# gu/Gujarati-NT.xml.gz
# tmh/Tuareg-PART.xml.gz


(src)="b.JOH.1.2.1"> તે શરુંઆતમાં ત્યાં દેવની સાથે હતો .
(trg)="b.JOH.1.2.1"> Awal əstizarat illa ɣur Məššina .

(src)="b.JOH.1.3.1"> તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ . તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી .
(trg)="b.JOH.1.3.1"> Məššina ixlak-du sər-əs arat kul ; wər t-illa arat daɣ əddənet wa sər- əs du-wər-nəxlek fəlas Awal ənta a ihakkin təməddurt ta təmosat ənnur y aytedan .

(src)="b.JOH.1.5.1"> તે અજવાળું અંધકારમાં પ્રકાશે છે . અંધકારે પ્રકાશને જાણ્યો નથી .
(trg)="b.JOH.1.5.1"> Ənnur imilawlaw daɣ šiyyay eges indar-asnat ad t-anɣinat .

(src)="b.JOH.1.6.1"> ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો , તેને દેવે મોકલ્યો હતો .
(trg)="b.JOH.1.6.1"> Osa-dd ' aləs iyyan igan esəm Yaxya , a d-izimazal Məššina ;

(src)="b.JOH.1.7.1"> યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો . યોહાન દ્વારા લોકો પ્રકાશ વિષે સાંભળી અને માની શકે .
(trg)="b.JOH.1.7.1"> imos təgəyya fəl ad ammagrad s ənnur wa , əzzəgzənan aytedan kul s aratan win igannu .

(src)="b.JOH.1.8.1"> યોહાન પોતે પ્રકાશ નહોતો . પણ યોહાન લોકોને પ્રકાશ વિષે કહેવા આવ્યો .
(trg)="b.JOH.1.8.1"> Ənta iman-net wər imos ənnur , ətəwəsəgla ɣas a d-iga imos təgəyya fəl ad ammagrad s ənnur wa .

(src)="b.JOH.1.9.1"> સાચો પ્રકાશ જગતમાં આવતો હતો . આજ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે .
(trg)="b.JOH.1.9.1"> Awal wa ənta a imosan ənnur wa n tidət , wa d-ikkan əddənet isiməluləw aytedan kul .

(src)="b.JOH.1.10.1"> તે શબ્દ જગતમાં હતો જ . તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું છે . પણ જગતે તેને ઓળખ્યો નહિ .
(trg)="b.JOH.1.10.1"> Ənta a ihan əddənet , ixlak-kat-du Məššina sər-əs , eges əddənet wər tu-təqbel .

(src)="b.JOH.1.11.1"> જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું . પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહિ .
(trg)="b.JOH.1.11.1"> Osa-dd ' akal-net eges wər t-əqbelan aytedan-net .

(src)="b.JOH.1.12.1"> કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો . તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો . જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું . તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો .
(trg)="b.JOH.1.12.1"> Mišan win t-əqbalnen kul , əzzəgzanan sər-əs , win di ikf-en almaqam ən tišit ən bararan ən Məššina .

(src)="b.JOH.1.13.1"> જેવી રીતે નાનાં બાળકો જન્મ છે તેવી રીતે આ બાળકો જન્મ્યા ન હતા . તેઓ માતાપિતાની ઈચ્છાથી કે યોજનાથી જન્મ્યા ન હતા . આ બાળકો દેવથી જન્મ્યા હતા .
(trg)="b.JOH.1.13.1"> Wər əqqelan bararan ən Məššina s əmmək was garrawan aytedan bararan , kala kalar əmosan-tan əs tənna ən Məššina .

(src)="b.JOH.1.14.1"> તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો . આપણે તેનો મહિમા જોયો . જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે . તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો .
(trg)="b.JOH.1.14.1"> Wa imosan Awal , iqqal awedan ixsar ɣur-na , ikna təla n əlxurma , imos məššis ən tidət .
(trg)="b.JOH.1.14.2"> Nəsinagra ətəwəsəɣmar-net , saɣmar wa igarraw Barar a n iyyanda ɣur Abba-net .

(src)="b.JOH.1.15.1"> યોહાને લોકોને તેના વિષે કહ્યું , યોહાને કહ્યું , “ હું જેના વિષે કહેતો હતો તે એ જ છે . ” મેં કહ્યું , ‘ જે મારી પાછળ આવે છે તે મારા કરતાં પણ મોટો છે . તે મારી પહેલાનો હતો . ”
(trg)="b.JOH.1.15.1"> Iggəyyat as Yaxya , iššewal s afalla ad igannu : « Wa daɣ as əhe batu-net , assaɣa wa dawan-ganna : " A dd-asu dəffər-i mišan ogar-i , fəlas dat-i da ill-ay " » .

(src)="b.JOH.1.16.1"> તે શબ્દ ( ખ્રિસ્ત ) કૃપા અને સત્યથી ભરપૂર હતો , તેની પાસેથી આપણે બધા વધારે ને વધારે કૃપા પામ્યા .
(trg)="b.JOH.1.16.1"> Awalla ketnana nəgraw albaraka wər nəla əddukad s əlxurma-net ikmalan .

(src)="b.JOH.1.17.1"> મૂસા મારફતે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું . પરંતુ કૃપા અને સત્યતા ઈસુ ખ્રિસ્ત મારફતે આવ્યાં .
(trg)="b.JOH.1.17.1"> Fəlas Məššina ikf-anaɣ əlqanun daɣ əfus ən Musa , əlxurma əd tidət osa-ddu dər-san Ɣaysa Əlməsix .

(src)="b.JOH.1.18.1"> કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી , પરંતુ એકાકીજનિત દીકરો ( ઈસુ ) જ દેવ છે . તે પિતા ( દેવની ) ની ઘણી નજીક છે . દેવ કોના જેવો છે , તે દીકરાએ આપણને બતાવ્યું છે .
(trg)="b.JOH.1.18.1"> Wər t-illa awedan inayan Məššina , mišan Barar a n iyyanda imosan Məššina , illa ɣur Abba , ənta a danaq-q-issosanan .

(src)="b.JOH.1.19.1"> યરૂશાલેમના યહૂદિઓએ કેટલાક યાજકોને તથા લેવીઓને યોહાન પાસે મોકલ્યા . યહૂદિઓએ તેઓને યોહાનને પૂછવા માટે મોકલ્યા , “ તું કોણ છે ? ”
(trg)="b.JOH.1.19.1"> Ənta da təgəyya ta iga Yaxya y arat daɣ limaman əd Kəl-Lebi win d-əfalnen Yerusalam assaɣa wa tan-du-zammazalan muzaran ən Kəl-Əlyəhud y ad t-əssəstənan d awa imos .

(src)="b.JOH.1.20.1"> યોહાન સ્પષ્ટ બોલ્યો . યોહાને ઉત્તર આપવાની ના પાડી નહિ , યોહાને સ્પષ્ટતાપૂર્વક કહ્યું , “ હું ખ્રિસ્ત નથી . ” યોહાને લોકોને આ વાત કહી .
(trg)="b.JOH.1.20.1"> Wər ugay s a dasan-ajjawwab .
(trg)="b.JOH.1.20.2"> Kala kalar idkal əməsli-net s afalla inn-asan : « Nak wər əmosaɣ Əlməsix . »

(src)="b.JOH.1.21.1"> યહૂદિઓએ યોહાનને પૂછયું , “ તો પછી તું કોણ છે ? તું એલિયા છે ? ” યોહાને ઉત્તર આપ્યો , “ ના હું એલિયા નથી . ” યહૂદિઓએ પૂછયું , “ તુ પ્રબોધક છે ? ” યોહાને ઉત્તર આપ્યો , “ ના હું પ્રબોધક નથી . ”
(trg)="b.JOH.1.21.1"> Ənnan-as : « Ma təmosa za ?
(trg)="b.JOH.1.21.2"> Ilyas a təmosa ? » « kala kala » inn-asan , « wər t-əmosa . »
(trg)="b.JOH.1.21.3"> « Ənnəbi wa ittəmalan a təmosa ? » « kala kala » inn-asan , « wər t-əmosa . »

(src)="b.JOH.1.22.1"> પછી તે યહૂદિઓએ કહ્યું , “ તું કોણ છે ? અમને તારા વિષે કહે . જેથી અમને જેણે મોકલ્યા છે તેને અમે ઉત્તર આપી શકીએ , તું તારા માટે શું કહે છે ? ”
(trg)="b.JOH.1.22.1"> Təzzar ənnan-as : « Daɣ adi ma təmosa ?
(trg)="b.JOH.1.22.2"> Ihor a din-nasu aytedan win dana-d-əssəglanen neway-asan aljawab n awa təmosa .
(trg)="b.JOH.1.22.3"> Daɣ adi əməl-anaɣ iman-nak . »

(src)="b.JOH.1.23.1"> યોહાને તેઓને યશાયા પ્રબોધકના શબ્દો કહ્યા , “ હું રાનમાં બૂમો પાડતી વ્યક્તિની વાણી છું ; ‘ પ્રભુ માટે સીધો રસ્તો તૈયાર કરો . ” ‘ યશાય 40 : 3
(trg)="b.JOH.1.23.1"> Inn-asan arat wa inna ənnəbi Isayas irəw : « Nak , əməsli a mosa n aləs a d-isaɣaren daɣ əsuf igannu : " Zəzzəluləɣat tarrayt y Əməli . " »

(src)="b.JOH.1.24.1"> આ યહૂદિઓને ફરોશીઓમાંથી મોકલવામાં આવ્યા હતા .
(trg)="b.JOH.1.24.1"> Aytedan win əhanen əttəriqat ən Farisaytan əntanay a du-zammazalnen əs Yaxya .

(src)="b.JOH.1.25.1"> આ માણસોએ યોહાનને કહ્યું , “ તું કહે છે કે તું ખ્રિસ્ત નથી . તું કહે છે તું એલિયા કે પ્રબોધક પણ નથી . પછી તું શા માટે લોકોને બાપ્તિસ્મા આપે છે ? ”
(trg)="b.JOH.1.25.1"> Əssəstanan-tu nammazalan win ənnan-as : « Ma fəl təsalmaɣaɣ aytedan daɣ aman , kay tənne wər təmosaɣ Əlməsix , wər təmosaɣ ənnəbi wa ittəmalan ? »

(src)="b.JOH.1.26.1"> યોહાને ઉત્તર આપ્યો , “ હું લોકોનું પાણીથી બાપ્તિસ્મા કરું છું . પણ અહીં તમારી સાથે એક વ્યક્તિ છે જેને તમે જાણતા નથી .
(trg)="b.JOH.1.26.1"> Inn-asan : « Nak əsalmaɣaɣ aytedan daɣ aman , mišan illa gar-ewan awedan wər təzdayam .

(src)="b.JOH.1.27.1"> તે વ્યક્તિ જે મારી પાછળ આવે છે , હું તેના જોડાની દોરી છોડવા જેટલો પણ યોગ્ય નથી . ”
(trg)="b.JOH.1.27.1"> Ənta du-z-asin dəffər-i , amaran awa di-iga daɣ šigrat , arra ən təmərkest ən ɣateman-net , da wər t-eweda . »

(src)="b.JOH.1.28.1"> યર્દન નદીને પેલે પાર આ બધી વસ્તુઓ બેથનિયામાં બની . આ જગ્યાએ યોહાન લોકોનું બાપ્તિસ્મા કરતો હતો .
(trg)="b.JOH.1.28.1"> Aratan win kul taggan daɣ amadal ən Betani fəl tagadamayt ta hadat təsəssəngəyt ən Yordan dad isalmaɣ Yaxya aytedan .

(src)="b.JOH.1.29.1"> બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો . યોહાને કહ્યું , “ જુઓ દેવનું હલવાન , જે જગતના પાપોને દૂર કરે છે !
(trg)="b.JOH.1.29.1"> As iga əzəl wa hadan ogga Yaxya Ɣaysa izay-t-idu , təzzar inna : « Ənta den ajaɣol ən Məššina wa itakkasan ibakkadan daɣ əddənet .

(src)="b.JOH.1.30.1"> આ તે જ છે જેના વિષે મેં કહ્યું હતું , ‘ એક મનુષ્ય મારી પાછળ આવશે . પણ તે મારા કરતાં મોટો છે , કારણ કે તે મારા પહેલાથી જીવે છે . તે સદાકાળ જીવંત છે . ’
(trg)="b.JOH.1.30.1"> Ənta as əhe batu-net as dawan-ganna : « Aləs iyyan ad d-asu dəffər-i , mišan ogar-i fəlas dat-i da ill-ay .

(src)="b.JOH.1.31.1"> જો કે મને ખબર ન હતી કે તે કોણ હતો . પણ હું લોકોને પાણીથી બાપ્તિસ્મા આપવા આવ્યો છું કે જેથી ઈસ્રાએલ ( યહૂદિઓ ) જાણી શકે કે ઈસુ તે જ ખ્રિસ્ત છે . ”
(trg)="b.JOH.1.31.1"> Nak iman-in wər t-əzdaya mišan əgle-du ad salmaɣaɣ aytedan daɣ aman , fəl ad d-inəfiləl i Kəl-Əlyəhud . »

(src)="b.JOH.1.34.1"> તેથી હું લોકોને કહું છું , ‘ તે આ છે . તે ( ઈસુ ) દેવનો દીકરો છે . ” ‘
(trg)="b.JOH.1.34.1"> Əmərədda arat wa ənayaq-qu əs šittawen-in ; amaran əggəyye silakanaɣ as aləs wa ənta Barar ən Məššina . »

(src)="b.JOH.1.35.1"> ફરીથી બીજે દિવસે યોહાન ત્યાં હતો . યોહાનના બે શિષ્યો તેની સાથે હતા .
(trg)="b.JOH.1.35.1"> As iga əzəl wa hadan , iha Yaxya edag wa harwa da , ənta əd nalkiman-net əššin .

(src)="b.JOH.1.36.1"> યોહાને ઈસુને બાજુમાંથી પસાર થતાં જોયો . યોહાને કહ્યું , “ જુઓ , દેવનું હલવાન ! ”
(trg)="b.JOH.1.36.1"> Ogga Ɣaysa as dagma-nasan d-illam , inna : « Ənta den , ajaɣol ən Məššina . »

(src)="b.JOH.1.37.1"> તે બે શિષ્યોએ યોહાનને આમ કહેતા સાંભળ્યો , તેથી તેઓ ઈસુને અનુસર્યા .
(trg)="b.JOH.1.37.1"> Əslan nalkiman win əššin a i batu ta iga da , təzzar əlkaman i Ɣaysa .

(src)="b.JOH.1.38.1"> ઈસુ પાછો ફર્યો અને તે બે માણસોને તેની પાછળ આવતા જોયા . ઈસુએ પૂછયું , “ તમારે શું જોઈએ છે ? ” તે બે માણસોએ પૂછયું , “ રાબ્બી , તું ક્યાં રહે છે ? ” ( “ રબ્બી ” નો અર્થ “ શિક્ષક ” )
(trg)="b.JOH.1.38.1"> Iswad-in Ɣaysa dəffər-əs ogg-en əlkaman-as , inn-asan : « Mas təsaggadam ? »
(trg)="b.JOH.1.38.2"> Ənnan-as « Mənid təɣsara Əššix ? »

(src)="b.JOH.1.39.1"> ઈસુએ ઉત્તર આપ્યો , “ મારી સાથે આવો અને જુઓ . ” તેથી તે બે માણસો ઈસુ સાથે ગયા . તેઓએ ઈસુ જ્યાં રહેતો હતો તે જગ્યા જોઈ . તેઓ ત્યાં ઈસુ સાથે તે દિવસે રહ્યા . તે લગભગ બપોરના ચારનો સમય હતો .
(trg)="b.JOH.1.39.1"> Inn-asan « Agliwat-du a tu-tənəyam » .
(trg)="b.JOH.1.39.2"> Itagg ' awen takəst zagret , əglan əddewan dər-əs , ənayan dad illa , təzzar əssəndan ɣur-əs əzəl .

(src)="b.JOH.1.40.1"> તે બે માણસો યોહાન પાસેથી ઈસુ વિષે સાંભળ્યા પછી તેઓ ઈસુની પાછળ ગયા . આ બે માણસોમાંના એકનું નામ આંન્દ્રિયા હતું . આંન્દ્રિયા સિમોન પિતરનો ભાઈ હતો .
(trg)="b.JOH.1.40.1"> Meddan win əššin əlkamnen i Ɣaysa dəffər tasalay ta gan y awal ən Yaxya , iyyan daɣ-san esəm-net Andrawəs , amadray ən Simɣon Butros .

(src)="b.JOH.1.41.1"> આંન્દ્રિયાઓ સૌ પ્રથમ તેના ભાઈ સિમોનને શોધ્યો . આંન્દ્રિયાએ સિમોનને કહ્યું , “ અમે મસીહને શોધી કાઢયો છે . ” ( “ મસીહ ” નો અર્થ “ ખ્રિસ્ત ” છે . )
(trg)="b.JOH.1.41.1"> Immənay Andrawəs d əməqqar-net Simɣon əstizarat , təzzar inn-as : « Nakkanay nəmminay d Əlməsix . » ( almaɣna Kristos )

(src)="b.JOH.1.42.1"> પછી આંન્દ્રિયા સિમોનને ઈસુ પાસે લાવ્યો , ઈસુએ સિમોન તરફ જોયું અને કહ્યું , ‘ તું યોહાનનો દીકરો સિમોન છે . તું કેફા કહેવાશે . ( “ કેફા ” નો અર્થ “ પથ્થર ” થાય છે . )
(trg)="b.JOH.1.42.1"> Amaran ilway-tu əs Ɣaysa .
(trg)="b.JOH.1.42.2"> Iswad Ɣaysa daɣ Simɣon ɣas inn-as : « Kay Simɣon , rur-es ən Yaxya , ad tagaɣ esəm Kefas » ( esəm wa ola əd wa n Butros , almaɣna-net təhunt . )

(src)="b.JOH.1.43.1"> બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ . ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું , “ મને અનુસર . ”
(trg)="b.JOH.1.43.1"> As affaw ira Ɣaysa iki n amadal ən Galilaya .
(trg)="b.JOH.1.43.2"> Immənay əd Filibbus inn-as : « Əlkəm-i . »

(src)="b.JOH.1.44.1"> ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો .
(trg)="b.JOH.1.44.1"> ( Filibbus d Andrawəs əd Butros aɣrəm-nasan iyyanda , esəm-net Betsayda . )

(src)="b.JOH.1.45.1"> ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું , “ યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે . મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું . પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ . તેનું નામ ઈસુ છે , તે યૂસફનો દીકરો છે . તે નાસરેથમાંનો છે . ”
(trg)="b.JOH.1.45.1"> Immənay Filibbus əd Natanəyel inn-as : « Nakkanay nəmminay əd was imməgrad ənnəbi Musa daɣ Əttawret , əmmigradan sər-əs da kətban n ənnəbitan , a t-imosan Ɣaysa wa n ag Yusəf wa n əɣrəm ən Nazaret . »

(src)="b.JOH.1.46.1"> પણ નથાનિયેલે ફિલિપને કહ્યું , “ શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે ? ” ફિલિપે ઉત્તર આપ્યો , “ આવો અને જુઓ . ”
(trg)="b.JOH.1.46.1"> Təzzar inn-as Natanəyel : « Immikkan aɣrəm wa n Nazaret a t-id-əgməd arat ihossayan ? »
(trg)="b.JOH.1.46.2"> Inn-as Filibbus : « Ayaw tənəya . »

(src)="b.JOH.1.47.1"> ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો . ઈસુએ કહ્યું , “ આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી . ”
(trg)="b.JOH.1.47.1"> Ogga Ɣaysa Natanəyel izay-t-idu , inna : « Ənta den awedan n Israyil wa n tidət , wa wər nətəggəz ar tarrayt təzilalaɣat . »

(src)="b.JOH.1.48.1"> નથાનિયેલે પૂછયું , “ તું મને કેવી રીતે ઓળખે છે ? ” ઈસુએ ઉત્તર આપ્યો , “ જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો , ત્યારે મેં તને જોયો . ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો . ”
(trg)="b.JOH.1.48.1"> Inn-as Natanəyel : « Mas di-təzdaya ? »
(trg)="b.JOH.1.48.2"> Ijjəwwab-as Ɣaysa inn-as : « Harwa-kay-du wər iɣra Filibbus , assaɣa wad təlle daw ašək wa n təhena , da əhannayaq-qay . »

(src)="b.JOH.1.49.1"> પછી નથાનિયેલે ઈસુને કહ્યું , “ રાબ્બી , તું દેવનો દીકરો છે . તું ઈસ્રાએલનો રાજા છે . ”
(trg)="b.JOH.1.49.1"> Inn-as Natanəyel : « Əššix , kay a imosan Barar ən Məššina , təmosaɣ əmənokal n Israyil . »

(src)="b.JOH.1.50.1"> ઈસુએ નથાનિયેલને કહ્યું , “ મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો . તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો . પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે . ”
(trg)="b.JOH.1.50.1"> Inn-as Ɣaysa : « Təzzəgzana fəl as dak-ənneɣ əhannayaq-qay daw ašək ən təhena ; ad tənəyaɣ aratan wiyyad zawwarnen ogarnen wa . »

(src)="b.JOH.1.51.1"> ઈસુએ વધારામાં કહ્યું , “ હું તને સત્ય કહું છું . તમે બધા આકાશને ઊઘડેલું જોશો , તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો . ”
(trg)="b.JOH.1.51.1"> Təzzar inn-as : « Əggəyyeɣ əsilakanaɣ-awan as dəffər awa ad tənəyam ijənnawan ənnolaman tagazzayan-tan angalosan , tazabben-du fəl Barar n Awedan . »

(src)="b.JOH.2.2.1"> ઈસુ અને તેના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપ્યુ હતું .
(trg)="b.JOH.2.2.1"> təzzar itawaɣrad-du Ɣaysa ənta da , iddew-du əd nalkiman-net əs təkrəst .

(src)="b.JOH.2.3.1"> લગ્નમાં પૂરતા પ્રમાણમાં દ્રાક્ષારસ ન હતો . બધોજ દ્રાક્ષારસ પૂરો થઈ ગયા પછી ઈસુની માએ તેને કહ્યું , “ તેઓ પાસે હવે વધારે દ્રાક્ષારસ નથી . ”
(trg)="b.JOH.2.3.1"> As ab-as d-iqqim wala daɣ esmad , tənna anna ən Ɣaysa y as : « Esmad iɣrad . »

(src)="b.JOH.2.4.1"> ઈસુએ ઉત્તર આપ્યો , “ વહાલી બાઈ , મારે શું કરવું તે તારે મને કહેવું જોઈએ નહિ . મારો સમય હજુ આવ્યો નથી . ”
(trg)="b.JOH.2.4.1"> Inn-as Ɣaysa : « Anna , tədi a kam-wər-tədgəz .
(trg)="b.JOH.2.4.2"> Alwaq-in wər d-ewed . »

(src)="b.JOH.2.5.1"> ઈસુની માએ સેવકોને કહ્યું , “ ઈસુ તમને જે કરવાનું કહે તે કરો . ”
(trg)="b.JOH.2.5.1"> Tənna mas i maššaɣalan : « Agat awa as dawan-inna kul . »

(src)="b.JOH.2.6.1"> તે જગ્યાએ છ મોટા પથ્થરનાં પાણીનાં કુંડાં હતાં . તે યહૂદિઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે આના જેવા પાણીનાં કુંડાંનો ઉપયોગ કરતા . પ્રત્યેક પાણીનાં કુંડાંમાં લગભગ 20 થી 30 ગેલન પાણી સમાતું .
(trg)="b.JOH.2.6.1"> Əskaran əddi sədis təkan taggazan aman as taggin Kəl-Əlyəhud əzəzdəg wa imosan alɣadat-nasan .
(trg)="b.JOH.2.6.2"> Əkkulu n iyyan itaggaz-t ' əddukad ən tameday ən litər .

(src)="b.JOH.2.7.1"> ઈસુએ નોકરોને કહ્યું , “ આ પાણીના કુંડાંઓને પાણીથી ભરો . ” તેથી નોકરોએ કુંડાંઓને છલોછલ ભર્યા .
(trg)="b.JOH.2.7.1"> Inn-asan Ɣaysa : « Ədnəyat itəkan di aman . »
(trg)="b.JOH.2.7.2"> Əntanay deɣ ədnayan-tan har fayyan .

(src)="b.JOH.2.8.1"> પછી ઈસુએ નોકરોને કહ્યું , “ હવે થોડું પાણી બહાર કાઢો . જમણના કારભારી પાસે લઈ જાઓ . ” તેથી નોકરો કારભારીની પાસે પાણી લાવ્યા .
(trg)="b.JOH.2.8.1"> Inn-asan amaran : « Əlkəwat daɣ-san əmərədda y əmaway ən saksas . »
(trg)="b.JOH.2.8.2"> Əgan awa dasan-inna .

(src)="b.JOH.2.9.1"> પછી લગ્નના જમણના કારભારીએ તે ચાખ્યો . પરંતુ તે પાણી દ્રાક્ષારસ થઈ ગયો હતો . તે માણસને ખબર નહોતી કે દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો . પરંતુ જે નોકરો પાણી લાવ્યા તેઓએ જાણ્યું કે તે ક્યાંથી આવ્યો . લગ્નના કારભારીએ વરરાજાને બોલાવ્યો .
(trg)="b.JOH.2.9.1"> As iram əmaway ən saksas aman win əmməttaynen da , əqqalan esmad , as wər issen iguz wa d-iga , mišan imašaɣalan win tan-d-əlkawnen əssânan , iɣra əmərmuš ,

(src)="b.JOH.2.10.1"> તેણે વરરાજાને કહ્યું , “ લોકો હંમેશા ઉત્તમ દ્રાક્ષારસ પ્રથમ મૂકે છે ત્યાર બાદ મહેમાનોના સારી પેઠે પીધા પછી સસ્તો દ્રાક્ષારસ આપે છે . પણ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ સાચવી રાખ્યો છે . ”
(trg)="b.JOH.2.10.1"> inn-as : « Iməssəksas kul esmad wa izodan a garrawan , amaran dəffər as filawasan əgrəwan wa isammakkanan .
(trg)="b.JOH.2.10.2"> Eges kay təɣbara wa izodan har əmərədda ! »

(src)="b.JOH.2.11.1"> ઈસુએ કરેલો આ પ્રથમ ચમત્કાર હતો . ઈસુએ આ ચમત્કાર ગાલીલના કાના ગામમાં કર્યો . તેથી ઈસુએ તેનો મહિમા દેખાડયો . અને તેના શિષ્યોએ તેનામાં વિશ્વાસ મૂક્યો .
(trg)="b.JOH.2.11.1"> Ənta əddi təlməɣjujat təmosat alɣalamat ta tazzarat immozal Ɣaysa .
(trg)="b.JOH.2.11.2"> Ig-et daɣ əɣrəm ən Kana ta n Galilaya .
(trg)="b.JOH.2.11.3"> Isannafalal sər-əs tarna-net , təzzar əzzəgzanan sər-əs nalkiman-net .

(src)="b.JOH.2.12.1"> પછી ઈસુ કફર-નહૂમના નગરમાં ગયો . ઈસુની મા , ભાઈઓ અને તેના શિષ્યો તેની સાથે ગયા . તેઓ બધા કફર-નહૂમમાં થોડા દિવસ રહ્યા .
(trg)="b.JOH.2.12.1"> Dəffər awen iras aɣrəm ən Kafarnahum , ənta əd maṣ , əd mədrayan-net , əd nalkiman-net .
(trg)="b.JOH.2.12.2"> Wər daɣ-as əgen ar arat n adan .

(src)="b.JOH.2.13.1"> તે લગભગ યહૂદિઓના પાસ્ખાપર્વનો સમય હતો , તેથી ઈસુ યરૂશાલેમમાં ગયો .
(trg)="b.JOH.2.13.1"> As d-ihoz əmud wa n Akkay imosan amud maqqaran ən Kəl-Əlyəhud , iggəzzay Ɣaysa əs Yerusalam .

(src)="b.JOH.2.14.1"> ઈસુ યરૂશાલેમના મંદિરમાં ગયો . ઈસુએ મંદિરમાં ઢોર , ઘેટાં અને કબૂતરો વેચનારાઓને જોયા . તેણે તેઓના મેજ પર નાણાવટીઓને બેઠેલા જોયા .
(trg)="b.JOH.2.14.1"> Ogaz-in Ɣaysa daɣ afarag wa iɣlayan Ehan ən Məššina , imassatagan ən zəgran , d ayfəd , əd tədəbren , əd təɣimiten ən kəl sanji .

(src)="b.JOH.2.15.1"> ઈસુએ કેટલાક દોરડાંના ટુકડાઓ વડે કોરડો બનાવ્યો . પછી ઈસુએ આ બધા માણસોને , ઘેટાંઓને , અને ઢોરોને મંદિર છોડી જવા દબાણ કર્યુ . ઈસુએ બાજઠો ઊધાં પાડ્યા અને લોકોનાં વિનિમયનાં નાણાં વેરી નાખ્યાં .
(trg)="b.JOH.2.15.1"> ig ' ələkkud əs ɣunan istaq-qan daɣ afarag wədi ketnasan , əntanay d ayfəd , əd zəgran , infaz daɣ amadal izərfan ən kəl sanji , isabbambay təssəwen-nasan .

(src)="b.JOH.2.16.1"> પછી ઈસુએ માણસોને જેઓ કબૂતરો વેચતાં હતા તેઓને કહ્યું , “ આ વસ્તુઓ અહીંથી બહાર લઈ જાઓ . મારા પિતાના ઘરને ખરીદવા અને વેચવા માંટેનું ઘર ન કરો . ”
(trg)="b.JOH.2.16.1"> Imassatagan ən tədəbren əntanay inn-asan : « Əkkəsat awa daɣ adag a , ad wər tagim ehan n Abba-nin asammanay n əssuk . »

(src)="b.JOH.2.17.1"> આ બન્યું ત્યારે ઈસુના શિષ્યોએ શાસ્ત્રલેખમાં લખાયેલા લખાણનું સ્મરણ કર્યુ : “ તારા ઘરની મારી આસ્થા મારો નાશ કરે છે . ” ગીતશાસ્ત્ર 69 : 9
(trg)="b.JOH.2.17.1"> Əktan-du nalkiman akatab ən Dawəd wa innan : « Tara-nin ehan-nak tərɣa daɣ-i šila ən tamsay . »

(src)="b.JOH.2.18.1"> યહૂદિઓએ ઈસુને કહ્યું , “ તને આ બધું કરવાનો અધિકાર છે તે સાબિત કરવા માટે અમને અદભૂત ચમત્કારોની એંધાણી બતાવ . ”
(trg)="b.JOH.2.18.1"> Əssəstanan-tu muzaran ən Kəl-Əlyəhud ənnan-as : « Məni təlməɣjujat təmosat alɣalamat tas təfraga danaq-qat taga təsitaddat as təleɣ almaqam n ad tagaɣ əmazal di ? »

(src)="b.JOH.2.19.1"> ઈસુએ કહ્યું , “ આ મંદિરનો નાશ કરો અને હું ફરીથી ત્રણ દિવસમાં ઊભું કરીશ . ”
(trg)="b.JOH.2.19.1"> Ijjəwwab-asan Ɣaysa inn-asan : « Dagdagat Ehan ən Məššina di , a tid əssəbdəda daɣ karad adan . »

(src)="b.JOH.2.20.1"> યહૂદિઓએ ઉત્તર આપ્યો , “ લોકોએ આ મંદિર બાંધવા 46 વર્ષ કામ કર્યુ . શું તું ખરેખર માને છે કે તું ત્રણ દિવસમાં ફરીથી તે બાંધી શકીશ ? ”
(trg)="b.JOH.2.20.1"> Ənnan-as : « Ehan ən Məššina di əkkozat təmərwen n awatay əd sədis a fəl itawakras .
(trg)="b.JOH.2.20.2"> Kay mas tu-za-təssəbdəda daɣ karad adan ? »

(src)="b.JOH.2.21.1"> ઈસુ મંદિરનો અર્થ તેનું પોતાનું શરીર કરતો હતો .
(trg)="b.JOH.2.21.1"> As inna Ehan ən Məššina da , ənta taɣəssa-net as igannu .

(src)="b.JOH.2.22.1"> ઈસુના મૃત્યુમાંથી ઊઠ્યા પછી તેના શિષ્યોને સ્મરણ થયું કે ઈસુએ આ કહ્યું હતું . તેથી તેના શિષ્યોએ તેના વિષેના લેખમાં વિશ્વાસ કર્યો . અને તેઓએ ઈસુ જે બોલ્યો હતો તે વચનમાં પણ વિશ્વાસ કર્યો .
(trg)="b.JOH.2.22.1"> As d-inkar daɣ təmattant əktan-du nalkiman-net tənna ta iga adi .
(trg)="b.JOH.2.22.2"> Əzzəgzanan əs Kətban , d awal wa iga Ɣaysa .

(src)="b.JOH.2.23.1"> પાસ્ખાપર્વ માટે ઈસુ યરૂશાલેમમાં હતો . ઘણા લોકો ઈસુમાં વિશ્વાસ રાખતા , કારણ કે તેઓએ તેણે કરેલા ચમત્કારો જોયાં .
(trg)="b.JOH.2.23.1"> Aytedan aggotnen əzzigzanan əs Ɣaysa ɣur anay ən təlməɣjujaten šin as immozal daɣ adan win iga daɣ Yerusalam ɣur əmud wa n Akkay .

(src)="b.JOH.2.24.1"> પણ ઈસુએ તેમનો વિશ્વાસ કર્યો નહિ . શા માટે ? કારણ કે તેઓ બધા લોકો જે વિચારતા હતા તે ઈસુ જાણતો હતો .
(trg)="b.JOH.2.24.1"> Mišan ya Ɣaysa wər tan-ifles fəlas izday-tan ketnasan , ənta

(src)="b.JOH.2.25.1"> ઈસુને માણસ વિષે લોકો કહે તેવી કોઈ જરૂર ન હતી . માણસના મનમાં શું છે તે ઈસુ જાણ્યુ .
(trg)="b.JOH.2.25.1"> wər iddərar s i das-igan isalan n awedan id wər das-iɣber awa ihan əwəl-net .

(src)="b.JOH.3.2.1"> એક રાત્રે નિકોદેમસ ઈસુ પાસે આવ્યો . નિકોદેમસે કહ્યું , “ રાબ્બી , અમે જાણીએ છીએ કે તું દેવનો મોકલેલો ઉપદેશક છે . તું જે ચમત્કારો કરે છે તે દેવની મદદ વગર બીજું કોઈ કરી શકે નહિ . ”
(trg)="b.JOH.3.2.1"> Osa-ddu Ɣaysa ahad iyyan inn-as : « Əššix-in , nakkanay nəssan as Məššina kay d-izammazalan sər-na , a dana-təsassaɣra , id wər t-illa i z-agin təlməɣjujaten šin təge , ar əs tədhəlt-net . »

(src)="b.JOH.3.3.1"> ઈસુએ ઉત્તર આપ્યો , “ હું તને સત્ય કહું છું . માણસે નવો જન્મ પામવો જોઈએ . જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી . ”
(trg)="b.JOH.3.3.1"> Ɣaysa deɣ inn-as : « Əggəyyeɣ əsilakanaɣ-ak as : Wər t-ill ' awedan ifragan anay ən taɣmar ən Məššina ar s ad ilas təhut .

(src)="b.JOH.3.4.1"> નિકોદેમસે કહ્યું , “ પણ જો માણસ ખરેખર વૃદ્ધ હોય તો તે કેવી રીતે ફરીથી જન્મી શકે ? વ્યક્તિ માના ઉદરમાં ફરીથી કેવી રીતે પ્રેવશી શકે ! તેથી માણસ બીજી વખત જન્મ ધારણ કરી શકે નહિ ! ”
(trg)="b.JOH.3.4.1"> Issəstan-tu Nikodemos inn-as : « Mas du-z-iləs awedan waššaran təhut ?
(trg)="b.JOH.3.4.2"> Ši təgat da wər ifreg ad iləs tewaɣlay ən tədist ən mas . »

(src)="b.JOH.3.5.1"> પણ ઈસુએ ઉત્તર આપ્યો , “ હું તને સત્ય કહું છું . તે વ્યક્તિ પાણીથી અને આત્માથી જન્મેલો હોવો જોઈએ . જો વ્યક્તિ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો પછી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી .
(trg)="b.JOH.3.5.1"> Inn-as Ɣaysa : « Əggəyyeɣ əsilakanaɣ-ak as : awedan wər ifreg iguz ən taɣmar ən Məššina ar s ad ihu s aman d Infas wa Zəddigan .

(src)="b.JOH.3.6.1"> વ્યક્તિનો દેહ તેના માતાપિતાના દેહમાંથી જન્મે છે પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે .
(trg)="b.JOH.3.6.1"> Ələsəl n aggadəm iyyan aggadəm , amaran wa d-igmadan Infas wa Zəddigan , Infas wa Zəddigan a daɣ-as innodan .

(src)="b.JOH.3.7.1"> મેં તને કહ્યું કે , તારે નવો જન્મ ધારણ કરવો જોઈએ તેથી આશ્ચર્ય પામતો ના .
(trg)="b.JOH.3.7.1"> Daɣ adi a dak-wər-iqqən eɣaf as dak-ənneɣ : Iwar-kawan ad tələsam təhut .

(src)="b.JOH.3.8.1"> પવન જ્યાં જવા ઈચ્છે ત્યાં વાય છે . તું ફૂંકાતા પવનને સાંભળે છે , પણ તું જાણતો નથી કે પવન ક્યાંથી આવે છે અને પવન ક્યાં જાય છે . આત્મામાંથી જન્મેલું છે , તે પ્રત્યેક સાથે પણ તેવું જ છે . ”
(trg)="b.JOH.3.8.1"> Adu iggâr sas ira , kay təsalla y əməsli-net , mišan wər təssena sas d-iha wala sas idag .
(trg)="b.JOH.3.8.2"> Samal di da a iha wa ihuwan s Infas wa Zəddigan . »

(src)="b.JOH.3.9.1"> નિકોદેમસે પૂછયું , “ આ બધું કેવી રીતે શક્ય બને છે ? ”
(trg)="b.JOH.3.9.1"> Issəstan-tu Nikodemos inn-as : « Məni tat təməwit tas z-agin aratan win ?

(src)="b.JOH.3.10.1"> ઈસુએ કહ્યું , “ તું ઈસ્રાએલનો એક અગત્યનો ઉપદેશક છે . પણ હજુ આ વાતો તું કેમ સમજી શકતો નથી ?
(trg)="b.JOH.3.10.1"> Ijjəwwab-as Ɣaysa inn-as : « Təmosaɣ əmusan zəwwəran daɣ Israyil eges wər təssenaɣ aratan win !

(src)="b.JOH.3.11.1"> હું તને સત્ય કહું છું . અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ . અમે જે જોયું છે તે અમે કહીએ છીએ . પણ તમે લોકો અમે તમને જે કહીએ છીએ તે સ્વીકારતા નથી .
(trg)="b.JOH.3.11.1"> Əggəyyeɣ əsilakanaɣ-ak as : « Nətamagrad s awa nəssan , nətagayyat da fəl awa nənay , eges tugayam s-ad təqbəlam təgəyya-nana .

(src)="b.JOH.3.12.1"> મેં તને પૃથ્વી પરની અહીંની વાતો વિષે કહ્યું છે . પણ તું મારામાં વિશ્વાસ કરતો નથી . તેથી ખરેખર જો હું તને આકાશની વાતો વિષે કહીશ તો પણ તું મારામાં વિશ્વાસ કરીશ નહિ !
(trg)="b.JOH.3.12.1"> Dad wər təzzəgzanam s awa dawan-ganna s əddənet mas za təzzəgzənam awa dawan ganna s alaxirat ?

(src)="b.JOH.3.13.1"> ફક્ત એક જે ઊચે આકાશમાં ગયો તથા તે જે આકાશમાંથી નીચે આવ્યો તે જ માણસનો દીકરો છે . ”
(trg)="b.JOH.3.13.1"> Wər t-illa is kala inay ijənnawan , ar Agg Awedan wa tan-d-igmadan .

(src)="b.JOH.3.14.1"> “ મુસાએ રેતીના રણમાં સર્પને ઊચો કર્યો . માણસના દીકરા સાથે પણ એમ જ છે . માણસના દીકરાને પણ ઊચો કરવાની જરૂર છે .
(trg)="b.JOH.3.14.1"> Əmmək was isaddakal Musa aššol ən daroɣ əs təgəttawt daɣ taneray , əmmək di daɣ as z itəwəsədukəl Agg Awedan ,

(src)="b.JOH.3.15.1"> પછી પ્રત્યેક વ્યક્તિ જે માણસના દીકરામાં વિશ્વાસ રાખે છે તે અનંતજીવન પામવા માટે શક્તિમાન થશે . ”
(trg)="b.JOH.3.15.1"> fəl ad iqqəl as i sər-əs izzəgzanan , ad igrəw təməddurt ta təɣlalat .

(src)="b.JOH.3.16.1"> હા , દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો . દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય , પણ તે અનંતજીવન પામે .
(trg)="b.JOH.3.16.1"> Awalla , Məššina ikna tara n əddənet har as ikfad-du Barar-net a n iyyanda fəl ad iqqəl as i sər-əs izzəgzanan wər z ' ihlək , kalar ad igrəw təməddurt ta təɣlalat .

(src)="b.JOH.3.17.1"> દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો . દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી . દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય .
(trg)="b.JOH.3.17.1"> Məššina wər d-issoka Barar-net əddənet fəl a tat-ihlək kalar issokas-tat-du fəl a sər-əs tafsu .

(src)="b.JOH.3.18.1"> જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે , તેનો ન્યાય ( અપરાધી ) થતો નથી ; પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે , શા માટે ? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી .
(trg)="b.JOH.3.18.1"> I sər-əs izzəgzanan wər ihlek , mišan wa sər-əs wər nəzzəgzan ihlak fəlas wər izzəgzan s esəm ən Barar ən Məššina a n iyyanda .

(src)="b.JOH.3.19.1"> આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે . જગતમાં અજવાળું આવ્યું છે , પણ લોકોને અજવાળું જોઈતું નથી . તેઓ અંધકાર ( પાપ ) ઈચ્છે છે . શા માટે ? કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં .
(trg)="b.JOH.3.19.1"> Ənta əddi da iguz wa d-iga əhluk : Ənnur osad-du əddənet , mišan aytedan əssofan šiyyay y ənnur id taggin arak mazalan .

(src)="b.JOH.3.20.1"> દરેક વ્યક્તિ જે ભુંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે . તે વ્યક્તિ અજવાળામાં આવશે નહિ . શા માટે ? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલાં બધાં જ ભુંડા કામો બતાવશે .
(trg)="b.JOH.3.20.1"> Amaran i itaggan aɣšud oglaf ənnur , wər t-id-z-akku fəlas iksud ad nəfiləlan arak mazalan-net ezal a mallan .

(src)="b.JOH.3.21.1"> પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે . પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યુ હતું તે દેવ દ્વારા કર્યુ હતું .
(trg)="b.JOH.3.21.1"> Mišan wa itaggan arat wa imosan tidət , itakka-du ənnur , fəl ad itəwənəy , as əmazal-net issind-ay daɣ ləkkum i Məššina .

(src)="b.JOH.3.22.1"> આ પછી , ઈસુ અને તેના શિષ્યો યહૂદાના પ્રદેશમાં આવ્યા . ત્યાં ઈસુ અને તેના શિષ્યો રહ્યા અને લોકોને બાપ્તિસ્મા આપતા હતા .
(trg)="b.JOH.3.22.1"> Dəffər awen ikka Ɣaysa əd nalkiman-net amadal ən Yahudəya .
(trg)="b.JOH.3.22.2"> Iqqim daɣ-as har iga arat n azzaman ənta dər-san , amaran isalmaɣ Ɣaysa aytedan daɣ aman .

(src)="b.JOH.3.23.1"> યોહાન પણ એનોનમાં લોકોને બાપ્તિસ્મા કરતો હતો . એનોન શાલીમની નજીક હતું . યોહાન ત્યાં બાપ્તિસ્મા કરતો હતો કારણ કે ત્યાં ખૂબ પાણી હતું . લોકો ત્યાં બાપ્તિસ્મા પામવા જતા હતા .
(trg)="b.JOH.3.23.1"> Yaxya ənta da isalmaɣ daɣ aman , daɣ Aynon , dagma ən Salim , fəlas əllan-t ' aman aggotnen den .
(trg)="b.JOH.3.23.2"> Amaran tasin-t-id ' aytedan isalmaq-qan .

(src)="b.JOH.3.24.1"> ( યોહાનના બંદીખાનામાં કેદ થયા પહેલા આ બન્યું હતું . )
(trg)="b.JOH.3.24.1"> Arat wa as itaggu Yaxya harwa da wər iggez kasaw .

(src)="b.JOH.3.25.1"> યોહાનના શિષ્યોમાંથી કેટલાએકનો બીજા એક યહૂદિ સાથે વાદવિવાદ થયો . તેઓ ધાર્મિક શુદ્ધિકરણ માટે દલીલો કરતા હતા .
(trg)="b.JOH.3.25.1"> Tənkar təmazaq gər nalkiman ən Yaxya d iyyan daɣ Kəl-Əlyəhud , daɣ batu ən təməwiten šin as itag zazdag .

(src)="b.JOH.3.26.1"> તેથી તે શિષ્યો યોહાન પાસે આવ્યા . તેઓએ કહ્યુ , “ રાબ્બી , જે માણસ યર્દન નદીની બીજી બાજુએ તારી સાથે હતો તેનું સ્મરણ કર . તેં લોકોને જે માણસ વિષે કહ્યું તે એ છે . તે માણસ લોકોનું બાપ્તિસ્મા કરે છે અને ઘણા લોકો તેની પાસે જાય છે . ”
(trg)="b.JOH.3.26.1"> Əkkan Yaxya ənnan-as : « Əššik-nana , təkittəwa aləs wa dər təddewa fəl afay ən Yordan wen sen , aləs wədi as dana təmməgrada əddi ?
(trg)="b.JOH.3.26.2"> Tahannaya !
(trg)="b.JOH.3.26.3"> Isalmaɣ aytedan daɣ aman əmərədda amaran kul takkin-tu ! »

(src)="b.JOH.3.27.1"> યોહાને ઉત્તર આપ્યો , “ માણસ માત્ર એટલું જ મેળવી શકે છે જેટલું દેવ તેને આપે છે .
(trg)="b.JOH.3.27.1"> Ijjəwwab-asan Ɣaysa : « Awedan wər z-igrəw ar awa t-ikfa Məššina .

(src)="b.JOH.3.28.1"> તમે તમારી જાતે મને કહેતા સાંભળ્યો છે , ‘ હું ખ્રિસ્ત નથી . હું તો ફક્ત તે એક છું જેને તેનો માર્ગ તૈયાર કરવા માટે દેવે મોકલ્યો છે . ’
(trg)="b.JOH.3.28.1"> Kawanay iman-nawan təggəyyem-i as ənneɣ : " Wər əmosaɣ Əlməsix , mišan tiwazamazala-du dat-əs . "

(src)="b.JOH.3.29.1"> કન્યા ફક્ત વરરાજા માટે જ હોય છે . તે મિત્ર જે વરરાજાને મદદ કરે છે , રાહ જુએ છે અને વરરાજાના આગમન માટે ધ્યાનથી સાંભળે છે . આ મિત્ર વરરાજાની વાણી સાંભળે છે , ત્યારે ઘણો પ્રસન્ન થાય છે . એવી જ પ્રસન્નતા મારી પાસે છે અને મારી પ્રસન્નતાનો સમય હવે અહીં છે .
(trg)="b.JOH.3.29.1"> Əmərmuš ənta əddi ilan təmərmušt , mišan əmidi n əmərmušt , mišan əmidi n əmərmuš inkad dagma-net , issisam-as , ikna tədəwit as isla y əməsli-net .
(trg)="b.JOH.3.29.2"> Tədəwit di za šin-in , amaran əmərədda tənda .

(src)="b.JOH.3.30.1"> તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે .
(trg)="b.JOH.3.30.1"> Ənta a ihoran ad itəwəsəɣmər nak əməla daw-əs .