# gu/eBjajVzw24wm.xml.gz
# sco/eBjajVzw24wm.xml.gz


(src)="1"> આ વિડીઓ મા મારે કેટલાક વધારે દાખલા કરવા છે કે જે કોઇ નિશ્ચીત પરીક્ષા બતાવએ છે અને ચોક્કસ તમને આપણા નિ : શેષ ભાજકતા ના નમૂના મા મદદ કરશે કારણ કે તે આ રીતે બધી સંખ્યાનો પ્રશ્ન પુછે છે અને આ માત્ર એક ઉદ્દાહરણ ( દાખલો ) છે , બધી જ સંખ્યા જે ૧૨ અને ૨૦ વડે ભાગી શકાય તે અને અહિ યુક્તિ એ છે કે જો જોઇ સંખ્યા ૧૨ અને ૨૦ બન્ને વડે ભાગી શકાય તો એ તે દરેક ના અવિભાજ્ય અવયવ વડે પણ ભાગી શકાય . તેથી ચલો તેનુ અવિભાજ્ય અવયવીકરણ જોઇએ .
(trg)="1"> In this video Ah want tae dae ae heap o exaumple proablems
(trg)="2"> That shaw up oan staunnardised exams ,
(trg)="3"> N will deefinitlie help ye wi oor diveeabeelitie module ,

(src)="2"> ૧૨ ના અવિભાજ્ય અવયવ ૨ ગુણ્યા 6 છે .
(trg)="10"> The prime facterisation o 12 is 2 times 6 , 6 is no ae prime , sae 6 is 2 times 3 ,

(src)="3"> ૬ એ હજી અવિભાજ્ય નથી , તેથી ૬ એ ૨ ગુણ્યા ૩ થાય . તો તે અવિભાજ્ય છે . તેથી કોઇ પણ સંખ્યા જે ૧૨ વડે ભાગી શકાય એ ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ વડે પણ ભાગી શકાય . તેથી તે અવિભાજ્ય અવયવ ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ થાય કોઇપણ સંખ્યા જે ૧૨ વડે ભાગી શકાય . હવે , કોઇ પણ સંખ્યા કે જે ૨૦ વડે ભાગી શકાય , એ -- ચલો તેના અવિભાજ્ય અવયવો લઇએ ૨ ગુણ્યા ૧૦ , ૧૦ એ ૨ ગુણ્યા ૫ તેથી કોઇપણ સંખ્યા જે ૨૦ વડે ભાગી શકાય , તે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૫ વડે પણ ભાગી શકાય . અથવા તેની માટે બીજી રીત , તેના અવિભાજ્ય અવયવ બે ૨ અને એક ૫ હોવા જોઇએ . હવે જો બન્ને વડે ભાગી શકાય તો , તમારી પાસે બે ૨ , એક ૩ , અને એક ૫ હોવા જોઇએ .
(trg)="11"> Sae that 's prime .
(trg)="12"> Sae onie nummer diveesable bi 12 needs tae be diveesable bi 2 times 2 times 3 .
(trg)="13"> Sae it 's prime facterisation needs tae hae ae 2 times ae 2 times ae 3 in it .

(src)="4"> ૧૨ માટે બે ૨ અને એક ૩ , અને પછી બે ૨ અને એક ૫ એ ૨૦ માટે અને તમે તે ચકાસી શકો છો કે તે બન્ને વડે ભાગી શકાય છે કે નેહિ . સ્વાભાવિક છે , જો તમે તેને ૨૦ વડે ભાગી શકો તો તે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૫ થી ભાગી શકો એ સમાન જ થાય . તેથી અહિ ૨ રદ્દ થશે , ૫ રદ્દ થશે . તમારી પાસે ફક્ત ૩ વધશે , તેથી તે સાફ રીતે ૨૦ વડે ભાગી શકાય છે અને જો તમે ૧૨ વડે ભાગાકાર કરો તો , તમે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ વડે ભાગો છો તે ૧૨ ની સમાન જ છે . અને તેથી તે રદ્દ થશે , અને તમારી પાસે ફક્ત ૫ વધશે તેથી તે દેખીતી રીતે બન્ને વડે ભાગી શકાય છે , અને અહિ તે સંખ્યા ૬૦ છે . તે ૪ ગુણ્યા ૩ , જે ૧૨ થાય , ગુણ્યા ૫ . તે ૬૦ થાય . આ અહિ ખરેખર ૧૨ અને ૨૦ નો નાનામા નાનો સામાન્ય ગુણક છે . હવે આ એક જ સંખ્યા નથી કે જે ૧૨ અને ૨૦ વડે ભાગી શકાય તમે આ સંખ્યા ને અહિ ઘણા બધા અવયવ વડે ગુણી શકો છોમ હુ તેને કહીશ a , b , અને c . પરંતુ આ એક નાનામા નાની સંખ્યા છે કે જે ૧૦ અને ૨૦ વડે ભાગી શકાય . કોઇ મોટી સંખ્યા પણ તેની વડે ભાગી શકાય , પણ આ નાના મા નાની સંખ્યા છે . હવે , તેની સાથે , ચલો પ્રશ્નોના જવાબ આપીએ . બધી જ સંખ્યાઓ કે જે ૧૨ અને ૨૦ વડે ભાગી શકાય તે , સારુ આપણે નથી જાણતા કે તે સંખ્યાઓ કઇ છે , તો આપણે તે ના લઇ શકીએ , તે કદાચ એક હોઇ શકે , અથવા તે ના પણ હોય કારણ કે સંખ્યા કદાચ ૬૦ પણ હોય શકે , તે ૧૨૦ પણ હોઇ શકે કોણ જાણે કે તે સંખ્યા કઇ હોય ? તેથી તે જ સંખ્યા જે આપણે જાણીએ છીએ એ તેમા ભાગી શકાય સારુ આપણે જાણીએ છીએ ૨ , આપણે જાણીએ છીએ કે ૨ એ યોગ્ય જવાબ છે .
(trg)="21"> Twa 2´s n ae 3 fer 12 , n than twa 2´s n ae 5 fer 20 .
(trg)="22"> N ye can conferm this fer yersel , gif this diveesable bi baith ,
(trg)="23"> Obviooslie , gif ye divide bi 20 , it 's the sam aes dividin bi 2 times 2 times 5 .

(src)="5"> ૨ એ સ્પષ્ટપણે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ ગુણ્યા ૫ મા ભાગી શકાય આપણે જાણીએ છીએ કે ૨ ગુણ્યા ૨ એ તેમા ભાગી શકાય . આપણી પાસે ત્યા ૨ ગુણ્યા ૨ છે . આપણે જાણીએ છીએ કે ૩ એ તેમા ભાગી શકાય છે . આપણે જાણીએ છીએ કે ૨ ગુણ્યા ૩ એ તેમા ભાગી શકાય છે . તો તે ૬ છે . આપણે જાણીએ છીએ કે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ એ તેમા ભાગી શકાય છે . મારે અહિ તે સંખ્યાઓના દરેક સંયોજન મા જોવુ પડશે . આપણે જાણીએ છીએ કે ૩ ગુણ્યા ૫ એ તેમા ભાગી શકાય છે . આપણે જાણીએ છીએ કે ૨ ગુણ્યા ૩ ગુણ્યા ૫ એ તેમા ભાગિ શકાય છે . તેથી , સામાન્ય રીતે તમે આ અવિભાજ્ય અવયવો જોઇ શકો છો , અને તે અવિભાજ્ય અવયવો નુ કોઇ પણ સંયોજન એ કોઇપણ સંખ્યા ને ભાગી શકે કે જે ૧૨ અને ૨૦ વડે ભાગી શકાય . તેથી જો આ એક બહુ વૈકલ્પિક પ્રશ્ન હોય અને અને વિકલ્પો ૭ , અને ૯ , અને ૧૨ , અને ૮ હોય તો તમે કહી શકો કે અહિ ૭ એ આ અવિભાજ્ય અવયવનો નથી , ૯ એ ૩ ગુણ્યા ૩ તેથી મારી પાસે અહિ બે ૩ થશે , તેથી ૯ કામ નહિ કરે .
(trg)="46"> 2 is obviooslie diveesable intae 2 times 2 times 3 times 5 .
(trg)="47"> We ken that 2 times 2 is diveesable intae it .
(trg)="48"> Cause we hae the 2 times 2 ower thaur ,

(src)="6"> ૭ કમ ન્હિ કરે , ૯ કામ નહિ કરે , ૧૨ એ ૪ ગુણ્યા ૩ , અથાવા ભાગ્વાની બિજી રીત , ૧૨ એ ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ સારુ ત્યા આ બે સંખ્યા ના લઘુત્તમ સામાન્ય અવિભાજ્ય અવયવ મા ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૩ છે . તેથી આ ૧૨ છે . તેથી ૧૨ કામ કરશે .
(trg)="62"> Sae 9 disna wirk , 7 disna wirk , 12 is 4 times 3 , or , anither waa tae think o it , 12 is 2 times 2 times 3 .
(trg)="63"> Thaur 's ae 2 times 2 times 3 ,
(trg)="64"> In the prime facterisation o the least common multiple o thir 2 nummers .

(src)="7"> ૮ એ ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ , તમારે અવિભાજ્ય અવયવ મા ત્રણ ૨ ની જરૂર પડશે આપણી પાસે ત્રણ ૨ નથીમ તો આ પણ કામ નહિ કરે . ચલો બીજો એક દાખલો કરીએ , જેથી આપણને સારી રીતે સમજ પડે . તેથી ચલો આપણે જાણવા માગીએ છીએ કે , આપણે સરખો જ પ્રશ્ન પુછીશુ ૯ અને ૨૪ વડે ભાગી શકાય તેવી બધી જ સંખ્યાઓ અને એક વાર ફરીથી આપણે અવિભાજ્ય અવયવ કરીએ . આપણે ૯ અને ૨૪ ના લઘુત્તમ સામાન્ય અવયવ( ગુણક ) વિશે વિચારીએ . આપણે ૯ ના અવિભાજ્ય અવયવ ૩ ગુણ્યા ૩ લિધા છે અને તે થઇ ગયુ .
(trg)="65"> Sae this is ae 12 , sae 12 wid wirk , 8 is 2 times 2 times 2 , ye 'd need three 2´s in the prime facterisation .
(trg)="66"> We dinna hae three 2´s , sae this disna wirk .
(trg)="67"> Lat 's gie anither exaumple ae shot , juist sae that we 'r siccar that we unnerstann this awricht .

(src)="8"> ૨૪ ના અવિભાજ્ય અવયવ ૨ ગુણ્યા ૧૨ છે .
(src)="9"> ૧૨ એ ૨ ગુણ્યા ૬ છે .
(trg)="74"> The prime facterisation o 24 , is 2 times 12 , 12 is 2 times 6 , 6 is 2 times 3 ,

(src)="10"> ૬ એ ૨ ગુણ્યા ૩ છે . તેથી કોઇપણ ને 9 વડે ભાગવા માટે તે ૯ નો અવયવ હોવો જરુરી છે . અથવા તેના અવિભાજ્ય અવયવ ૩ ગુણ્યા ૩ હોવા જોઇએ કોઇપણ ને ૨૪ વડે ભાગવા માટે તેમા ત્રણ ૨ હોવા જોઇએ તેથી તે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ થાય . અને તેમા ઓછામા ઓછો એક 3 અને આપણી પાસે તે ૯ માથી ૩ તો છે જ તેથી આપણી પાસે તે , તેથી આ અહિ આ સંખ્યા ૯ અને ૨૪ બન્ને બડે ભાગી શકાય . ખરેખર અહિ આ સંખ્યા ૭૨ છે . તે ૮ ગુણ્યા ૯ જે ૭૨ છે . તેથી આ પ્રશ્ન માટે તે પસંદ( વિકલ્પ ) છે ધારો કે તેમા બહુ વિકલ્પ છે ચલો ધારો કે અહિ વિકલ્પો ૧૬, ૨૭, ૫, ૧૧ , અને ૯ છે તેથી જો ૧૬ ના અવિભાજ્ય અવયવ જોઇએ તો તે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ , જે ૨ ની ચાર ઘાત છે . તેથી તમને અહિ ચાર ૨ ની જરુર પડ્સે , આપણી પાસે અહિ ચાર ૨ નથી મરો કેહવાનો મતલબ છે કે ત્ય કોઇ બીજી સંખ્યા હોવી જોઇએ , પરંતુ આપણે જાણતા નથી કે તેઓ તે સંખ્યાઓ છે કે ૯ અને ૨૪ બન્ને ના અવિભાજ્ય અવયવ આપણે ધારી શકીએ . તેથી આપણે ૧૬ ને નીકળી શકિએ કારણ કે આપણી પાસે તેમા ચાર ૨ છે ૨૭ બરાબર ૩ ગુણ્યા ૩ ગુણ્યા ૩ થાય . આપણી પાસે ત્રણ ૩ નથી , આપણી પાસે તેમાથી ૨ જ હોવા જોઇએ તેથી ફરી એક વાર , તે રદ્દ થશે .
(trg)="75"> Oniething diveesable bi 9 haes tae hae ae 9 in it 's facterisation ,
(trg)="76"> Or gif it 's prime facterisation it wid hae tae be 3 times 3 ,
(trg)="77"> Oniething diveesable bi 24 , haes tae hae three 2´s in it ,

(src)="11"> ૫ , ૫ એ અવિભાજ્ય સંખ્યા છે , તે તેને નિકાળી દઇએ .
(trg)="92"> 5 , 5´s ae prime nummer , thaur 's nae 5´s , rule thon oot .

(src)="12"> ૧૧ , આ પણ અવિભાજ્ય સંખ્યા , અહિ જોઇ ૧૧ નથી , તેને નિકળી દઇએ ૯ બરાબર ૩ગુણ્યા ૩ છે . અને મને લાગ્યુ જ કે તે મુર્ખ જવાબ છે . કારણ કે બધી સંખ્યા કે જે ૯ અને ૨૪ વડે ભાગી શકાય તે ૯ વડે ભાગી શકાય . તેથી સ્પષ્ટ છે કે ૯ કામ કરશે જ પરંતુ મારે તેને બે વાર ન લેવા જોઇએ . કારણ કે તે જ સમ્સ્યા મા છે . પરંતુ ૯ કામ કરશે . અને બીજુ શુ કામ કરશે જો ૮ એમાથી એક વિકલ્પ હોત તો , કારણ કે ૮ બરાબર ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ , અને અહિ આપૅણી પાસે ૨ ગુણ્યા ૨ ગુણ્યા ૨ છે .
(trg)="93"> 11 , yince mair , ae prime nummer , nae 11´s , rule thon oot .
(trg)="94"> 9 is 3 times 3 ,
(trg)="95"> N Ah juist saw that this is ae sillie answer ,

(src)="13"> ૪ પણ કામ કરશે . તે ૨ ગુણ્યા ૨ છે .
(trg)="100"> Cause 8 is 2 times 2 times 2 , n we hae ae 2 times 2 times 2 here , 4 wid wirk n aw , that 's 2 times 2 .

(src)="14"> ૬ કામ કરશે . કારણ કે તે ૨ ગુણ્યા ૩ છે .
(trg)="101"> 6 wi wirk , cause that 's 2 times 3 , 18 wid wirk , cause that 's 2 times 3 times 3 ,

(src)="15"> ૧૮ કામ કરશે . કારણ કે તે ૨ ગુણ્યા ૩ ગુણ્યા ૩ થાય . તેથી એવુ સંયોજન કે જેમા ત્રણ અવિભાજ્ય અવયવ હોય તે ભાગી શકાય એમ હોય તો તે ૯ અને ૨૪ બન્ને વડે ભાગી શકાય . આશા છે કે તેણે તમને વધારે મુંઝવણ મા નથી મુક્યા .
(trg)="102"> Sae oniething that conseests o thir prime facters
(trg)="103"> Will be diveesable intae sommit diveesable bi baith 9 n 24 .
(trg)="104"> Hopefulie that disna confuse ye ower muckle .

# gu/fbpZ98nxEgnj.xml.gz
# sco/fbpZ98nxEgnj.xml.gz


(src)="1"> સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે . હું જાણું છું કે તમે શું વિચારો છો . સાલ , સરવાળો મને એટલો સરળ જણાતો નથી . તો , હું માફી ચાહું છું . હું આશા રાખું છું કે કદાચ, આ રજૂઆતના અંતે અથવા એક બે સપ્તાહ માં , એ તમને સરળ લાગશે . તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો ૧ + ૧ અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે . પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની . જો તમને એ યાદ ન હોય અથવા , તમે એમાં ખુબ કુશળ ન હો તમે કહો કે મારી પાસે એક ( ચાલો એને માખનફલ( અવાકાડો ) કહીએ . ) જો મારી પાસે એક માખનફલ( અવાકાડો ) હોય અને પછી તમે મને બીજું એક માખનફલ( અવાકાડો ) આપો , તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? ચાલો ... જોઈએ .. મારી પાસે ૧ ... ૨ માખનફલ( અવાકાડો ) છે . એટલે ૧ + ૧ બરાબર ૨ . હવે , હું જાણું છું કે તમે શું વિચારો છો : " આ તો ખુબ સહેલું હતું . " તો , હું તમને થોડું અઘરું આપું . મને માખનફલ( અવાકાડો ) ભાવે છે . હું એ જ વિષય- વસ્તુ પકડી રાખીશ .
(trg)="1"> Walcom tae the video oan BASEEC ADDITION .
(trg)="2"> Ah ken whit yer thinkin :
(trg)="3"> " Sal , addeetion isna sae baseec fer me . "