9 out of the 12 stations are in Andheri. Work on the corridor began on 8 February 2008. A cable stay bridge over Western Express Highway & a Steel Bridge spanning the Western railway line, on the project was completed at the end of 2012.[4] The line opened for service on 8 June 2014.[5] Latest statistics reveal that approximately 85 million passengers have used the metro line in the first 11 months since its launch.[6]
મુંબઈ મેટ્રોની લાઇન ૧ અંધેરી ઉપનગરને[1] [2] પશ્ચિમમાં વર્સોવાથી પૂર્વમાં ઘાટકોપર સુધી 11.4 kilometres (7.1નું અંતર આવરે છે.[3] તે સંપૂર્ણપણે ઊંચાઇ પર આવેલો મેટ્રો માર્ગ છે અને તેમાં ૧૨ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ૧૨માંથી ૯ સ્ટેશન અંધેરીમાં છે. આ માર્ગ પર ૯ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કેબલ પુલ અને પશ્ચિમ રેલ્વે લાઇન પર આવેલો સ્ટીલ પુલ ૨૦૧૨ના અંતમાં પૂર્ણ થયો હતો.[1] ૮ જૂન ૨૦૧૪ના રોજ આ સેવા જાહેર જનતા માટે ખૂલ્લી મુકાઇ હતી.[1] તાજેતરના આંકડા દર્શાવે છે કે લગભગ ૮.૫ કરોડ મુસાફરોએ પ્રથમ ૧૧ મહિનાઓમાં મેટ્રોનો ઉપયોગ કર્યો હતો.[1]


Yellow Line 2[1][2] will intersect with Blue Line 1 at DN Nagar Metro and Red line 7 at WEH Metro station respectively in Andheri once it open in 2020 and 2022.
પીળી લાઇન ૨[1] [2] ૨૦૨૦ અને ૨૦૨૨માં શરુ થયા પછી અનુક્રમે ડીએન નગર મેટ્રો સ્ટેશન પર વાદળી લાઇન ૧ અને અંધેરીમાં WEH મેટ્રો સ્ટેશન પર લાલ લાઇન ૭ને છેદશે.

Pink Line 6[1] will function from Lokhandwala to Kanjurmarg via Jogeshwari of 14.5 km long, expected to open from 2022.
ગુલાબી લાઈન ૬[1] જોગેશ્વરી થઈને લોખંડવાલાથી કાંજુરમાર્ગ સુધી ૧૪.૫ કિમી લાંબો રહેશે અને ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

Krishnavatara I: The Magic Flute[1] Krishnavatara II: The Wrath of an Emperor Krishnavatara III: The Five Brothers Krishnavatara IV: The Book of Bhima Krishnavatara V: The Book of Satyabhama Krishnavatara VI: The Book of Vedavyaasa The Master Krishnavatara VII: The Book of Yudhishthira Krishnavatara VIII: The Book of Kurukshetra (incomplete)
કૃષ્ણાવતાર I: જાદુઈ વાંસળી [1] કૃષ્ણાવતાર II: સમ્રાટનો ક્રોધ કૃષ્ણાવતાર III: પાંચ ભાઈઓ કૃષ્ણાવતાર IV: ભીમનું પુસ્તક કૃષ્ણાવતાર V: સત્યભામાનું પુસ્તક કૃષ્ણાવતાર VI: વેદવ્યાસ ધ માસ્ટરનું પુસ્તક કૃષ્ણાવતાર VII: યુધિષ્ઠિરનું પુસ્તક કૃષ્ણાવતાર VIII: કુરુક્ષેત્રનું પુસ્તક (અપૂર્ણ)

Mehta was married to Aruna, a teacher. He had a son Sheetal and a daughter Shyamali.[1]
મહેતાના લગ્ન અરુણા સાથે થયા હતા, જેઓ શિક્ષિકા હતા. તેમને એક પુત્ર શીતલ અને પુત્રી શ્યામલી હતી. [1]

Dilip Dholakia (15 October 1921 - 2 January 2011), often credited as D. Dilip or Diliprai in Hindi films, was an Indian music composer and singer. Born and educated in Junagadh, he was introduced to music in early life due to his family. Starting his career as singer, he assisted leading music composers of Bollywood and Gujarati cinema in 1960s and 1970s.
દિલિપ ધોળકિયા (૧૫ ઓક્ટોબર ૧૯૨૧ - ૨ જાન્યુઆરી ૨૦૧૧), જે ડી. દિલિપ અથવા દિલિપ રોય તરીકે હિન્દી ચલચિત્રોમાં જાણીતા હતા, ભારતીય સંગીત રચયિતા અને ગાયક હતા. તેમનો જન્મ જુનાગઢમાં થયો હતો અને તેમના કુટુંબને કારણે સંગીત સાથે તેમનો પરિચય શરૂઆતના વર્ષોમાં જ થઇ ગયો. તેમની કારકિર્દીની શરૂઆત ગાયક તરીકે કર્યા બાદ, તેમણે ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં બોલીવુડ અને ગુજરાતી સિનેમામાં સંગીત નિર્માણનું કામ કર્યું. તેમણે આઠ હિન્દી ચલચિત્રોનું અને અગિયાર ગુજરાતી ચલચિત્રોનું સંગીત નિર્માણ કર્યું હતું.

When he was seven, he used to accompany his father Bhogilal and grandfather Manishankar Dholakia to Swaminarayan temple in Junagadh where they used to sing bhajans and play musical instruments. He was educated at Bahadur Khanji High School and Bahauddin College. He was trained in classical singing by Pandurang Amberkar, a disciple of Amanat Ali Khan.[1]
દિલિપ ધોળકિયાનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૨૧ના રોજ જુનાગઢમાં થયો હતો. જ્યારે તેઓ ૭ વર્ષના હતા, ત્યારે તેઓ તેમના પિતા ભોગીલાલ અને દાદા મણીશંકર ધોળકિયાને જુનાગઢમાં સ્વામીનારાયણ મંદિરમાં ભજન ગાવામાં અને સંગીતવાદ્યો વગાડવામાં સાથ આપતા હતા. તેમનું શિક્ષણ બહાદુર ખાનજી માધ્યમિક શાળા અને બહાઉદ્દીન કોલેજમાં થયું. શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમણે પાંડુરંગ આંબેરકર પાસે મેળવી, જેઓ અમાનત અલી ખાનના શિષ્ય હતા.[1]

Career
કારકિર્દી

Initially he worked as a clerk and accountant for two years in Department of Home Affairs of Bombay State. He worked in the same building which was also occupied by All India Radio (AIR) office. He was selected as an artist by AIR later.[1]
શરૂઆતમાં તેમણે કારકૂન અને ખાતાં લખનાર તરીકે બોમ્બે સ્ટેટના ગૃહ વિભાગમાં બે વર્ષ કામ કર્યું. તેમણે આકાશવાણીના કાર્યાલયની ઇમારતમાં જ કામ કર્યું હતું. પછીથી તેઓ આકાશવાણી દ્વારા કલાકાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.[1]

He was offered by Khemchand Prakash’s brother Ratanlal to sing in Hindi film Kismatwala (1944). He sung three songs for the film, 'Gori Chalo Na Sina Ubharke..' and ‘Dekho Hamse Na Ankhe Ladaya Karo..’. He sung in chorus, Thukra Rahi Hai Duniya for Bhanwara (1944).
હિન્દી ચલચિત્ર કિસ્મતવાલા (૧૯૪૪)માં ગીત ગાવા માટે તેમને ખેમચંદ પ્રકાશના ભાઇ રતનલાલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે આ ફિલ્મ માટે ત્રણ ગીતો ગાયા, 'ગોરી ચલો ના સિના ઉભારકે..' અને ‘દેખો હમસે ના આંખે લડાયા કરો..’. તેમણે ભંવરા (૧૯૪૪) માટે સમૂહ ગીત 'ઠુકરા રહી હૈ દુનિયા' ગાયું હતું. ૧૯૪૬માં તેમણે ‘દુખ કી ઇસ નગરી મેં બાબા કોઇ ના પૂછે બાત’ લાજ માટે ગાયું.

In 1946, he sung ‘Dukh Ki Is Nagri Mein Baba Koi Na Puchhe Baat’ for film Laaj. In HMV studio, he was introduced to Snehal Bhatkar who helped him to produce records sung by him with lyrics written by Venibhai Purohit. These records were Bhint Fadi Ne Piplo Ugyo and Aadha Tail Aur Aadha Paani.
HMV સ્ટુડિઓમાં તેમનો પરિચય સ્નેહલ ભાટકર સાથે થયો જેમણે વેણીભાઈ પુરોહિત દ્વારા રચિત ગીતોના સંગ્રહો રજૂ કરવામાં મદદ કરી હતી. આ સંગ્રહો ભીંત ફાડી ને પીપળો ઉગ્યો અને આધા તેલ ઓર આધા પાની હતા. ૧૯૪૮માં, અવિનાશ વ્યાસે તેમને બે યુગ્મ ગીતો સતિ સોન ચલચિત્ર માટે આપ્યા. પછીથી તેમણે ચિત્રગુપ્તના સહાયક તરીકે કામ કર્યું અને ભક્ત પુંડલિકમાં ગીત ગાયા હતા. તેમણે તેમની સાથે ૧૯૫૧ થી ૧૯૭૨ સુધી કામ કર્યું અને અનેક ફિલ્મોમાં યોગદાન આપ્યું; ઇન્સાફ, કિસ્મત, જિંદગી કે મેલે, ભાભી, કાલી ટોપી લાલ રૂમાલ. તેમણે એસ. એન. ત્રિપાઠીના સહાયક તરીકે પણ કામ કર્યું હતું.[1]

Soon he started composing songs and music independently for Hindi and Gujarati films and chose D. Dilip as his new identity. He composed music for several Hindi films; Bhaktamahima (1960), Saugandh(1961), Baghdad Ki Raaten (1962), Teen Ustad (1961) and Private Secretary (1962), Dagabaaz (1970), Veer Ghatotkach (1970) and Mata Vaishnavi Devi. In some films, he was credited as Dilip Roy.[1] He also composed music of Bhojpuri film Daku Rani Ganga (1977).[2]
ત્યાર પછી તેમણે સ્વતંત્ર રીતે હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં ગીત-સંગીત આપવાનું શરૂ કર્યું અને ડી. દિલિપ નામ નવી ઓળખ તરીકે અપનાવ્યું. તેમણે ઘણા હિન્દી ચલચિત્રોમાં સંગીત આપ્યું; ભક્તમહિમા (૧૯૬૦), સૌગંધ (૧૯૬૧), બગદાદ કી રાતે (૧૯૬૨), તીન ઉસ્તાદ (૧૯૬૧) અને પ્રાઇવેટ સેક્રેટરી (૧૯૬૨), દગાબાઝ (૧૯૭૦), વીર ઘટોત્કચ (૧૯૭૦) અને મા વૈષ્ણવી દેવી. કેટલાક ચલચિત્રોમાં તેઓ દિલિપ રોય તરીકે ઓળખાયા.[1] તેમણે ડાકુ રાણી ગંગા (૧૯૭૭) નામના ભોજપુરી ચલચિત્રમાં પણ સંગીત આપ્યું હતું.[2]

Other Gujarati films include Divadandi, Mota Ghar Ni Dikri, Kanku (1969),[3] Sat Na Parkhe, Snehbandhan and Jalam Sang Jadeja. He composed music of several popular songs for Gujarati films like 'Milan Na Deepak Sahu Bujhai Gaya Chhe…', a gazal from Snehbandhan written by Barkat Virani 'Befaam' and sung by Mohammed Rafi; ‘Eklaj Aavya Manva…’ from Jalam Sang Jadeja, written by 'Befaam' and sung by Bhupinder. He sung 'Taro Aankhno Afeeni' written by Venibhai Purohit and composed by Ajit Merchant for Divadandi (1950) which became hit and is still popular across Gujarat.[4] His other popular Gujarati songs are 'Mane Andhara Bolave', and 'Paglu Paglama Atvanu,' 'Sathiya Puravo Dvare, 'Dhanna Dhatudi Patudi', 'Bole Milan No Mor'.[1]
તેમણે ૧૯૬૩માં સત્યવાન સાવિત્રી સહિત અગિયાર ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું હતું. બીજા ગુજરાતી ચલચિત્રોમાં દિવાદાંડી, મોટા ઘરની દિકરી, કંકુ (૧૯૬૯),[3] સત ના પારખે, સ્નેહબંધન અને જાલમ સંગ જાડેજાનો સમાવેશ થાય છે. તેમણે ઘણાં લોકપ્રિય ગુજરાતી ચલચિત્રના ગીતોનું સંગીત આપ્યું હતું જેવાં કે સ્નેહબંધનમાં બરકત વિરાણી 'બેફામ' દ્વારા લખેલ અને મહંમદ રફી દ્વારા ગવાયેલ ગઝલ 'મિલન ના દિપક સહુ બુઝાઇ ગયા છે...', જાલમ સંગ જાડેજામાં 'બેફામ' દ્વારા લખાયેલ અને ભુપિન્દર દ્વારા ગવાયેલ 'એકલાજ આવ્યા મનવા…'. તેમણે વેણીભાઇ પુરોહિત દ્વારા લખેલ અને અજિત મર્ચન્ટ દ્વારા સંગીતબદ્ધ કરેલ 'તારો આંખનો અફીણી' દિવાદાંડી (૧૯૫૦) ગાયું હતું જે અત્યંત જાણીતું બન્યું હતું અને હજી પણ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય છે.[4] તેમના અન્ય લોકપ્રિય ગુજરાતી ગીતો 'મને અંધારા બોલાવે', અને 'પગલુ પગલામાં અટવાયું,' 'સાથિયા પુરાવો દ્વારે', 'ઘનન ધતુડી પટુડી', 'બોલે મિલન નો મોર' છે.[1]

He assisted Laxmikant–Pyarelal from 1972 to 1988. He recorded his last composition on 15 February 1988.[1]
તેમણે લક્ષ્મીકાંત-પ્યારેલાલના સહાયક તરીકે ૧૯૭૨ થી ૧૯૮૮ સુધી કામ કર્યું. તેમણે તેમનું છેલ્લું ગીત ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૮ના રોજ રેકોર્ડ કર્યું હતું.[1]

He worked with Hridaynath Mangeshkar to record his compositions like Meera Bhajan (Part-I), Bhagavad Geeta, Gyaneshwari Geeta, an album of Urdu gazals by Ghalib. He also composed for HMV records sung by Lata Mangeshkar, Asha Bhosle, Kishori Amonkar. He composed music of Chausanthpadi written by Nishkulanand Swami.[1]
તેમણે હૃદયનાથ મંગેશકર સાથે મીરાં ભજન (ભાગ-૧), ભગવદ્ ગીતા, જ્ઞાનેશ્વરી ગીતા, ગાલીબના ઉર્દૂ ગઝલ સંગ્રહ વગેરે માટે સંગીત આપ્યું. તેમણે લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોરી અમોનકરના ગીત સંગ્રહો HMV માટે સંગીતબદ્ધ કર્યા હતા. તેમણે નિષ્કુળાનંદ સ્વામી દ્વારા લિખિત ચૌસંથપદીનું સંગીત આપ્યું હતું.[1]

He died on 2 January 2011 at Mumbai.[1][5]
તેઓ ૨ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ મુંબઈ ખાતે અવસાન પામ્યા.[1][5]

He was married to Dhrumanben and had two sons, Kandarp and Rajat. Rajat Dholakia is also music composer and singer.[1]
તેમણે ધ્રુમનબેન સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે પુત્રો કંદર્પ અને રજત હતા. રજત ધોળકિયા પણ સંગીત સર્જક અને ગાયક છે.[1]

Discography
સંગીત સર્જન

Music Assistant
સંગીત સહાયક

Dost Garibon Ka (1989) Jaanoo (1985) Teesri Aankh (1982) Chunaoti (1980) Sargam (1979) Naya Din Nai Raat (1974) Pyar Ka Sapna (1969) Aulad (1968) Oonche Log (1965) Maain Bhi Ladki Hun (1964) Ganga Ki Lahren (1964) Burmah Road (1962) Shaadi (1962) Tel Malish Boot Polish (1961) Maa Baap (1960) Patang (1960) Barkha (1959) Guest House (1959) Kavi Kalidas (1959) Zimbo (1958)
દોસ્ત ગરીબોં કા (૧૯૮૯) જાનૂ (૧૯૮૫) તીસરી આંખ (૧૯૮૨) ચુનોતી (1980) સરગમ (૧૯૭૯) નયા દિન નઇ રાત (૧૯૭૪) પ્યાર કા સપના (૧૯૬૯) ઔલાદ (૧૯૬૮) ઉંચે લોગ (૧૯૬૫) મેં ભી લડકી હૂં (૧૯૬૪) ગંગા કી લહેરે (૧૯૬૪) બર્મા રોડ (૧૯૬૨) શાદી (૧૯૬૨) તેલ માલીશ બૂટ પોલીશ (૧૯૬૧) મા બાપ (૧૯૬૦) પતંગ (૧૯૬૦) બરખા (૧૯૫૯) ગેસ્ટ હાઉસ (૧૯૫૯) કવિ કાલિદાસ (૧૯૫૯) ઝિમ્બો (૧૯૫૮)

Composer
સંગીત નિર્માણ

Hindi
હિંદી

Bhaktamahima (1960) Saugandh (1961) Baghdad Ki Raaten (1962) Teen Ustad (1961) Private Secretary (1962) Dagabaaz (1970) Veer Ghatotkach (1970) Mata Vaishnavi Devi
ભક્તમહીમા (૧૯૬૦) સૌગંધ (૧૯૬૧) બગદાદ કી રાતે (૧૯૬૨) તીન ઉસ્તાદ (૧૯૬૧) પ્રાઇવેટ સેક્રેટરી (૧૯૬૨) દગાબાઝ (૧૯૭૦) વીર ઘટોત્કચ (૧૯૭૦) માતા વૈષ્ણવી દેવી

Gujarati
ગુજરાતી

Satyawan Savitri Divadandi Mota Ghar Ni Dikri Kanku Sat Na Parkhe Snehbandhan Jalam Sang Jadeja
સત્યવાન સાવિત્રી દિવાદાંડી મોટા ઘરની દીકરી કંકુ સત ના પારખે સ્નેહબંધન જાલમ સંગ જાડેજા

Acting
અભિનય

Holiday in Bombay (1963)
હોલીડે ઇન બોમ્બે (૧૯૬૩)

Early history
પ્રારંભિક ઇતિહાસ

At the start of the seventeenth century, the Palanpur State was taken over by Jhalori dynasty of Pashtun Lohani tribe which was founded in 1373 and ruled from Jhalor. The dynasty came into historical prominence during the period of instability that followed the demise of Mughal Emperor Aurangzeb in the early 18th century. It was overrun soon afterwards by the Marathas; the Lohanis followed the trend of seeking recourse in the British East India Company against them and finally entered the subsidiary alliance system in 1817, along with all other neighbouring states, becoming a British protectorate governed by Palanpur Agency.
પાલનપુરનો ઇતિહાસ પરમાર વંશ દ્વારા શાસિત ઐતિહાસિક નગર ચંદ્રાવતી સાથેના સંબંધથી શરૂ થાય છે. ૧૩મી સદીમાં ચૌહાણો દ્વારા નગર ફરી વસાવવામાં આવ્યું હતું. સત્તરમી સદીની શરૂઆતમાં પાલનપુર રાજ્યનું શાસન ૧૩૭૩માં જાલોરમાં પ્રસ્થાપિત પશ્તુન લોહાણી જાતિના શાસન હેઠળ આવ્યું હતું. આ વંશ ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ વંશની પડતી પછીના ૧૮મી સદીના શરૂઆતના સમયગાળા દરમિયાન ઐતિહાસિક પ્રાધાન્ય ધરાવતો હતો. ત્યાર પછી નગર મરાઠા શાસન હેઠળ આવ્યું હતું. તે સમયના પ્રવાહને અનુસરી લોહાણીઓએ બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો આશ્રય માગ્યો હતો અને છેવટે ૧૮૧૭માં પાલનપુર એજન્સી હેઠળ પાલનપુર અન્ય પડોશી રાજ્યો સાથે બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું હતું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ૧૯૪૯માં રાજ્ય ભારત સંઘમાં બૃહદ મુંબઈ રાજ્યમાં ભળી ગયું હતું. છેવટે પાલનપુર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક બન્યું.

Palanpur in early times is said to have been called Prahladan Patan or Prahaladanapura.
પ્રાચીન સમયમાં પાલનપુર પ્રહલાદન પાટણ અથવા પ્રહલાદનપુર નામે જાણીતું હતું એમ મનાય છે.

The Chauhans seem to have held Palanpur and the country round till, about the middle of the fourteenth century, they were driven out by the southward progress of the Muslims.[2] Mithivav, a stepwell built around 8th century, is the only surviving architecture of the time of Parmar dynasty.
The Chauhans seem to have held Palanpur and the country round till, about the middle of the fourteenth century, they were driven out by the southward progress of the Muslims.[1] Mithivav, a stepwell built around 8th century, is the only surviving architecture of the time of Parmar dynasty.

He possibly has taken control from Viramdev, son of Vishaldev, or from Popanbai, the widow of Vishaldev.[4] He was reputed to have wed the foster-sister of the Mughal emperor Akbar and received Palanpur and surrounding areas as dowry.[2][5]
He possibly has taken control from Viramdev, son of Vishaldev, or from Popanbai, the widow of Vishaldev.[4] He was reputed to have wed the foster-sister of the Mughal emperor Akbar and received Palanpur and surrounding areas as dowry.[1][5]

Mira Gate, the only surviving gate of city walls built by Bahadur Khan (1743 - 1768)
મીરાં ગેટ, બહાદુર ખાન (૧૭૪૩ - ૧૭૬૮) દ્વારા બનાવેલ શહેરના કોટનો એકમાત્ર હયાત દરવાજો

Map of the Palanpur Agency
પાલનપુર એજન્સીનો નકશો

Tale Muhammad Khan Bahadur, Nawab of Palanpur
તાલે મહંમદ ખાન બહાદુર, પાલનપુરના નવાબ

Kirti Stambh, a tower constructed by Tale Muhammad Khan in 1918 commemorating the history of town and his dynasty.
કિર્તી સ્થંભ, ૧૯૧૮માં તાલે મુહમ્મદ ખાન દ્વારા બાંધવામાં આવેલો મિનારો.

Palanpur State
પાલનપુર રાજ્ય

Jhalori dynasty
જાલોરી વંશ

Jhalori rule
જાલોરી શાસન

Post independence
સ્વતંત્રતા પછી

Family Tree of Palanpur State rulers
પાલનપુરના શાસકોનું વંશવૃક્ષ

But soon (1412), Muzaffar I of Gujarat Sultanate, asserted their sway, and the Jhalori house became their vassals, serving them with 7000 horses.[2][5]
But soon (1412), Muzaffar I of Gujarat Sultanate, asserted their sway, and the Jhalori house became their vassals, serving them with 7000 horses.[1][5]

Map of Palanpur State area in 1922
પાલનપુર રાજ્યનો નકશો, ૧૯૨૨

An aerial view of Jorawar Palace, 1936
જોરાવર પેલેસનો આકાશી દેખાવ, ૧૯૩૬

History of Palanpur
પાલનપુરનો ઇતિહાસ

Retrieved 2017-11-18.
Retrieved 2017-11-18.

Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. 1880. pp. 318–324.
Empty citation (help)

1 Thakur Abhaisinhji Chandrasinhji 1604 – 1639 2 Thakur Vajirajji Abhaisinhji 1639 – 1665 3 Thakur Sahib Sheshmalji Vajerajji 1665 – 1696 4 Thakur Sahib Gopalsinhji Sheshmalji 1696 – 1714 5 Thakur Sahib Karansinhji I Gopalsinhji 1714 – 1741 6 Thakur Sahib Abherajji Karansinhji 1741 – 1769 7 Thakur Sahib Raydhanji Abherajji 1769 – 1798 8 Thakur Sahib Sangramji Raydhanji 1798 (Abdicated) 9 Thakur Sahib Chandrasinhji Raydhanji (Brother) 1798 – 1803 10 Thakur Sahib Prithirajji Chandrasinhji 1803 – 1835 11 Thakur Sahib Vajirajji II Prithirajji 1835 – 12 June 1846 12 June 1846 – 8 August 1924 Karansinhji II Vajirajji (1846 – 1924) 13 8 August 1924 – 2 July 1940 Balvirsinhji Karansinhji 14 2 July 1940 – 15 Aug 1947 Indrasinhji Balvirsinhji (1907 – 1990s)
ઠાકુર અભયસિંહજી ચંદ્રસિંહજી (૧૬૦૪-૧૬૩૯) ઠાકુર વજીરાજજી અભયસિંહજી ૧૬૩૯-૧૬૬૫ ઠાકુર સાહેબ શેષમલજી વજેરાજજી ૧૬૬૫ – ૧૬૯૬ ઠાકુર સાહેબ ગોપાલસિંહજી શેષમલજી ૧૬૯૬ - ૧૭૧૪ ઠાકુર સાહેબ કરણસિંહજી I ગોપાલસિંહજી ૧૭૧૪ - ૧૭૪૧ ઠાકુર સાહેબ અભેરાજજી કરણસિંહજી ૧૭૪૧ - ૧૭૬૯ ઠાકુર સાહેબ રાયધનજી અભેરાજજી ૧૭૬૯ – ૧૭૯૮ ઠાકુર સાહેબ સંગ્રામજી રાયધનજી (ત્યાગ કર્યો) ૧૭૯૮ ઠાકુર સાહેબ ચંદ્રસિંહજી રાયધનજી (ભાઈ) ૧૭૯૮ - ૧૮૦૩ ઠાકુર સાહેબ પૃથ્વીરાજજી ચંદ્રસિંહજી ૧૮૦૩ - ૧૮૩૫ ઠાકુર સાહેબ વજીરાજજી દ્વિતિય પૃથ્વીરાજજી ૧૮૩૫ - ૧૨ જૂન ૧૮૪૬ કરણસિંહજી II વજીરાજજી (૧૮૪૬ - ૧૯૨૪) જૂન ૧૮૪૬ - ૮ ઓગસ્ટ ૧૯૨૪ બલવીરસિંહજી કરણસિંહજી ૮ ઓગસ્ટ ૧૯૨૪ - ૨ જુલાઈ ૧૯૪૦ ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (૧૯૦૭ - ૧૯૯૦) ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭

Nav Nirman Andolan (Re-invention or Re-construction movement) was a socio-political movement in 1974 in Gujarat by students and middle-class people against economic crisis and corruption in public life. It is the only successful agitation in the history of post-independence India that resulted in dissolution of an elected government of the state.[1][2][3]
નવ નિર્માણ આંદોલન ૧૯૭૪માં ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરાયેલી સામાજીક-રાજકીય ચળવળ હતી. આ આંદોલન આઝાદી પછી ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એક માત્ર સફળ આંદોલન હતું.[1][2][3]

Chimanbhai Patel became the chief minister of Gujarat in July 1973 replacing Ghanshyam Oza. There were allegations of corruptions on him.[1] Urban middle class was facing economic crisis due to high prices of foods.[1][2][3]
જુલાઇ ૧૯૭૩માં ઘનશ્યામભાઈ ઓઝાની જગ્યાએ ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેમની સામે ભષ્ટ્રાચારના આરોપો હતા.[1] ખાદ્ય પદાર્થોના ભાવોમાં વધારો થવાથી શહેરી મધ્યમ વર્ગ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યો હતો.[1][2][3]