૃત રીતે સીડી બનાવીને વેચનારાઓ સામે કાર્યવાહી કરવા માટે સીઆઇડીની મદદ લે છે.[26] ३१ जुलाई २०१० को इमरान हाशमी और પ્રાચી દેસાઇअपने फ़िल्म वन्स अपॉन ए टाईम इन मुम्बई के प्रचार हेतु।[27] १ जनवरी २०११ को रानी मुखर्जी अपने फिल्म नो वन किल्ड जेसिका के प्रचार हेतु। जिसमें वे एक टीवी पत्रकार की भूमिका में रहती हैं व सीआईडी को एक अपराधी हत्या करते हुए समय का वीडियो देती हैं।[28] १ जून २०१२ को अक्षय कुमार और सोनाक्षी सिन्हा अपने फिल्म रावड़ी राठौर के प्रचार हेतु।[29] २ सितम्बर २०१२ को बिपाशा बसु अपने फिल्म राज ३डी हेतु।[30] २१ सितम्बर २०१२ को करीना कपूर अपने फिल्म हीरोइन के प्रचार हेतु। इस कहानी में उन्हे कोई मारने की कोशिश करता है और उसके रक्षक को मार डालता है। इस कारण वह सीआईडी से मिलती है।[31] २३-२४ नवम्बर २०१२ को आमिर खान अपने फिल्म तलाश के प्रचार हेतु। जिसमें वे निरीक्षक सुर्जन सिंह शेखावत बने थे और सीआईडी का अपराधी को पकड़ने में साथ देते हैं।[32] १६ अगस्त २०१३ को इमरान खान और सोनाक्षी सिन्हा अपने फिल्म वंस अपॉन अ टाइम इन मुंबई-दोबारा के प्रचार हेतु।[33] २२ नवम्बर २०१३ को सन्नी देओल अपने फिल्म सिंह साहब द ग्रेट के प्रचार हेतु। इसमें वे सिंह साहब की भूमिका में रहते हैं और सीआईडी से एक गुनाहगार का पता करने हेतु मिलते हैं।[34] २१ मार्च २०१३ को सन्नी लियोन अपने फिल्म रागिनी एमएमएस २ के प्रचार हेतु। જુલાઇ [35] २१ फरवरी २०१४ को जिमी शेरगिल अपने फ़िल्म डर एट द माल ના के प्रचार हेतु।[36][37] २७ जून २०१४ को सिद्धार्थ मल्होत्रा और श्रद्धा कपूर अपने फ़िल्म एक विलन के प्रचार हेतु। यहाँ वे कुछ गुमशुदा बच्चो के अपहरण की जानकारी सीआईडी को देते है।[38] २५-२७ जुलाई २०१४ को सलमान खान अपने फिल्म किक के प्रचार हेतु।[39][40] २१ नवम्बर २०१४ को सैफ अली खान और गोविंदा अपने फिल्म हैपी एंडिंग के प्रचार हेतु।[41] ५ दिसम्बर २०१४ को अजय देवगन अपने फिल्म एक्शन जैकसन के प्रचार हेतु।[42] १३-१४ फरवरी २०१५ को वरुण धवन अपने फ़िल्म बदलापुर के प्रचार हेतु।[43][44] उनके साथ बदलापुर के निर्देशक श्रीराम राघवन भी आए थे।[45] ३ अप्रैल २०१५ को सुशांत सिंह राजपूत अपने फ़िल्म डिटेक्टिव ब्योमकेश बक्शी! के प्रचार के लिए।[46] १३ अप्रैल २०१५ को इमरान हाशमी ने अपने फिल्म मिस्टर एक्स का प्रचार किया और स्वयं मिस्टर एक्स के किरदार में अभिनय भी किया।[47]
११ नवम्बर २००९ को सलमान खान अपने फिल्म वांटेड के प्रचार हेतु आए। जिसमें वे फ़िल्म प्रदर्शित होने के पूर्व अनाधिकृत रूप से सीडी बेचने वालों के खिलाफ कार्यवाही हेतु सीआईडी से मिलते हैं।[26] ३१ जुलाई २०१० को इमरान हाशमी और प्राची देसाई अपने फ़िल्म वन्स अपॉन ए टाईम इन मुम्बई के प्रचार हेतु।[27] १ जनवरी २०११ को रानी मुखर्जी अपने फिल्म नो वन किल्ड जेसिका के प्रचार हेतु। जिसमें वे एक टीवी पत्रकार की भूमिका में रहती हैं व सीआईडी को एक अपराधी हत्या करते हुए समय का वीडियो देती हैं।[28] १ जून २०१२ को अक्षय कुमार और सोनाक्षी सिन्हा अपने फिल्म रावड़ी राठौर के प्रचार हेतु।[29] २ सितम्बर २०१२ को बिपाशा बसु अपने फिल्म राज ३डी हेतु।[30] २१ सितम्बर २०१२ को करीना कपूर अपने फिल्म हीरोइन के प्रचार हेतु। इस कहानी में उन्हे कोई मारने की कोशिश करता है और उसके रक्षक को मार डालता है। इस कारण वह सीआईडी से मिलती है।[31] २३-२४ नवम्बर २०१२ को आमिर खान अपने फिल्म तलाश के प्रचार हेतु। जिसमें वे निरीक्षक सुर्जन सिंह शेखावत बने थे और सीआईडी का अपराधी को पकड़ने में साथ देते हैं।[32] १६ अगस्त २०१३ को इमरान खान और सोनाक्षी सिन्हा अपने फिल्म वंस अपॉन अ टाइम इन मुंबई-दोबारा के प्रचार हेतु।[33] २२ नवम्बर २०१३ को सन्नी देओल अपने फिल्म सिंह साहब द ग्रेट के प्रचार हेतु। इसमें वे सिंह साहब की भूमिका में रहते हैं और सीआईडी से एक गुनाहगार का पता करने हेतु मिलते हैं।[34] २१ मार्च २०१३ को सन्नी लियोन अपने फिल्म रागिनी एमएमएस २ के प्रचार हेतु।[35] २१ फरवरी २०१४ को जिमी शेरगिल अपने फ़िल्म डर एट द माल के प्रचार हेतु।[36][37] २७ जून २०१४ को सिद्धार्थ मल्होत्रा और श्रद्धा कपूर अपने फ़िल्म एक विलन के प्रचार हेतु। यहाँ वे कुछ गुमशुदा बच्चो के अपहरण की जानकारी सीआईडी को देते है।[38] २५-२७ जुलाई २०१४ को सलमान खान अपने फिल्म किक के प्रचार हेतु।[39][40] २१ नवम्बर २०१४ को सैफ अली खान और गोविंदा अपने फिल्म हैपी एंडिंग के प्रचार हेतु।[41] ५ दिसम्बर २०१४ को अजय देवगन अपने फिल्म एक्शन जैकसन के प्रचार हेतु।[42] १३-१४ फरवरी २०१५ को वरुण धवन अपने फ़िल्म बदलापुर के प्रचार हेतु।[43][44] उनके साथ बदलापुर के निर्देशक श्रीराम राघवन भी आए थे।[45] ३ अप्रैल २०१५ को सुशांत सिंह राजपूत अपने फ़िल्म डिटेक्टिव ब्योमकेश बक्शी! के प्रचार के लिए।[46] १३ अप्रैल २०१५ को इमरान हाशमी ने अपने फिल्म मिस्टर एक्स का प्रचार किया और स्वयं मिस्टर एक्स के किरदार में अभिनय भी किया।[47]

પુરસ્કાર
पुरस्कार

वर्ष पुरस्कार श्रेणी कलाकार टिप्पणी एवं सन्दर्भ ૨૦૦૨ ભારતીય ટેલી અકાદમી પુરસ્કાર સર્વશ્રેષ્ઠ ધારાવાહિક બૃજેન્દ્રપાલ અને પ્રદિપ કપૂરबृजेन्द्र [51] ભારતીય ટેલી પુરસ્કાર सर्वश्रेસર્વશ્રેષ્ઠ વ્યક્તિष्ठ व्यक्तित्व शिवाजी साटम [52] २००३ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [53] २००४ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ निर्देशक - नाटक बृजेन्द्र पाल सिंह [54] भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक सोनी (भारत) [54] भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ अभिनय रजत अरोड़ा [54] भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ वीडियोग्राफी बृजेन्द्र पाल सिंह [54] २००५ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ अभिनेता - नकारात्मक भूमिका मकरंद देशपांडे [55] २००९ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [56] २०१० भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [57]
वर्ष पुरस्कार श्रेणी कलाकार टिप्पणी एवं सन्दर्भ २००२ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ धारावाहिक - नाटक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [51] भारतीय टेली पुरस्कार सर्वश्रेष्ठ व्यक्तित्व शिवाजी साटम [52] २००३ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [53] २००४ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ निर्देशक - नाटक बृजेन्द्र पाल सिंह [54] भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक सोनी (भारत) [54] भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ अभिनय रजत अरोड़ा [54] भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ वीडियोग्राफी बृजेन्द्र पाल सिंह [54] २००५ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ अभिनेता - नकारात्मक भूमिका मकरंद देशपांडे [55] २००९ भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [56] २०१० भारतीय टेली अकादमी पुरस्कार सर्वश्रेष्ठ रोमांचक / डरावना धारावाहिक बृजेन्द्र पाल सिंह और प्रदीप उपूर [57]

જાહ્નવી છેડા એક ભારતીય અભિનેત્રી છે જે હાલ સોની ટીવી પર ધારાવાહીક સીરીયલ સીઆઇડીમાં શ્રેયાનું પાત્ર ભજવે છે.
जान्वी छेड़ा एक भारतीय अभिनेत्री हैं। यह सीआईडी (धारावाहिक) में श्रेया का किरदार निभा रहीं हैं।

ધારાવાહિક
धारावाहिक

આઇડી (ધારાવાહીક) ધૂ[2]
सीआईडी (धारावाहिक)[1] बालिका वधू[2] तेरा मुझसे है पहले का नाता कोई ताशी

ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ એ સોની ટીવી પર પ્રસારિત થયેલી એક ધારવાહિક છે. ૨૭ મે ૨૦૧૩થી તેના પ્રસારણની શરુઆત થઈ હતી. તેનું નિર્દેશન અભિમન્યુ રાજ સિંહ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ ધારાવાહિક ૧૬મી સદીના મેવાડના રાજપૂત મહારાણા પ્રતાપના જેવન પર આધારિત છે. ૧૦ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ આ ધારાવાહિકનો અંતિમ ઍપિસોડ પ્રસારિત કરાયો હતો. ધારાવાહિકના અંતમાં બિમારીના કારણે ભારતના વીર પુત્ર માહારાણા પ્રતાપનું મ્રુત્યુ થયાનું દર્શાવવામાં આવ્યુ હતુ. સોની પલ છેનલ પર આ ધારાવાહિકનું પુન: પ્રસારણ કરવામા આવી રહ્યુ છે.
भारत का वीर पुत्र - महाराणा प्रताप एक सोनी टीवी पर प्रसारित होने वाला एक धारावाहिक है। यह २७ मई २०१३ से १० दिसम्बर २०१५ तक प्रसारित हो रहा था। इसे अभिमन्यु राज सिंह ने निर्देशित किया है। यह धारावाहिक १६वीं शताब्दी के मेवाड़ के राजपूत शासक, महाराणा प्रताप के जीवन पर आधारित एक भारतीय ऐतिहासिक नाटक है। यह ऐतिहासिक धारावाहिक १० दिसम्बर २०१५ को रात १० बजे अंतिम बार चला अर्थात अब यह पूरा हो चूका है इसके अंत में महाराणा प्रताप की बीमारी की वजह से मृत्यु हो जाती है ।

શરદ મલ્હોત્રા-મહારાણા પ્રતાપ [1] રચના પારુલકર-મહારાણી અજબ્દે પુનવર કુપ સૂરી-અકબર શક્તિ આનંદ-મહારાણા ઉદયસિંહ રાજશ્રી ઠાકુર-મહારાણી જયવંતાબાઇ
शरद मल्होत्रा-महाराणा प्रताप [1] रचना पारुलकर-महारानी अजब्दे पुनवर कृप सूरी-अकबर शक्ति आनंद-महाराणा उदय सिंह राजश्री ठाकुर-महारानी जयवंताबाई

પૂર્વ કલાકાર
पूर्व कलाकार

ફૈજલ ખાન (બાળ મહારાણા પ્રતાપ) રોશની વાલિયા (બાળ મહારાણી અજબ્દે પંવર) જન્નત જુબૈર રહમાની (ફૂલ કુંવર) વિશાલ જેઠવા (અકબર)
फैजल खान (बाल महाराणा प्रताप) रोशनी वालिया (बाल महारानी अजबदे पँवार) जन्नत जुबैर रहमानी (फूल कंवर) विशाल जेठवा (अकबर)

અધિકારીક જાળસ્થળ
आधिकारिक जालस्थल

અકબરનો દરબાર, અકબરનામાની હસ્તલિપિમાં બતાવવામાં આવેલું એક ચિત્ર
अकबर का दरबार, अकबरनामा की पाण्डुलिपि में दिखाया गया एक चित्र

આઇન-એ-અકબરી (અર્થ: અકબરની સંસ્થા) એ એક ૧૬મી સદીનો વિસ્તૃત ગ્રંથ છે. તેની રચના અકબરના નવરત્નોમાના એક દરબારી અબુલ ફઝલે કરી હતી. તેમા અકબરનો દરબાર, તેમના વહીવટની ચર્ચા કરવામાં આવી છે. તેના ત્રણ ભાગ છે, જેમા છેલ્લો ભાગ અકબરનામા (ફારસી: اکبر نامه) થી ઓળખાય છે. આ ભાગ હજુ ત્રણ વિભાગમાં છે. [2]
आइन-ए-एकबरी (अर्थ:अकबर के संस्थान), एक १६वीं शताब्दी का ब्यौरेवार ग्रन्थ है। इसकी रचना अकबर के ही एक नवरतन दरबारी अबुल फज़ल ने की थी। इसमें अकबर के दरबार, उसके प्रशासन के बारे में चर्चा की गई है।[1] इसके तीन ख्ण्ड हैं, जिनमें अंतिम खंड अकबरनामा (फ़ारसी: اکبر نامه), के नाम से है। ये खंड स्वयं तीन प्रखंडों में है।[2]

ગુજરાતીમાં વેબસાઇટને જાળસ્થળ કહે છે. જાળસ્થળ આંતરજાળની મદદથી કોઇપણ જાણકારી મૂકવાનું અને મેળવવાનું સાધન છે. જાળસ્થળ સામાન્ય રીતે HTML અથવા XHTMLના પ્રારુપમાં હોય છે. અન્ય જાળપૃષ્ઠો સાથે તેની કડીઓ જોડાયેલી હોય છે. જાળસ્થળની કાર્યપ્રણાલી તથા રુપરંગ માટે વિશેષ પ્રકારના પોગ્રામનો પ્રયોગ કરવામાં આવે છે. જેની મદદથી જાળસ્થળ જોઇ શકાય છે તેને જાળસ્થળ સંગણક (en:web-browser) કહેવામાં આવે છે.
हिन्दी में वेब साइट को जालस्थल कहते हैं। जालस्थल अंतरजाल के ज़रिए सूचना प्राप्त करने का साधन है। यह साधरणतः HTML या XHTML के संरूप में होता है और अन्य जालपृष्ठो से कड़ियो के द्वारा जुडा होता है। जालस्थलों को संगणको पे देखने के लिए विशेष प्रोग्राम का प्रयोग किया जाता है, जिसको वेब ब्राउज़र (en:webbrowser) कहते है।

જાળસ્થળ વેબ સર્વર (en:webserver) પર પ્રાપ્ય છે. દરેક જાળસ્થળનું એક સરનામું હોય છે જેને આંગ્લેભાષામાં યુઆરએલ કહેવાય છે. બ્રાઉઝરની મદદથી જે તે સરનામા કોઇપણ જાળસ્થળ જોઇ શકાય છે. બ્રાઉઝર જે તે યુઆરએલથી જાળસ્થળ સુધી પહોચવા માટે એચટીટીપી (http://) લિપિનો ઉપયોગ કરે છે.
जालस्थल वेब सर्वर (en:webserver) पर पाए जाते है। हर जालस्थल का एक इंटरनेट पता होता है जो यूआरएल (en:url) कहलाता है। वेब-ब्राउजर इस पते के अनुसार जाल स्थलों को दिखाता है। इन्हें पाने के लिए वेब-ब्राउजर एचटीटीपी लिपि (en:HTTP) का प्रयोग करता है।

જાળસ્થળ સ્થૈતિક (static) અથવા ગતિક (dynamic) હોઇ શકે છે. સ્થૈતિક જાળસ્થળ હંમેશા એકની એક દ્રષ્ય સ્થિતિમાં રહે છે. જ્યારે ગતિક જાળસ્થળ અલગ અલગ પૈરામીટર્સ અનુસાર તેમાં ગતિવિધિઓ થતી રહે છે.
जालस्थल स्थैतिक (static) या गतिक (dynamic) हो सकते है। स्थैतिक जालस्थल हमेशा एक जैसे होते है, इसका निर्माण एक बार कर लिया जाता है। गतिक जालपृष्ठ का निर्माण उसे पाते वक्त होता है और यह अलग अलग पैरामीटर्स (parameters) के अनुसार अलग अलग सूचनाए देता है।

રચના પારુલકર એક ભારતીય અભિનેત્રી છે. સોની ટીવી દ્વારા પ્રસારિત થયેલી ધારાવાહિક ભારત કા વીર પુત્ર - મહારાણા પ્રતાપમાં તેણે મહારાણી અજબદે પુનવરની ભૂમિકા ભજવી હતી.
रचना पारुलकर एक भारतीय अभिनेत्री हैं। वर्तमान में सोनी टीवी के धारावाहिक भारत का वीर पुत्र – महाराणा प्रताप में महारानी अजब्दे पुनवर का किरदार निभा रहें हैं।

ભારતકા વીર પુત્ર - માહારાણા પ્રતાપમાં મહારાણી અજબદે પુનવર[1] સપનોં સે મેરે નૈનામાં આકૃતિ
भारत का वीर पुत्र – महाराणा प्रताप में महारानी अजब्दे पुनवर[1] सपनों से भरे नैना में आकृति

સપનોં સે ભરે નૈના સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થયેલી એક ભારતીય ધારાવાહિક છે. ૨૦ ડિસેમ્બર ૨૦૧૦થી તેના પ્રસારણની શરુઆત થઈ હતી અને ૩ ફેબ્રુઆરી ૨૦૧૨ના તેનું અંતિમ પ્રસારણ કરવામાં આવ્યું હતું.[1]
सपनों से भरे नैना स्टार प्लस पर प्रसारित होने वाला एक भारतीय पारिवारिक धारावाहिक है, जो 20 दिसम्बर 2010 से शुरू हुआ। कार्यक्रम का अंतिम प्रकरण 03 फरवरी 2012 को प्रसारित हुआ था।[1]

આ ધારાવાહિકનું કથાનક નૈના ભારદ્વાજ (પાર્વતી વજે)ના જીવન પર આધારિત છે, જે પોતાના પિતાના મૃત્યુ પછી મુંબઈ ચાલી જાય્ છે અને ત્યાં વિવાહ માટેની તૈયારીઓ શરુ કરે છે. એક દિવસ રેલ્વેમાં યાત્રા કરતી વખતે તેની મુલાકાત દક્ષ પટવર્ધન (ગૌરવ એસ. બજાજ) સાથે થઈ જાય છે. નૈના પાસે રેલ્વેની ટિકિટ હોતી નથી અને દક્ષની જગ્યા પર બેસી રહે છે અને ટિકિટ માગનારને તે દક્ષ પોતાનો પતિ હોવાનું જણાવે છે.જે સાંભળીને દક્ષ ક્રોધિત થઈ જાય છે. નૈના મુંબઈ આવીને દક્ષની માને પણ મળે છે. દક્ષની માને તેનો વ્યવહાર સરો લાગે છે અનેભાડૂઆત તરીકે પોતાના ઘરમાં રહેવાની મંજૂરી પણ આપે છે. ત્યાર પછી બન્ને વચ્ચે પ્યાર અને વચ્ચે આવતા વિઘ્નોને કથામાં બતાવવામાં આવ્યા છે.
यह कहानी नैना भारद्वाज (पार्वती वजे) के जीवन पर आधारित है, जो अपने पिता के मौत के बाद मुंबई चले जाती है और वहाँ शादी की तैयारी का काम करती है। एक दिन रेल में यात्रा करते समय उसकी मुलाक़ात दक्ष पटवर्धन (गौरव एस. बजाज) से होती है। नैना के पास रेल का टिकट नहीं रहता और वो दक्ष के सीट पर बैठे रहती है और टिकट मांगने वाले को यह कहती है कि दक्ष उसका पति है। यह सुनकर दक्ष क्रोधित हो जाता है। वह उसे बुरा भला कहता है। जब मुंबई में आती है तो वह दक्ष की माँ से मिलती है। दक्ष की माँ को उसका व्यवहार अच्छा लगता है और वह उसे किराएदार के रूप में घर पर रख लेती है।

પાત્ર
पात्र

પાર્વતી વજે – નૈના દક્ષ પટવર્ધન ગૌરવ એસ. બજાજ – દક્ષ પટવર્ધન રચના પારુલકર – આકૃતિ પાયલ રાજપૂત – સોનાક્ષી કરણ શર્મા – અભિ દિશાંક અરોડા – આયુષ આશા નેગી – મધુરા
पार्वती वजे – नैना दक्ष पटवर्धन गौरव एस. बजाज – दक्ष पटवर्धन रचना पारुलकर – आकृति पायल राजपूत – सोनाक्षी करण शर्मा – अभि दिशांक अरोड़ा – आयुष आशा नेगी – मधुरा

ભારતમાં આવેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયોની યાદી નીચે મુજબ છે:-
भारत तथा के संस्कृत विश्वविद्यालयों की सूची नीचे दी गयी है-

ક્રમ સ્થાપના વર્ષ નામ સ્થળ ૧ 1791 સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વારાણસી કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલય ૩ 1962 રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીટ્ઃઅ, તિરુપતિ તિરુપતિ ૪ 1962 શ્રી લાલબહદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ દિલ્હી ૫ 1970 રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દિલ્હી દિલ્હી ૬ 1981 શ્રી જગન્નાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય જગન્નાથપુરી ૭ 1993 શ્રી શંકરાચાર્ય સંસ્કૃત વિશ્વવિદ્યાલય કાલડી ૮ 1997 કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય નાગપુર ૯ 001 જગતગુરુ રામાનંદાચાર્ય રાજસ્થાન સંસ્કૃત વિશ્વવિદ્યાલય જયપુર ૧૦ 2005 શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વેરાવળ ૧૧ 2005 ઉત્તરાખંડ સંસ્કૃત વિશ્વવિદ્યાલય હરિદ્વાર ૧૨ 2006 શ્રી વેંકટેશ્વર વૈદિક વિશ્વવિદ્યાલય તિરુપતિतिरुपति ૧૩ 2008 મહર્ષિ પાણિનિ સંસ્કૃત અને વૈદિક વિશ્વવિદ્યાલય ઉજ્જેન ૧૪ 2011 કર્ણાટક સંસ્કૃત વિશ્વવિદ્યાલય બેંગલોર ૧૫ 2011 કુમાર ભાસ્કર વર્મા સંસ્કૃત અને પ્રાચીન ધ્યયન વિશ્વવિદ્યાલય નલવાડીनलबाड़ी
क्रम संख्या स्थापना वर्ष नाम स्थान १ 1791 सम्पूर्णानन्द संस्कृत विश्वविद्यालय वाराणसी २ 1961 कामेश्वर सिंह दरभंगा संस्कृत विश्वविद्यालय दरभंगा ३ 1962 राष्ट्रीय संस्कृत विद्यापीठ, तिरुपति तिरुपति ४ 1962 श्री लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विद्यापीठ नयी दिल्ली ५ 1970 राष्ट्रीय संस्कृत संस्थान, नई दिल्ली नयी दिल्ली ६ 1981 श्री जगन्नाथ संस्कृत विश्वविद्यालय पुरी ७ 1993 श्री शंकराचार्य संस्कृत विश्वविद्यालय कालडी ८ 1997 कविकुलगुरु कालिदास संस्कृत विश्वविद्यालय रामटेक ९ 2001 जगद्गुरु रामानन्दाचार्य राजस्थान संस्कृत विश्वविद्यालय जयपुर १० 2005 श्री सोमनाथ संस्कृत विश्वविद्यालय वेरावल ११ 2005 उत्तराखण्ड संस्कृत विश्वविद्यालय हरिद्वार १२ 2006 श्री वेंकटेश्वर वैदिक विश्वविद्यालय तिरुपति १३ 2008 महर्षि पाणिनि संस्कृत एवं वैदिक विश्वविद्यालय उज्जैन १४ 2011 कर्नाटक संस्कृत विश्वविद्यालय बंगलुरु १५ 2011 कुमार भास्कर वर्मा संस्कृत एवं पुरातन अध्ययन विश्वविद्यालय नलबाड़ी

સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ઉતર પ્રદેશના વારાણસી (કાશી) શહેરમાં આવેલ એક્ સંસ્કૃત વિશ્વવિદ્યાલય છે. તે સંસ્કૃત સબંધિત વિષયો પર ઉચ્ચ શિક્ષા માટેનું કેન્દ્ર છે.
सम्पूर्णानन्द संस्कृत विश्वविद्यालय उत्तरप्रदेश के वाराणसी नगर में स्थित एक संस्कृत विश्वविद्यालय है। यह पूर्वात्य शिक्षा एवं संस्कृत से सम्बन्धित विषयों पर उच्च शिक्षा का केन्द्र है।

આ વિશ્વવિદ્યાલયનું અગાઉનું નામ 'શાસકિય સંસ્કૃત વિશ્વવિદ્યાલય' હતું. જેની સ્થાપના સન ૧૭૯૧માં કરવામાં આવી હતી. વર્ષ ૧૮૯૪માં સરસ્વતી ભવન ગ્રંથાલય નામે એક્ ભવનનું નિર્માણ કરાયું હતું જેમાં હજારો પાંડુલીપીઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ૨૨ માર્ચ ૧૯૫૮ના દિવસે ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી સંપૂર્ણાનંદના વિશેષ પ્રયત્નોથી આ સંસ્થાને વિશ્વવિદ્યાલયની માન્યતા પ્રાપ્ત થઈ. તે સમયે આ વિશ્વવિદ્યાલયનું કામ વારાણસેય સંસ્કૃત વિશ્વવિદ્યાલય હતું. સન ૧૯૭૪માં તેનું નામ બદલીને 'સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું હતું.
यह विश्वविद्यालय मूलतः 'शासकीय संस्कृत महाविद्यालय' था जिसकी स्थापना सन् १७९१ में की गई थी। वर्ष 1894 में सरस्वती भवन ग्रंथालय नामक प्रसिद्ध भवन का निर्माण हुआ जिसमें हजारों पाण्डुलिपियाँ संगृहीत हैं। 22 मार्च 1958 को उत्तर प्रदेश के तत्कालीन मुख्यमंत्री डॉ सम्पूर्णानन्द के विशेष प्रयत्न से इसे विश्वविद्यालय का स्तर प्रदान किया गया। उस समय इसका नाम 'वाराणसेय संस्कृत विश्वविद्यालय' था। सन् १९७४ में इसका नाम बदलकर 'सम्पूर्णानन्द संस्कृत विश्वविद्यालय' रख दिया गया।

ભારત અને નેપાળના સંસ્કૃત મહાવિદ્યાલયો આ સંસ્થાને વિશ્વવિદ્યાલયની માન્યતા મળી એ પહેલાથી જ તેની સાથે જોડાયેલા હતા. ઉત્ત્ર પ્રદેશમાં જ્ આ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલ મહાવિદ્યાલયોની સંખ્યા ૧૪૪૧ હતી. તેથી આ વિશ્વવિદ્યાલય માત્ર ભારત જ નહીં પણ અન્ય દેશોના મહવિદ્યાલયો માટે પણ વિશ્વવિદ્યાલય તરીકે જોડાયેલ છે.
भारत और नेपाल के महाविद्यालय इसके विश्वविद्यालय बनने के पहले से ही इससे सम्बद्ध थे। केवल उत्तर प्रदेश के सम्बद्ध महाविद्यालयों की संख्या 1441 थी। इस प्रकार यह संस्थान न केवल भारत के लिए बल्कि दूसरे देशों के महाविद्यालयों के लिए भी विश्वविद्यालय के समान ही था।

વિભાગ
विभाग

વેદ-વેદાંગ વિભાગ
वेद-वेदांग विभाग

વેદ વિભાગ વ્યાકરણ વિભાગ જ્યોતિષ વિભાગ ધર્મશાસ્ત્ર વિભાગ
वेद विभाग व्याकरण विभाग ज्योतिष विभाग धर्मशास्त्र विभाग

સાહિત્ય સંસ્કૃતિ વિભાગ
साहित्य संस्कृति विभाग

સાહિત્ય વિભાગ પૌરાણિક ઇતિહાસ વિભાગ પ્રાચીન રાજશાસ્ત્રર્થશાસ્ત્ર વિભાગ
साहित्य विभाग पुराणेतिहास विभाग प्राचीन राजशास्त्रर्थशास्त्र विभाग

દર્શન વિભાગ
दर्शन विभाग

વેદાંત વિભાગ સાંખ્યયોગતંત્રમ વિભાગ તુલનાત્મક ધર્મ એવં દર્શન વિભાગ ન્યાય વિભાગ મિમાંસા વિભાગ
वेदान्त विभाग सांख्ययोगतंत्रम् विभाग तुलनात्मक धर्म एवं दर्शन विभाग न्याय विभाग मीमांसा विभाग

શ્રમણ વિદ્યા વિભાગ
श्रमण विद्या विभाग