# gu/HFmiWwepA53p.xml.gz
# ug/HFmiWwepA53p.xml.gz
(src)="1"> આપણે જે સવાલ હંમેશ પૂછતાં રહ્યાં છીએ તેનો મારી પાસે જવાબ છે . સવાલ એ છે કે , કોઇપણ અજ્ઞાત વસ્તુમાટે બારાખડીનો ´X ' જ કેમ વપરાય છે ? હું માનું છું કે આપણે ગણિતના વર્ગમાં તો શીખ્યા હતા , પરંતુ હવે તો તે દરેક વાતમાં વપરાતું થઇ ગયું છે --
(trg)="1"> . مەندە ھەممىمىز سوراپ باققان بىر سوئالنىڭ جاۋابى بار : بۇ سوئال شۇكى ھەرپى نېمىشقا X نامەلۇم ( ئۇقۇم) غا ۋەكىللىك قىلىدۇ ؟ ، مەلۇمكى ، بىز بۇنى ماتېماتىكا دەرسىدە ئۆگەنگەن
(src)="2"> X ઇનામ , X- ફાઇલ્સ ,
(src)="3"> X પ્રકલ્પ , ટીઇડીx . આ x ક્યાંથી આવી પડેલ છે ? આજ્થી લગભગ છ વર્ષ પહેલાં મેં ઍરૅબીક શીખવાનું નક્કી કર્યું , જે સહુથી વધારે તાર્કીક ભાષા પરવડી હતી . ઍરૅબીકમાં કોઇપણ શબ્દ કે શબ્દસમુહ કે વાક્ય લખવું હોય તો તે કોઇ સમીકરણ રચવા જેવું પરવડે છે , કારણકે દરેક ભાગ એકદમ નિશ્ચિત છે અને ખુબ માહિતિ ધરાવે છે . એ એક કારણ છે જેને બધાંને આપણે પશ્ચિમનું વિજ્ઞાન અને ગણિત અને ઍન્જીનીયરીંગ માનીએ છીએ તે ખરેખર તો સામાન્ય યુગની પહેલી થોડી સદીઓમાં પર્શીયન અને આરબ અને તુર્ક લોકોએ વિકસાવેલ હતું . જેમાં ઍરૅબીકની એક નાની પધ્ધતિ , અલ- જિબ્રા પણ આવૃત છે . અલ- જિબ્રનો બહુ જ કાચો અર્થ થાય છે
(trg)="2"> -- لېكىن ھازىر ئۇنى مەدەنىيەتنىڭ ھەممە قاتلاملىرىدا ئۇچرىتىمىز ئارخىپى X ، مۇكاپاتى X دېگەندەك TEDx ، تۈر لايىھىسى X ئۇ زادى نەدىن كەلگەن ؟ تەخمىنەن ئالتە يىل ئىلگىرى مەن ئەرەبچىدىن ئىبارەت لوگىكىلىقى ئىنتايىن كۈچلۈك بولغان بىر تىلنى ئۆگىنىشىنى قارار قىلدىم ئەرەبچىدە بىر سۆز ياكى سۆز بىرىكمىسى ۋە ياكى بىرەر جۈملە يېزىش ، خۇددى ماتېماتىكىدىكى بىر تەڭلىمىنى يەشكەنگە ئوخشايدۇ چۈنكى ، ( بۇ تىلدىكى ) ھەر بىر بۆلەك ئادەتتىن تاشقىرى دەرىجىدە ئېنىق . ۋە شۇنداقلا نۇرغۇن ئۇچۇرلار بىلەن تەمىنلەيدۇ مانا بۇ بىزنىڭ كۆپىنچىمىزنىڭ كاللىمىزغا دائىم غەربلىكلەرنىڭ پەن- تېخنىكا ، ماتېماتىكا ۋە ئىنژېنېرلىقى ئەسلى راستتىنلا مىلادىيەنىڭ دەسلەپكى مەزگىللىرىدە پارسلار ، ئەرەبلەر ۋە تۈركلەر تەرىپىدىن ئىجاد قىلىنغان ئىكەن دەپ كېلىشىنىڭ سەۋەبى بۇ ئەرەبلەردىكى . دەپ ئاتالغان بىر كىچىك سىستېمىنى ئۆز ئىچىگە ئالىدۇ al- jebr نىڭ ئاساسىي مەنىسى al- jebr
(src)="4"> " અલગ અલગ ભાગને મેળજોડ કરવાની પધ્ધતિ " . અલ- જિબ્ર આખરે અંગ્રેજીમાં ઍલ્જિબ્રા કહેવાયું . જેના , ઘણા દાખલાઓ પૈકી એકઃ આ ગણિતીક જ્ઞાનસભર ઍરૅબીક ગ્રંથો આખરે ૧૧મી કે ૧૨મી સદીમાં યુરૉપ - ખાસ કરીને સ્પૅન - પહોંચ્યા . અને જ્યારે ગ્રંથ આવ્યા ત્યારે તેમણે આ જ્ઞાનને યુરૉપીયન ભાષાઓમાં અનુવાદ કરવામાં ખુબ રસ જગાવ્યો . પરંતુ કેટલીક સમસ્યાઓ પણ આવી હતી . એક તો સમસ્યા એ કે ઍરૅબીકમાં કેટલાક ઉચ્ચારો એવા છે જે યૂરૉપીયનની સ્વર પેટીમાંથી પૂરતા અભ્યાસ વિના બહાર જ આવી ન શકે . આ બાબતે મારૉ પૂરો વિશ્વાસ કરજો . વળી , આ ઉચ્ચારો યુરૉપીયન ભાષાઓમાંનાં ચિહ્નોની સાથે મેળ પણ નથી ખાતા . તેમાંનો એક ગુન્હેગાર આ રહ્યો . એક શબ્દ છે ષીં , જેનો ઉચ્ચાર આપણે જેને ષ - શ - સમજીએ એવો થાય . તે શલાન શબ્દનો પહેલો અક્ષર છે , જેનો અર્થ થાય છે અંગ્રેજીના " કંઇક " જેવો જ
(trg)="3"> " مۇناسىۋەتسىز نەرسىنى مۇناسىۋەتلىككە ئايلاندۇرىدىغان سىستېما " كېيىنچە ئىنگلىزچىدىكى " ئالگېبرا" غا ئايلاندى Al- jebr بۇ ( ئەرەبچىگە مۇناسىۋەتلىك ) نۇرغۇن مىساللاردىن بىرى ماتېماتېكىلىق ئەقىل- پاراسەتنى ئۆز ئىچىگە ئالغان ئەرەبچە يازمىلار
(trg)="4"> -- ئاخىرى ياۋروپاغا تارقالدى
(trg)="5"> -- مۇنداقچە ئېيتقاندا ، ئىسپانىيىگە ئون بىرىنچى ۋە ئون ئىككىنچى ئەسىرلەردە يېتىپ كەلدى بۇ ئەسەرلەر يېتىپ كەلگەندە زور قىزىقىش قوزغىغان ئىدى بۇ ئەقىل- پاراسەتلەرنى ياۋروپادىكى مەلۇم تىلغا تەرجىمە قىلىشقا كۈچلۈك قىزىقىش قوزغالغان ئىدى لېكىن ، بۇ يەردە مەسىلىلەرمۇ يۈز بەرگەن ئىدى بىر مەسىلە شۇكى ئەرەبچىدىكى بەزى تاۋۇشلارنى ياۋروپالىقلار قايتا- قايتا مەشىق قىلمىسا تەلەپپۇز قىلىش ناھايىتى تەسكە توختايتتى بۇ نۇقتىدا ماڭا ئىشىنىڭ بۇندىن باشقا ، بۇ تاۋۇشلارنى دائىم ياۋروپا تىللىرىدىكى . ھەرپلەر بىلەن ئىپادىلىگىلى بولمايتتى مۇنداق بىر مىسال بار بۇ ئەرەبچىدىكى " شين " ھەرپى غا توغرا كېلىدۇ " sh " ئۇ ئىنگلىزچىدىكى ئۆز نۆۋىتىدە يەنە دېگەن سۆزنىڭ بىرىنچى ھەرپى shai- an مەنىسى " مەلۇم نەرسە " دېگەنلىك بولىدۇ غا ئوخشاش مەنىدە " something " دەل ئىنگلىز تىلىدىكى . ئېنىق بولمىغان ، نامەلۇم نەرسىلەرنى بىلدۈرىدۇ لېكىن ئەرەبچىدە بىز بۇنى ئېنىق ئارتىكىل بولغان نى قوشۇپ ئېنىقلاشتۇرالايمىز " al " دەپ يېزىلىدۇ al- shai- an شۇڭا بۇ يەنى ، نامەلۇم نەرسە ئەمەلىيەتتە بۇ سۆز ئەڭ بۇرۇنقى ماتېماتىكىدا پەيدا بولغان مەسىلەن :
(src)="5"> " કંઇક " થાય છે -- કશુંક અસ્પષ્ટ, અજાણ્યું . ઍરૅબીકમાં આપણે આને એક ચોક્કસ અનુચ્છેદ " અલ " ઉમેરીને નિશ્ચિત કરી શકીએ છીએ . એટલે જેમ કે અલ - શલાન -- અસ્પષ્ટ વસ્તુ . અને આ શબ્દ શરૂઆતનાં ગણિતમાં બધે જ જોવા મળે છે જેમ કે ૧૦મી સદીની સાબિતિઓની વ્યુત્પતિઓમાં . આ વસ્તુ સામગ્રીના અનુવાદનું કામ જેમને સોંપાયું હતું તે મધ્ય યુગના સ્પૅનિશ વિદ્વાનોની સમસ્યા એ હતી કે અક્ષર ષીં( શીં ) અને શબ્દ શલાનની બદલીમાં સ્પૅનિશમાં કંઇ જ મળતું ન હતું કારણકે સ્પૅનિશમાં ષ હતો જ નહીં , જેનો ઉચ્ચાર " ષ " ( શ ) થતો હોય . એટલે પરંપરા મુજબ જે નિયમ બન્યો હતો , તે મુજબ તેઓએ પ્રાચીન ગ્રીકમાંથી સ્ક ઉચ્ચારવાળો કૈ અક્ષર વાપર્યો . પછીથી જ્યારે બધી સામગ્રીનો સર્વસામાન્ય યુરૉપીયન ભાષામાં અનુવાદ કરાયો , જેમ કે લૅટીન , ત્યારે ગ્રીક કૈની જગ્યાએ તેઓએ લૅટીન X વાપર્યો . અને એક વાર તેમ થયું , અને આ સામગ્રી લૅટીનમાં ઉપલબ્ધ થઇ ગઇ , પછીથી તો તે લગભગ ૬૦૦ વર્ષ સુધી ગણિતનાં પાઠ્યપુસ્તકોનો અધાર બની રહી . પરંતુ આપણે તો ´અજ્ઞાતને Xની મદદથી શા માટે ઓળખવામાં આવે છે ? ' તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા .
(src)="6"> X એ અજ્ઞાતની ઓળખાણ એટલે છે કે સ્પેનિશમાં " ષ " ( શ ) ઉચ્ચારી નથી શકાતો .
(src)="7"> ( હાસ્ય ) મને એમ થયું કે આ વાત તમારી સાથે વેંચવી જોઇએ .
(trg)="6"> 10- ئەسىردىكى ئىسپاتلاش مىساللىرىدا ئۇچرايدۇ بۇ ماتېرىياللارنى تەرجىمە قىلىۋاتقان ئوتتۇرا ئەسىر ئىسپانىيە ئەدىبلىرى دۇچ كەلگەن مەسىلە دەل نى shai- an ۋە سۆز SHeen ھەرپ ئىسپانچىغا ئۆرۈگىلى بولمايدىغانلىقى ئىدى تاۋۇشى يوق ئىدى SH چۈنكى ئىسپانچىدا ھېلىقى تاۋۇشى" sh " ھېلىقى شۇڭا ئادەت بويىچە ئۇلار بىر قائىدە بېكىتتى تاۋۇشىنى ئارىيەتكە ئالدى " ck " ئۇلار تاۋۇشى " ck " يۇنانچىدىكى ھەرپىنىڭ يېزىلىشى ئىدى Kai كېيىنچە بۇ ماتېرىيال تەرجىمە قىلىنغاندا يەنى ئورتاق ياۋروپا تىلىغا تەرجىمە قىلىنغاندا ئېنىق ئېيتىلغاندا لاتىن تىلىغا تەرجىمە قىلىنغاندا نى Kai ئۇلار ئاسانلا گىرىكچىدىكى بىلەن ئالماشتۇرىۋەتتى X لاتىنچىدىكى بۇ ئىش يۈز بېرىپ بۇ ماتېرىيال لاتىن تىلىغا تەرجىمە قىلىنغاندىن كېيىن ماتېماتېكا ئوقۇشلۇقىنىڭ ئاساسىنى شەكىللەندۈردى بۇنىڭغا ئالاھەزەل 600 يىلچە بولدى ئەمدى بىز سوئالىمىزنىڭ جاۋابىغا ئېرىشتۇق نامەلۇمغا ۋەكىللىك قىلىدۇ ؟ X نېمىشقا بولسا نامەلۇم X نى ئىسپانچىدا تەلەپپۇز قىلالمايسىز " sh " چۈنكى سىز ( كۈلكە ئاۋازى ) . مېنىڭچە بۇ ھەمبەھرلىنىشكە ئەرزىيدۇ ( ئالقىش ساداسى )