# gu/26WoG8tT97tg.xml.gz
# tir/26WoG8tT97tg.xml.gz


(src)="1"> ચીની ભાષામાં આ શબ્દ " ક્ઝિયાંગ " જેનો અર્થ થાય છે સુંદર ખુશ્બુ જે કોઈ ફુલ , ભોજન , વાસ્તવમાં કોઈ વસ્તુનું વર્ણન કરી શકે છે પરંતુ તે હંમેશા વસ્તુનું એક સકારાત્મક વર્ણન હોય છે તેને શિષ્ટ ભાષા સિવાય અન્ય કોઈ વસ્તુમાં ભાષાંતરિત કરવું મુશ્કેલ છે ફિજિ- હિંદીમાં એક શબ્દ છે " તાલાનોઆ " . વાસ્તવમાં આ એવો ભાવ છે જે શુક્રવારની મોડી રાતે મિત્રોની મહેફિલમાં ખુલ્લી હવામાં આવે છે , પરંતુ આ એકદમ તેવો જ નથી , તે હળવી વાતોને વધુ ગર્મજોશી ભરી અને મિત્રભાવે લેવા જેવું છે , એવું કંઈ પણ જે તમારા મગજમાં અચાનક આવી જાય છે યુનાની ભાષાનો એક શબ્દ છે " મિરાકી " , તેનો અર્થ છે પોતાની આત્મા , પોતાનું સર્વસ્વ તેમાં લગાવી દેવું જેને તમે કરી રહ્યાં છો , તે તમારો શોખ હોય કે તમારું કામ , તમે આને તમે જે કરી રહ્યાં છો તેના પ્રત્યે પોતાના પ્રેમને કારણે કરી રહ્યાં છો , પરંતુ આ તે સાંસ્કૃતિક વસ્તુઓમાંથી છે જેના માટે હું ક્યારેય કોઈ સારો અનુવાદ શોધી શક્યો નથી ,
(trg)="1"> እዚ ቃል ብቋንቋ ቻይና " Xiang " እንትኮን ትርጉሙ ካኣ ጥዑም ይጨኑ ማለት እዩ ንፊዮሪ ፣ ምግቢ ፣ ንዝኮነ ነገር ክገልጽ ይክእል ኮይኑ ግና ኩል ጊዜ ንነገራት ኣዎንታዊ ገለጻ ጥራይ እዩ ካብ ማንዳሪን ወጻኢ ናብ ካልእ ነገር ንምትርጓም ኣጸጋሚ እዩ ነዚ ቃል ብቋንቋ ፊጂ- ሒንዲ " Talanoa " ብዝብል ኣሎና እቲ ዓርቢ ዓርቢ ለይቲ ምስኮነ ዝስማዓኻ ዓይነት ስምኢት እዩ ፣ ኣብ ሞንጎ የእሩኽቲ ኮይንኻ ሉስሉስ ኣየር እንዳተንፈስኻ ፣ ኮይኑ ግና ንሱ ኣይኮነን ፣ ዝበለጽ ውዕውዕ ዘለዎን ሕውነታዊ ስርሒት እዩ ንእሽቶ ዘረባ ብዛዕባ ዝኮነ ክትሓስቦ ትክእል ነገር ኩሉ ኣብ ልዕሊ ርዕስኻ ንዘሎ ብቋንቋ ግሪክ እዚ ቃል " meraki " ብዝብል ዘለና እንትኮን ትርጉሙ ካኣ ንነፍስኻ ፣ ንሙሉዕ ኣካልኻ ናብ ትገብሮ ዘለኻ ዝኮነ ይኩን ዋላ ናይ ጊዜ መሕለፊ ዋኒንካ ኮነ ስራሕኻ ብፍቕሪ ኢኻ ትገብሮ ኮይኑ ግና ካብቶም ባሕላዊ ነገራት ሓደ እዩ ፣ እዚ ካኣ ምስቲ ዝበለጸ ዝጸበቐ ትርጉም ከቕርብ ኣይካኣልኩን

(src)="2"> " મિરાકી " , પૂરા મનથી , પ્રેમથી તમારા શબ્દો , તમારી ભાષા , ગમે ત્યાં 70 થી વધુ ભાષાઓમાં લખો
(trg)="2"> " meraki " ምስ ድልየት ፣ ምስ ፍቕሪ ፣