# gu/1lIDsnsLfT0O.xml.gz
# vi/1lIDsnsLfT0O.xml.gz


(src)="1"> વિશ્વ માં બધુજ એક બીજા સાથે જોડાયેલું છે . શીન્કોક ઇન્ડિયન હોવાથી , મને નાનપણ થીજ આ સમજવામાં આવ્યું હતું . અમારી માછીમારની નાની જાતિ છે . એ દક્ષિણ પશ્ચિમ માં આવેલા એક મોટા ટાપુ ને છેડે આવેલી છે જે ન્યુયોર્કમાં સાઉથમ્પ્તોન ગામ ની નજીક છે હું જયારે નાની છોકરી હતી ત્યારે , મારા દાદા મને ઉનાળાના , ગરમીના દિવસોમાં બહાર તડકામાં બેસાડતા હતા આકાશમાં એક પણ વાદળો ન્હોતા અને થોડી વારમાં મને પસીનો થવા લાગ્યો અને ત્યારે મારા દાદાએ આકાશ તરફ આંગળી ચીંધીને કહ્યું ,
(trg)="1"> Ngày nay mọi thứ đều có sự liên kết nhất định với nhau .
(trg)="2"> Là một người Anh- điêng Shinnecock , tôi đã được nuôi dạy để học được điều đó .
(trg)="3"> Chúng tôi là một bộ tộc đánh bắt cá nhỏ sống ở vùng Đông Bắc đảo Long Island gần thị trấn Southampton thuộc New York .

(src)="2"> " જો, તને એ દખાય છે ? ત્યાં તારોજ એક ભાગ છે એ તારું પાણી છે ( પસીનો ) જે વાદળ બનાવામાં મદદ કરે છે હવે તે વરસાદ બનશે અને વ્રુક્ષો ને પોષણ આપશે , તે પ્રાણીઓ ને પોષણ આપશે " આ રીતે હું સતત કુદરત વિષય બહોળા પ્રમાણમાં જાણતી ગઈ અને તેથી મારામાં , જીવન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે તેની સમજ પડવા લાગી મેં ૨૦૦૮ ૯થી વાવાઝોડા ને ચકાસવાનું શરૂ કર્યું જયારે મારી દીકરીએ મને કહ્યું પછી કે " મોમ , તમારે આ ચોક્કસ કરવું જોઈએ " અને એટલે 3 દિવસ પછી , ઘણું ઝડપથી ડ્રાઈવ કરી મેં , મને ખુબજ વિશાળ એવા એક વાદળ , જેને મહા કોષ કહેવામાં આવે છે ત્યાં લઇ ગઈ , જે દ્રાક્ષ ફળ જેવડા મોટા ટીપા( હેઈલ ) પેદા કરી શકે છે અને ખુબ મોટી આંધી , જો કે આવું હકીકત માં 2% જ વખત બને છે . આ વાદળો એટલા બધા મોટા બની શકે છે કે , ૫૦ માઈલ જેટલા પહોળા અને વાતાવરણમાં ૬૫૦૦૦ ફૂટ ઊંચે સુધી પહોચી જાય છે તે એટલા મોટા બને છે કે , દિવસના પ્રકાશ ને રોકી પાડે છે , એકદમ ઘેરું અંધારું થઇ જાય છે અને તેની નીચે ઉભા રેહવું ડર લાગે તેવું લાગે છે વાવાઝોડાને ચકાસવાનો ઘણો રોમાંચક અનુભવ છે જેમાં ગરમ , ભેજ વાળી હવા તમારી પાછળ થી વાઈ છે અને માટીની સુગંધ , આ ઘાસ આ વ્રુક્ષો હવામાં ઉડતા રજકણો , અને પછી આંધી લાવતા વાદળમાં છવાતા રંગો , લીલા અને ઘેરા વાદળી . હું આ વીજળી નો આદર કરતા શીખી મારા વાળ હમેશા સીધા હોઈ છે . હાસ્ય હું માત્ર મજાક કરું છુ હાસ્ય આ વાવાઝોડા માં જે મને ખરેખર ઉતેજીત કરેછે તેની દોડાદોડી , તે જે રીતે વળાંક લેછે , ચકરાઓ લે છે અને ઉડે છે , તે આકર્ષક આકાર ના વાદળોની સાથે . તેઓ ઘણાજ મોટા મોહક રાક્ષસ બની જાય છે જયારે હું તેના ફોટો લઉં છુ ત્યારે , હું મદદ નથી કરી સકતી પણ હું મારા દાદા એ શીખવેલા પાઠો યાદ કરું છુ હું તેની નીચે ઉભી રહી શકું છુ , કારણ કે હું ફક્ત વાદળ ને જ નથી જોતી , પણ સમજુ છુ કે મને સાક્ષી થવાનો મોકો મળ્યો સરખોજ જોશ છે , એજ પ્રક્રિયા નું નાનું રૂપ છે જે આપણી આકાશ ગંગા ( ગેલેક્ષી ) , આપણી સોલાર સીસ્ટમ , આપણો સૂર્ય , બનાવામાં મદદ કરે છે અને આ આપણો ગ્રહ , પૃથ્વી . આ બધા મારા સંબધો છે . આભાર . તાળીઓ
(trg)="7"> Rồi ông tôi chỉ lên bầu trời và nói : " Kìa , cháu có nhìn thấy không ?
(trg)="8"> Trên đó là một phần của cháu đó
(trg)="9"> Chính nguồn nước của cháu đã tạo nên những đám mây rồi chúng lại biến thành mưa tưới nước cho cây và nuôi sống động vật "

# gu/26WoG8tT97tg.xml.gz
# vi/26WoG8tT97tg.xml.gz


(src)="1"> ચીની ભાષામાં આ શબ્દ " ક્ઝિયાંગ " જેનો અર્થ થાય છે સુંદર ખુશ્બુ જે કોઈ ફુલ , ભોજન , વાસ્તવમાં કોઈ વસ્તુનું વર્ણન કરી શકે છે પરંતુ તે હંમેશા વસ્તુનું એક સકારાત્મક વર્ણન હોય છે તેને શિષ્ટ ભાષા સિવાય અન્ય કોઈ વસ્તુમાં ભાષાંતરિત કરવું મુશ્કેલ છે ફિજિ- હિંદીમાં એક શબ્દ છે " તાલાનોઆ " . વાસ્તવમાં આ એવો ભાવ છે જે શુક્રવારની મોડી રાતે મિત્રોની મહેફિલમાં ખુલ્લી હવામાં આવે છે , પરંતુ આ એકદમ તેવો જ નથી , તે હળવી વાતોને વધુ ગર્મજોશી ભરી અને મિત્રભાવે લેવા જેવું છે , એવું કંઈ પણ જે તમારા મગજમાં અચાનક આવી જાય છે યુનાની ભાષાનો એક શબ્દ છે " મિરાકી " , તેનો અર્થ છે પોતાની આત્મા , પોતાનું સર્વસ્વ તેમાં લગાવી દેવું જેને તમે કરી રહ્યાં છો , તે તમારો શોખ હોય કે તમારું કામ , તમે આને તમે જે કરી રહ્યાં છો તેના પ્રત્યે પોતાના પ્રેમને કારણે કરી રહ્યાં છો , પરંતુ આ તે સાંસ્કૃતિક વસ્તુઓમાંથી છે જેના માટે હું ક્યારેય કોઈ સારો અનુવાદ શોધી શક્યો નથી ,
(trg)="1"> Trong tiếng Trung , có từ " Xiang " nghĩa là mùi thơm Từ này có thể mô tả hoa , thức ăn , thực sự là mọi thứ
(trg)="2"> Nhưng từ này luôn được dùng để mô tả tích cực về vật
(trg)="3"> Thật khó để có thể dịch sang từ khác ngoài tiếng quan thoại

(src)="2"> " મિરાકી " , પૂરા મનથી , પ્રેમથી તમારા શબ્દો , તમારી ભાષા , ગમે ત્યાં 70 થી વધુ ભાષાઓમાં લખો
(trg)="9"> " Meraki " , với niềm đam mê , với tình yêu

# gu/3JbNrWjNB5Wu.xml.gz
# vi/3JbNrWjNB5Wu.xml.gz


(src)="1"> ભાવનાઓ ખાતર , આપણે ઝડપથી રણના વિષય ઉપર ના જવું જોઈએ . એટલે , સૌથી પહેલા , એક ગૃહ વ્યવસ્થીય ઘોષણા : મહેરબાની કરીને તમારા અંગ્રેજી ચેક કરનારા પ્રોગ્રામને બંધ કરી દો . જે તમારા મગજમાં સ્થાપિત કરેલો છે .
(trg)="1"> Về cảm tính , chúng ta không nên nói đến sa mạc quá nhanh
(trg)="2"> Trước hết , có một thông báo nhỏ
(trg)="3"> Vui lòng tắt chương trình kiểm tra lỗi tiếng Anh trong bộ não của bạn .

(src)="2"> ( તાળીઓ ) તો , સ્વાગત છે , સ્વર્ણીય રણમાં , ભારતીય રણમાં . તે દેશમાં સૌથી અલ્પ વરસાદ પ્રાપ્ત કરે છે . સૌથી ઓછો વરસાદ . જો તમે ઇંચથી સારી રીતે વાકેફ હોવ તો , નવ ઇંચ , સેન્ટીમીટરમાં , સોળ સેન્ટીમીટર . ભૂગર્ભીય જળ ૩૦૦ ફૂટ , ૧૦૦ મીટર ઊંડે છે . અને મોટાભાગમાં તે ખારું પાણી છે , જે પીવા માટે અયોગ્ય છે . એટલેકે , તમે ન તો હેન્ડપંપ લગાવી શકો કે બોરવેલ ખોધી શકો , ઉપરથી મોટા ભાગના ગામડામાં વીજળી નથી . પરંતુ ધારો કે તમે પ્રાકૃતિક વીજળીનો ઉપયોગ કરો , દા . ત . સૂર્ય પંપ - તેઓ પણ આ વિસ્તારમાં કોઈ પણ કામના નથી . તો , સ્વાગત છે સ્વર્ણીય રણમાં . વાદળાઓ આ વિસ્તારમાં ક્યારેક જ લટાર મારે છે . પરંતુ , આ વિસ્તારમાં વપરાતી બોલીમાં વાદળો માટે ૪૦ વિવિધ નામો મળી આવે છે . જળ સંગ્રહની ઘણી તરકીબો છે . આ એક નવું કામ છે , એક નવો કાર્યક્રમ છે . પરંતુ રણ સમાજ માટે આ કોઈ કાર્યક્રમ નથી , આ તો તેમનું જીવન છે . અને તેઓ ઘણી રીતોથી જળ સંગ્રહ કરે છે . તો , આ છે પ્રથમ સાધન , જે તેઓ વાપરે છે . વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે . તે કુંડ કહેવાય છે , ક્યાંક એ કહેવાય છે ટાંકા . અને તમે નોંધશો કે તેઓ એ એક પ્રકારનો જળગૃહ રચ્યો છે . ત્યાં રણ છે , ધૂળના ડૂંગર , કેટલાક નાના મેદાન . અને આ છે એક મોટો ઉંચો કરેલો ઓટલો . તમે ત્યાં નાના કાણાંઓ જોઈ શકો છો . પાણી આ જળગૃહ પર પડે છે , અને પછી ત્યાં એક ઢાળ છે , કેટલીક વખત આપણા ઈજનેરો અને આર્કીટેકટો બાથરૂમોમાં ઢાળ રાખવાની કાળજી રાખતા નથી પણ અહી તેઓ સારી રીતે કાળજી રાખશે . અને પાણી ત્યાં જ જશે જ્યાં તેણે જવું જોઈએ . અને પછી તે ૪૦ ફૂટ ઊંડું છે . પાણી રોધ્કીય કોટ બખૂબી કરેલો છે , આપણા શહેરના ઠેકેદારો કરતા પણ સારી રીતે , કારણકે એક પણ બુંદ પાણી આમાં વ્યય ન થવુ જોઈએ . તેઓ એક મોસમમાં ૧ લાખ લીટર પાણી સંગ્રહ કરે છે . અને આ છે સ્વચ્છ પીવાનું પાણી . સપાટી નીચે ખારું પાણી છે . પરંતુ હવે આ ( પાણી ) પૂરા વર્ષ માટે તમે વાપરી શકો છો . અહી બે ઘરો છે . આપણે હંમેશા એક પદ વાપરીએ છે , " કાયદાથી " કારણકે આપણે લખેલી વસ્તુઓ પ્રાપ્ત કરવાને ટેવાયેલા છીએ . પરંતુ અહી કાયદાથી અલેખિત છે . અને લોકો પોતાના મકાનો બનાવે છે , અને પાણી- સંગ્રહ ટાંકીઓ . આ ઊંચા કરેલા ઓટલા છે , આ મંચ ની જેમ જ . વાસ્તવમાં તે ૧૫ ફૂટ ઊંડે જાય છે . અને છત માંથી વરસાદનું પાણી એકઠું કરે છે . ત્યાં એક નાની પાઈપ છે , અને તેમના વાડામાંથી તે એક સારી વર્ષા- ઋતુમાં ૨૫ હજાર લીટર જેવું જળસંગ્રહ કરી લે છે . બીજું એક મોટું ( જળ ગૃહ ) , આ મૂળ રણથી ખરેખર બહાર છે . તે જયપૂરની નજીક છે . તે જયગઢ કિલ્લો કહેવાય છે . અને તે એક ઋતુમાં ૬૦ લાખ ગેલન વરસાદનું પાણી સંગ્રહ કરે છે .
(trg)="4"> ( vỗ tay )
(trg)="5"> À , chào mừng đến Sa mạc Vàng ở Ấn Độ .
(trg)="6"> Nơi có lượng mưa ít nhất và thấp nhất cả nước .

(src)="3"> ( તેની ) ઉંમર ૪૦૦ વર્ષ છે . એટલેકે , ૪૦૦ વર્ષથી એ તમને પ્રત્યેક ઋતુમાં ૬૦ લાખ ગેલન જેવું પાણી આપી રહ્યુ છે , તમે એ પાણીની કિંમત ગણી શકો છો . તે ૧૫ કિલોમીટર લાંબી નહેરો માંથી પાણી લે છે . તમે જોઈ શકો છો મૂશ્કેલથી ૫૦ વર્ષ જૂનો . એક આધુનિક રસ્તો . કેટલીક વખત એ તૂંટી શકે છે . પરંતુ આ ૪૦૦ વર્ષો જૂની નહેર જે પાણી લઇ આવે છે , ઘણી બધી પેઢીઓથી સચવાયેલી છે . જરૂર જો તમે અંદર જવા માંગતા હોવ , તો તેના બે દરવાજા બંદ છે . પણ તે TEDના લોકો માટે ખોલી શકાય છે .
(trg)="44"> Và tuổi thọ là 400 năm .
(trg)="45"> Vì thế , cách đây 400 năm , nó đã cung cấp gần 6 triệu gallon nước/ mùa .
(trg)="46"> Thử tính giá trị của lượng nước đó xem .

(src)="4"> ( હાસ્ય ) અને અમે તેઓને અનુરોધ કર્યો . તમે એક વ્યક્તિને ઉપર આવતા જોઈ શકો છો , બે નાના ટીનના ડબ્બાઓ સાથે . અને પાણીનું સ્તર - આ ટીનના ડબ્બાઓ ખાલી નથી . પાણીનું સ્તર ખરેખર ત્યાં સુધી છે . એ ઘણી મુનીસીપાલીટીઓને જલાવી શકે છે . રંગ , સ્વાદ , આ પાણીની સ્વચ્છતા . અને આ છે જે ને તેઓ કહે છે ઝીરો બી પ્રકારનું પાણી . કારણકે તે વાદળોમાંથી આવે છે , સ્વચ્છ આસુત પાણી આપણે એક ઝડપી વાણીજ્યિક ખેદ માટે રોકાયીએ , અને પછી આપણે પાછા આવીએ આપણી પારંપરિક વ્યવસ્થા તરફ . સરકારે વિચાર્યું કે આ એક ઘણો પછાત વિસ્તાર છે અને આપણે અહી એક કરોડોનો પ્રોજેક્ટ લાવવો જોઈએ હિમાલયથી અહી પાણી લાવવા માટે . એટલા માટે મેં કહ્યું કે આ છે એક " વાણિજ્યિક ખેદ " .
(trg)="52"> Nhưng có thể mở ra cho thành viên TED .
(trg)="53"> ( Cười ) nếu chúng ta yêu cầu .
(trg)="54"> Bạn có thể thấy một người đi lên cùng với 2 thùng nước nhỏ .

(src)="5"> ( હાસ્ય ) પણ આપણે પાછા વળીશું , ફરી એક વખત , પારંપરિક વસ્તુ તરફ તો , ૩૦૦ , ૪૦૦ કિલોમીટર દૂરથી પાણી , તરત જ આવું બની જશે . ઘણો ભાગોમાં , જળ કુમ્ભીએ આ મોટી નહેરોને ઢાંકી દીધી છે . જરૂર એવા ઘણા વિસ્તારો છે , જેમાં પાણી પહોચી રહ્યું છે . હું નથી કહેતો કે એ જરાય પહોંચી નથી રહ્યું . પણ પૂંછડીનો છેડો , જેસલમેર વિસ્તાર , તમે નોંધી શકશો આવી વસ્તુઓ બિકાનેરમાં : જ્યાં જલ્કુમ્ભી ઉગી નથી શકતી આ નહેરમાં ધૂળ વહી રહી છે . બોનસ એ છે કે તમે ત્યાં તેની આજુ બાજુ માં વન્ય જીવન પણ જોઈ શકો છો .
(trg)="62"> Chúng ta quay lại , lần nữa với truyền thống .
(trg)="63"> Nước cách xa 300 , 400km , sẽ sớm giống như thế này .
(trg)="64"> Ở nhiều vùng ,

(src)="6"> ( હાસ્ય ) એક આખા પન્નાનું વિજ્ઞાપન આપવામાં આવ્યું હતું , કોઈ ૩૦ - ૨૫ વર્ષો પહેલા જયારે આ નહેર આવી , તેઓએ કીધું કે તમારી પારંપરિક વ્યવસ્થાને ફેંકી દો , આ નવી સિમેન્ટની ટેન્કો તમને પાઈપનું પાણી પૂરી આપશે , આ એક સપનું છે . અને તે એક સપનું જ બની ગયું . કારણકે તરત જ પાણી આ વિસ્તારમાં પહોચતુ બંધ થયુ . અને લોકોએ તેઓના પોતાના ગૃહો સુધારવાનું શરુ કરી દીધું . આ બધા પારંપરિક જળગૃહો છે , જેઓને અમે આટલા ટૂંકા સમયમાં સમઝાવી નહિ શકીએ . પરંતુ તમે જોઈ શકો છો કે કોઈ પણ સ્ત્રી પેલા ( સિમેન્ટના ટાંકાઓ ) પર નથી .
(trg)="69"> ( Cười )
(trg)="70"> Có những chương trình quảng cáo , 30 , 25 năm trước khi có kênh đào này .
(trg)="71"> Nói rằng nên bỏ các hệ thống cũ này , các bồn chứa ximăng mới sẽ cấp nước qua đường ống .

(src)="7"> ( હાસ્ય ) અને તેઓ વાળની ચોટલી કરી રહી છે .
(trg)="76"> Như bạn thấy , không có phụ nữ trên đó , ( Cười )
(trg)="77"> Họ đang tết tóc .

(src)="8"> ( તાળીઓ ) જેસલમેર . આ છે રણનું દિલ . આ શહેરની સ્થાપના ૮૦૦ વર્ષો પહેલા થયી હતી . હું સુનિશ્ચિત નથી કે એ સમયે , બોમ્બે અને દિલ્હી હતું કે નહિ , કે ચીન્નાયી હતું , કે બંગલોર હતું . તો , આ હતું અંતિમ પડાવ " સિલ્ક રૂટ " નો .
(trg)="78"> ( Vỗ tay ) .
(trg)="79"> Jaisalmer .
(trg)="80"> Trái tim của sa mạc .