# gu/WVL2qxNoFdCC.xml.gz
# yor/WVL2qxNoFdCC.xml.gz
(src)="1"> આપણે સવાલ ક્ર્માંક્ 14 પર કામ કરી રહ્યા છે . અને તે આપને x ની અસમાનતાનો ઉકેલ આપે છે . માઇંનસ 5 એ 14 કરતા મોટા છે . સારુ , તે કરવા માટે આ આપણો જવાબ છે . કોઇપણ અસમાનતા અને સમીકરણ માટે . આપણે એક બાજુ જે કાઇપણ કર્રીએ , તે બન્ને બાજુ કરીએ . અને આપને માઇનસ 5 દૂર કરવા માટે , સૌથી સારો રસ્તો એ છે કે માઇનસ 5 ને દૂર કરવા , સમીકરણની બન્ને બાજુ 5 ઉમેરો
(trg)="1"> A wa ni apa merinla .
(trg)="2"> O de so fun wa pe , ki ni iwa di inequality x yo kuro marun ninu merinla ?
(trg)="3"> Ta ba fe she eleyi , o da bi equality ta bi equation . nkan ta ba se si apa kan , a gbodo se si apa keji .
# gu/cSGSWh43Yz0Q.xml.gz
# yor/cSGSWh43Yz0Q.xml.gz