# gu/PI9pFp9ATLlg.xml.gz
# zul/PI9pFp9ATLlg.xml.gz


(src)="1"> છેલ્લા વિડીયોમાં નાની સંખ્યાઓના સરવાળા કરવા માટે શું કરવુ તેનો આપણે અભ્યાશ કર્યો . ઉદાહરણ તરીકે , જો આપણે ૩ માં ૨ ઉમેરીયે ( ૩+૨ ) જો આપણે ધારીયે કે આપણી પાસે ત્રણ લીંબુ છે - ૧, ૨, ૩ અને જો હું આ ત્રણ લીંબુને બીજા બે લીંબુ સાથે ઉમેરુ . - લીંબુ અથવા લીંબુઓ ? ચાલો - સારુ , બે લીલા લીંબુ છે , અથવા બે વધારે ખાટા ફળના ટુકડાઓ છે . કેટલા - કેટલા ખાટા , ખટાસવાડા ફળ અત્યારે આપણી પાસે છે ? સારુ , આપણે છેલ્લા વિડીયોમાં શીખ્યા . આપણી પાસે ૧, ૨, ૩, ૪, ૫ ફ્ળના ટુકડા છે . તેથી , ૩ વત્તા ૨ બરાબર ૫ ( ૩ + ૨ = ૫ ) અને આપણે એ પણ જોયુ કે તે તેના ચોક્ક્સ બરાબર જ છે કે જે આપણે ૨ માં ૩ ઉમેરીયે . અને મને લાગે છે કે તે યોગ્ય છે . કેમ કે આ એના બરાબર જ છે જેનાથી આપણે શરુઆત કરી . જો તમારી પાસે ૨ લીંબુઓ છે અને તમે તેમાં ૩ લીંબુ ઉમેરો . તમને અંતમાં તો ૫ ( પાંચ ) ફળનાં ટુકડાઓ જ મળશે .
(trg)="2"> Kwi sifundo esindlule sifunde ukuhlanganisa esikwaziyo masithathe izinumba ezincane isibonelo , uma sihlanganise ukuthathu nokubili , kuthathe ngalendlela mhlawumbe nginama lemoni -- enye , ezimbili , ezintathu futhi uma besi hlanganisa lawo ma lemon mhlawumbe nama lime amabili kuba yi lime noma amalime ? masivele , kuma lemoni amabili aluhlaza noma amabili futhi ama cephe esithelo mangakhi ama tart , izithelo ezimuncu engisele nazo ?
(trg)="3"> kahlekahle , sifunde kwi video endlule besinenye , amambili , amathathu
(trg)="4"> Njalo okuthathu sikuhlanganisa nokubili kulingana nokuhlanu .

(src)="2"> ૧, ૨, ૩, ૪, ૫ . તેની જેમ જ . તો તમે કયા ક્રમમાં ઉમેરો છો તે ક્રમનો કોઇ વાંધો નથી . તમને હજુ પણ ૫ ( પાંચ ) જ મળશે . અને આ રીતે સરવાળા વિશે વિચારી શકાય . હું સરવાળા વિશે આ ગણતરીનો માર્ગ વિચારુ છુ . બીજી રીત આપણે છેલ્લા વિડીયોમાં જોઇ તે સંખ્યા રેખાની રીત છે . અને તે અનિવાર્ય જ વસ્તુ છે . તેથી આપણે રેખા દોરી શકીયે . અને સંખ્યા રેખાની યાદીની બધી જ સંખ્યા ક્રમમાં છે . યાદીમાંની બધી જ સંખ્યા . અને ખરેખર તમે જરુર મુજબ જેટલા ઉપર જઇ શકો તેટલા જાઓ . તમે લાખો , કરોડો , ખર્વો સુધી જઇ શકો છો . આપણે એમ નહી કરીયે . મારી પાસે આ વિડીયોમાં તેના માટે જગ્યા અને ટાઇમ નથી . અને તમે ખરેખર શક્ય તેટલા નીચે જઈ શકો છો . ધારો કે , આપણે ૦ ( શુન્ય ) થી શરુ કરીયે . આગળના વિડીયોમાં હુ તમને ૦ ( શુન્ય ) કરતાં નાના નંબર વિશે કહીશ . કદાચ તમે તે આજની રાત કે સાંજ અર્થ વિશે વિચાર કરી શકો છો . પણ આપણે ૦ ( શુન્ય ) થી શરુ કરીયે .
(trg)="8"> Okunye , okubili , okuthathu , okune , okuhlanu ...
(trg)="9"> Kanjalo njalo
(trg)="10"> Pho akunandaba indlela ohlanganisa ngayo , uzothola okuhlanu .

(src)="3"> ૦ ( શુન્ય ) મતલબ કંઇ નહી . જો મારી પાસે ૦ લીંબુ છે . તેનો મતલબ મારી પાસે એક પણ લીંબુ નથી . તેથી ૦, ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧ , .. ચાલો તેનાથી પણ આગળ જઇયે .
(trg)="20"> Futhi muhlawumbe ungacabanga ukuthi lokho kungachazani namuhla ebusuku .
(trg)="21"> Futhi masiqale kwi qanda , futhi iqanda lisho okungekho . uma ngineqanda lama lemoni , kusho ukuthi anginawo amalemoni .
(trg)="22"> Njalo iqanda , okunye , okubili , okuthathu , okune , okuyisithupha , isikhombisa , isishagalombili , isishagalolunye , ishumi nanye -- masiye phezulu kakhulu . ishumi nambili .

(src)="4"> ૧૨ આ રીતે આપણે સંખ્યા રેખાને ફરીથી વાપરી શકીયે .
(trg)="23"> Ngaleyo ndlela ngingasebenzisa umugqa wezinombolo . ishumi nantathu , ishumi nane , ngingaqhubeka ngihambe , kodwa muhlawumbe ishumi nanye lizo kwanela kule video .

(src)="5"> ૧૩, ૧૪ હું આ રીતે આગળ જઇ શકુ . પણ કદાચ આ વિડીયો માટે ૧૪ પુરતુ છે . પણ ચાલો સંખ્યા રેખા સરવાળાના સવાલ માટે અહી વાપરીયે . તો છેલ્લા વિડીયોમાં , ફક્ત સમીક્ષા માટે તમે જોઇ શકો છો ૩ + ૨ ( ત્રણ વત્તા ૨ ) માં ૩ થી શરુ કરી પછી તેમાં ૨ ( બે ) ઉમેરીયે . અથવા ત્રણ કરતા વધારે અને વધારે અથવા સંખ્યા રેખામાં ઉમેરો . તે જમણી બાજુ ખસેડાશે અથવા બે ઉપર ખસશે . તેથી બે ઉપરની બાજુ ખસીયે . હું આ નારંગી રંગથી કરુ છું . તેથી ચાલો બે ( ડગલા ) ઉપર જઇયે . તેથી આપણે ૩ ( ત્રણ ) થી શરુ કરી અને એક ( ડગલુ ) આગળ જઇયે . અને પછી બે ( ડગલા ) ઉપર અથવા આપણે કુદકો મારીયે . અને આપણે ૫ ( પાંચ ) ઉપર છેલ્લે પહોચ્યા . કે જે પહેલા આપણને મળી એના બરાબર છે . જો આપણી પાસે ત્રણ લીંબુ છે આપણે એક લીંબુ ઉમેરીયે , તો આપણી પાસે ચાર લીંબુ થાય . આપણે એક બીજુ ઉમેરીયે તો આપણી પાસે ૫ ( પાંચ ) લીબુ થાય . અથવા લીંબુ . અથવા ખાટા ફળના ટુકડાઓ . ગમે તે તમે કહી શકો છો . જ્યારે તમે ક્રમ બદલો . ત્યારે તમે તેને આ રીતે જુઓ . આપણે ૨ ( બે ) થી શરુઆત કરી . અને આપણે તેમાં ત્રણ વસ્તુ ઉમેરી . આ કિસ્સામાં , તે લીબુ અથવા લીંબુઓ તેથી આપણે તેમાં ત્રણ ઉમેરવા જઇ રહ્યા છીયે .
(trg)="24"> Kodwa masisebenzise umugqa wezinombolo kulokhu kuhlanganisa
(trg)="25"> lezinkinga lapha .
(trg)="26"> Njalo ku video yokugcina , uma sibuyekeza , ungabheka okuthathu ukuhlanganisa nokubili njengokuqala ngokuthathu futhi sihlanganisa okubili kukho . noma siya kokubili okukhulu kunokuthathu .

(src)="6"> ૧, ૨, ૩ અને જેમ આપણે ધારેલુ , આપણને સરખી જ વસ્તુ મળી . આપણને ૫ ( પાંચ ) ફરીથી મળ્યા . હવે હુ આ વિડીયોમાં એ કરવા માંગુ છું કે - અને ખરેખર આ એક અવલોકન માટે જ હતુ . અને પછી આગામી વિડીયોમા હું થોડો કઠીન સવાલ કરવા માંગુ છુ . હું થોડી મોટી સંખ્યાઓનો ઉકેલ શોધવા માંગુ છું . અને આ વિડીયોમાં હુ ફક્ત તમને થોડી મોટી સંખ્યાઓ અભ્યાશ માટે આપુ છું . અને પછી , આગામી વિડીયોમાં આપણે થોડા વધારે ઉડાણમાં જઇશુ . અને વિચારીશું કે સંખ્યાઓનો મતલબ શું થાય ? એ સમજવા માટે કે - મોટી સંખ્યાઓના સરવાળા ખરેખર આપણે કેવી રીતે કરી શકીએ ? ચાલો થોડો અભ્યાશ કરીયે . ચાલો હુ તે સારા , સરસ નારંગી રંગમાં લખુ છે . ચાલો હુ ૯ ( નવ ) માં ૩ ( ત્રણ ) ઉમેરવા ઇચ્છુ છું . સારુ , આ આપણે બે રીતે કરી શકીયે . આપણે ફરીથી વર્તળ દોરીયે . આપણે કહી શકીયે , ચાલો જોઇએ , મારી પાસે કદાચ હુ તારાઓ દોરુ .
(trg)="39"> Okunye , okubili , okuthathu
(trg)="40"> Futhi njengoba besilindele , sithole into eyodwa .
(trg)="41"> Sithela okuhlanu futhi .

(src)="7"> ૧, ૨, ૩, ૪ , મારા તારાઓ અપમાનજનક છે .
(trg)="51"> Muhlawumbe ngingadweba izinkanyezi . okunye , okubili , okuthathu , okune ----- izinkanyezi zami ziyadumaza --- okuhlanu , isithupha , isikhombisa , 8 , 9 .

(src)="8"> ૫, ૬, ૭, ૮, ૯ . આ ૯ તારાઓ છે . અને પછી હુ તેમાં ૩ ઉમેરુ . તેથી હુ ૧, ૨, ૩ તારાઓ ઉમેરુ . અને પછી જો તમે કુલ તારા ગણો તો તમે કહેશો ( ચાલો હુ જુદા જુદા રંગમાં દોરુ . ) ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ . હવે મારી પાસે ૧૨ તારાઓ છે . તેથી તમે કહી શકો કે નવ વત્તા ત્રણ બરાબર બાર થાય . તે ૧૨ છે . જો તમે સંખ્યા રેખા જોવો તો તમે નવ થી શરુ કરશો . કદાચ તમારી પાસે ૯ તારા છે . અને તમે તેમાં ૧ તારો ઉમેરો , ૨ તારા ઉમેરો , ૩તારા ઉમેરો . અને તમે છેલ્લે ૧૨ તારાએ પહોચશો . કે જે બરાબર જવાબ છે જે પહેલા મળ્યો હતો . જ્યારે તમે બે મોટી સંખ્યાઓના સરવાળાથી શરુઆત કરો . તેથી તમે એજ પ્રક્રીયા કરી શકો . અને હુ ઇચ્છુ કે તમે જાણો કે આપણા જવાબમાં તફાવત છે તે બે આંકડામાં છે .
(trg)="52"> Izinkanyezi ezingu 9 futhi ngihlanganise ezintathu kuzo .
(trg)="53"> Njalo ngihlanganise esisodwa , ezimbili , nezintathu izinkanyezi .
(trg)="54"> Futhi uma ubuzobala inani lenamba yezinkanyezi ubuzothi , ithi ngikwenze ngombala ohlukile -- okunye , okubili , okuthathu , okune ,

(src)="9"> ( અને આપણે આંકડાઓ વિષે આગામી વિડીયોમાં જોઇશુ . ) પણ સંખ્યામાં બધા આંકડા છે . ખરુને ? તેમા એક અને બે છે . તે બાર ( ૧૨ ) છે . હું આગળ જવા ઇચ્છુ છું , હુ અત્યારે બહુ ઉંડાણમાં જવા માંગતો નથી . મને લાગે છે કે તમે બાર નંબર સાથે પરિચિત છો . પણ હુ શું ઇચ્છુ છુ , હવે શુ થશે જો હુ વધારે ઉમેરવાનુ શરુ કરુ ? જ્યારે તમે વધારે ઉમેરવાનુ શરુ કરો તો આ રીતે બે આકડાની સંખ્યા મળશે . ઉદાહરણ તરીકે , જો હું સત્યાવીશ ( ૨૭ ) વત્તા - ચાલો કહીએ હુ નથી જાણતો . વત્તા પંદર .
(trg)="61"> Sizokhuluma kabanzi ngama dijithi kumavideo azayo , kodwa wonke idijithi iyi nani .
(trg)="62"> Inokunye futhi nokubili .
(trg)="63"> Yilokho u 12 ayikho .

(src)="10"> ( ૨૭ + ૧૫ ) હવે , જો તમારી પાસે ઘણો બધો સમય છે . અને તમારે એ ચિંતા કરવાની જરુર નથી કે લોકો શુ અભિપ્રાય આપશે . તમે ૨૭ વર્તુળ દોરી શકો છો . અને પછી બીજા ૧૫ વર્તુળ દોરો અને પછી ગણો તમારી પાસે કુલ કેટલા વર્તુળ છે . અને તે તમને જવાબ મળશે . અથવા તમે સંખ્યા રેખા દોરી શકો . તમે સંખ્યા રેખા દોરો કે જે દરેક રીતે કરો તે ૨૭ + ૧૫ જ થશે . ખરેખર મોટી સંખ્યા માટે આ ખરેખર સાચુ છે , દરેક વખતે તે લઇ લો . તેથી હુ શુ કરવા જઇ રહ્યો છું તે આ પ્રકારના સવાલને કરવાનો એક માર્ગ બતાવશે કે જ્યા તમે ખરેખર સરવાળા વિષે તમને લગભગ યાદ રહી જશે . અથવા ઓછામાં ઓછું જો તમે યાદ રાખવા માટે સક્ષમ ના હોય તો કંઇક પ્રમાણમાં નાના નંબરો માટે આ પ્રમાણે કરો . અને આ પ્રમાણમાં નાના નંબરો માટે કરતા તમે અઘરા સવાલો માટે આ રીતે કરી શકશો . તેથી તમે શું કર્યુ , આ એક આનંદનો ભાગ છે . તમે ઉમેરો , અને હુ આના અર્થ વિશે વધારે ભવિષ્યમાં ( પછીથી ) વાત કરીશ . તમે દરેક આકડા ને જુઓ . તેથી આપણે આ જગ્યાને , સૌથી જમણી બાજુને આપણે એકમ જગ્યા કહીશુ . અને આપણે તે જગ્યાને શા માટે એકમ જગ્યા કહીશુ ? કારણ કે સત્યાવીસ એટલે વીસ અને સાત વખત એક . તે વીસ વત્તા સાત છે . તે વીસ વત્તા સાત વખત એક છે . તમે જોઇ શકો છો કે તે વીસ વત્તા સાત પૈસા થાય . અને અહી આ જમણી જગ્યાને આપણે દશક જગ્યા કહેવાય . હવે શા માટે આપણે તેને દશક જગ્યા કહીશુ ? મને લાગે છે કે ત્યાં બે છે . તે જગ્યા કે જેને આપણે દશક જગ્યા કહેવાય . તેથી અહી બે મુકો મતલબ બે દશક કહેવાય . વીસ સંખ્યા , તે બે દશકા છે . જો મારી પાસે એક ( ૧૦ સેંટનો ) સીક્કો છે અને તમે મને બીજો એક સીક્કો આપો તો મારી પાસે બે સીક્કા છે , અને તે વીસ સેંટ થશે . તેથી દશક જગ્યા એટ્લે શુ ? હુ તમને મુંઝવણમાં મુકવા માગતો નથી . હું ફક્ત તમને બતાવવા માગુ છુ કે તમે કેવી રીતે અત્યારે આ સવાલ કરી ( ઉકેલ લાવી ) શકો . આગામી વિડીયોમાં આપણે થોડા વધારે ઉંડાણમાં જઇશુ . પણ હુ તમને થોડો વિચાર આપવા માંગતો હતો . પણ આ રીતે સવાલ કરી ( ઉકેલી ) શકાય . તમે એક્મ જગ્યા પરની સંખ્યાને જુઓ અને તેને ઉપરની ( સંખ્યા ) સાથે ઉમેરો . તેથી તમે કહેશો , સારુ , હુ અત્યારે આના આખા વિશે ચિંતા કરવા માંગતો નથી . ચાલો મને ફક્ત સાત મા પાંચ ઉમેરવા દો . તેથી હુ સાત મા પાંચ ઉમેરવા જઇ રહ્યો છું . અને જો આ તમે જાણતા ન હોય તો ખરેખર તમે આ તમારા મનમાં ટુકમા એક્દમ કરી શકશો . તમે સંખ્યા રેખામા આ જોઇ શકો છો ચાલો અહીં સંખ્યા રેખામા જુઓ . તેથી જો તમે સાત ઉમેરો જો તમે સાત લો અને તેમા પાંચ ઉમેરો ૧, ૨, ૩, ૪, ૫ , આપણે છેલ્લે બાર પર પહોંચીશુ . અથવા જો પાંચ થી શરુ કરશો અને તેમાં સાત ઉમેરશો તો પણ તમે છેલ્લે બાર પર પહોંચશો . તેથી ચલો તેને નીચે લખીયે . આપણે જાણીએ છીયે કે સાત વત્તા પાંચ બરાબર બાર . તો આપણે શુ કરી શકીયે જો આપણે કહીએ કે સાત વત્તા પાંચ બરાબર અને હવે આ ( કંઇક ) નવુ છે . તે એક થોડુ રહસ્ય જેવુ હોઇ શકે છે . અત્યારે આ તમારા માટે કંઇક જાદુઇ જેવુ છે . અને હુ તમને આ કેવી રીતે કામ કરે છે તે આગામી વિડીયોમા સમજાવીશ . આપણે લખીએ , આપણે બાર લખવા છે . સાત વત્તા પાંચ એટલે બાર . પણ આપણે અહી ફક્ત બે લખીશુ અને એક વદી લઇશુ . બાર . એક , બે સારુ , આપણે ત્યાં બે લખ્યા છે પણ આપણે અહી એક મુક્યા , બરાબર ? અને કારણ ( હુ તમને અત્યારે આ કરવા માટે એક સાદુ કારણ આપીશ ) ( હુ તમને એના કરતાંય વધારે સારુ કારણ પછી આપીશ ) તમારી પાસે અહી એક આકડો મુકવા માટે જગ્યા છે ? અને બાર બે આકડાની સંખ્યા છે . તેથી આપણે તે એક ને મુકવા માટે બીજી જગ્યા વિચારવી પડશે . જો તમે ખરેખર આ વિષે કંઇક વધારે વિચારવા માગતા હોય તો બાર એટલે દશ વત્તા બે બરાબર જ છે , ખરુને ? તે બાર( ૧૨ ) બરાબર જ છે . તેથી જો આપણે કહીએ સાત વત્તા પાંચ , તે બાર( ૧૨ ) બરાબર જ છે . કે જે બે વખત એક બરાબર છે , ખરુને ? બે વખત એક , બે સિક્કા , વત્તા એક દશ પૈસાનો સિક્કો . વત્તા એક દશકો , વત્તા એક દશ પૈસાનો સિક્કો . તેથી આપણે એક સિક્કાને દશકની જગ્યા પર મુકીએ . તેથી આપણે ખરેખર કહી શકીએ સાત વત્તા પાંચ એટલે એક વખત દશ અને બે વખત એક . અથવા એક દશ પૈસાનો સિક્કો વત્તા બે પૈસા . જો તે તમને મુંઝ્વશે તો ફક્ત લખો , કહો , સારુ હુ ફક્ત પહેલો આકડો બે ત્યાં લખીશ અને વદી એક લઇશ . અને પછી તમે દશકની જગ્યા માટે આ જ વસ્તુ કરી શકો . તમે તેમા એક વત્તા બે વત્તા એક ઉમેરો . તેથી એક વત્તા બે - ચાલો તે સંખ્યા રેખા પર કરીએ . તે રમુજી છે . તેથી ચાલો જોઇએ . એક વત્તા બે . ચાલો શરુ કરીયે . ચાલો હુ તેને વાઇબ્રંટ રંગમા કરુ .
(trg)="67"> Umzekelo , umangabe besihlanganisa u 27 no masithi angazi -- hlanganisa no 15 .
(trg)="68"> Manje , uma ubunesikhathi esiningi ezandleni zakho futhi ungazange ubenendaba abantu bazoku

# gu/cS20a1NwdyeJ.xml.gz
# zul/cS20a1NwdyeJ.xml.gz


(src)="1"> અમે લોકોને તેમની મનગમતી વસ્તુઓ સાથે કનેક્ટ કરવા અને જે લોકો પોતાના વિચારો શેર કરવા માગે છે તેમના માટે રુચિકર શરૂ કર્યુ છે . અમે તમને એવો અનુભવ કરાવા માંગીએ છીએ જેથી તમે ઉત્સાહિત વ્યક્તિ દ્વારા મજેદાર વસ્તુઓનો સંગ્રહ શોધી શકો , બધું એક જ સંથાન પર ઉપલબ્ધિત . અમારી સાઇટ સાથે કનેક્ટ થવા Google Plus સાઇન- ઇન એક બહેતર અને વધુ સુરક્ષિત રસ્તો છે . તમારી પાસે પહેલેથી જ Google એકાઉન્ટ છે , એટલે તમારે કોઇ નવું વપરાશકર્તાનામ અને પાસવર્ડ બનાવુ નહી પડે .. ફક્ત તમે બટનને ક્લિક કરો અને તમે તૈયાર છો . તમે જેની ઉપર વિશ્વાસ રાખો છો તેવા લોકોથી તમારી મનપસંદ વસ્તુઓ શોધવી . ગોપનીયતા વપરાસકર્તાને ખુબ મહત્વપૂર્ણ લાગે છે . કયારેક તમારે ફક્ત તમારા મિત્રો સાથે શેર કરવું હોય છે કયારેક તમારે ફક્ત તમારા પરિવાર સાથે શેર કરવું હોય છે એટલે Google સાથે સાઇન ઇન કરવાથી તમને કોની સાથે શેર કરવું છે તેનું પૂર્ણ નિયંત્રણ આપે છે . શેર કરવું ફક્ત જોવા વિશે નથી . તે કોઇ ક્રિયા કરવા વિશે પણ છે . એટલે , તમે ફક્ત તમારા મિત્રોને એ એપ્લિકેશન પર જ નથીં મોકલતા . તમે તેમને પોસ્ટથી જ ખરીદવા અથવા અનુસરવા અથવા સહયોગ આપવા માટે આમંત્રીત કરો છો . અને ખરેખર , મોબાઇલ સંકલન ઘણું મોટું છે . વેબસાઇટ પર એક ક્લિકથી , તમે કોઇ પણ
(trg)="1"> Saqala i- Fancy ngenjongo yokuxhumanisa abantu nezinto abazithandayo kanye nabantu ababelana nabo ngazo .
(trg)="2"> Sasifuna ukukhanda umuzwa lapho khona ungathola izinto ezinhle kakhulu ezikhandwe ngabantu abaphezulu , konke kutholaka endaweni eyodwa .
(trg)="3"> Ukungena ngemvume ku- Google Plus kuyindlela engcono futhi evikelekile yokuxhumana nesayithi lethu .

(src)="2"> Android ઇપકરણ પર એપને ડાઉનલોડ કરી શકો છો અને સફરમાં અનુભવ માણી શકો છો
(trg)="16"> Ngokuchofoza kanye kuwebhusayithi , ungalanda uhlelo lokusebenza kunoma iyiphi idivayisi ye- Android futhi uqhubeke nokukuthokozela ohambweni .

(src)="3"> Google Plus સાઇન- ઇન એટલે સહજતા અને સુરક્ષિતતા . અને અમે તમને સહેલાઇથી અને વિશ્વાસપાત્ર તરીકે અમારી સાઇટથી કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ , એટલે તમે તમારી મનપસંદ વસ્તુઓને શોધવામા ફોકસ કરી શકો છો .
(trg)="17"> Ukungena ngemvume ku- Google Plus kuchaza ubulula nokuvikeleleka .
(trg)="18"> Futhi njengoba sizama ukukuxhumanisa nesayithi lethu , sifuna ukwenza loko ngendlela elula kakhulu , ethembeke kakhulu , khona uzokwazi ukugxila ezintweni ozithandayo .

# gu/fbpZ98nxEgnj.xml.gz
# zul/fbpZ98nxEgnj.xml.gz


(src)="1"> સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે . હું જાણું છું કે તમે શું વિચારો છો . સાલ , સરવાળો મને એટલો સરળ જણાતો નથી . તો , હું માફી ચાહું છું . હું આશા રાખું છું કે કદાચ, આ રજૂઆતના અંતે અથવા એક બે સપ્તાહ માં , એ તમને સરળ લાગશે . તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો ૧ + ૧ અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે . પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની . જો તમને એ યાદ ન હોય અથવા , તમે એમાં ખુબ કુશળ ન હો તમે કહો કે મારી પાસે એક ( ચાલો એને માખનફલ( અવાકાડો ) કહીએ . ) જો મારી પાસે એક માખનફલ( અવાકાડો ) હોય અને પછી તમે મને બીજું એક માખનફલ( અવાકાડો ) આપો , તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? ચાલો ... જોઈએ .. મારી પાસે ૧ ... ૨ માખનફલ( અવાકાડો ) છે . એટલે ૧ + ૧ બરાબર ૨ . હવે , હું જાણું છું કે તમે શું વિચારો છો : " આ તો ખુબ સહેલું હતું . " તો , હું તમને થોડું અઘરું આપું . મને માખનફલ( અવાકાડો ) ભાવે છે . હું એ જ વિષય- વસ્તુ પકડી રાખીશ .
(trg)="1"> Ngiyakwemukela leli vidiyo ngoKUHLANGANISWA OKUYISISEKELO
(trg)="2"> Ngazi unicabanga : " uSal , angicabangi ukuhlanganiswa kuyisisekelo . "
(trg)="3"> Ngiyaxolisa .

# gu/mJdrn8O78Mzk.xml.gz
# zul/mJdrn8O78Mzk.xml.gz


(src)="1"> 1 વર્ષ પહેલાં ઘર તમારા વિના એવું જ રહેતું નથી હેય ડેડ , હમણાં એપાર્ટમેન્ટ પર છો . શું તમે વાત કરી શકો છો ? ચોક્કસ હું તૈયાર છું ડેડ ડેડ , શું તે મોલ્ડ છે ? આપની સહાય બદલ આભાર ડેડ જન્મદિવસની શુભેચ્છા બહેન ! પ્રિયે તમે ત્યાં છો ? અમે તમને યાદ કરીએ છીએ . કાલે અમે શોપિંગ કરવા જઈ રહ્યાં છીએ અને કેટલાકને શોધવાનો પ્રયાસ કરીશું ... તે કોણ છે ? તેનું નામ ડેવિડ છે મને તે પસંદ નથી કદાચ અમારે તેને પહેલા મળવું જોઈએ ઑકે . ગભરામણ થાય છે ... હાય છેવટે તો તે એટલું ખરાબ નથી ! ઓહ , મિત્રો , તમે આસપાસ છો ... ચોક્કસ , અમે અહીં છીએ પ્રિયે ! હું પણ શું તે છે ... તે છે અમે રસ્તામાં જ છીએ જહોન ડેવિસે ડેવિડ સ્ટોન્સને Hangout માં ઉમેર્યા . આજ બદલ આભાર મિત્રો . તે અદ્ભુત હતું ! તમે પસંદ કરો છો તો તે લોકો સાથે , સમાપ્ત થતી વાતચીતો
(trg)="1"> 1 unyaka odlule
(trg)="2"> Ekhaya akusafani ngaphandle kwakho
(trg)="3"> Sawubona baba , usendlini manje .