# gu/EI6oOi2zaHkz.xml.gz
# nn/EI6oOi2zaHkz.xml.gz
(src)="1"> પાછલાં વર્ષે મે આ બંને સ્લાઇડો દર્શાવેલ કે જેથી સિદ્ધ કરી શકું કે ઉત્તર ધ્રુવિય હિમશિખર જે મોટાભાગે છેલ્લાં ૩૦લાખ વર્ષોથી ૪૮ રાજ્યોથી ઓછા આકારનો રહેલ છે ૪૦ ટકાથી ઘટી ગયેલ છે . પણ તે આ ચોક્કસ સમસ્યાની ગંભીરતા ને ઓછી આંકે છે કારણકે તે હિમની જાડાઇ દર્શાવતી નથી . ઉત્તર ધ્રુવિય હિમશિખર , એક અર્થે , વૈશ્વિક વાતારણીય વ્યવસ્થાનું ધબકતું હ્રદય છે . એ શિયાળામાં વિસ્તરે છે અને ઉનાળામાં સંકોચાય છે . હવે પછીની જે સ્લાઇડ હું આપને બતાવીશ તે છેલ્લા ૨૫ વર્ષોમાં જે થયું છે તેની ઝડપી ફાસ્ટફૉરવર્ડ ( ઝલક ) છે . સ્થાયી હિમ લાલ ચિન્હીત કરેલ છે . જેમકે આપ જોઇ શકો છો કે તે ભૂરા રંગમાં વિસ્તરે છે . તે શિયાળામાંનું વાર્ષિક હિમ છે . અને તે ઉનાળામાં સંકોચાય છે . પાંચ વર્ષ કે તે પહેલાના તથાકથિત સ્થાયી હિમને આપ જોઇ શકો છો કે લગભગ લોહી જેવો જ છે , અહી શરીરમાંથી વહી રહેલ છે .
(trg)="1"> Sist år viste eg desse to lysbileta for å visa at isen på Nordpolen som for mesteparten av dei siste tre millionar åra har vore på storleiken av nær heile USA utanom Alaska har minka med 40 prosent
(trg)="2"> Dette underkommuniserer alvoret av dette problemet fordi det viser ikkje tjukkleiken på isen
(trg)="3"> Isen på Nordpolen er på mange måtar det bankande hjartet i det globale klimasystemet .
(src)="2"> ૨૫ વર્ષોમાં તે અહી થી અહી પહોંચી ગયેલ છે . આ એક સમસ્યા છે કારણકે ગરમી ઉત્તર ધ્રુવિય દરિયાની આસપાસ થીજેલી સપાટીને ગરમ કરી દે છે કે જ્યાં મોટા પ્રમાણમાં થીજેલ કાર્બન કે જે , જ્યારે ઓગળે છે , ત્યારે સૂક્ષ્મજીવો દ્વારા મિથેનમાં પરિવર્તીત થઈ જાય છે . જો આપણે આ ઉચ્ચતમ બિંદુને ઓળંગીશુ તો વાતાવરણમાં રહેલ ગ્લોબલ વોર્મિંગ પ્રદુષણની કુલ માત્રાની સરખામણીએ આ માત્રા બમણી થઈ શકે છે . પહેલીથી જ અલાસ્કાના અમુક છીછરા સરોવરોમાં મીથેન સક્રિય રીતે પાણીમાંથી પરપોટા બનીને નીકળી રહ્યો છે . અલાસ્કા યુનિવર્સિટીનાં પ્રોફેસર કેટી વોલ્ટર પાછલા શિયાળામાં એક બીજા જૂથ સાથે અન્ય એક છીંછરા સરોવરે ગયા
(trg)="11"> På 25 år har han gått frå slik , til slik .
(trg)="12"> Dette er eit problem fordi oppvarminga varmar opp tundraen kring det arktiske hav der det er massive mengder frosen karbon som , når han smeltar , blir omdanna til metan av mikrobar .
(trg)="13"> Den totale mengden av globale klimagassar i atmosfæren kan doblast viss ein vippar over .
(src)="3"> વિડિઓ : અરે થોભો !
(trg)="16"> Whoa !
(src)="4"> ( અટ્ટહાસ્ય ) અલ ગોર : તેણી ઠીક છે . પણ સવાલ એ છે કે શું આપણે રહીશું . અને એક કારણ એ છે કે , આ પ્રચંડ ઉષ્ણતા વાહક ગ્રીનલેન્ડને ઉત્તરથી ગરમાવે છે . આ એક વાર્ષિક ગલનશીલ નદી છે . પરંતુ જથ્થો ક્યારેય નહોતો તેવો વધારે છે . આ દક્ષિણ- પશ્ચિમ ગ્રીનલેન્ડમાં આવેલી કેન્ગરલુસેક નદી છે . જો આપ જાણવા માંગતા હો કે દરીયાઈ સપાટી જમીન પરનો હિમ ઓગળવાથી કેવી રીતે વધે છે દરીયાએ પહોંચતા એ આવી હોય છે . આ પ્રવાહો અતિ ઝડપથી વધી રહ્યા છે . દુનિયાના બીજા છેડે , એંટાર્ટિકામાં કે જે પ્રુથ્વી પરનો સૌથી મોટો હિમ જથ્થો છે . પાછલાં મહિને વૈજ્ઞાનિકોએ અહેવાલ આપ્યો હતો કે આખા ખંડમાં હવે હિમ સમતુલા નકારાત્મક છે . અને કોઈ દરિયાની- અંદરના ટાપુ પર ટૂંકાઈ ગયેલ પશ્ચિમ એંટાર્ટિકા તેના ઓગળવામાં ખાસ કરીને ઝ્ડપી છે . તે દરિયાઈ સપાટીથી ૨૦ફૂટ સમાન છે , જેવુ ગ્રીનલેન્ડમાં છે . હિમાલયમાં , કે જે ત્રીજો સૌથી મોટો હિમ જથ્થો છે , ટોચ ઉપર આપ નવા સરોવરો જોઈ શકો છો , જે થોડા વર્ષો પહેલા હિમનદી હતા . દુનિયાના તમામ લોકોમાંથી ૪૦ટકા લોકો તેમનું અડધા ભાગનું પીવાનું પાણી તે ઓગળતા પ્રવાહમાંથી મેળવે છે . એંડીસમાં આ હિમનદી શહેર માટેનો પીવાના પાણીનો સ્ત્રોત છે . પ્રવાહો વધ્યા છે . પરંતુ , જ્યારે તે જતા રહે છે ત્યારે મોટાભાગનું પાણી પણ જતુ રહે છે . કેલિફોર્નિયામાં સીએરા હિમક્ષેત્રમાં ૪૦ટકા જેટલો ઘટાડો આવ્યો છે . આ બાબત જલાશયોને અસર કરી રહેલ છે . અને આગાહીઓ , જે આપે વાંચી છે તેમ , ગંભીર છે . દુનિયામાં ચોમેર થયેલ આ શુષ્કતા આગના બનાવોમાં નાટકીય વધારા તરફ લઈ જઈ રહેલ છે . દુનિયાભરમાં હોનારતો વધી રહેલ છે એ પણ સંપૂર્ણપણે અસમાન્ય અને વિલક્ષણ દરે . પહેલાનાં ૭૫ વર્ષોમાં હતા તેના કરતા છેલ્લા ૩૦ વર્ષોમાં ચારગણા . આ સંપૂર્ણપણે નિભાવી ના શકાય તેવી રૂપરેખા છે . જો આપ ઈતિહાસનાં સંદર્ભમાં જુઓ તો આપ જોઈ શકો છો કે એ શું કરી રહેલ છે . છેલ્લા પાંચ વર્ષોમાં આપણે ૭ કરોડ ટન CO2 નો ઉમેરો દર ૨૪ કલાકોમાં કરેલ છે -- ૨ . ૫ કરોડ ટન દર દિવસે સમુદ્રમાં . પૂર્વીય પેસીફીક વિસ્તાર તરફ ધ્યાનથી જુઓ , અમેરીકાથી પશ્ચિમ તરફ વધતા તથા ભારતીય ઉપખંડની બંને બાજુઓએ , જ્યાં સમુદ્રોમાં ઓક્સીજનનો અસાધારણ ઘટાડો જોવા મળે છે . ગ્લોબલ વોર્મિંગનું એક સૌથી મોટું કારણ , વન નાબુદી સાથે , કે જે તેના ૨૦ ટ્કા જેટલું છે , તે અશ્મિભૂત ઇંધનને બાળવુ છે . ખનિજ તેલ એ એક સમસ્યા છે અને કોલસો એ સૌથી ગંભીર સમસ્યા છે . યુનાઈટેડ સ્ટેટ્સ એ બે વિશાળતમ ઉત્સર્જકોમાનો એક છે , જેમાં ચીન પણ છે . તેમજ વધુ કોલસાના પ્લાન્ટ બનાવવા માટેની દરખાસ્ત થઇ રહી છે . પરંતુ આપણને ગહન રૂપાંતરો દેખાવાના ચાલુ થયા છે . આ અમુક ( કોલસાના પ્લાન્ટસ ) કે જે છેલ્લા અમુક વર્ષો દરમિયાન રદ કરી દેવાયેલ છે જેમના માટે અમુક ગ્રીન વિકલ્પો સૂચવાયેલ છે .
(trg)="17"> ( latter )
(trg)="18"> Det gjekk greitt med ho .
(trg)="19"> Spørsmålet er om det vil gå bra med oss .
(src)="5"> ( અભિવાદન ) આમ છતાં આપણા દેશમાં એક રાજકીય યુધ્ધ ચાલે છે . કોલસા ઉદ્યોગો અને ખનિજ તેલ ઉદ્યોગોએ છેલ્લા કેલેન્ડર વર્ષે એક અબજના ચોથાભાગ જેટલા ડોલર સ્વચ્છ કોલ્સાની જાહેરાત માટે ખર્ચ્યા , જે એક વિરોધાભાસ છે . પેલી છબીએ મને કઈક યાદ અપાવી દીધુ .
(trg)="50"> ( Applaus )
(trg)="51"> Dette er likevel ein politisk kamp i landet vårt .
(trg)="52"> Og kolindustrien og oljeindustrien brukte ein kvart milliard dollar sist kalenderår for å promotera reint kol .
(src)="6"> ( અટ્ટહાસ્ય ) ક્રિસમસની આસપાસ , ટેનેસીમાં મારા ઘરમાં , અબજો ગેલન કોલસાનો ગારો ઢોળવામા આવ્યો હતો . આપે સંભવત : તેને સમાચારોમાં જોયુ હશે . આ પૂરા દેશમાં અમેરીકાનો બીજો સૌથી મોટો કચરાનો પ્રવાહ છે . આ ક્રિસમસની આસપાસ એ બન્યુ હતુ . ક્રિસમસની આસપાસ કોલસા ઉદ્યોગની એક જાહેરાત આમ હતી . વિડિઓ : ♪♫ ફ્રોસ્ટી , એક કોલસો પહોંચડનાર વિનોદી , આનંદી વ્યક્તિ તે અહિં અમેરિકામાં વિપુલ છે , અને તે આપણી અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદરૂપ થાય છે . કોલસો પહોંચાડનાર ફ્રોસ્ટી દીવસે ને દીવસે ચોખ્ખો થતો જાય છે . તે પોસાય એવો અને મોહક છે , અને કામદારો તેમનું વેતન રાખે છે . અલ ગોર : આ વેસ્ટ વર્જીનિયાના મોટાભાગનાં કોલસાનો સ્ત્રોત છે . સૌથી મોટો શિખર ઉપર કામ કરનાર ખાણિયો મેસ્સી કોલ નો પ્રમુખ છે . વિડિઓ : ડોન બ્લેકનશીપ : હું સ્પષ્ટ કરવા માંગુ છું . અલ ગોર , નેંસી પેલોસી , હેરી રી્ડ , ને તેઓ જેના વિશે વાત કરે છે તેની ખબર નથી . અલ ગોર : તેથી આબોહવા સુરક્ષા સંઘ એ બે ઝુંબેશ ચાલુ કરી છે . આ તેમાની એક છે, તેમાના એકના ભાગરુપે . વિડિઓ : એક્ટર :
(trg)="55"> ( Latter )
(trg)="56"> Kring juletider , i heimen min i Tennessee , nær 4 milliardar liter kolslam lekte ut .
(trg)="57"> Du såg det sikkert på nyhenda .
(src)="7"> COALergyમાં અમે આબોહવા પરિવર્તનોને અમારા વેપાર માટે ખુબજ ગંભીર અનિષ્ટ ગણીએ છીએ . તેથીજ અમે અમારું પ્રાથમિક લક્ષ્ય કોલસા વિશેના સત્યને બહાર કાઢવા અને ગૂંચવણભરેલું કરવામાં મદદ કરવાના જાહેરાત અભિયાન માટે મોટા પ્રમાણમાં પૈસા ખર્ચવાનું રાખેલ છે . સત્ય એ છે , કે કોલસો એ અસ્વચ્છ નથી . અમે માનીએ છે કે એ સ્વચ્છ છે -- અને સુગંધીત પણ છે . એટલે આબોહવા પરિવર્તન વિષે ચિંતા ના કરો . તેને અમારા ઉપર છોડી દો .
(trg)="75"> Dette er ein av dei , del av ein av dei .
(trg)="76"> Video :
(trg)="77"> Skodespelar :
(src)="8"> ( અટ્ટહાસ્ય ) વિડિઓ : એક્ટર : સ્વચ્છ કોલસો , આપે તેના વિશે ઘણું સાંભળિયું છે . તો ચાલો સ્વચ્છ કોલસાની આ અત્યાધુનિક સુવિધાની મુલકાત લઈએ . આશ્ચર્ય ! મશીનરી થોડી ઘોંઘટભરી છે . પણ તે તો સ્વચ્છ કોલસાની ટેક્નોલોજીનો અવાજ છે . જ્યારે કોલસાને બાળવો એ ગ્લોબલ વોર્મિંગના મુખ્ય કારણોમાંનો એક છે , આપ જે અસાધારણ સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી અહીં જુઓ છો તે બધુ જ બદલી નાખે છે . ધ્યાનથી જુઓ , આ છે આજની સ્વચ્છ કોલસાની ટેક્નોલોજી .
(trg)="84"> ( Latter )
(trg)="85"> Video :
(trg)="86"> Skodespelar :
(src)="9"> અલ ગોર : આખરમાં સકારાત્મક વિકલ્પોનું આપણા આર્થિક પડકારો અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંયોજન થાય છે . વિડિઓ : કથાવાચક : અમેરિકા સંકટમાં છે , તેની અર્થવ્યવસ્થા , તેની રાષ્ટ્રીય સુરક્ષા , અબોહવાના સંકટમાં . જે કડી આ બધાને જોડે છે એ છે આપણી ગંદા કોલસા અને વિદેશી ખનીજતેલ જેવા કાર્બન આધારિત બળતણો માટેની લત . પણ હવે એક નવો સાહસિક ઉપાય છે આપણને આ ગંદકીમાંથી ઉગારવાનો . અમેરિકાને ૧૦ વર્ષોની અંદર જ ૧૦૦ ટકા સ્વચ્છ વીજળીથી પુન : સબળ કરો . એક યોજના અમેરીકાને ફરી કાર્યરત કરવાની , આપણને વધુ સુરક્ષીત કરવાની , અને ગ્લોબલ વોર્મીંગને રોકવામાં મદદ કરવાની . છેવટે , એક એવો ઉપાય કે જે આપણા પડકારોને હલ કરવા પુરતો વિશાળ છે . અમેરિકાને પુન : સબળ કરો . વધુ જાણો . અલ ગોર : આ છેલ્લો ( વિડિઓ ) છે .
(trg)="94"> Al Gore :
(trg)="95"> Det positive alternativet gjer noko med den økonomiske utfordringa vår og den nasjonale tryggleiksutfordringa .
(trg)="98"> Amerika er i krise , økonomien , nasjonal tryggleik , klimakrisa .
(src)="10"> વિડિઓ : કથાવાચક : આ અમેરિકાને પુન : સબળ કરવાને લગતું છે . આપણી પૃથ્વીને મારી રહેલા જુના પ્રદુષિત બળતણો પર આપણા આધારને ઓછા કરવાના સૌથી ઝ્ડપી ઉપાયોમાનો એક .
(trg)="108"> Video :
(trg)="109"> Forteljar :
(trg)="110"> Det handlar om å gje Amerika ny energi .
(src)="11"> વ્યક્તિ : ભવિષ્ય અહિંયા છે . હવા , સુરજ , એક નવી ઊર્જા પ્રણાલી . વ્યક્તિ # 2 : ઉચ્ચ વળતર આપતી નોકરી સર્જતા નવા રોકાણો .
(trg)="112"> Mann :
(trg)="113"> Framtida er over her .
(trg)="114"> Vind , sol , eit nytt nett av energi .
(src)="12"> કથાવાચક : અમેરિકાને પુન : સબળ બનાવો . આ સમય સત્ય પામવાનો છે . અલ ગોર : આફ્રિકા ની એક જુની કહેવત છે ,
(trg)="117"> Forteljar :
(trg)="118"> Ny energi til Amerika .
(trg)="119"> Det er på tide å gjera det .
(src)="13"> " જો આપ ઝડપી જવા માંગો છો , તો એક્લા જાઓ . પરંતુ જો આપ દૂર જવા માંગો છો , તો એકમેકની સાથે જાઓ . " આપણને દૂર જવાની જરૂર છે . અને એ પણ ઝડપથી . આપનો ખુબ ખુબ આભાર .
(trg)="122"> " Viss du vil gå raskt , gå åleine .
(trg)="123"> Viss du vil gå langt , gå saman . "
(trg)="124"> Me må gå langt , og det raskt .