# gu/1GdEKnOk1ujV.xml.gz
# ro/1GdEKnOk1ujV.xml.gz
# gu/1lIDsnsLfT0O.xml.gz
# ro/1lIDsnsLfT0O.xml.gz
(src)="1"> વિશ્વ માં બધુજ એક બીજા સાથે જોડાયેલું છે . શીન્કોક ઇન્ડિયન હોવાથી , મને નાનપણ થીજ આ સમજવામાં આવ્યું હતું . અમારી માછીમારની નાની જાતિ છે . એ દક્ષિણ પશ્ચિમ માં આવેલા એક મોટા ટાપુ ને છેડે આવેલી છે જે ન્યુયોર્કમાં સાઉથમ્પ્તોન ગામ ની નજીક છે હું જયારે નાની છોકરી હતી ત્યારે , મારા દાદા મને ઉનાળાના , ગરમીના દિવસોમાં બહાર તડકામાં બેસાડતા હતા આકાશમાં એક પણ વાદળો ન્હોતા અને થોડી વારમાં મને પસીનો થવા લાગ્યો અને ત્યારે મારા દાદાએ આકાશ તરફ આંગળી ચીંધીને કહ્યું ,
(trg)="1"> Totul este interconectat .
(trg)="2"> Fiind o indiancă Shinnecock , am fost crescută să ştiu asta .
(trg)="3"> Suntem un mic trib de pescari , din sud- estul insulei Long Island ,
(src)="2"> " જો, તને એ દખાય છે ? ત્યાં તારોજ એક ભાગ છે એ તારું પાણી છે ( પસીનો ) જે વાદળ બનાવામાં મદદ કરે છે હવે તે વરસાદ બનશે અને વ્રુક્ષો ને પોષણ આપશે , તે પ્રાણીઓ ને પોષણ આપશે " આ રીતે હું સતત કુદરત વિષય બહોળા પ્રમાણમાં જાણતી ગઈ અને તેથી મારામાં , જીવન એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે તેની સમજ પડવા લાગી મેં ૨૦૦૮ ૯થી વાવાઝોડા ને ચકાસવાનું શરૂ કર્યું જયારે મારી દીકરીએ મને કહ્યું પછી કે " મોમ , તમારે આ ચોક્કસ કરવું જોઈએ " અને એટલે 3 દિવસ પછી , ઘણું ઝડપથી ડ્રાઈવ કરી મેં , મને ખુબજ વિશાળ એવા એક વાદળ , જેને મહા કોષ કહેવામાં આવે છે ત્યાં લઇ ગઈ , જે દ્રાક્ષ ફળ જેવડા મોટા ટીપા( હેઈલ ) પેદા કરી શકે છે અને ખુબ મોટી આંધી , જો કે આવું હકીકત માં 2% જ વખત બને છે . આ વાદળો એટલા બધા મોટા બની શકે છે કે , ૫૦ માઈલ જેટલા પહોળા અને વાતાવરણમાં ૬૫૦૦૦ ફૂટ ઊંચે સુધી પહોચી જાય છે તે એટલા મોટા બને છે કે , દિવસના પ્રકાશ ને રોકી પાડે છે , એકદમ ઘેરું અંધારું થઇ જાય છે અને તેની નીચે ઉભા રેહવું ડર લાગે તેવું લાગે છે વાવાઝોડાને ચકાસવાનો ઘણો રોમાંચક અનુભવ છે જેમાં ગરમ , ભેજ વાળી હવા તમારી પાછળ થી વાઈ છે અને માટીની સુગંધ , આ ઘાસ આ વ્રુક્ષો હવામાં ઉડતા રજકણો , અને પછી આંધી લાવતા વાદળમાં છવાતા રંગો , લીલા અને ઘેરા વાદળી . હું આ વીજળી નો આદર કરતા શીખી મારા વાળ હમેશા સીધા હોઈ છે . હાસ્ય હું માત્ર મજાક કરું છુ હાસ્ય આ વાવાઝોડા માં જે મને ખરેખર ઉતેજીત કરેછે તેની દોડાદોડી , તે જે રીતે વળાંક લેછે , ચકરાઓ લે છે અને ઉડે છે , તે આકર્ષક આકાર ના વાદળોની સાથે . તેઓ ઘણાજ મોટા મોહક રાક્ષસ બની જાય છે જયારે હું તેના ફોટો લઉં છુ ત્યારે , હું મદદ નથી કરી સકતી પણ હું મારા દાદા એ શીખવેલા પાઠો યાદ કરું છુ હું તેની નીચે ઉભી રહી શકું છુ , કારણ કે હું ફક્ત વાદળ ને જ નથી જોતી , પણ સમજુ છુ કે મને સાક્ષી થવાનો મોકો મળ્યો સરખોજ જોશ છે , એજ પ્રક્રિયા નું નાનું રૂપ છે જે આપણી આકાશ ગંગા ( ગેલેક્ષી ) , આપણી સોલાર સીસ્ટમ , આપણો સૂર્ય , બનાવામાં મદદ કરે છે અને આ આપણો ગ્રહ , પૃથ્વી . આ બધા મારા સંબધો છે . આભાર . તાળીઓ
(trg)="9"> " Uite , vezi asta ?
(trg)="10"> E o parte din tine acolo sus .
(trg)="11"> Aceea e apa ta , care ajută la formarea norului , care devine ploaie şi hrăneşte plantele şi animalele . "
# gu/26WoG8tT97tg.xml.gz
# ro/26WoG8tT97tg.xml.gz
(src)="1"> ચીની ભાષામાં આ શબ્દ " ક્ઝિયાંગ " જેનો અર્થ થાય છે સુંદર ખુશ્બુ જે કોઈ ફુલ , ભોજન , વાસ્તવમાં કોઈ વસ્તુનું વર્ણન કરી શકે છે પરંતુ તે હંમેશા વસ્તુનું એક સકારાત્મક વર્ણન હોય છે તેને શિષ્ટ ભાષા સિવાય અન્ય કોઈ વસ્તુમાં ભાષાંતરિત કરવું મુશ્કેલ છે ફિજિ- હિંદીમાં એક શબ્દ છે " તાલાનોઆ " . વાસ્તવમાં આ એવો ભાવ છે જે શુક્રવારની મોડી રાતે મિત્રોની મહેફિલમાં ખુલ્લી હવામાં આવે છે , પરંતુ આ એકદમ તેવો જ નથી , તે હળવી વાતોને વધુ ગર્મજોશી ભરી અને મિત્રભાવે લેવા જેવું છે , એવું કંઈ પણ જે તમારા મગજમાં અચાનક આવી જાય છે યુનાની ભાષાનો એક શબ્દ છે " મિરાકી " , તેનો અર્થ છે પોતાની આત્મા , પોતાનું સર્વસ્વ તેમાં લગાવી દેવું જેને તમે કરી રહ્યાં છો , તે તમારો શોખ હોય કે તમારું કામ , તમે આને તમે જે કરી રહ્યાં છો તેના પ્રત્યે પોતાના પ્રેમને કારણે કરી રહ્યાં છો , પરંતુ આ તે સાંસ્કૃતિક વસ્તુઓમાંથી છે જેના માટે હું ક્યારેય કોઈ સારો અનુવાદ શોધી શક્યો નથી ,
(trg)="1"> În chineză există cuvântul " Xiang " , al cărui sens aproximativ este
(trg)="2"> " miroase frumos " .
(trg)="3"> Poate descrie o floare , mâncarea , de fapt , orice , dar are mereu o conotaţie pozitivă .
(src)="2"> " મિરાકી " , પૂરા મનથી , પ્રેમથી તમારા શબ્દો , તમારી ભાષા , ગમે ત્યાં 70 થી વધુ ભાષાઓમાં લખો
(trg)="13"> " Meraki " , cu pasiune , cu drag
# gu/29uyAg8cOBre.xml.gz
# ro/29uyAg8cOBre.xml.gz
(src)="1"> નમસ્કાર . ચાલો હવે આપણે થોડા દાખલાઓ કરીએ સ્લોપ( ઢાળ ) અને y ઇન્તેરસેપ્ત પર આધારિત . y- ઇન્તેર્ચેપ્ત ના દાખલાઓ પણ ગણીશું . ચાલો આપણે શુરુઆત કરીએ . ચાલો હું એક દાખલો બનાવી આપું તમને . માની લો કે આપણી પાસે બિંદુ છે બે , પાંચ . બીજો બિંદુ , ચાલો એને બનાવી દઈએ નેગતીવ ત્રણ , નેગતીવ ત્રણ . હવે , પેહલા મને આ બંને બિંદુઓ ને જોડી લેવા દો . હું આને પીળા રંગ માં દોરીસ . એટલે બે , પાંચ . ચાલો જોઈએ , પેલું એક બે છે . એક , બે , ત્રણ , ચાર , પાંચ . એટલે બે , પાંચ અહિયાં કયાંય આવશે .
(trg)="1"> Buna ziua .
(trg)="2"> Noi suntem acum de gând să faci panta ceva mai mult , iar apoi poate că unele y- intercepta probleme , de asemenea .
(trg)="3"> Hai sa incepem !
(src)="2"> બરાબર . અને પછી મને દોરવા દો નેગતીવ ત્રણ , નેગતીવ ત્રણ . એટલે એ છે એક, બે, ત્રણ . એક, બે, ત્રણ . એટલે નેગતીવ ત્રણ , નેગતીવ ત્રણ અહિયાં આવશે . અને મને એક રેખા દોરવા દો જે આ બંને ને જોડી લેશે .
(trg)="13"> OK .
(trg)="14"> Şi apoi lăsaţi- mă Graficul negativ trei , negativ trei .
(trg)="15"> Deci e una , două , trei .
(src)="3"> આ મારી નવી પદ્ધતિ છે . હું આને બે ટુકડા માં દોરીસ . મને લાગે છે આ પૂરતું છે . બરાબર . તો ચાલો જોઈએ આપણે રેખા નો સ્લોપ( ઢાળ ) શોધી શકીએ છે અને પછી જો આપણી પાસે સમય હસે તો આપણે તેનું y- ઇન્તેર્ચેપ્ત પણ શોધી લેશું . અને ત્યાર પછી આપણ ને રેખા નો સંપૂર્ણ સમીકરણ મળી જશે . મને થોડો પાતળો રંગ લેવા દો , અને પછી આપને શુરુઆત કરીએ . એટલે સ્લોપ( ઢાળ ) , જો તમે આના આગળ ની પ્રસ્તુતિ જોઈ હશે જેમાં મેં સ્લોપ કેવી રીતે ગણાય એનો થોડો ઇન્ટ્રો આપેલો , તો તમને ખબર હશે કે એ ચઢાણ ભાગ્યા દોડ છે . અથવા તો y માં બદલાવ ભાગ્યા x માં બદલાવ . આ y છે . તો ચાલો આપણે એને જલ્દી થી કરી દઈએ . તો ચાલો આપણે આને અપળો શુરુઅતી બિંદુ લઈએ . એટલે y નો બદલાવ પાંચ હશે - યાદ રાખો , y એ આપનો બીજો કૉ- ઑર્ડિનટ છે - પાંચ ઓછા નેગતીવ ત્રણ . અને આ પેલો એક છે . ભાગ્યા - હવે તમે x નો બદલાવ લઇ લો - ઓછા ૨ , આ પણ નેગતીવ ત્રણ જ છે . એટલે ૫ માંથી - ૩ બાદ થાય , એટલે એ થયું પાંચ વતા વતા ત્રણ . એ થયું આંઠ . અને પછી બે ઓછા નેગતીવ ત્રણ . ફરી થી , આ થયું બે વતા વતા ત્રણ , જે થયું પાંચ . એટલે આપણ ને સમીકરણ નો સ્લોપ ( ઢાળ ) મળી ગયો . એ છે આંઠ/ પાંચ . ચાલો જોઈએ કે એ ચોખવટ પડે છે કે કેમ . ચાલો આપણે સમજીયે કે ચઢાણ અને દોડ છે શું . જો આપણે આ બિંદુ થી શુરુઆત કરવું હોત , તો ચાલો જોઈએ આપણે કેવું ચઢાણ લેવું પડેત બીજા બિંદુ ના y કૉ- ઑર્ડિનટ સુધી પહુંચવા . તો ચાલો જોઈએ . આપણે અહિયાં છીયે અને બીજો બિંદુ અહિયાં ઉપર છે . ચાલો આપને શોધીયે કે અંતર શું હશે . ખરેખર માં આ બહુ સારો સમય છે જાડી ને ઉપયોગ કરવા માટે . અરે ! , મારો હાથ તો ધ્રુજે છે . બરાબર . ચાલો આપણે શોધીયે કે અંતર શું હશે . એ અંતર હસે ડેલ્ટા y , જે હશે y માં બદલાવ . એટલે એ છે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આંઠ . તે બરાબર છે આંઠ ને , અને તે વ્યાજબી વાત છે કારણ કે તમે જ વિચારો કે આપણે હમણાં શું કર્યું ? આપણે લીધું y બરાબર પાંચ , જે અહિયાં ઉપર છે , ઓછા y બરાબર નેગતીવ ત્રણ . અને વ્યવહારિક રીતે , આપણે ખાલી બે કો- ઓરડીનત પાંચ અને નેગતીવ ત્રણ જોઈ ને અંતર ગણી કાઢ્યું . જયારે તમે આ ગણતરી કરો , ત્યારે એ તમને અહિયાં નું અંતર આપશે . અને આ રીત છે જેના થી આપણે શોધી શકીએ કે આપણે કેટલું ચઢાણ લેવાનું છે . ચાલો હવે દોડ માટે કરીએ . હવે એક બિંદુ થી બીજા બિંદુ પર જવા માટે , આપણે એટલું દોડવું પડે .
(trg)="19"> Asta e noua mea tehnica .
(trg)="20"> L- am trage în două bucăţi .
(trg)="21"> Cred că e destul de bun .
(src)="4"> અને આપણે ગણતરી કરશું કે આ કેટલું દુર છે . હવે એ એક, બે, ત્રણ, ચાર, પાંચ એકમ . એટલે હું એવું કહી શકું કે ડેલ્ટા x બરાબર પાંચ છે . અને આપણે અહિયાં એ જ કર્યું . ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા x બરાબર હોત આંઠ/ પાંચ ને , અથવા તમે કહી શકો કે ચઢાણ ભાગ્યા દોડ સમાન હતી આંઠ/ પાંચ ને . અને આપણે અહિયાં દોડ ની ગણતરી કરી હોત , તો એ ચઢાણ જેવી જ હોત . એ બંને એક જ વસ્તુ છે . આશા છે કે તમને સમાજ પાડી રહી છે . અને મને આશા છે કે તમને એ પણ સમજ પાડી હશે કે જો કોઈ જટિલ દોડ માટે ચઢાણ વધારે તો એ રેખા નું સ્લોપ( ઢાળ ) વધતું જશે અને સ્લોપે( ઢાળ ) એક મોટી સંખ્યા બની જશે . તો ચાલો જોઈએ આપણ ને રેખા ની સમીકરણ માટે શુ- શુ મળ્યું છે . અત્યાર સુધી આપણ ને રેખા નો સમીકરણ ખબર છે જે છે y બરાબર સ્લોપ( ઢાળ ) આંઠ / પાંચ x વતા b . આપણું કામ લગભગ થઇ ગયું . આપણે ખાલી આ b શોધી કાઢવાનો છે . હવે આ b , તમે યાદ રાખજો , કે આ આપણો y- ઇન્તેરસેપ્ત છે . અને એ બિંદુ દર્શાવે છે જ્યાં આપણે y- રેખા ને છેડી રહ્યા છીયે . અને કેમ કે આ ગ્રાફ બહુ જ સાફ છે , આપને શોધી અને જોઈ પણ શકીએ કે આપણે y- રેખા ને બે ઉપર છેડી રહ્યા છીએ . એટલે મારો અનુમાન એ કહે છે કે આપણ ને b , ૨ મળશે . પણ ચાલો આપણે આને ઉકેલવાનો પ્રયાસ કરીએ , એ વિચારી ને કે આપણી પાસે આ સાફ દોરાયેલો ગ્રાફ ના હોત . તો આપણે આ b માટે કેવી રીતે ઉકેલ લાવી શકીએ ? હવે આપણે x અને y . ની એવી સંખ્યાઓ મૂકી શકીએ જે અહિયાં કામ કરશે . આ બંને બિંદુઓ રેખા ઉપર જ છે , એટલે આપણે એને x અને y . ની જગ્યા એ મૂકી શકીએ . ચાલો આપણે પેહલા થી શુરુઆત કરીએ . બરાબર . એટલે આપણ ને y . પાંચ મળશે જે બરાબર હશે આંઠ/ પાંચ વખ્ત x ને . હવે , ત્યાં નો x બે છે . ગુણ્યા ૨ વતા b . હવે , આપણે ને મળશે પાંચ બરાબર છે સોળ / પાંચ વતા b . અને પછી આપણે ને મળશે b બરાબર - હવે પાંચ એ પચીસ/ પાંચ થયું , બરાબર ને ? પાંચ થશે પચીસ/ પાંચ ઓછા સોળ/ પાંચ જે થશે નવ/ પાંચ . બરાબર . એટલે હું ખોટો હતો . જયારે મે ગ્રાફ ઉપર જોયું , ત્યારે મને લાગ્યું કે અરે ! આ તો ૨ જેવું લાગી રહ્યુ છે , એટલે જવાબ લગભગ ૨ જ હોવો જોઈએ . પણ જયારે આપણે આને બીજગણિત થી કર્યું , જયારે આપણે આને પદ્ધતિસર કર્યું , આપણે ને જોવા મળ્યું કે b તો નવ/ પાંચ છે . એટલે એ લાભાગ ૨ છે .
(trg)="61"> Şi haideţi să conta cât de departe , care este .
(trg)="62"> Ei bine , e una , două , trei , patru , cinci unităţi .
(trg)="63"> Deci putem spune delta x este egal cu cinci .