# gu/6ni8tIRFnUVl.xml.gz
# som/6ni8tIRFnUVl.xml.gz
(src)="1"> હું એ દિવસ ક્યારેય નહિ ભૂલું પાછા ૨૦૦૬ ની વસંત . હું સર્જીકલ રેસીડન્ટ હતો જોન્સ હોપકિન્સ હોસ્પિટલ માં , અરજન્ટ કોલ લેતો હતો . મને સવારે 2 વાગે ઈમરજન્સી રૂમ માંથી સંદેશો મળ્યો આવો અને એક સ્ત્રી ને તપાસો જેને પગમાં ડાયાબીટીસ ચાંદુ છે . મને અત્યારે પણ એ ખરાબ બગડેલા માંસ જેવી વાસ યાદ છે જેવો મેં તેને જોવા પડદો ઉચક્યો . અને ત્યાં હાજર બધા તે બહુ બીમાર છે તે માટે સહમત હતા અને તેને હોસ્પિટલ માં રાખવી જરૂરી હતું . તે પૂછવાનું નોહતું . પણ મને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તે અલગ હતો , જે હતો , સુ તેણીનો પગ કાપવો પડશે ? હવે , ફરીથી તે રાત માટે વાત કરીએ , મને એ માનવું ખુબજ ગમશે કે મેં તેણીની સારવાર કરેલી એ રાતે એટલાજ પ્યાર અને લાગણી થી જેટલી 3 રાત પહેલા ઈમરજન્સી રૂમ માં આવેલી 27 વર્ષ ની નવી પરણેલી ને જોઈ હતી જેને પીઠના નીચેના ભાગ માં દુખાવો હતો જે પન્ક્રિઆસ ના એડવાન્સ કેન્સર માં પરિણમ્યો હતો . તેણીના કેસ માં , મને ખબર હતી હું કઈ નથી કરી શકવાનો જે હકીકતમાં તેણીની જિંદગી બચાવી શકે . કેન્સર ઘણું એડવાન્સ હતું . પણ હું એ બધું કરવા બંધાયેલો હતો કે હું મારાથી બનતું બધું કરીશ તેણીને વધારે સ્વસ્થ રાખવા , હું તેણીને માટે ગરમ ધાબળો લાવ્યો , અને એક કપ ગરમ કોફી લાવ્યો . તેમના માતા પિતા માટે થોડું હું લઇ આવ્યો , પણ વધારે મહત્વ નું હતું , જોવાનું , હું મારું નિદાન તેને ના જણાવું . કારણકે તેણે તો કઈ કર્યું ન્હોતું જે તેણીને થયું છે તે માટે . તો તે શા માટે હમણા , ફક્ત થોડી રાત પછી , કારણ હું એજ ઈમરજન્સી રૂમ માં ઉભો હતો , અને વિચારતો હતો કે મારા દર્દી ને ખરેખર પગ કપાવાની જરૂર છે , શા માટે હું તેણીને આવી કડવી પરિસ્થિતિમાં રાખું ? તમે જુઓ , તે સ્ત્રી તે રાત પહેલા અલગજ હતી , આ સ્ત્રી ને બીજા પ્રકારનો ડાયાબીટીસ હતો . તેણી ઘણી સ્થૂળ હતી . અને આપણે બધા જાણીએ છીએ તે વધુ પડતું ખાવાથી અને પુરતી કસરત નહિ કરવાથી , બરાબર ? મારો મતલબ છે , તે કેટલું અઘરું હોઈ શકે ? જેવું મેં તેની તરફ પલંગ માં જોયું , મને મારી માટે વિચાર આવ્યો , જો તમે થોડો પણ ખ્યાલ રાખવા પ્રયત્ન કરો , તો એવા વખતે તમે આવી પરિસ્થિતિમાં નહિ મૂકાવ , કે તમે ક્યારેય ના મળ્યા હો તેવા ડોક્ટર સાથે તમારા પગ ને કાપવા માટે . કેમ હું જાતને મૂલવું છુ તેણીને સમજવા ? મને એ કહેવું ગમશે કે મને ખબર નથી . પણ મેં સાચેજ કર્યું . તમે જુઓ , મારા નાનપણ માં મેં વિચાર્યું મેં તેણી માટે બધું નક્કી કરી લીધું . તેણી ઘણું ખાતી હતી , તે બદનસીબી છે , તેને ડાયાબીટીસ થયો . કેસ પતી ગયો . હકીકતમાં , મારા જીવન માં ત્યારે , હું કેન્સર પર પણ રીસર્ચ કરતો હતો , કેન્સર માટેની ઈમ્યુન બેઝ થેરાપી , જે અલગ છે , અને તે દુનિયા માં મને બધી રીતના પ્રશ્નો પૂછતા શીખવાડવામાં આવતું તમારી દરેક ધારણા ને ચેલેન્જ કરો અને બને તેટલા વધારે ઉચા વૈજ્ઞાનિક ધોરણ પર લઇ જાવ . છતાં જયારે ડાયાબીટીસ જેવો રોગ આવ્યો જે કેન્સર કરતાઆઠ ગણા વધારે અમેરિકનોને મારે છે મેં ક્યારેય આ સત્ય સામે પ્રશ્ન નથી કર્યો . ખરેખર તો હું આવી પથોલોગોજીક સિક્વન્સ માટે શરમાતો હતો જે વિજ્ઞાન માં ગોઠવી છે 3 વર્ષ પછી , મને લાગ્યું હું કેટલો ખોટો હતો . પણ આ વખતે , હું દર્દી હતો . રોજની 3 થી 4 કલાક કસરત કરવા છતા , અને ખાવાના ચાર્ટ ને વ્યવસ્થિત અનુસરતો હતો , છતાં મેં ઘણું વજન વધાર્યું અને આવું કઈક થયું જેને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવાય છે . તમારા માંથી કોઈકે આના વિષે સાંભળ્યું હશે . હું ઇન્સુલીન રેઝીસ્ટ થઇ ગયો હતો . તમે ઇન્સુલીનને એક મહત્વ ના હોર્મોન્સ તરીકે જાણો છો જે આપણે ખાધેલ ખોરાક નું શરીર માં સમતોલન કરે છે , જે કદાચ બળે છે અથવા ભેગું થાય છે . આને લિંગો માં બળતણ અલગ પડે તેમ કહેવાય . હવે જીવવા માટે જરૂરી ઇન્સુલીન બનાવવા માટે તે નિષ્ફળ છે . અને ઇસુલીન રેઝીસ્ટન્ટ , કારણ તે નામ આપ્યું છે , જ્યાં ઇસુલીન ના કામ કરવાના પ્રયત્નો ની અસર સામે તમારા સેલ ઘણા રેઝીસ્ટ થઇ જાય છે . એક વખત તમે ઇન્સુલીન રેઝીસ્ટ થઇ જાવ છો , તમે ડાયાબીટીસ થવાના રસ્તે આવી જાવ છો , ત્યારે તમારા પેન્ક્રીયાસ માં સુ થાય છે કે તે રેઝીસ્ટન્ટ સાથે નથી રહી શકતું અને નથી પુરતું ઇન્સુલીન બનાવી શકતું . હવે તમારા લોહીમાં સાકર નું પ્રમાણ વધવા લાગે છે , અને આ સંપૂર્ણ પેથોલોજીકલ પ્રક્રિયા થઇ એક જાત ના સ્પાયરલ જે કહ્યા માં નથી તે તમને હાર્ટ રોગ , કેન્સર , અલ્ઝામેર રોગ , અને ગેન્ગ્રીન તરફ લઇ જશે , તે સ્ત્રી ની જેમ જેને થોડા વર્ષો પહેલા જોયેલી . આ ડર સાથે , હું મારૂ ખાવાનું એકદમ બદલવા લાગી ગયો , વસ્તુ ઉમેરતો ગયો અને કાઢતો ગયો , મોટા ભાગ ની વસ્તુ તમે જાણસો તો ચોક્કસ હેબત ખાઈ જસો . મેં તે કર્યું અને 40 પાઉન્ડ ઘટાડ્યું , ત્યારે જયારે કસરત ઓછી હતી . હું , તમે જોઓ છો , મને લાગે છે હું વધારે વજન વાળો નથી . વધારે મહત્વનું એ છે કે , મને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ નથી . પણ સહુથી વધારે મહત્વનું , મેં એ 3 સળગતા પ્રશ્નો સાથે દુર કર્યા જે ક્યારેય દુર ન્હોતા જવાના . મને એ કેવી રીતે થાય જો હું કદાચ બધું બરાબર કરતો હોત ? જો આ પોષણ માટેના ચાલ્યા આવતા સૂચનો મને નાપાસ કરે છે , તો તે બીજા ને પણ નિષ્ફળ કરે તે શક્ય છે ? અને આ લાઈન કરેલા પ્રશ્નો પાછળ એક ગાંડા ની જેમ લાગી ગયો એ સમજવા ના પ્રયત્ન માં કે ખરેખર શું સબંધ છે જાડાપણ અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ની વચ્ચે . હવે , મોટા ભાગ ના વૈજ્ઞાનીકો માને છે કે જાડાપણું એ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થવા માટે જવાબદાર છે સામાન્યપણે , તો પછી , જો તમારે ઇન્સુલી રેઝીસ્ટન્ટ ની સારવાર કરાવી હોઈ , તમે તેઓનું વજન ઉતારાવસો , બરાબર ? તમે જાડાપણા ની સારવાર કરો છો . પણ શું જો તે ફરીથી વધી જાય ? તો શું જો જાડાપણું ઇન્સુલીન રેઝીસ્ટ થવામાં જવાબદાર ના હોઈ ? સાચે તો , તો શું એ ચિન્હો વધારે ઊંડા પ્રોબ્લેમ ના હોઈ , પગ ની અણી ખોટી પડી ગઈ હોઈ ? મને ખબર છે આ ગાંડા જેવું લાગે પણ ખરેખર તો આપણે જાડાપણા ના કાદવ માં છીએ , પણ મને સાંભળો . તો શું જાડાપણું એક નકલ પ્રક્રિયા છે એક ઘણા મોટા પ્રોબ્લેમની જે સેલની નીચેથી વધી રહ્યો છે ? હું એવું નથી કહેતો કે જાડાપણું સરુઆત છે , પણ હું શું કહેવા માગું છુ તે કદાચ બે મેટાબોલિક પ્રક્રિયા ઓછી થવાથી થઇ હોઈ . તમે વિચારો જો ઇન્સુલીન રેઝીસ્ટન્ટ એ આપણી બળતણ અલગ કરવાની ક્ષમતા ઓછી થવાથી હોઈ , મેં થોડી વાર પહેલા કહ્યું તેમ , આપણે જે લઈએ છીએ તે બધી કેલરી અને થોડી બરાબર બળે છે અને થોડી બરાબર જમા થાય છે . જયારે આપણે ઇન્સુલીન રેઝીસ્ત થઈએ છીએ , ત્યારે હોમીઓસ્ટેટીસ બેલેન્સ આ જગ્યાએથી ખસી જાય છે . તો હવે , જયારે ઇન્સુલીન સેલ ને કહે છે , મને જોઈએ છે કે તું વધારે શક્તિ બાળ તેથી સેલ ને સુરક્ષિત માનવામાં આવે છે , આ સેલ, પ્રત્યાઘાતરૂપે , કહે છે ,
(trg)="1"> Abidkay ma ilaabayo maalintaas
(trg)="2"> Waxay ahayd gugii 2006
(trg)="3"> Waxaan dhakhtar qaliin joogta ah
(src)="2"> " ના , આભાર . હું ખરેખર તો આ શક્તિ જમા કરીશ . " અને કારણકે ખરેખરતો ફેટ સેલ માં મોટાભાગની કોમ્પ્લેક્ષ સેલ્યુલર મશીનરી જે બીજા સેલમાં હોઈ તે નથી , તે કદાચ સોંથી સુરક્ષીત જગ્યા છે જમા કરવા માટે . તો આપણામાંથી વધારે , લગભગ ૭૫ મિલિયન અમેરિકન , ઇન્સુલીન રેસીસ્ટન્ટ માટે બરાબર પ્રતિભાવ આપે છે જે કદાચ ચરબીમાં જમા થાય છે , નહીંકે ઊંધું , તેઓ ઇન્સુલીન રેસીસ્ટન્ટ થયા છે ચરબી ને લીધે . આ ખરેખર સુક્ષ્મ તફાવત છે , પણ તેનું પરિણામ ઘણું મોટું હોઈ શકે . નીચેની વાતોને ધ્યાનમાં રાખીએ : તમે તમારા સોળ માટે વિચારો જે તમારી ચામડી પર છે જયારે તમે કોફી ટેબલ પર પગ વાળીને બેઠા હો . ચોક્કસ , આ સોળ નરક જેવા લાગશે , અને તમને કદાચ ચોક્કસ આ બેરંગ દેખાવ નહિ ગમે , પણ આપણે જાણીએ છીએ સોળ એ તકલીફ નથી . પણ હકીકત માં , તેનાથી ઊંધું છે . અહી માટે સારો પ્રતિભાવ છે , બધાજ ઈમ્યુન સેલ ઘારા ની જગ્યાએ ધસી જાય છે સેલ્યુલર ડેબ્રીસ ને બચાવે છે અને ચેપ ને શરીર માં બીજે વધુ ફેલાતો અટકાવે છે હવે ધારોકે આપણે વિચારીએ કે સોળ પ્રોબ્લેમ છે , અને આપણે આટલું બધા મોટા મેડીકલ સાધનો બનાવ્યા છે અને આ સોળ ફરતેકલ્ચર થી સારવાર કરીએ મલમ લગાડો , પેઈનકિલર લ્યો , તમે નામ બોલો તે લોકો આ બધું કરવા છતાં હકીકત ને અનદેખી કરે છે અને હજી પણ પોતાના જાંઘ ને કોફી ટેબલ પર કોષે છે . તે કેવું સારું હોત જો આપણે તે જેના થી થાય છે તેની સારવાર કરીએ - લોકોને ધ્યાન આપવા કહીશ તેઓ જયારે લીવીન્ગરુમમાં ચાલતા હોઈ ત્યારે - તેની અસર કરતા ? તેના મૂળ અને અસર શોધો અને તે દુનિયા માં મોટો બદલાવ લાવશે તમે ખોટી રીતે લ્યો , અને ફાર્માંસ્યુંટીકલ ઇન્ડસ્ટ્રી તેઓના શેર હોલ્ડર માટે ઘણું સારું કરશે પણ લોકો જે આ સોળ થી હેરાન થાય છે તેમની માટે કઈ નહિ મૂળ અને અસર તો હું શું કહેવા માગું છુ કદાચ આપણને મૂળ અને ખોટી અસર જાડાપણ ઉપર અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ઉપર . કદાચ આપણે આપણી જાત ને પૂછીએ , શું તે શક્ય છે કે ઇન્સુલીન રેઝીસ્ટ એ વજન વધવા થી થાય છે અને આ જાડાપણ સાથે સબંધિત છે , મોટાભાગના લોકો માટે તો ખરું ? તો શું જો જાડાપણું એ ફક્ત મેટાબોલિક નું પરિણામ હોઈ , કઈક વધારે ડરાવણું થઇ સકે એક મોટી ઉપાધી , જેના માટે આપણે ચિંતા કરવી જોઈએ ? ચાલો આપણે થોડા દર્શાવેલા ઉપાયો જોઈએ . આપણે જાણીએ છીએ કે 30 મિલિયન અમેરિકાનો સ્થૂળ છે યુએસેમાં જેઓ ઇન્સુલીન રેઝીસ્ટ નથી અને જોઈએ તો તેઓને કોઈ મોટા રોગ નો ખતરો પણ બીજા લોકો કરતા વધારે થાય તેવું દેખાતું નથી . બીજી રીતે , આપણે જાણીએ છીએ કે 6 મિલિયન સામાન્ય લોકો યુનાઇતેડસ્ટેટ માં છે જેઓ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ છે , અને તો પણ , તેઓ ને પણ એટલુજ રિસ્ક દેખાય છે મેટાબોલિક રોગ માટે જે મેં આગળ કહ્યું તેમ તેઓના જાડાપણ કરતા . હવે મને ખબર નથી કેમ , પણ તેનું એ કારણ હોઈ શકે તેઓ ના કેસ માં , તેઓના સેલ્સ હકીકત માં નક્કી નથી કરી સકતા ખરેખર એ વધારાની એનર્જી સાથે શું કરવું જોઈએ . તો જો તમે જાડા હો અને તમે ઇન્સુલીન રેઝીસ્ટન્ટ ના હો , અને તમને થઇ શકે છે અને થાય છે , આ મંતવ્ય છે કે ઓબેસિટી એ શું થઇ રહ્યું છે ફક્ત એના બદલે છે તો શું જો આપણે ખોટી લડાઈ લડતા હોઈએ , ઇન્સુલીન રેઝીસ્ટન્ટ સાથે લડવાને બદલે જાડાપણ સાથે લડીએ છીએ ? એનાથી પણ ખરાબ , જો જાડાપણા ને જવાબદાર ગણીએ મતલબ કે સાક્ષી નેજ બ્લેમ કરીએ છીએ ? તો શું જો આપણા અમુક મૂળભૂત વિચારો જાડાપણ માટે ખોટા હોઈ ? વ્યક્તિગતરીતે કહું તો , હું આવી ભ્રામક લક્ઝરી ના સહી શકું , ખાલી ચોક્કસ વાત ગમશે . મારી પાસે મારા પોતાના તર્ક છે જે આનું હાર્ટ હોઈ શકે પણ હું બીજાઓ માટે ઘણો ખુલો છુ . હવે મારી હીપોથીસીસ , કારણકે બધા મને હમેશ પૂછે છે , તે આ છે . જો તમે તમને પોતાને પૂછો , સેલ પોતાને બચવા શું પ્રયત્ન કરે છે જયારે તે ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થવા લાગે છે , તો જવાબ મોટા ભાગે એ હશે કે વધારે પડતો ખોરાક . તે ઘણું ખરું વધારે ગ્લુકોઝ જેવું લાગે છે ; બ્લડ સુગર . હવે આપણે જાણીએ છીએ કે રિફાયન્ડ દાણા અને સ્ટાર્ચ થોડાજ સમય માં બ્લડસુગર નું લેવલ વધારશે . , ને તે સ્વીકારવા માટે કારણ છે કે સુગર સીધીજ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ તરફ લઇ જશે . તો જો આ ફીજીઓલોગીકલ પ્રક્રિયાનેકામે લગાડીએ , હું માનું છુ તે કદાચ આપણા વધારે પડતા રીફાઇ, ન્ડ દાણા , સુગર અને સ્ટાર્ચ ના હિસાબે હશે જે ઓબેસિટી અને ડાયાબીટીસ જેવા રોગ તરફ લઇ જશે , પણ ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થકી . તમે જુઓ , એ જરૂરી નથી કે એ વધરે ખાવાથી અને ઓછી કસરત કરવાથી છે . મેં જયારે થોડા વર્ષો પહેલા 40 પાઉન્ડ વજન ગુમાવ્યું , મેં ફક્ત સરળતાથી આ બધી વસ્તુ છોડીને કર્યું . , તે મારો દુરાગ્રહ સૂચવે છે જે મારા પોતાના અનુભવ પર આધારિત છે . પણ એનો મતલબ એ નથી કે મારો દુરાગ્રહ ખોટો છે , અને સહુથી મહત્વનું એ છે કે , આ બધું સાયન્ટીફીકલી ટેસ્ટ કરી શકો છો . પણ પહેલા નંબરે એ શક્યતા સ્વીકારવાની છે કે આપણી ઓબેસિટી માટેની , ડાયાબીટીસ અને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ માટેની હમણાની માન્યતા ખોટી હોઈ શકે અને માટેજ તેની ચકાસણી થવી જોઈએ . હું મારી કેરિયર આની માટે દાવ પર લગાવી રહ્યો છુ . આજે , હું મારો બધો સમય આ પ્રોબ્લેમ પર કામ કરવામાં આપી રહ્યો છુ , અને હું ત્યાં જઈશ જ્યાં સાયન્સ મને લઇ જશે . મેં નક્કી કરી લીધું છે કે હું શું નહિ કરી શકુ અને શું હવે નહિ કરું , તે નહિ થાય તેના કારણ મને ખબર છે . હું તે માટે પ્રમાણિક છુ કે આ મને નથી ખબર . પાછળ ના વર્ષોમાં , હું ઘણો નસીબદાર રહ્યો આ પ્રોબ્લેમ પર કામ કરવા કારણકે મને ઘણીજ અદભુત ટીમ સાથે કામ મળ્યું જે આ દેશ માં ડાયાબીટીસ અને ઓબેસિટી પર રીસર્ચ કરે છે અને સહુથી સારી વાત એ છે કે , જેવી રીતે અબ્રાહમ લીન્કન ની આજુબાજુ દુશ્મનોની ટીમ રહેતી , અમે પણ આવુજ કર્યું . અમે પણ સાયન્ટીફિક દુશ્મનો ની ટીમ લીધી , બેસ્ટ અને હોશિયાર જેઓની બધાની અલગ માન્યતાઓ હતી કે આ રોગ નું મૂળ શું છે . થોડા વિચારતા હતા કે ઘણી કેલરી વપરાય છે બીજા વિચારતા હતા કે વધરે પડતો ચરબી વાળો ખોરાક છે બીજા કહે છે વધુ પડતા રીફાઇન્ડ દાણા , અને સ્ટાર્ચ છે . પણ આ ટીમો અલગ અલગ વિષયો માંથી હતી ઘણાજ જાણકાર અને ઘણાજ ટેલેન્ટેડ રીસર્ચર બે વાત માં ચોક્કસ સહેમત હતા . એક , સતત અનદેખ્યું કરતા રહેવું એ પ્રોબ્લેમ ઘણોજ મહત્વ નો છેકારણકે આપણને જવાબ ખબર છે . અને બીજું , જો આપણે મનથી ખોટુ લઈએ , જો અમે મનથી આ ચેલેન્જ લઈએ કઈક સારું કરવા માટે સાયન્સે જે આપ્યું છે તે બધા બેસ્ટ એક્ષ્પેરિમેન્ટ સાથે , અમે આ પ્રશ્ન હલ કરી શકીશું . મને ખબર છે કે તમને સહુને સાચો જવાબ જાણવાની તાલાવેલી છે , કોઈ પણ પ્રકારની કાર્યવાહી અથવા પોલીસી , થોડા ખાવાના ચાર્ટ આ ખાઓ , આ નહિ - પણ જો આપણને આ બરાબર કરવું હોઈ તો , આપણને ઘણું ઊંડાણ પૂર્વક સાયન્સ જાણવું જોઈએ કઈ પણ પ્રિસ્ક્રીપ્શન લખતા પેહલા ટુક્મા, આ સમ્બોધન માટે , અમારો રીસર્ચ પ્રોગ્રામ ત્રણ મોટાથીમ પર ફોકસ છે , અથવા પ્રષ્નો . એક, અલગ અલગ ખાવાનુ કેવી રીતે બનાવવુ જે આપણે લઇએ છીએ આપણા મેટાબોલીસમ , હોર્મોન્સ અને એન્જામ ની માટે , અને શુ મોલેક્યુલર મિચેનીઝમ ના થોડા તફાવત સાથે ? બીજુ , આ આગળ ને આધારીત છે , લોકો તેના ડાયેટ મા જરુરી સુધારા કરી શકસે જે સુરક્ષીત અને પ્રેક્ટીકલ રસ્તો હોઇ અનુસરવા ? અને છેલ્લે , એક વાર ઓળખી લઇએ શુ સેઇફ અને પ્રેક્ટીકલ ચેન્જ લોકો તેમના ડાએટ મા કરી શકે છે , આપણે તેઓના વર્તનને તે દિશા મા કેવી રીતે ફેરવી શકીએ જેથી તે ઘણી ખરી સામાન્ય લાગવા લાગે નહીકે પરાણે સ્વીકારેલી લાગે ? ફક્ત કારણકે તમને ખબર છે તમેં જે કરી રહ્યા છો તેનો મતલબ એ નથી કે તમે કાયમજ આ કરશો . ઘણી વખત આપણે લોકોની આસપાસ એવું બતાવવું જોઈએ કે તેઓને માટે આ સરળ બને , અને માનો કે ના માનો , તેઓ સાયન્ટીફીકલી આનો અભ્યાસ કરી શકે . મને નથી ખબર આ મુસાફરી કેવી રીતે પૂરી થશે , પણ મને બહુ ચોખ્ખું દેખાઈ રહ્યું છે , એટલું તો છે , આપણે આપણા વધારે વજન ને નહિ કોષીએ અને ડાયાબીટીસ દર્દીને જેવું મેં કરેલું . તેમના મોટા ભાગના ખરેખર સાચી વસ્તુ કરવા માંગતા હતા , પણ તેઓએ જાણવું જોઈએ આ શું છે . અને તે કામ કરશે . હું એ દિવસ નું સ્વપ્ન જોઉં છું અમારા દર્દી તેઓનું વધારાનું વજન ઉતારી સકશે અને તેઓ પોતાને ઇન્સુલીન રેઝીસ્ટન્ટ થી સાજા કરશે . કારણકે દવા પ્રોફેશનલ છે , આપણે આપણી વધારાની માનસિક તાણ ઉતારવાની છે અને પૂરતા રેઝીસ્ટન્સ ના નવા વિચારો થી આપણને પોતાને સાજા કરવાના છે પાછા આપણી મૂળ સ્થિતિમાં આવી જવાનું છે : ખુલા મનથી , હિમ્મત થી ગઈ કાલ ના વિચારોને ફેકી દેવાના છે જયારે દેખાઈ છે કે તે કામ નથી કરતા . અને સાયન્ટીફીકલી સાચું સમજવું એ અંત નથી , પણ સતત અપનાવતા રહેવું . સાચી રીતે આ રસ્તા પર રહેવું એ અમારા દર્દી માટે સારું છે અને સાયન્સ માટે સારું છે . જો ઓબેસિટી એ કઈ નથી ફક્ત મેટાબોલિક બીમારીને લીધે છે , શું સારું કરી શકે જો આપણે તેઓને સજા કરીએ આ પ્રોક્ષી થી ? ઘણીવાર હું પાછો તે રાત નો વિચાર કરું છુ સાત વર્ષ પહેલા ઈ . આર . ની . હું ઈચ્છું છુ કે હું તે સ્ત્રી સાથે ફરીથી વાત કરી શકું . મને તેણીને કહેવું ગમશે કે હું કેવો દિલગીર છુ . હું કહીસ , એક ડોક્ટર ની રીતે , મેં મારાથી બનતું બધુજ સારી સારવાર કરવા કર્યું , પણ એક માનવીય રીતે , મેં તમને ડાઉન કર્યા . તમને મારૂ નિદાન માનવાની જરૂર ન્હોતી અને મારો તિરસ્કાર તમને મારી સહાનુભૂતિ અને કરુણા ની જરૂર હતી , અને આ બધા થી ઉપર , તમને એક ડોક્ટર ની જરૂર હતી જે સે મનથી સ્વીકારે કે કદાચ તમે સિસ્ટમ ને નિરાશ નથી પાડી કદાચ જે સિસ્ટમ નો હું એક ભાગ હતો જે તમને નિરાશ કરતી હતી જો તમે આ હમણાં જોતા હો , તો હું આશા કરું છું કે મને માફ કરશો ( તાળીઓ )
(trg)="87"> " Maya mahadsandid , marabo inaan tamar gubo , waan keydinayaa " sababtoo ah unugyada duxda ayaa ka maqan isku dhiska farsamo unugeed ee unugyada kalle leeyihiin
(trg)="88"> Suurta gal , inay tahay meesha ugu amnisan ee lagu keydin karo
(trg)="89"> Hadaba badankeena , 75 million oo maraykani jawaabta saxda ah ee ay u hayaan difaac u yeelashada insulin inay tahay in loo keydiyo dux ahaan , ka bedelan cagsigeeda insulin difaac loo yeeshaa waxaa keena cayilnaan