सन्दर्भ सामग्रीहरू
સંદર્ભો
भाइरका कडी
બાહ્ય કડીઓ
एभरेष्ट बैंक लिमिटेडको स्थापना सन् १९९४ अक्टोबरमी भया हो । सञ्चालनका लागि ये बैंकले सन् १९९७ फेब्रुअरीदेखि भारतको पंजाब नेशनल बैंकको व्यवस्थापन-सहयोग प्राप्त गर्दै आया छ। सन् २००६मी यो बैंक 'बैंक अफ द एयर २००६, नेपाल' भया थ्यो।
એવરેસ્ટ બેંક લિમિટેડ एभरेष्ट बैंक लिमिटेडની સ્થાપના વર્ષ ૧૯૯૪માં ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી. સંચાલન માટે આ બેંકને વર્ષ ૧૯૯૭ના ફેબ્રુઆરી મહિનામાં ભારત દેશની પંજાબ નેશનલ બેંકનો વ્યવસ્થાપન-સહયોગ પ્રાપ્ત થયો હતો. વર્ષ ૨૦૦૬માં આ બેંકને બેંક ઓફ ધ યર ૨૦૦૬, નેપાળ તરીકેનું બહુમાન પ્રાપ્ત થયુંહતું.
आधिकारिक बेभसाइट
અધિકૃત જાળસ્થળ
एभरेष्ट बैंक लिमिटेड
એવરેસ્ટ બેંક લિમિટેડ