# gu/WYJABz2i6dNk.xml.gz
# tg/WYJABz2i6dNk.xml.gz


(src)="1"> શા માટે ઘણા લોકો સફળતા મેળવે છે અને પછી નિષ્ફળ જાય છે ? ઘણા કારણોમાંનું એક મોટું કારણ છે , કે આપણે સફળતાને એક માર્ગીય રસ્તો ગણીએ છીએ . એટલે આપણે એ બધું જ કરીએ છીએ જે આપણને સફળતા સુધી દોરી જાય છે . પછી આપણને સફળતા મળી ગઈ એનો અંદાજ આવી જાય છે , અને આપણે વિશ્રામની સ્થિતિમાં આવી જઈએ છીએ . અને આપણે એ બધું કરવાનું બંધ કરી દઈએ છીએ જેના લીધે આપણે સફળ થયા . અને પછી પીછેહઠ થતા બહુ વાર નથી લાગતી . અને આવું થાય છે એવું હું તમને કહી શકું છું કારણકે મારી સાથે આવું થયેલું છે . સફળ થવા માટે , મેં ખુબ જ મહેનત કરી . પણ પછી હું અટકી ગયો , કેમ કે મને થયું , " ચાલો , હું સફળ થઇ ગયો , હવે હું આરામથી બેસી શકીશ " સફળ થવા માટે , મેં હમેશા પ્રગતિશીલ રહેવા અને સારું કામ કરવા પ્રયત્ન કર્યો . પણ પછી હું અટકી ગયો કારણકે મને થયું , " ચાલો ઘણું થઇ ગયું , હવે વધારે પ્રગતિની કોઈ જરૂર નથી . " સફળ થવા માટેના તબક્કામાં , હું સરસ તર્કશક્તિ ધરાવતો હતો , કારણકે એ બધી સામાન્ય વસ્તુઓ કરતો હતો જેને લીધે મારી તર્કશક્તિ સુધરે . પણ પછી હું અટકી ગયો કેમકે મને થયું કે હવે હું સક્ષમ માણસ થઇ ગયો છે . અને મારે હવે તર્કશક્તિ વિકસાવવાની જરૂર નથી . એની જાતે જ જાદુથી સમજણ આવી જશે . અને આવ્યો તો માત્ર એક સર્જનાત્મક વિરામ . મને કોઈ નવા વિચારો નહોતા આવતા . સફળ થવાના તબક્કામાં , હું હમેશા મારા પ્રોજેક્ટસ અને ક્લાયન્ટ્સ પ્રત્યે ધ્યાન આપતો હતો . અને નાણાને મહત્વ નહોતો આપતો . પછી હું ઘણો કમાતો થયો . અને એના લીધે હું બેધ્યાન થઇ ગયો . અને અચાનક હું મારા શેરદલાલ અને રીયલ એસ્ટેટ એજન્ટ સાથે ફોન પર વધારે રહેવા લાગ્યો , જ્યારે મારે મારા ક્લાયન્ટ્સ સાથે વાત કરવી જોઈતી હતી . સફળ થવાના તબક્કામાં , હું હમેશા એ જ કરતો જે મને કરવું ગમતું , પણ પછી હું એવું કરવા લાગ્યો જે મને નહોતું ગમતું , જેમ કે સંચાલન . હું વિશ્વનો સૌથી ખરાબ સંચાલક છું . પણ મને થયું કે મારે એ કરવું જોઈએ , કારણકે , છેવટે તો હું , મારી કંપનીનો પ્રમુખ હતો . અને , થોડા સમયમાં જ મારા માથે પહાડ તૂટી પડ્યું અને હું થઇ ગયો , બહારથી સફળ , પણ અંદરથી દુઃખી . પણ હું પુરુષ છું , અને હું જાણું છું બધું સરખું કેવી રીતે કરવું ? મેં ઝડપી ગાડી લીધી .
(trg)="1"> Барои чи бисёри одамон ба баландихои муваффакият мерасанд , баъд аз он меафтанд ?
(trg)="2"> Яке аз сабабхои асосии ин : мо фикр мекунем , ки муваффакият- ин кучаи бо харакати яктарафа мебошад .
(trg)="3"> Аввалан мо хамаи оне , ки ба муваффакият меорад мекунем .

(src)="2"> ( હાસ્ય ) પણ એનાથી કંઈ ફાયદો ન થયો , હું ઝડપી તો હતો જ પણ એટલો જ દુઃખી હતો . હું મારા ડોક્ટર પાસે ગયો અને કહ્યું , " ડોક્ટર સાહેબ , હું મારે જે જોઈએ એ ખરીદી શકું છું , પણ હું ખુશ નથી , દુખી છું " કોઈએ સાચું જ કહ્યું હતું , અને જ્યાં સુધી આવું મારી સાથે થયું નહોતું હું માનતો નહોતો . પણ પૈસાથી ખુશી નથી ખરીદી શકાતી . " ડોક્ટરે કહ્યું , " ના , પણ પૈસાથી પ્રોઝેક( ડીપ્રેશનની દવા ) ખરીદી શકાય છે " અને એમણે મને નિરાશા- રોધક દવાઓ આપી . અને નિરાશાનું કાળું વાદળ થોડું ઝાંખું થયું , અને ધંધો પણ . અને હું માત્ર પ્રવાહમાં વહેતો હતો એટલે ક્લાયન્ટ્સ ફોન કરે છે કે નહિ એની મને પડી ન હતી .
(trg)="30"> ( Ханда )
(trg)="31"> Ин ёрдам накард .
(trg)="32"> Ман тезтар будам , аммо хамон хел рухафтода .

(src)="3"> ( હાસ્ય ) અને ક્લાયન્ટ્સના ફોન ન આવ્યા .
(trg)="42"> ( Ханда )
(trg)="43"> Вале мизочон занг намезаданд ( Ханда )

(src)="4"> ( હાસ્ય ) કારણકે એમને ખબર હતી કે હું એમની સેવા નહોતો કરતો , માત્ર મારી જ સેવા કરતો હતો . એટલે એમણે એમના પૈસા અને પ્રોજેક્ટ એમને આપ્યા જેઓ એમની મારા કરતા વધારે સારી રીતે સેવા કરતા હતા . એટલે , ધંધાને માટલીની જેમ પડી ભાંગતા બહુ વાર ન લાગી . મારે અને મારા ભાગીદાર થોમે , બધા જ કાર્યકરતાઓ ને છોડવા પડ્યા . પછી માત્ર અમે બે જ રહ્યા , અને અમે પણ છોડવાની તૈયારીમાં હતા . અને આ સ્થિતિ સરસ હતી , કારણકે કોઈ કર્મચારી ન હોવાને કારણે મારે સંચાલન પણ કરવા નું ન રહ્યું . એટલે હું ફરી પાછો મને ગમતા કામ કરવા લાગ્યો . ફરીથી મને મજા આવવા લાગી , ફરી થી મહેનત કરવા લાગ્યો , અને ટૂંકમાં કહું તો : એવી બધી વસ્તુઓ કરવા લાગ્યો જેના લીધે હું પાછો સફળ થયો . પણ એ ઝડપી પ્રવાસ ન હતો . મને સાત વર્ષ લાગ્યા . પણ અંતમાં , ધંધો પહેલા હતો એના કરતા પણ વધારે વિકસ્યો . અને જ્યારે હું આ આઠ નિયમો પાળવા લાગ્યો , મારા માથેથી મુસીબતના પહાડો અચાનક ગાયબ થઇ ગયા . અને એક દિવસ હું ઉઠ્યો અને મેં કીધું ,
(trg)="44"> Барои ин , ки ман талаботхои онхоро конеъ намекардам .
(trg)="45"> Ман факат аз худамро конеъ мекардам .
(trg)="46"> Онхо пулхои худро аз бизнеси ман ба дигархое , ки барои онхо хубтар буд гузарониданд .

(src)="5"> " હવે મને પ્રોઝેક( નિરાશારોધક દવા) ની સહેજપણ જરૂર નથી . " અને દવામેં ફેંકી દીધી , જેની આજ સુધી જરૂર નથી પડી . હું શીખ્યો કે સફળતા એક- માર્ગીય રસ્તો નથી . એ આના જેવું નથી , એ ખરેખર આના જેવું છે . એ અવિરત પ્રવાસ છે . અને જો આપણે " સફળતા થી નિષ્ફળતા રોગ " થી બચવું હોય , તો આ આઠ નિયમોને પાળતા રહેવું જોઈએ . કારણ કે એ માત્ર સફળતા કેવી રીતે મળે એના નિયમો નથી , પણ આપણે સફળતા કેવી રીતે જાળવી શકીએ એ પણ જણાવે છે . તમને અવિરત સફળતાની શુભકામનાઓ . આભાર .
(trg)="59"> Ман замоне бедор шудам ва ба худам гуфтам , ки ба ман дигар Прозак лозим нест .
(trg)="60"> Ман дорухоро партофтам ва аз хамон лахза онхо дигар ба ман лозим нестанд .
(trg)="61"> Ман фахмидам , ки муваффакият ин харакати яктарафа нест .

(src)="6"> ( અભિવાદન )
(trg)="68"> ( Карсак )