# gu/LbI1xrmTN9vN.xml.gz
# ps/LbI1xrmTN9vN.xml.gz


(src)="1"> ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુ . સા . અ . શોધવાના વિડીયો મા તમારુ સ્વાગત છે . ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુ . સા . અ . શોધવાના વિડીયો મા તમારુ સ્વાગત છે . હવે તે સ્પષ્ટ કરવા , સૌથી પહેલા , જ્યારે તમને કોઇ પૂછે કે ૧૨ અને ૮ નો ગુરુત્તમ સામાન્ય ભાજક અથવા તો ગુરુત્તમ સામાન્ય અવયવ શુ થાય ? ગુ . સા . અ . માં સા એ સામાન્ય માટેનો છે . અહી ભાજક અને અવયવ એ બેનો મતલબ સરખો જ થાય છે . અહી ભાજક અને અવયવ એ બેનો મતલબ સરખો જ થાય છે . મારો મતલબ છે કે , ભાજક એ એવી સંખ્યા છે જે કઇક મા ભાગી શકે , અને અવયવ -- સારુ , મને લાગે છે કે , તે પણ એક સંખ્યા છે જે કઇક મા ભાગી શકે . તેથી ભાજક અને અવયવ એ સમાન જેવા જ છે . અને અવયવ -- સારુ , મને લાગે છે કે , તે પણ એક સંખ્યા છે જે કઇક મા ભાગી શકે . તેથી ભાજક અને અવયવ એ સમાન જેવા જ છે . તેથી ચલો હવે આ શોધીએ .
(trg)="1"> خوش آمدید به بزرگترین رایج در مقسوم علیه یا ویدیو بزرگترین عامل مشترک

# gu/N7xWAeRElMuo.xml.gz
# ps/N7xWAeRElMuo.xml.gz