Akrit Jaswal on huhtikuussa vuonna 1993 syntynyt intialainen lapsinerona pidetty poika. Akrit tuli seitsenvuotiaana kuuluisaksi tehdessään onnistuneen kirurgisen operaation leikatessaan kahdeksanvuotiaan tytön yhteen palaneet sormet irti toisistaan. Jo kymmenvuotiaana Akrit opetti paikallisessa yliopistossa häntä kaksi kertaa vanhempia oppilaita.
આક્રિત જસવાલ (Akrit Jaswal) વર્ષ ૧૯૯૩ના એપ્રિલ મહિનામાં જન્મેલા ભારતીય બાળક છે, જે અસાધારણ પ્રતિભા ધરાવતો છોકરો છે. આ બાળકે ૨૦૦૦ના વર્ષમાં માત્ર સાત વર્ષની ઉંમરમાં આઠ વર્ષની છોકરી માટે સફળ સર્જિકલ ઓપરેશન કરી તેની પાંચ વર્ષથી એકબીજી આંગળીઓની દાઝી જવાને કારણે ચોંટી ગયેલ ચામડીને છુટી પાડી હતી. દસ વર્ષ પહેલાંથી આક્રિત દાક્તરી ક્ષેત્રમાં કાર્ય કરે છે અને હાલમાં તે તબીબ બની ચૂક્યો છે.


Imperial Collegen älykkyystestissä Akrit suoriutui kielellisissä sekä yleistietoa käsittelevissä kysymyksissä ikäryhmänsä kärkitasolla, mutta käytännön tehtävien tulokset olivat häntäpäässä.
ઈન્ટેલિજન્સ ટેસ્ટ (IQ test) દરમ્યાન આક્રિતે ભાષાકીય તેમજ સામાન્ય માહિતી મુદ્દાઓ વિશે આ વયના જૂથ પૈકી ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. પરંતુ દાક્તરી તેમ જ વિજ્ઞાન ક્ષેત્રમાં અત્યંત રસ દાખવ્યો હતો.

www.mymultiplesclerosis.co.uk TV4, Dokumentti Suomen neloskanavalla 19.9.2006.
www.mymultiplesclerosis.co.uk TV4 ચેનલ પર, એક દસ્તાવેજી ચિત્રણ, ફિનલેન્ડ ખાતે ૧૯-૦૯-૨૦૦૬.

Waimakariri on joki Canterburyn hallinnollisen alueen pohjoisosassa Uuden-Seelannin Eteläsaarella. Joki saa alkunsa Etelä-Alppien itärinteillä, joilta se virtaa koilliseen Canterburyn tasangon halki ja laskee Pegasuksenlahteen Tyyneen valtamereen lähellä Kaiapoin kaupunkia. Maorin kielessä Waimakaririlla on monta merkitystä, muun muassa "kylmän, tyrskyävän veden joki".lähde?
વાઇમકારીરી નદી (અંગ્રેજી:Waimakariri River) એક નદી છે જે ન્યુ ઝિલેન્ડના દક્ષિણ ટાપુ પરના કેન્ટરબરી વહીવટી વિસ્તારના ઉત્તરીય ભાગની સૌથી મોટી નદીઓ પૈકીની એક છે. આ નદી નીકળે છે દક્ષિણ આલ્પ્સના પર્વતોમાંથી નીકળી આ નદી ઉત્તર કેન્ટરબરી મેદાનો તરફ વહે છે અને કૈયાપોઇ (Kaiapoi) નજીક પેસિફિક મહાસાગરમાં મળી જાય છે. માઓરી માં ભાષા વાઇમકારીરી શબ્દના ઘણા અર્થ થાય છે, જેમાંથી એક અર્થ થાય છે "વેગીલા ઠંડા પાણીની નદી". આ નદી કેન્ટરબરી નદી તરીકે પણ ઓળખાય છે.

1900-luvun alussa Waimakaririin Kaliforniasta siirretty kuningaslohi esiintyy joessa nykyäänkin.[1]
૧૯૦૦ના સૈકાની શરૂઆતમાં વાઇમકારીરી નદીના પાણીમાં કેલિફોર્નિયા ખાતેથી ચિનૂક સૅલ્મોન જાતની માછલીઓ છોડવામાં આવી હતી, જે હજુ પણ નદીમાં હયાત છે.[1]

Waimakariri Ilmakuva Waimakarirista, taka-alalla Christchurchin kaupunki Alkulähde Etelä-Alpit Laskupaikka Pegasuksenlahti Maat Uusi-Seelanti Pituus 151 km Infobox OK
વાઇમકારીરી નદી