Verwysings
સંદર્ભ


Filmografie
ફિલમી સફર

Sy is veral bekend vir haar rol in die film en toneelstuk "Sarafina". Sy het ook in films soos "Hotel Rwanda", "Yesterday" en "Invictus" verskyn. Tans vertolk sy die rol van "maZulu" in die e.tv sepie "Imbewi: The Seed".
લેલેટી ખુમાલો (જન્મ ૧૯૭૦) એક દક્ષિણ આફ્રિકી અભિનેત્રી છે જે ફિલમ અને રંગમંચ નાટ્ક "સારાફીના"માં તેની ભૂમિકા માટે જાણીતી છે. એણે "હોટલ રુઆંડા". "ઇઅસ્ટરડે" અને "ઇન્વિક્તુસ" જેવી ફિલમોમાં ભૂમિકાઓ ભજવી હતી. હવે એ રોજિંદા ટેલિવિઝન નાટક "ઇમ્બેઊ: ધ સીડ"માં "મા ઝુલૂ"ની ભૂમિકા ભજવી રહી છે.

Leleti Khumalo gebore in Noord-Durban se KwaMashu township. Van 'n jonge ouderdom het sy haar passie vir toneelspel en teaterkuns ontwikkel.
લેલેટી ખુમાલોનો જન્મ ઉત્તરી ડરબનના કુઆમાશુ ટાઉનશિપ ખાતે થયો હતો. નાની ઉમરમાંથી જ અભિનય અને રંગમંચ કળાઓ પ્રત્યે એણે રુચિ ધરાવી હતી.

Leleti Khumalo
લેલેટી ખુમાલો