# gu/26WoG8tT97tg.xml.gz
# ml/26WoG8tT97tg.xml.gz


(src)="1"> ચીની ભાષામાં આ શબ્દ " ક્ઝિયાંગ " જેનો અર્થ થાય છે સુંદર ખુશ્બુ જે કોઈ ફુલ , ભોજન , વાસ્તવમાં કોઈ વસ્તુનું વર્ણન કરી શકે છે પરંતુ તે હંમેશા વસ્તુનું એક સકારાત્મક વર્ણન હોય છે તેને શિષ્ટ ભાષા સિવાય અન્ય કોઈ વસ્તુમાં ભાષાંતરિત કરવું મુશ્કેલ છે ફિજિ- હિંદીમાં એક શબ્દ છે " તાલાનોઆ " . વાસ્તવમાં આ એવો ભાવ છે જે શુક્રવારની મોડી રાતે મિત્રોની મહેફિલમાં ખુલ્લી હવામાં આવે છે , પરંતુ આ એકદમ તેવો જ નથી , તે હળવી વાતોને વધુ ગર્મજોશી ભરી અને મિત્રભાવે લેવા જેવું છે , એવું કંઈ પણ જે તમારા મગજમાં અચાનક આવી જાય છે યુનાની ભાષાનો એક શબ્દ છે " મિરાકી " , તેનો અર્થ છે પોતાની આત્મા , પોતાનું સર્વસ્વ તેમાં લગાવી દેવું જેને તમે કરી રહ્યાં છો , તે તમારો શોખ હોય કે તમારું કામ , તમે આને તમે જે કરી રહ્યાં છો તેના પ્રત્યે પોતાના પ્રેમને કારણે કરી રહ્યાં છો , પરંતુ આ તે સાંસ્કૃતિક વસ્તુઓમાંથી છે જેના માટે હું ક્યારેય કોઈ સારો અનુવાદ શોધી શક્યો નથી ,
(trg)="1"> ചൈനീസ് ഭാഷയിൽ " Xiang " എന്ന ഒരു പദമുണ്ട്, നല്ല സുഗന്ധമുള്ളത് എന്നാണ് ഇതിനർത്ഥം ഇത് ഒരു പൂവിനേയോ ഭക്ഷണത്തേയോ ഒക്കെ പ്രതിനിധീകരിക്കാം പക്ഷേ ഇത് നല്ല അർത്ഥത്തിലുള്ള ഒരു പദമായാണ് എല്ലായ്‌പ്പോഴും ഉപയോഗിക്കുന്നത് മണ്ഡാരിൻ ഭാഷയിൽ അല്ലാതെ ഇതിനെ മറ്റെതെങ്കിലും ഭാഷയിലേക്ക് വിവർത്തനം ചെയ്യുന്നത് ബുദ്ധിമുട്ടാണ് ഞങ്ങൾക്ക് ഫിജി- ഹിന്ദിയിൽ " Talanoa " എന്ന ഒരു പദമുണ്ട് ശരിക്കും ജോലിത്തിരക്കൊക്കെ ഒഴിഞ്ഞ് വെള്ളിയാഴ്‌ച രാത്രിയിൽ സുഹൃത്തുക്കളുമായി സൊറ പറഞ്ഞിരിക്കുന്ന അനുഭവത്തെയാണ് ഇത് സൂചിപ്പിക്കുന്നത് പക്ഷേ പൂർണ്ണമായും ഇതുമാത്രമല്ല , ഇതിനർത്ഥം നിങ്ങൾക്ക് അറിയാൻ പാടില്ലാത്ത കാര്യങ്ങളെക്കുറിച്ചെല്ലാം നടത്തുന്ന ഒരുതരം ഊഷ്‌മളവും സൗഹാർദ്ദപരവുമായ അനുഭവമാണ് . " meraki " എന്ന ഒരു ഗ്രീക്ക് പദമുണ്ട് , അതിനർത്ഥം നിങ്ങൾ ചെയ്യുന്ന കാര്യത്തിൽ പൂർണ്ണമായും ആമഗ്നനാകുക എന്നതാണ് , അത് നിങ്ങളുടെ വിനോദപ്രവൃത്തിയോ മറ്റേതെങ്കിലും പ്രവർത്തനമോ ആയിക്കൊള്ളട്ടെ , നിങ്ങൾ അത് വളരെ ഇഷ്‌ടപ്പെട്ട് ആസ്വദിച്ച് ചെയ്യുക എന്നതാണ് അത് അവരുടെ സംസ്‌ക്കാരവുമായി ബന്ധപ്പെട്ട് ഉരുത്തിരിഞ്ഞ പദമാണ് , അതിന്റെ ആത്മാവിനെ പൂർണ്ണമായി ഉൾക്കൊണ്ട് " Meraki " എന്ന പദത്തിന് ഒരു വിവർത്തനം നൽകാൻ ഒരിക്കലും കഴിയില്ല

# gu/C0arftqsv79h.xml.gz
# ml/C0arftqsv79h.xml.gz


(src)="1"> આપણે સવાલ ક્રમાંક 27 પર છે અને સવાલ છે કે , કયું સમીકરણ એ ઉપરના આલેખનું સારી રીતે વર્ણન કરે છે માટે વિકલ્પ તરફ જોતા જ , જોઈએ કે આપણે શું કરી શકીએ છીએ આલેખ તરફ નજર નાખો માટે જુઓ ક y છેદ કયો છે ? માટે જો સવાલમાં એમ કહ્યું હોય કે આ સમીકરણ રેખાનું છે , માટે તેનો Y છેદ એ mx+b થાય જ્યાં m એ રેખાનો ઢાળ છે અને b તેનો y છેદ છે માટે તેનો y છેદ શું છે ? સારું જયારે x એ 0( શૂન્ય ) હોય ત્યારે , y પણ શૂન્ય થાય છે માટે આ શૂન્ય થવાનું છે y છેદ 0 છે જયારે x એ 0 ( શૂન્ય ) થાય છે ત્યારે y પણ શૂન્ય થાય છે માટે y છેદ એ શૂન્ય છે માટે સમીકરણનું આ સ્વરૂપ y =mx+c થઇ જશે જ્યાં m એ સમીકરણનો ઢાળ છે ચાલો આ ઢાળ વિશે વધુ જાણકારી મેળવીએ ઢાળ એ આપેલા x માટે y નો ફેરફાર છે ( m=y/ x ) અથવા x નો ફેરફાર પર y નો ફેરફાર છે માટે જયારે આપણે x માં 1 ઉમેરીએ , ત્યારે y માં કેટલો વધારો કે ઘટાડો થશે ? હા ત્યારે y માં 2 જેટલો વધારો થશે ( આલેખ જુઓ ) માટે આપણે એમ કહી શકીએ કે y માં 2 નો ફેરફાર થાય છે ત્યારે x માં 1 નો ફેરફાર થાય છે માટે આપણને ઢાળ બરાબર 2 મળશે , માટે આ રેખાનું સમીકરણ y =2x થશે જે વિકલ્પ B છે
(trg)="1"> Nammalippol 27mathe problathilanu
(trg)="2"> Ethu equation anu Mukalil thannirikkunna graph ne prathinidanam cheyyunnathu ?
(trg)="3"> Utharangalil nokkunnathinu munpu graphine patti enthu manasilaakkam ennu nokkam evide aanu graph y axis murichu kadakkunnathu ?

# gu/EyIqrI8gTitZ.xml.gz
# ml/EyIqrI8gTitZ.xml.gz


(src)="1"> આ આઇઝેક ન્યૂટન સુપર પ્રખ્યાત બ્રિટિશ ગણિતશાસ્ત્રી એક ચિત્ર છે અને આ ચે ગોટફ્રાઈડ લીબનીઝ , સુપર પ્રસિદ્ધ જેત્લો પ્રખ્યાત હોવું જોઈએ એત્લો નથિ
(trg)="1"> ഇത് പ്രശസ്തനായ ബ്രിട്ടീഷ് ശാസ്ത്രജ്ഞൻ ഐസക്ക് ന്യൂട്ടൻ ആണ് .

# gu/HIJRj6KTS5nA.xml.gz
# ml/HIJRj6KTS5nA.xml.gz


(src)="1"> જ્યાં આપણે છેલ્લા વીડીઓમાં અટક્યા હતા , ત્યાં આપણે એક રીંગ અથવા મેંદુવડાના આકારની સપાટીનો વિસ્તાર . શોધતા હતા . અને અમે તેને સપાટીને અભિન્ન લઈને કરી હતી . અને સપાટીનું અભિન્ન લેવા માટે , અમારે શોધી હતી
(src)="2"> અને પછી આપણે ક્રોસ ઉત્પાદનની તીવ્રતા લઇ શકીએ છીએ .
(trg)="1"> കഴിഞ്ഞ വീടിയോയില്‍ നമ്മള്‍ ഒരു ടോറസ് അഥവാ ടോനറ്റ് രൂപത്തിന്റെ ഉപരിതലവിസ്തരണം കണ്ടല്ലോ . അത് നമ്മള്‍ കണ്ടുപിടിച്ചത് സര്‍ഫസ് ഇന്റെഗ്രല്‍ വഴിയാണ് . ഈ സര്‍ഫസ് ഇന്റെഗ്രല്‍ കണ്ടുപ്പിടിക്കാന്‍ നമ്മള്‍ പാര്‍ശിയല്‍ പരാമെറ്ററായ്സേശന്‍ വിത്ത്‌ റേസ്പെക്റ്റ് ട്ടു s- ഉം പാര്‍ശിയല്‍ വിത്ത്‌ റേസ്പെക്റ്റ് ട്ടു t- ഉം കണ്ടുപിടിച്ചു . ഇപ്പോള്‍ നമ്മള്‍ അവയുടെ ക്രോസ് പ്രോഡക്റ്റ് കണ്ടുപിടിക്കാം . ഇനി നമുക്ക് ക്രോസ് പ്രോഡക്റ്റിന്റെ മാഗ്നിട്യുട് കണ്ടുപിടിക്കാം . പിന്നെ നമ്മള്‍ അവയുടെ ടബ്ല്‍ ഇന്റെഗ്രല്‍ കണ്ടുപിടിച്ചു അവയുടെ ഉപരിതലവിസ്തരണം കണ്ടുപിടിക്കാം . ഇനി നമുക്ക് പടി പടിയായ് ചെയ്യാം . ഇനി നമുക്ക് അവയുടെ ക്രോസ് പ്രോഡക്റ്റ് കണ്ടുപിടിക്കാം . ഇതൊരു ശൃംഖല ശസ്ത്രക്രിയയല്ല . അതുകൊണ്ടാണ് നിങ്ങള്‍ ഒരുപാടു ഉദാഹരണങ്ങള്‍ ചെയ്തു കാണാത്തത് . ഇനി നമുക്ക് ഇവയുടെ ക്രോസ് പ്രോഡക്റ്റ് കണ്ടുപിടിക്കാം . ഇവിടെ r- ന്റെ പാര്‍ശിയല്‍ വിത്ത്‌ റേസ്പെക്റ്റ് ട്ടു s- നെ magenta- യില്‍ r- ന്റെ പാര്‍ശിയല്‍ വിത്ത്‌ റേസ്പെക്റ്റ് ട്ടു t- യില്‍ cross ചെയ്തിടുണ്ട് .

# gu/OrO0IsqyIEi3.xml.gz
# ml/OrO0IsqyIEi3.xml.gz


(src)="1"> હાય , મારું નામ જેસન કોર્નવેલ છે અને હું Gmail પરનો વપરાશકર્તા અનુભવ ડિઝાઇનર છું .
(src)="2"> Gmail ને નવા દેખાવ સાથે અપડેટ કરવા અમે સખત મહેનત કરી છે અને હું તે સૌથી મોટા સુધારાઓમાંના કેટલાકને તમારી સાથે શેર કરવા આતુર છું . શરૂઆત કરું તો , Gmail ને બને તેટલું સાફ , સરળ અને પ્રેરણાત્મક બનાવવા માટે અમે તેના રૂપ અને દેખાવને , સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કર્યું છે . આ ઉપરાંત , નવું Gmail કોઈપણ કદની વિંડોમાં આપમેળે સરસ રીતે ફિટ થઈ જાય છે . જો તમે કોઈ વિશિષ્ટ પ્રદર્શન ઘનતા ઇચ્છતા હો , તો તમે તે સરળતાથી સેટ કરી શકો છો . કેટલાક લોકો ઘણાં લેબલ્સનો ઉપયોગ કરે છે , તો અન્ય લોકો ખૂબ ચેટ કરે છે . તમે હવે લેબલના કદને તથા ચેટ ક્ષેત્રને તમારી આવશ્યકતા મુજબ વ્યવસ્થિત કરી શકો છો . જો તમે કંઈપણ નહીં કરો તો પણ , Gmail તમને અનુરૂપ થઈ જાય છે . નવા દેખાવમાં થીમ્સ ખરેખર મોહક લાગે છે અને અમે તેમાંની ઘણીને નવી ઉચ્ચ- રીઝોલ્યુશન છબી સાથે અપડેટ કરી છે . તમે ઘણી ખરી નવી ઉચ્ચ નિર્ધારણ થીમ્સમાંની એકને તપાસવા માટે પળભરનો સમય લેવાનું ઇચ્છી શકો છો .
(src)="3"> Gmail માં વાર્તાલાપને , તેની પઠનીયતા સુધારવા અને તે ખરેખર વાર્તાલાપ લાગે તેવો અનુભવ કરાવવા માટે , તેની પુનઃરચના કરવામાં આવી છે . અમે તેમાં પ્રોફાઇલ ચિત્રો પણ ઉમેર્યા છે જેથી કરીને તમે કોણે શું કહ્યું તે જોઈ શકો છો . શોધવું એ Gmail માં કેન્દ્રસ્થાને છે . નવો શોધ બૉક્સ તમારી શોધને કસ્ટમાઇઝ કરવું અને તમે ખરેખર શું શોધી રહ્યાં છો તે મેળવવાનું સરળ બનાવે છે . તમે શોધ બૉક્સમાંથી એક ફિલ્ટર પણ બનાવી શકો છો . અમે અંતે આપની સાથે નવા Gmailને શેર કરવા માટે આતુર છીએ અને અમને આશા છે કે તમે તે નવી રચનાનો આનંદ લેશો , જેટલી પણ અમે કરી છે .
(trg)="1"> ഹായ് , എന്റെ പേര് ജാസൺ കോൺ‌വെൽ , ഞാൻ Gmail- ൽ ഉപയോക്തൃ അനുഭവ ഡിസൈനർ ആണ് . ഞങ്ങൾ Gmail- നെ ഒരു പുതിയരൂപത്തിൽ അപ്‌ഡേറ്റ് ചെയ്യുന്നതിനുള്ള കഠിനശ്രമത്തിലായിരുന്നു , നിങ്ങളുമായി ചില മികച്ച മെച്ചപ്പെടുത്തലുകൾ പങ്കുവയ്ക്കുന്നതിന് എനിക്ക് അതിയായ ആഹ്ലാദമുണ്ട് . തുടക്കത്തിൽ തന്നെ പറയട്ടെ , ഞങ്ങൾ Gmail- നെ സാദ്ധ്യമായ വിധത്തിൽ കുറ്റമറ്റതും ലളിതവും അവബോധപരവുമാക്കുന്നതിനായി അതിന്റെ രൂപഭാവങ്ങൾ പൂർണ്ണമായും പുനർരൂപകൽപ്പന ചെയ്തു . അത് കൂടാതെ , പുതിയ Gmail ഏത് വലുപ്പത്തിലുള്ള ജാലകത്തിലും യാന്ത്രികമായി അനുയോജ്യമായി തീരും . നിങ്ങൾ ഒരു പ്രത്യേക പ്രദർശന സാന്ദ്രത തിരഞ്ഞെടുക്കുകയാണെങ്കിൽ , നിങ്ങൾക്ക് അതും എളുപ്പത്തിൽ സജ്ജമാക്കാൻ കഴിയും . ചില ആളുകൾ ധാരാളം ലേബലുകൾ ഉപയോഗിക്കുന്നു , മറ്റു ചിലരാകട്ടെ ധാരാളം ചാറ്റുചെയ്യുന്നു . ഇപ്പോൾ നിങ്ങളുടെ ആവശ്യങ്ങൾക്കനുസരിച്ച് ലേബലുകളുടേയും ചാറ്റ് മേഖലകളുടേയും വലുപ്പം ക്രമീകരിക്കാൻ കഴിയും . നിങ്ങൾ ഒന്നും ചെയ്‌തില്ലെങ്കിൽ പോലും , Gmail നിങ്ങളുമായി പൊരുത്തപ്പെടുന്നു . പുതിയ രൂപം തീമുകൾക്ക് കൂടുതൽ ആകർഷകത പകരുന്നു ഒപ്പം ഞങ്ങൾ തീമുകളിൽ പലതും ഉന്നത റെസല്യൂഷൻ ഇമേജറി ഉപയോഗിച്ച് അപ്‌ഡേറ്റ് ചെയ്‌തു . ഉയർന്ന റസല്യൂഷനിലുള്ള തീമുകളിൽ ഒന്ന് പരിശോധിക്കാൻ നിങ്ങൾക്ക് ഒരു നിമിഷം മതിയാകും . വായനാക്ഷമത വർദ്ധിപ്പിക്കുന്നതിനും ഒപ്പം ഒരു യഥാർത്ഥ സംഭാഷണത്തിലാണെന്ന പ്രതീതി നൽകുന്നതിനും Gmail- ലെ സംഭാഷണങ്ങൾ പുനർരൂപകല്‌പ്പന ചെയ്‌തിരിക്കുന്നു . ഞങ്ങൾ പ്രൊഫൈൽ ഫോട്ടോ കൂടി ചേർത്തിരിക്കുന്നതിനാൽ ആര് എന്ത് പറയുന്നുവെന്ന് നിങ്ങൾക്ക് കാണാൻ കഴിയും . തിരയലാണ് Gmail- ന്റെ ഹൃദയം . പുതിയ തിരയൽ ബോക്‌സ് നിങ്ങളുടെ തിരയൽ ഇഷ്ടാനുസൃതമാക്കുന്നത് എളുപ്പമാക്കുന്നു ഒപ്പം നിങ്ങൾ തിരയുന്നത് കൃത്യമായി കണ്ടെത്തുകയും ചെയ്യുന്നു . തിരയൽ ബോക്സിൽ നിന്ന് ഒരു ഫിൽട്ടർ സൃഷ്ടിക്കാനും നിങ്ങൾക്ക് കഴിയും . പുതിയ Gmail നിങ്ങളുമായി പങ്കിടുന്നതിൽ ഞങ്ങൾക്ക് അത്യാഹ്ലാദമുണ്ട് ഒപ്പം പുതിയ രൂപകൽപ്പന ഞങ്ങൾ ആസ്വദിക്കും പോലെ തന്നെ നിങ്ങളും ആസ്വദിക്കുമെന്ന് ഞങ്ങൾ പ്രതീക്ഷിക്കുന്നു .

# gu/RSNqaQhfdVf4.xml.gz
# ml/RSNqaQhfdVf4.xml.gz


# gu/SmzJ29ag388Z.xml.gz
# ml/SmzJ29ag388Z.xml.gz


(src)="2"> ( ચીયર્સ અને તાળીઓનો ગડગડાટ ) સર્જી બ્રિન : કેવું ચાલે છે ? વિક ગુનડોટ્રા : મિત્રો , હવે આપણે જઇશું .... હવે આપણે જઇશું કાંઇક અજબ ગજબ કરવા . અને અમારી પાસે આપના માટે એક ખાસ આશ્ચર્ય છે . સર્જી બ્રિન : અમારી પાસે તમારા માટે કાંઇક એકદમ ખાસ છે . એ થોડું સમયિક સંવેદનશીલ છે માટે તમને ખલેલ બદલ હું દિલગીર છું . તમે અહીં ઘણા અનિવાર્ય નિદર્શન જોયાં છે તે કુશળ અને મજબુત ( નિદર્શન ) હતા . આ કાંઇ એના જેવું નથી .
(trg)="1"> ഹേയ് വിക് സെര്‍ജേ !

(src)="3"> [ હાસ્યનું મોજું ] સર્જી બ્રિન : આ તો ઘણી બધી રીતે નિષ્ફળ જઇ શકે છે . તો હવે તમે મને કહો કોણ ઇચ્છે છે ગ્લાસનું નિદર્શન જોવાનું ( ચીયર્સ અને તાળીઓનો ગડગડાટ ) સર્જી બ્રિન : હા તો અમે અમુક મહિના સુધી તેની ચકાસણી કરતાં અમે ઉત્સુક હતા . જે યુનિટ હું તમને બતાવવા માંગું છું , તે મેં મારા મિત્રને ઉછીનું આપ્યું છે , તે હવે અહીં આવતાજ હશે . મારા મિત્ર જે . ટી . તે ખૂબ સ્કીઇંગ કરે છે , બેઝ જંપીંગ કરે છે , વિંગસુટીંગ જેવી પાગલપન વાળાં કામ કરે છે . અને તે છે ..... એકદમ નજીકમાં . તે અત્યારે આપણાથી ખાલી એકાદ માઇલ ઉપર છે સર્જ બ્રીન : -- તેના સાથીદારો સાથે હવે તેમના પાસે થોડાંક ગ્લાસ યુનિટ છે . જો તમે લોકોને આ પોષાય તો થોડીક મિનિટ તેમની રાહ જુઓ [ તાળીઓ ] સર્જ બ્રીન : કદાચ તેઓ તેમને નીચે લાવશે . તેઓ આપણા માટે ચીયર્સ કરે છે . સર્જ બ્રીન : તેો હવે આપણે જે . ટી . સાથે અહીં હેન્ગ આઉટ કરીશું હેય જે . ટી . જે . ટી . , તમે મને સાંભળી શકો છો & gt ; & gt ; & gt ; હા .
(trg)="3"> ഇത് തെറ്റി പോകാന്‍ 500 വഴികള്‍ ഉണ്ട് . ഇനി പറയു ഇതില്‍ ആര്‍ക്ക് ഗ്ലാസ്സിന്റെ ഡെമോ കാണണം ?
(trg)="4"> ഹേ ജ . ടി . , ജ . ടി . , നിനക്ക് കേള്കാമോ ? ഹലോ ഹലോ . എന്തോ ചെറിയ സങ്ങേതിക തകരാര്‍ ഉണ്ടെന്ന്‍ തോനുന്നു നിനക്ക് കേള്കാമോ ? യ യ ഹേയ് ഞങ്ങള്‍ ഇവിടെ മോസ്കോനില്‍ ഉണ്ട് . ഇവിടെ എന്റെ കൂടെ 1000 ത്തോളം ആള്‍കാര്‍ ഉണ്ട് ഞാന്‍ നിനക്ക് തന്നത് നിനക്ക് ഇവിടെ താഴെ കൊണ്ട് തരാന്‍ പറ്റുമോ ? എനിക്ക് തോനുന്നു നിങ്ങള്‍ താഴേക് വരുന്ന വഴിയില്‍ ഞങ്ങള്‍ക്ക് അല്പം രസമുള്ള സമയം നല്കാന്‍ കഴിയുമെന്ന്‍

# gu/VSx0STKjpbaF.xml.gz
# ml/VSx0STKjpbaF.xml.gz


(src)="1"> આપણે પ્રશ્ન 63 પર છીએ ત્રિકોણ ની ઉંચાઈ તેના પાયાના બમણા કરતા 4 ઇંચ વધુ છે ચાલો મને આ ત્રિકોણ દોરવા દો આ ત્રિકોણ છે , આ એની ઉંચાઈ અને આ એનો પાયો છે .
(trg)="1"> ചോദ്യം 63 ഒരു ത്രികോണത്തിന്റെ ഉന്നതി അതിന്‍റെ base ന്‍റെ ഇരട്ടിയെക്കാളും 4 ഇഞ്ച്‌ കൂടുതലാണ് base ന്‍റെ ഇരട്ടി ത്രികോണം വരച്ചു നോക്കാം ഇതാണ് ത്രികോണം ... ഇത് ഉന്നതി .. ഇത് base

(src)="2"> આ જે પાયો છે એને આપણે b કહીએ અને ઉંચાઈ ને , આ રહ્યું , જે 4 ઇંચ વધુ છે પાયા ના બમણા કરતા .
(src)="3"> 4 ઇંચ વધુ પાયા ની લંબાઈ ના બમણા કરતા બરાબર છે ત્રિકોણ નું ક્ષેત્રફળ 168 ચોરસ ઇંચ છે તો આ ત્રિકોણ ના પાયા ની લંબાઈ કેટલી ત્રિકોણ નું ક્ષેત્રફળ કેટલું ? પાયા ની લંબાઈ ગુણ્યા ત્રિકોણ ની ઉંચાઈ ભાગ્યા 2
(trg)="2"> ഇത് base ആയി സങ്കല്‍പ്പിക്കാം ഇതിനെ ´b ´ എന്ന് വിളിക്കാം ഇനി ഉന്നതി .. അത് base ന്‍റെ ഇരട്ടിയെക്കാളും 4 ഇഞ്ച്‌ കൂടുതല്‍ base ന്‍റെ ഇരട്ടി ഇരട്ടിയെക്കാളും 4 ഇഞ്ച്‌ കൂടുതല്‍ ഏകദേശം ശരിയായി ത്രികോണത്തിന്റെ വിസ്തൃതി 168 inch2 അപ്പോള്‍ ത്രികോണത്തിന്റെ base എത്ര എന്നതാണ് ചോദ്യം ഒരു ത്രികോണത്തിന്റെ വിസ്തൃതി എങ്ങനെ കാണാം ... ?

# gu/XADxL8ZS9L2u.xml.gz
# ml/XADxL8ZS9L2u.xml.gz


(src)="1"> નમસ્તે , મારું નામ પ્રવિણ છે મારા મિત્રો મને જાવામેન કહીને બોલાવે છે મેં diaspora થી શરૂઆત કરી છે કારણ કે મને ફ્રી સોફ્ટવેર ગમે છે હવે મને diaspora ખૂબ ગમે છે કારણ કે , મને દેશવિદેશના ઘણા લોકો સાથે મળવાની તક મળે છે જે લોકો મારા જેવા વિચારો ધરાવે છે .
(trg)="1"> നമസ്കാരം , ഞാന്‍ പ്രവീണ്‍ എന്റെ കൂട്ടുകാരെന്നെ ജാവാമാനെന്നും വിളിയ്ക്കും ഞാന്‍ ഡയാസ്പൊറയില്‍ ചേര്‍ന്നതു് എനിയ്ക്കു് സ്വതന്ത്ര സോഫ്റ്റ്‌വെയര്‍ ഇഷ്ടമായതുകൊണ്ടാ ഇപ്പോഴെനിയ്ക്കു് ഇതിലേറ്റവും ഇഷ്ടം ലോകത്തെവിടെയുമുള്ള എന്റെ ഇഷ്ടാനിഷ്ടങ്ങള്‍ പങ്കുവെയ്ക്കുന്ന ആളുകളെ പരിചയപ്പെടാം എന്നതാണു്

# gu/cS20a1NwdyeJ.xml.gz
# ml/cS20a1NwdyeJ.xml.gz


(src)="1"> અમે લોકોને તેમની મનગમતી વસ્તુઓ સાથે કનેક્ટ કરવા અને જે લોકો પોતાના વિચારો શેર કરવા માગે છે તેમના માટે રુચિકર શરૂ કર્યુ છે . અમે તમને એવો અનુભવ કરાવા માંગીએ છીએ જેથી તમે ઉત્સાહિત વ્યક્તિ દ્વારા મજેદાર વસ્તુઓનો સંગ્રહ શોધી શકો , બધું એક જ સંથાન પર ઉપલબ્ધિત . અમારી સાઇટ સાથે કનેક્ટ થવા Google Plus સાઇન- ઇન એક બહેતર અને વધુ સુરક્ષિત રસ્તો છે . તમારી પાસે પહેલેથી જ Google એકાઉન્ટ છે , એટલે તમારે કોઇ નવું વપરાશકર્તાનામ અને પાસવર્ડ બનાવુ નહી પડે .. ફક્ત તમે બટનને ક્લિક કરો અને તમે તૈયાર છો . તમે જેની ઉપર વિશ્વાસ રાખો છો તેવા લોકોથી તમારી મનપસંદ વસ્તુઓ શોધવી . ગોપનીયતા વપરાસકર્તાને ખુબ મહત્વપૂર્ણ લાગે છે . કયારેક તમારે ફક્ત તમારા મિત્રો સાથે શેર કરવું હોય છે કયારેક તમારે ફક્ત તમારા પરિવાર સાથે શેર કરવું હોય છે એટલે Google સાથે સાઇન ઇન કરવાથી તમને કોની સાથે શેર કરવું છે તેનું પૂર્ણ નિયંત્રણ આપે છે . શેર કરવું ફક્ત જોવા વિશે નથી . તે કોઇ ક્રિયા કરવા વિશે પણ છે . એટલે , તમે ફક્ત તમારા મિત્રોને એ એપ્લિકેશન પર જ નથીં મોકલતા . તમે તેમને પોસ્ટથી જ ખરીદવા અથવા અનુસરવા અથવા સહયોગ આપવા માટે આમંત્રીત કરો છો . અને ખરેખર , મોબાઇલ સંકલન ઘણું મોટું છે . વેબસાઇટ પર એક ક્લિકથી , તમે કોઇ પણ
(src)="2"> Android ઇપકરણ પર એપને ડાઉનલોડ કરી શકો છો અને સફરમાં અનુભવ માણી શકો છો
(trg)="1"> ആളുകളെ അവർ ഇഷ്ടപ്പെടുന്ന കാര്യങ്ങളിലേക്ക് ബന്ധിപ്പിക്കുന്നതിനേയും അവരുടെ താല്പര്യങ്ങൾ പങ്കിടുന്നതിനേയും കുറിച്ച് ഞങ്ങൾ സ്വപ്നം കാണാൻ തുടങ്ങി . മനോഹരമായ കാര്യങ്ങൾ മനോഹരമായ വ്യക്തികൾ ചെയ്യുന്നത് എല്ലാം നിങ്ങൾക്ക് ഒരിടത്തുതന്നെ കണ്ടെത്താൻ കഴിയുന്ന ഒരു അനുഭവം സൃഷ്ടിക്കാൻ ഞങ്ങൾ ആഗ്രഹിക്കുന്നു . ഞങ്ങളുടെ സൈറ്റുമായി കണക്റ്റുചെയ്യാനുള്ള മികച്ചതും കൂടുതൽ സുരക്ഷിതവുമായ മാർഗമാണ് Google Plus- ലേക്ക് സൈൻ ഇൻ ചെയ്യൽ . നിങ്ങൾക്ക് ഇതിനകം ഒരു Google അക്കൗണ്ട് ഉള്ളതിനാൽ നിങ്ങൾ പുതിയൊരു ഉപയോക്തൃനാമവും പാസ്‌വേഡും സൃഷ്ടിക്കേണ്ടതില്ല . ബട്ടണിൽ ക്ലിക്കുചെയ്താൽ മാത്രം മതി നിങ്ങൾ തയാറായിക്കഴിയും . നിങ്ങൾ വിശ്വസിക്കുന്ന ആളുകളിൽ നിന്ന് നിങ്ങൾ ഇഷ്ടപ്പെടുന്ന കാര്യങ്ങൾ കണ്ടെത്തൽ . ഉപയോക്താക്കൾക്ക് സ്വകാര്യത വളരെ പ്രധാനമാണ് . ചിലപ്പോൾ നിങ്ങൾക്ക് സുഹൃത്തുക്കളുമായി പങ്കിടേണ്ടി വന്നേക്കാം . ചിലപ്പോൾ നിങ്ങൾക്ക് കുടുംബവുമായി പങ്കിടേണ്ടി വന്നേക്കാം . അതിനാൽ Google ഉപയോഗിച്ച് സൈനിൻ ചെയ്യുന്നത് നിങ്ങൾ പങ്കിടുന്നവയിൽ നിങ്ങൾക്ക് പൂർണ്ണ നിയന്ത്രണം നൽകുന്നു . പങ്കിടൽ വെറും കാണൽ അല്ല . ഇത് ഗൗരവമേറിയ ഒന്നാണ് . അതിനാൽ നിങ്ങൾ ചങ്ങാതിമാരെ വെറുതെ ആപ്ലിക്കേഷനിലേക്ക് മടക്കി അയയ്ക്കുകയല്ല . മറിച്ച് വാങ്ങാനും പിന്തുടരാനും അല്ലെങ്കിൽ കുറിപ്പിൽ നിന്നുതന്നെ സംഭാവന ചെയ്യാനും നിങ്ങൾ ക്ഷണിക്കുകയാണ് . തീർച്ചയായും മൊബൈൽ ഉദ്ഗ്രഥനം വളരെ വലുതാണ് . വെബ്‌സൈറ്റിലെ ഒറ്റ ക്ലിക്കിലൂടെ , ആപ്ലിക്കേഷൻ നിങ്ങളുടെ ഏത് ആൻഡ്രോയിഡ് ഉപകരണങ്ങളിലേക്കും ഡൗൺലോഡുചെയ്യാനും യാത്രയ്ക്കിടെ ഉപയോഗിക്കുന്നത് തുടരാനുമാകും .

(src)="3"> Google Plus સાઇન- ઇન એટલે સહજતા અને સુરક્ષિતતા . અને અમે તમને સહેલાઇથી અને વિશ્વાસપાત્ર તરીકે અમારી સાઇટથી કનેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ , એટલે તમે તમારી મનપસંદ વસ્તુઓને શોધવામા ફોકસ કરી શકો છો .
(trg)="2"> Google Plus- ലേക്ക് സൈൻ ഇൻ ചെയ്യുകയെന്നാൽ അത് ലാളിത്യവും സുരക്ഷയുമാണ് . ഞങ്ങളുടെ സൈറ്റുമായി നിങ്ങളെ ബന്ധിപ്പിക്കാൻ ഞങ്ങൾ ശ്രമിക്കുന്നു , അത് എത്രയും വേഗം കഴിയുന്നത്ര വിശ്വസനീയമായ രീതിയിൽ ചെയ്യണമെന്നാണ് ഞങ്ങളുടെ ആഗ്രഹം , അങ്ങനെ നിങ്ങൾക്ക് നിങ്ങളിഷ്ടപ്പെടുന്ന കാര്യങ്ങളിൽ ശ്രദ്ധവയ്ക്കാൻ കഴിയുന്നു .

# gu/clJ55L1JQ031.xml.gz
# ml/clJ55L1JQ031.xml.gz


(src)="1"> ઇનબોક્સેસ ઉત્તમ થઈ શકે છે . સિવાય કે તમારી પાસે નવું Gmail ઇનબોક્સ હોય . સામાજિક સાઇટ્સ માટે એક ટેબ પ્રચારો અને ઓફર્સ માટે એક ટેબ અપડેટ્સ , બિલો અને રસીદો માટે એક ટેબ અને એક ટેબ તમારી મેઇલ માટે જે તમને સાચે જ , ખરેખર જોઈએ છે . ઇનબોક્સ Google થઈ ગયું છે . ફરી .
(trg)="1"> നിങ്ങളുടെ ഇൻബോക്‌സുകൾ നിറഞ്ഞുകവിഞ്ഞേക്കാം . പുതിയ Gmail ഇൻബോക്‌സ് ഇല്ലെങ്കിൽ . സോഷ്യൽ സൈറ്റുകൾക്കായി ഒരു ടാബ് പ്രമോഷനുകൾക്കും ഓഫറുകൾക്കുമായി ഒരു ടാബ് അപ്‌ഡേറ്റുകൾ , ബില്ലുകൾ , രസീതുകൾ എന്നിവയ്‌ക്ക് ഒരു ടാബ് നിങ്ങൾക്ക് ഏറ്റവും പ്രധാനപ്പെട്ടവയ്‌ക്കായും ഒരു ടാബ് . ഇൻബോക്‌സ് വീണ്ടും Google- ന്റെ രീതിയിലേക്ക് വന്നിരിക്കുന്നു .

# gu/fbpZ98nxEgnj.xml.gz
# ml/fbpZ98nxEgnj.xml.gz


(src)="1"> સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે . હું જાણું છું કે તમે શું વિચારો છો . સાલ , સરવાળો મને એટલો સરળ જણાતો નથી . તો , હું માફી ચાહું છું . હું આશા રાખું છું કે કદાચ, આ રજૂઆતના અંતે અથવા એક બે સપ્તાહ માં , એ તમને સરળ લાગશે . તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો ૧ + ૧ અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે . પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની . જો તમને એ યાદ ન હોય અથવા , તમે એમાં ખુબ કુશળ ન હો તમે કહો કે મારી પાસે એક ( ચાલો એને માખનફલ( અવાકાડો ) કહીએ . ) જો મારી પાસે એક માખનફલ( અવાકાડો ) હોય અને પછી તમે મને બીજું એક માખનફલ( અવાકાડો ) આપો , તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? ચાલો ... જોઈએ .. મારી પાસે ૧ ... ૨ માખનફલ( અવાકાડો ) છે . એટલે ૧ + ૧ બરાબર ૨ . હવે , હું જાણું છું કે તમે શું વિચારો છો : " આ તો ખુબ સહેલું હતું . " તો , હું તમને થોડું અઘરું આપું . મને માખનફલ( અવાકાડો ) ભાવે છે . હું એ જ વિષય- વસ્તુ પકડી રાખીશ .
(trg)="1"> അടിസ്ഥാന കണക്ക് കൂട്ടല് ക്ലാസിലേക്ക് സ്വഗതം നിങ്ങൽ എന്താണ് ചിന്തിക്കുന്നതെന്ന് എനിക്കറിയാം
(trg)="2"> " കണക്ക് കൂട്ടല് എനിക്ക് വളരെ എളുപ്പമാണ് " ശരി, ക്ഷമിക്കൂ ഞാന് പ്രതീക്ഷിക്കുന്നു .. ഈ ക്ലാസിനു ശേഷം .. അല്ലെങ്കില് രണ്ടാഴ്ചകൾക്ക് ശേഷം , ഇതു അടിസ്ഥാനമായി തോന്നും നമുക്ക് തുടങ്ങാം ചില ഉദാഹരണം നോക്കാം ശരി , നമുക്ക് പഴയത് പോലെ ... 1+1 ഇത് എങ്ങനെ ചെയ്യാം എന്ന് എല്ലാവര്‌ക്കും അറിയാം ഇത് എങ്ങനെ ചെയ്യാം എന്ന് ഞാന് കാണിച്ചുതരാം ചിലപ്പോള് നിങ്ങള് മറന്നിട്ടുണ്ടാവും അല്ലെങ്കില് ശരിക്കും പഠിച്ചിട്ടുണ്ടാവില്ല ശരി എന്റെ കയ്യിൽ .. ഒരു ( ഇത് ഒരു പഴം എന്ന് കരുതുക ) ശരി എന്റെ കയ്യിൽ ഒരു പഴം ഉണ്ട് നിങ്ങൾ എനിക്ക് ഒരു പഴം കൂടി തന്നു ഇപ്പോൾ എന്റെ കയ്യിൽ എത്ര പഴം ഉണ്ട് ? ശരി എന്റെ കയ്യിൽ 1 .. 2 പഴം ഉണ്ട് അപ്പോൾ 1+1 സമം 2 നിങ്ങൽ എന്താണ് ചിന്തിക്കുന്നതെന്ന് എനിക്കറിയാം : " ഇത് വളരെ എളുപ്പമല്ലെ " ഞാൻ കുറച്ചുകൂടെ പ്രയാസം ഉള്ളത് തരാം എനിക്ക് പഴം ഇഷ്ടമാണ് . ചിലപ്പോൾ ഞാനത് വീണ്ടും പറയും .

(src)="2"> ૩ + ૪ કેટલા થાય ? હં .... મને લાગે છે કે આ વધારે અઘરો દાખલો છે . ચાલો આપણે માખનફલ( અવાકાડો ) ને જ પકડી રાખીએ . અને જો તમને ખબર ન હોય કે માખનફલ( અવાકાડો ) શું છે , તો એ એક ખુબ સ્વાદિષ્ટ ફળ છે . એ ખરેખર તો બધા ફળમાં સૌથી જાડું મોટું ફળ છે . તમે તો કદાચ વિચાર્યું પણ નહિ હોય કે એ એક ફળ હશે . જો તમે એ ખાધું હશે તો પણ . તો માની લઈએ કે મારી પાસે ૩ માખનફલ( અવાકાડો ) છે .
(trg)="3"> 3+4 എത്രയാണ് ? ഉം .. ഇതു കുറച്ചുകൂടെ പ്രയാസം ഉള്ളതാണ് വീണ്ടും പഴത്തൈലേക്ക് വരാം നിങ്ങൾക്ക് അവകാടൊ പഴം എന്താണെന്ന് അറിയാമോ ? വളരെ മധുരമുള്ള ഒരു പഴമാണ് .

# gu/mJdrn8O78Mzk.xml.gz
# ml/mJdrn8O78Mzk.xml.gz


(src)="1"> 1 વર્ષ પહેલાં ઘર તમારા વિના એવું જ રહેતું નથી હેય ડેડ , હમણાં એપાર્ટમેન્ટ પર છો . શું તમે વાત કરી શકો છો ? ચોક્કસ હું તૈયાર છું ડેડ ડેડ , શું તે મોલ્ડ છે ? આપની સહાય બદલ આભાર ડેડ જન્મદિવસની શુભેચ્છા બહેન ! પ્રિયે તમે ત્યાં છો ? અમે તમને યાદ કરીએ છીએ . કાલે અમે શોપિંગ કરવા જઈ રહ્યાં છીએ અને કેટલાકને શોધવાનો પ્રયાસ કરીશું ... તે કોણ છે ? તેનું નામ ડેવિડ છે મને તે પસંદ નથી કદાચ અમારે તેને પહેલા મળવું જોઈએ ઑકે . ગભરામણ થાય છે ... હાય છેવટે તો તે એટલું ખરાબ નથી ! ઓહ , મિત્રો , તમે આસપાસ છો ... ચોક્કસ , અમે અહીં છીએ પ્રિયે ! હું પણ શું તે છે ... તે છે અમે રસ્તામાં જ છીએ જહોન ડેવિસે ડેવિડ સ્ટોન્સને Hangout માં ઉમેર્યા . આજ બદલ આભાર મિત્રો . તે અદ્ભુત હતું ! તમે પસંદ કરો છો તો તે લોકો સાથે , સમાપ્ત થતી વાતચીતો
(trg)="1"> 1 വർഷം മുമ്പ് നിങ്ങളില്ലാത്തപ്പോൾ വീട് ഇത് പോലെ ആയിരുന്നില്ല ഹെയ് ഡാഡ് , ഇപ്പോൾ അപ്പാർട്ടുമെന്റിലുണ്ട് . സംസാരിക്കാനാകുമോ ? തീർച്ചയായും ഞാൻ തയ്യാറാണ് ഡാഡ് ഡാഡ് , അത് മോൾഡ് ആണോ ? ഡാഡ് എല്ലാ സഹായത്തിനും നന്ദി ജന്മദിനാശംസകൾ സഹോദരി ! സഹോദരി നീ അവിടെയുണ്ടോ ? ഞങ്ങൾ നിന്റെ സാന്നിധ്യം ആഗ്രഹിക്കുന്നു . നാളെ ഞങ്ങൾ ഷോപ്പിംഗിന് പോകുകയാണ് ഒപ്പം ചില കാര്യങ്ങൾ കണ്ടെത്താൻ ശ്രമിക്കും ... അത് ആരാണ് ? അത് ഡേവിഡാണ് അവനെ എനിക്ക് ഇഷ്‌ടമല്ല ചിലപ്പോൾ നമുക്ക് അവനുമായി കൂടിക്കാഴ്‌ച നടത്തേണ്ടി വരാം ശരി . വികാരാധീനനാണ് ... ഹായ് എല്ലാത്തിനും ഉപരിയായി അത്ര മോശമല്ല ! സുഹൃത്തുക്കളെ , നിങ്ങൾ അവിടെയുണ്ടോ ... തീർച്ചയായും , ഞങ്ങൾ ഇവിടെയുണ്ട് ! ഞാനും അതെയോ ... അതെ ഞങ്ങൾ വന്നുകൊണ്ടിരിക്കുകയാണ് ജോൺ ഡേവിസ് ഡേവിഡ് സ്റ്റോൺസിനെ Hangout- ൽ ചേർത്തു . ഇന്നത്തേക്ക് നന്ദി സുഹൃത്തുക്കളെ . ഇത് മനോഹരമായ ദിവസമായിരുന്നു ! നിങ്ങൾ സ്‌നേഹിക്കുന്ന ആളുകളുമായുള്ള സംഭാഷണങ്ങൾ നിലനിൽക്കും

# gu/mQ3AtezrXmKk.xml.gz
# ml/mQ3AtezrXmKk.xml.gz


(src)="1"> આપણે સવાલ ક્રમાંક 21 પર છે સ્ટેન ( વિધાર્થીનુ નામ) ના સમીકરણનો ઉકેલ નીચે મુજબ છે સારુ , પણ મે ઉકેલ જોયો નથી , પણ ચાલો ફક્ત જુઓ કે અહિંયા સવાલ શું કહેવા માંગે છે ? અહીંયાનું કયું વાક્ય એ સ્ટેન નો સાચો ઉકેલ છે ? માટે ચાલો ઉકેલ તરફ જઈએ અને જોઈએ કે તેણે સાચું કર્યું છે ભૂલ કરી છે ? માટે ચાલો જોઈએ ચાલો તેના વિષે વિચારીએ કે આપણે તે કેવી રીતે કરીએ આપણી પાસે n+8( n+20) =110 છે માટે પહેલી વસ્તુ એ કરવી કે આપણે 8( n+20 ) નું વિતરણ કરીએ ( હંમેશા સૌથી પહેલાં કૌંસ છુટ્ટો પાડવો ) તમે આખા સમીકરણને ( n+8 ) વડે ગુણવા નથી માંગતા યાદ રાખો કે તમે સમીકરણ પર કામ કરી રહ્યા છો પહેલા ગુણાકાર કરો ( ભાગુસબા નો નિયમ ) તો ચાલો એ કરીએ માટે , તમે n અને 8 નું વિતરણ કરી નાખો માટે તે 8n+160=110 તેને આપણે આમ પણ લખી શકીએ 8n+8( 20) =160 અને મને મારી અને તેની વચ્ચે થોડો ભેદભાવ દેખાય છે આપણી પાસે અહિયા n છે આપણી પાસે ત્યાં 8n છે પણ જ્યાં તેની પાસે 20 છે ત્યાં આપણી પાસે 160 છે તેણે 8 નું વિતરણ કર્યું નથી 8( n+20) =8n+160 માટે તે ખોટું છે માટે તેણે પહેલા પગલામાં જ ભૂલ કરી છે કમનસીબે , તેણે બીજાં બધા જ પગલાં સાચા ભર્યા છે પણ ફક્ત એક જ ભૂલ ને લીધ તેનું બધું જ કામ ખોટું છે હવે સવાલ 22 માં પર આવો વાક્ય ક્યારે સાચ્ચું હોય શકે ? નંબરનો વિરૃધ નંબર એ મૂળ નંબર કરતા ઓછો છે
(trg)="2"> Oru equation- de Stan- de utharam aanu thaazhey kaanichirikyunathu . shari , njan ethuvare athu nokiyittila pakshe namuku kanam avar entha nammalodu chodi chirikunathenu staninte utharathinekurichulla varikalil ethanu shari ?

# gu/msa8cqhVS9uZ.xml.gz
# ml/msa8cqhVS9uZ.xml.gz


(src)="1"> મૂળભૂત બાદબાકી પર આધારિત વીડિયો માં આપનું સ્વાગત છે . ચાલો પ્રથમ કેટલાક મૂળભૂત , ઉપરાંત ની સમીક્ષા કરીએ જો હું કહું કે ૪ અને ૩ ઉમેરવા છે , તો તેનો અર્થ શું ? તે કોની બરાબર હતા ? ઠીક છે , આપણે કેટલાક અંશે( રીતે ) જોઇ શકીયે છીએ . અમે કીધુ છે કે મારી પાસે કઇંક ૪ છે . ચલો કહીએ કે મારી પાસે ચાર ચક્ર છે .
(trg)="1"> ഗണിതത്തിലെ അടിസ്ഥാന ക്രിയകളിലൊന്നായ കുറക്കലിനെപ്പറ്റിയുള്ള ഈ വീഡിയോയിലേക്ക് സ്വാഗതം . കൂട്ടല്‍ ക്രിയയെ ഒന്നു കൂടി ആവര്‍ത്തിച്ചുകൊണ്ടു തുടങ്ങാം , നമുക്ക് .
(trg)="2"> 4 അധികം 3 അല്ലെങ്കില്‍ 4 കൂട്ടണം 3 എന്നു പറയുമ്പോള്‍ എന്താണ് നാം അര്‍ത്ഥമാകുന്നത് ? എത്ര കിട്ടും ? ഇത് കണ്ടുപിടിക്കാന്‍ ഒന്നു രണ്ടു വഴികളുണ്ട് . എന്റെ കയ്യില്‍ , ഒരു സാധനം 4 എണ്ണം ഉണ്ടായിരുന്നു എന്നു വെക്കുക .

(src)="2"> ૪ લીંબુ નાસ્તા માટે છે . તો ૧, ૨, ૩, ૪ લીંબુ નાસ્તા માટે છે . અને આપણે કહીએ કે , બપોર ના ભોજન માટે બીજા 3 લીંબુ છે .
(src)="3"> ૧, ૨, ૩ અને એટલે જ તમે ૪ અને 3 એમ કુલ કેટલા જોઇ શકો છો ? કુલ લીંબુ કેટલા છે ? હુ 3 સાથે 4 જોડી રહ્યો છુ . તો કુલ કેટલા લીંબુ છે મારી પાસે ?
(trg)="3"> 4 വൃത്തങ്ങള്‍ , അല്ലെങ്കില്‍ 4 ചെറുനാരങ്ങകള്‍ അതായത് പ്രഭാതഭക്ഷണത്തിന് ഒന്നു , രണ്ടു , മൂന്നു , നാല് , ചെറുനാരങ്ങകള്‍ . പിന്നെ , ഉച്ചഭക്ഷണത്തിനും മൂന്നെണ്ണം . ഒന്നു , രണ്ടു , മൂന്നു . ഇപ്പോള്‍ നോക്കൂ , നാലും മൂന്നും കൂടി കൂട്ടിയപ്പോള്‍ എത്ര നാരങ്ങകള്‍ ആകെ കിട്ടുന്നെന്ന് ? ഇവിടെ നമ്മള്‍ മൂന്നിനെ നാലിനോടു കൂട്ടുകയാണ് . അപ്പോള്‍ ആകെ എത്ര കിട്ടുന്നു ? അതായത് , ഒന്നു , രണ്ടു , മൂന്നു , നാലു , അഞ്ച് , ആറ് , ഏഴ് . അപ്പോള്‍ ആകെ 7 ചെറുനാരങ്ങകളുണ്ട് . ഇത് കണ്ടുപിടിക്കാനുള്ള മറ്റൊരു വഴി നോക്കാം . നമ്മുടെ സംഖ്യാരേഖ ഉപയോഗിച്ച് . നമുക്കിതിനെ നാരങ്ങാപ്പച്ച നിറത്തില്‍ വരക്കാം - ഓ ഇതിന് നീളം പോരല്ലോ . നമ്മള്‍ നാരങ്ങകളെക്കുറിച്ചാണല്ലോ പറയുന്നത് ; അതുകൊണ്ടു വരയും ആ നിറത്തില്‍തന്നെയാവട്ടെ . ഇതാണ് നമ്മുടെ സംഖ്യാരേഖ . ഇവടന്നിങ്ങനെ സംഖ്യകളിട്ടുതുടങ്ങുക - എല്ലാം അടയാളപ്പെടുത്തുക .

# gu/o3E8fSCZpn47.xml.gz
# ml/o3E8fSCZpn47.xml.gz


(src)="1"> મને લાગે છે કે કદાચ તમે પહેલા ભાગાકાર શબ્દ સાભળ્યો હશે . કે જેમા કોઇક કહેશે કે તમે કંઇક ભાગો . તમારા અને તમારા ભાઇ વચ્ચે પૈસા વહેંચી લો અથવા તમારા અને તમારા મિત્ર વચ્ચે . અને આનો મતલબ કંઇક ટુકડા પાડો એમ થાય . તો ચાલો હુ ભાગાકાર શબ્દ લખુ છુ . ચાલો મારી પાસે ચાર સરખા ભાગ છે . હુ ભાગ દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરુ છુ . જો મારા પાસે આ રીતના ચાર ભાગ છે . આ મારો જ્યોર્જ વશીગ્ટન નો ભાગ નો પ્રયોગ છે . અને ચાલો , આપણે બે છીએ . અને આપણે આ ભાગોને આપણી વચ્ચે ભાગ પાડીએ . તો આ અહી હુ છુ . ચાલો હુ મને દોરવાનો મારાથી બનતો પ્રયત્ન કરુ . તો આ અહી હુ છુ . ચાલો જોઇએ , મારે ઘણા બધા વાળ છે . અને આ તમે અહી છો . હુ દોરવાનો મારા થી બનતો પ્રયત્ન કરુ છુ . ચાલો તમે ટાલવાળા છો . પણ તમારે બાજુમા વાળ છે . કદાચ તમારે થોડીક દાઢી છે . તો આ તમે છો અને આ હુ છુ . અને આપણે આ બધા ભાગ આપણી વચ્ચે વહેચીશુ . તો ધ્યાન આપો , આપણી પાસે ચાર સરખા ભાગ છે . અને આપણે આપણી બે ની વચ્ચે ભાગ પાડવા જઇ રહ્યા છીએ . આ આપણે બે છીએ . અને હુ અહી બે સંખ્યા પર ભાર આપવા માગુ છુ . તો આપણે ચાર ભાગોને આપણી વચ્ચે ભાગ પાડવા જઇ રહ્યા છીએ . આપણે તે આપણી બેની વચ્ચે ભાગ પાડીશુ . અને તમે આ પ્રકારનુ કંઇક કરેલુ છે . શુ લાગે છે ? સારુ , આપણને બન્ને ને બે ભાગ મળશે . તો ચાલો ભાગ પાડીએ . આપણે તેને બે ભાગ મા વહેચીએ . ખરી રીતે તો મે શુ કર્યુ , મે ચાર ભાગ લીધા અને તેને બે સરખા જુથમા ભાગ પાડ્યા . બે સરખા જુથમા . અને આને જ ભાગાકાર કહેવાય . આપણે આ ભાગના જુથને બે સરખા જુથમા ટુકડા કર્યા . તો જ્યારે તમે ચાર ભાગ ને બે ના જુથમા વહેચો , તો આ ચાર ભાગ છે . અને તમે તેને બે ભાગ મા ભાગ પાડ્યા . આ પહેલુ જુથ છે પહેલુ જુથ અહી છે . અને આ અહી બીજુ જુથ છે . બંન્ને જુથમા કેટલી સંખ્યા છે ? અથવા દરેક જુથમા કેટલા ભાગ છે ? સારુ , દરેક જુથમા મારી પાસે એક , બે ભાગ છે . મારે ઘાટો રંગ વાપરવાની જરુર છે . મારી પાસે દરેક જુથમા એક , બે ભાગ છે . દરેક જુથમા એક અને બે ભાગ છે . તો આને ગાણિતીક રીતે લખીએ , હુ વિચારુ છુ કે તમે આવુ કંઇક કરેલુ છે . ઘણુ કરીને તમે પૈસા તમારી અને તમારા ભાઇ સાથે અથવા મિત્રો વચ્ચે ભાગ પાડેલા છે . ખરેખર તો , લાવો હુ તેને થોડુ ખશેડુ તો તમે મારુ આખુ ચિત્ર જોઇ શકો . ગાણિતીક રીતે હુ તેને કેવી રીતે લખી શકુ ? આપણે તેને ચાર ભાગ્યા એમ લખી શકીએ - તો આ ચાર છે . ચાલો હુ એ જ રંગ વાપરુ . તો આ ચાર , આ કયા ચાર છે , કે જેના બે જુથ પાડ્યા . આ બે જુથ છે, પહેલુ જુથ અને આ અહી બીજુ જુથ છે . તો બે જુથમા ભાગ પડેલા છે અથવા બે ભાગમા સંગ્રહ છે . ચાર ભાગ્યા બે બરાબર જયારે તમે ચારને બે જુથમા ભાગ પાડો તો દરેક જુથમા બે ભાગ આવશે . તો તેના બરાબર બે થશે . અને હુ આ ઉદાહરણ અહી વાપરવા માગુ છુ . કારણકે હુ તમને બતાવવા માગુ છુ કે ભાગાકાર એ તમે બધાએ વાપરેલ વસ્તુ છે . અને બીજુ મહત્વનુ , હુ માનુ છુ કે , આના વિશે કંઇક અનુભવો , આ કોઇક રીતે ગુણાકારના કરતા વિરુધ્ધ છે . જો હુ કહુ કે મારી પાસે બે ભાગ વાળા બે જુથ છે . હુ આ બે જુથને બે ભાગ સાથે ગુણુ અને હુ કહીશ કે મારી પાસે ચાર ભાગો છે . તો કંઇક રીતે , આને એ જ વસ્તુ છે એમ કહી શકાય . પણ આને આપણા મગજ મા થોડુ વાસ્તવિક બનાવીએ . ચાલો બીજા બે ઉદાહરણ કરીએ . ચાલો બીજા ઘણા બધા ઉદાહરણ કરીએ . તો ચાલો લખીએ , છ ભાગ્યા શુ ? હુ તેને સરસ રીતે અને રંગથી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છુ છ ભાગ્યા ત્રણ , તેના બરાબર કેટલા થાય ? ચાલો છ વસ્તુ દોરીએ . તે કંઇ પણ હોઇ શકે છે . ચાલો મારી પાસે છ મરીના ટુકડા છે . મને તે દોરવામા બહુ જ મુશ્કેલી પડે છે સારુ , તે મરીના ટુકડા કેવા લાગે છે તે મહત્વનુ નથી પણ તમને ખ્યાલ આવવો જોઇએ . તો એક , બે , ત્રણ , ચાર , પાચ , છ . અને હુ તેને ત્રણ વડે ભાગવા જઇ રહ્યો છુ . અને એક રીતે આપણે આ વિચારી શકીએ એનો મતલબ હુ મારા છ મરીના ટુકડા ના ભાગ ત્રણ સરખા મરીના જુથમા પાડીશ . તમે તેને એમ વિચારી શકો કે ત્રણ માણસો વચ્ચે મરીના ટુકડાના ભાગ પાડી રહ્યા છે . તે દરેક ને કેટલા મળશે ? તો ચાલો તેને ત્રણ જુથ મા ભાગ પાડીએ . તો તે આપણા છ મરી છે . હુ તેને ત્રણ જુથમા ભાગ પાડીશ . તો તેને ત્રણ જુથ મા ભાગ પાડવાનો સારામા સારો રસ્તો છે કે મારી પાસે અહી પહેલુ જુથ છે , બીજુ જુથ , અથવા બીજુ જુથ ત્યા છે . અને પછી ત્રીજુ જુથ . અને હવે દરેક જુથ મા ખરેખર કેટલા મરી છે ? તેમા એક , બે છે . એક , બે . એક , બે મરીના ટુકડા છે . તો છ ભાગ્યા ત્રણ એટલે બે . તો આના વિષે વિચારવા નો સાચો અથવા એક રસ્તો એ છે કે તમે છ ને ત્રણ જુથ મા ભાગ પાડો . હવે તમે તેને થોડી અલગ રીતે જોઇ શકો છો . તો તે એક્દમ જ જુદુ નથી , પણ તે તેના વિષે વિચારવા નો સાચો રસ્તો છે . તમે તેને છ ભાગ્યા ત્રણ એમ પણ વિચારી શકો . અને ફરી થી , ચાલો એક , બે , ત્રણ , ચાર , પાચ , છ . અને અહી , આ રીતે તેને ત્રણ જુથમા ભાગ પાડવાના બદલે અહી પાડીએ . આ એક જુથ છે , બીજુ જુથ , ત્રીજુ જુથ . ત્રણ જુથમા ભાગ પાડવાના બદલે હુ અહી શુ કરુ છુ તે , સારુ , જો હુ છ ને ત્રણ વડે ભાગુ , હુ તેને ત્રણના જુથ મા ભાગવા માગુ છુ ત્રણ જુથમા નહી . હુ તેને ત્રણના જુથમા ભાગવા માગુ છુ . તો મારી પાસે ત્રણ ભાગ વાળા કેટલા જુથ થાય ? સારુ , ચાલો હુ ત્રણ ના જુથ દોરુ . તો આ ત્રણ વાળુ એક જુથ છે . અને આ ત્રણ વાળુ બીજુ જુથ છે . તો જો હુ છ વસ્તુ લઉ અને તેને ત્રણ ના જુથમા ભાગ પાડુ તો મને છેલ્લે એક , બે જુથ મળશે . તો આ ભાગાકાર ને સમજવાનો બીજો રસ્તો છે . અને આ રમુજી વસ્તુ છે . જ્યારે તમે આ બે ના સંબંધ વિષે વિચારો તો તમે છ ભાગ્યા ત્રણ અને છ ભાગ્યા બે વચ્ચે ના સંબંધ વિષે જોઇ શકો છો . ચાલો હુ તે અહી કરુ . છ ભાગ્યા બે એટલે શુ જ્યારે તમે તે તેના સંદર્ભ મા અહી વિચારી શકો છો ? છ ભાગ્યા બે , જ્યારે તમે તે આ રીતે કરો , ચાલો હુ એક , બે , ત્રણ , ચાર , પાચ , છ દોરુ . જ્યારે આપણે છ ભાગ્યા બે , તેને બે જુથ મા ભાગવાના રીતે વિચારીએ તો આપણને છેલ્લે આ રીતે એક જુથ અને અને પછી આ રીતે એક જુથ મળશે . અને દરેક જુથમા ત્રણ તત્વો છે . તેમા ત્રણ વસ્તુ છે . તો છ ભાગ્યા બે એટલે ત્રણ . અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો . તમે કહી શકો કે છ ભાગ્યા બે એટલે તમે છ વસ્તુ લેશો : એક , બે , ત્રણ , ચાર , પાચ , છ . અને તેને તમે બે જુથ મા ભાગ પાડશો કે જે દરેક જુથમા બે તત્વો છે . અને એક રીતે તો આ કરવુ સહેલુ છે . જો દરેક જુથમા બે વસ્તુ હોય , સારુ , તે એક અહી છે . તે સારી રીતે ગોઠવાયેલ પણ નથી . અને એક જુથ ત્યા પણ છે . અને તે બીજુ જુથ ત્યા છે . મારે આ થપ્પીની જેમ ગોઠવવુ નથી . આ ફક્ત બે ના જુથ છે . પણ મારી પાસે કેટલા જુથ હોવા જોઇએ ? મારી પાસે એક , બે , ત્રણ . મારી પાસે ત્રણ જુથ છે . પણ ધ્યાન આપો , આ આકસ્મિક નથી થયુ , છ ભાગ્યા ત્રણ એટલે બે થાય . અને છ ભાગ્યા બે એટલે ત્રણ . ચાલો હુ તે અહી લખુ . આપણ ને છ ભાગ્યા ત્રણ બરાબર બે મળ્યા . અને છ ભાગ્યા બે બરાબર ત્રણ . અને આ કારણ થી આપણે બે અને ત્રણ અદલાબદલી નો આ સંબંધ જોઇ શકીએ . છીએ . કારણ કે બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય . ચાલો હુ કહુ કે મારી પાસે ત્રણ ના બે જુથ છે . ચાલો હુ ત્રણ ના એવા બે જુથ દોરુ . તો આ ત્રણ ને એક જુથ છે અને આ અહી ત્રણનુ બીજુ જુથ છે . તો ત્રણ ના એવા બે જુથ બરાબર છ થાય . બે ગુણ્યા ત્રણ બરાબર છ . અથવા તમે તેને બીજી રીતે પણ વિચારી શકો . જો મારી પાસે બે ના એવા ત્રણ જુથ હોય તો આ બે નુ એક જુથ છે મારી પાસે બીજુ આવુ બેનુ જુથ અહી છે . અને પછી આ અહી બે નુ એવુ ત્રીજુ જુથ અહી છે . તો તેના બરાબર શુ ? બે ના ત્રણ જુથ - ત્રણ ગુણ્યા બે . તેના બરાબર પણ છ થાય . તો બે ગુણ્યા ત્રણ બરાબર છ છે . ત્રણ ગુણ્યા બે બરાબર છ . આપણે આ ઘડીયા ના વિડીયોમા જોયુ કે ક્રમનો કોઇ ફરક પડતો નથી . પણ જો તમે ભાગવા ઇચ્છતા હોય તો આ કારણ છે . જો તમે બીજી રીતે જવા માગતા હો તો તમારી પાસે છ વસ્તુ છે અને તમે તેને બે ના જુથ મા ભાગ પાડો તો , તમને ત્રણ મળશે . જો તમારી પાસે છ છે અને તમે તેને ત્રણના જુથ મા ભાગ પાડો તો , તમને બે મળશે . ચાલો બીજા બે સવાલ કરીએ . હુ વિચારુ છુ કે ભાગાકાર વિશે બધુ ખરેખર સમજવાની વસ્તુ છે . ચાલો કંઇક રમુજ કરીએ . ચાલો નવ ભાગ્યા ચાર કરીએ . તો જો આપણે નવ ભાગ્યા ચાર વિશે વિચારીએ તો , ચાલો હુ નવ વસ્તુ દોરુ . એક , બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત , આઠ , નવ . હવે જ્યારે ચાર વડે ભાગો તો , આ સવાલ માટે , હુ વિચારુ છુ કે તેને ચાર ના જુથ મા ભાગ પાડવાનુ છે . તો જો હુ તેને ચાર ના જુથ મા ભાગ પાડુ , ચાલો તેમ કરવાનો હુ પ્રયત્ન કરુ . તો આ ચાર નુ એક જુથ છે . હુ તેના માટે આ રીતે . કોઇ પણ લઇ શકુ . આ ચાર નુ એક જુથ છે . પછી આ ચાર નુ બીજુ જુથ છે , આ રહ્યુ . અને હવે મારી પાસે કંઇક વસ્તુ બાકી રહી . કદાચ આપણે તેને વધારાનુ એમ કહી શકીએ . કે જ્યા હુ આ એક ને કોઇ પણ ચાર ના જુથ મા ન મુકી શકુ . જ્યારે હુ ચાર ના જુથ મા ભાગુ , હુ નવ ને ચાર ના જુથ મા કાપી શકુ . તો અહી જવાબ છે , અને આ નવો જ ખ્યાલ છે . નવ ભાગ્યા ચાર એટલે બે જુથ થશે . મારી પાસે પહેલુ જુથ અહી છે અને બીજુ જુથ અહી છે . અને પછી મારી પાસે એક વધારાનુ છે . મારી પાસે એક વધ્યુ છે , હુ તેને કંઇ કરી શકુ તેમ નથી . બાકિનુ ( શેષ ) - તેને એક શેષ કહેવાય . નવ ભાગ્યા ચાર એટલે બે અને એક શેષ . જો હુ તમને બાર ભાગ્યા ચાર એટલે શુ એમ પુછુ તો ચાલો બાર માટે કરીએ . એક , બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત , આઠ , નવ , દશ , અગિયાર , બાર . તો ચાલો હુ તે લખુ . બાર ભાગ્યા ચાર . તો હુ આ બાર વસ્તુ ભાગવા માગુ છુ . કદાચ તે સફરજન અથવા કાળી સુક્કી દ્રાક્ષ છે . અને તેને ચાર ના જુથ મા ભાગો . તો જો હુ તે કરી શકુ છુ તે જુઓ . તો આ રીતે આ ચાર નુ એવુ પહેલુ જુથ છે . આ ચાર નુ એવુ બીજુ જુથ છે . અને આ એક્દમજ સીધુ જ છે . અને પછી મારી પાસે આ ત્રીજુ જુથ છે . જુઓ આ રીતે . અને અહી કંઇ વધ્યુ નથી , પહેલા ની જેમ . હુ બાર ને ચાર ના એવા ત્રણ જુથ મા ભાગી શકુ છુ . ચાર ના એવા એક , બે , ત્રણ જુથ . તો બાર ભાગ્યા ચાર બરાબર ત્રણ થાય . અને આપણે આગળના વિડીયો મા જોઇ એમ મહાવરો કરી શકીએ . બાર ભાગ્યા ત્રણ એટલે શુ ? ચાલો હુ નવા રંગ થી કરુ . બાર ભાગ્યા ત્રણ . હવે હવે આપણે આગળ જે ભણ્યા તેના આધારે આપણે કહી શકીએ , કારણ કે ત્રણ ગુણ્યા ચાર એટલે બાર . પણ ચાલો તે આપણે આપણી રીતે સાબિત કરીએ . તો એક , બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત , આઠ , નવ , દશ , અગિયાર , બાર . ચાલો તેને ત્રણ ના જુથ મા ભાગ પાડીએ . અને હુ હવે તેને થોડુ વિચિત્ર રીતે બતાવુ . જુઓ તમે આ જુઓ , દરેક વખતે તમે તેને આ રીતે સરસ , ચોખ્ખી રીતે સ્તંભ મા નથી કરી શકતા . તો તે અહી ત્રણ ના જુથ મા છે . બાર ભાગ્યા ત્રણ . ચાલો જોઇએ , અહી તેના મુજબ બીજુ એક ત્રણ નુ જુથ છે . અને પછી , કદાચ હુ અહી આ ત્રણ નુ , આ રીતે , જુથ પણ લઇ શકુ . અને હુ આ ત્રણ નુ જુથ લઇશ . આ ખરેખર સહેલામા સહેલી ભાગવાની રીત છે . પછી આ વિચિત્ર આઇ આકાર કરો . પણ હુ તમને બતાવવા માગુ છુ કે તેનો કોઇ મતલબ નથી . તમે ફક્ત તેને ત્રણના જુથ મા ભાગો . અને આપણી પાસે ત્રણ ના કેટલા જુથ છે ? આપણી પાસે આ પહેલુ જુથ છે . પછી આપણી પાસે આ બીજુ અહી છે , અને પછી આપણી પાસે ત્રીજુ જુથ આ અહી છે . અને પછી આપણી પાસે - ચાલો હુ તેને નવા રંગ થી કરુ . અને પછી આપણી પાસે આ અહી ચોથુ જુથ છે . તો આપણી પાસે બરાબર ચાર જુથ છે . અને જ્યારે હુ કહીશ કે આ તેને ભાગવાનો સહેલા મા સહેલો રસ્તો છે . ખરેખર સહેલા મા સહેલો - કદાચ ખરેખર ન પણ હોય , જો હુ તેને ત્રણ ના જુથ મા ભાગુ તો મારી પાસે ફક્ત ત્રણ ના એવા એક , બે , ત્રણ , ચાર જુથ હોય . કોઇ પણ રીતે કરો , હુ બાર વસ્તુ ને ત્રણ ના પડીકામા ભાગુ છુ . તેને તમે આ રીતે કલ્પના કરી શકો . ચાલો જેમા શેષ હોય તેવુ બીજુ ( ઉદહરણ ) કરીએ . ચાલો જોઇએ . ચૌદ ભાગ્યા પાચ એટલે શુ ? તો ચાલો ચૌદ વસ્તુ દોરીએ . એક , બે , ત્રણ , ચાર , પાચ , છ , સાત , આઠ , નવ , દશ , અગિયાર , બાર , તેર , ચૌદ . ચૌદ વસ્તુ . અને આપણે તેને પાચ ના જુથ ભાગ પાડીશુ . સારુ , સહેલા મા સહેલી રીત એ છે કે તમે એક જુથ અહી પાડો બીજુ જુથ ત્યા પાડો . પણ આ છેલ્લુ થશે , મારી પાસે ચાર જ વધ્યા છે . તો હુ બીજુ પાચ નુ જુથ બનાવી નહી શકુ . તો અહી જવાબ એ મળશે કે , હુ પાચ ના બે જુથ પાડી શકુ અને મારી પાસે શેષ વધશે - આર એટલે શેષ - ચાર બે અને શેષ ચાર . હવે , એક વાર તમે પુરતો મહાવરો કરો તો તમારે દરેક વખતે આ વર્તુળ દોરવાની જરુર નહી પડે . અને આ રીતે તમે તેને ભાગી શકો . કોઇ વાધો નહી , તે ખોટુ નથી . તો આ રીત ના સવાલ બીજી રીતે પણ વિચારી શકાય . એમ કહે શે , સારુ , ચૌદ ભાગ્યા પાચ , હુ તેને કેવી રીતે દોરી શકુ ? ખરેખર તો આને બીજી રીતે લખીએ તો અને તમને જોવામા કંઇ ફરક નહી લાગે . હુ કહી શકુ કે ચૌદ ભાગ્યા પાચ એ ચૌદ ભાગ્યા આ ચિહ્ન અહી છે તે , બરાબર જ થશે . આ ચિહ્ન અહી , ભાગ્યા પાચ . અને તમે જે કહો એ જ કરો છો , ચાલો જોઇએ . ચૌદ મા કેટલી વખત પાચ આવે છે ? સારુ , ચાલો જોઇએ . પાચ વખત - તમે મગજ મા ઘડીયા કરો . પાચ ગુણ્યા એક બરાબર પાચ . પાચ ગુણ્યા બે બરાબર દશ . તો તે હજુ પણ ચૌદ થી ઓછા છે , તો પાચ ને હજુ બે વખત ગણો . પાચ ગુણ્યા ત્રણ બરાબર પંદર . સારુ તે ચૌદ થી મોટા છે , તો મારે પાછા જવુ જોઇએ . તો પાચ ને બે વખત જ જવા દો . તો તે બે વખત જવા દો . બે ગુણ્યા પાચ એટલે દશ . અને પછી તમે બાદબાકી કરો . ચૌદ ઓછા દશ એટલે ચાર એમ તમે કહેશો . અને આ એજ શેષ છે જે અહી છે . સારુ , ચૌદ ને પાચ વડે ભાગતા બે મળશે . કે જેમા આપણને પાચ ના બે જુથ મળશે . કે જે ખરેખર દશ છે . અને હજુ પણ આપણી પાસે ચાર વધ્યા છે . ચાલો બીજા બે કરીએ , તમને ખરેખર આ નકામુ લાગશે ખરેખર , ખરેખર , ખરેખરતો આ સારુ છે . ચાલો હુ તેને આ પધ્ધતિ મા લખુ . ચાલો હુ આઠ ભાગ્યા બે કરું . અને હુ તેને આઠ આ રીતે લખી શકુ . તો હુ જાણવા માગુ છુ કે આ શુ છે . આ પ્રશ્નાર્થ નુ માર્ક છે . હુ તેને આઠ ભાગ્યા બે એમ પણ લખી શકુ . અને હુ કોઇ પણ રીતે કરી શકુ - હુ એક સેકંડ મા વર્તુળ દોરુ . પણ હુ વર્તુળ દોર્યા વગર પણ આ રીતે કરી શકુ . હુ કહીશ , સારુ , બે ગુણ્યા એક બરાબર બે . તો તે ખરેખર આઠ થશે . પણ કદાચ મોટી સંખ્યા માટે પણ વિચારી શકાય . કે જયારે હુ તેને બે વડે ગુણુ તો પણ તે આઠ જ થાય . બે ગુણ્યા બે બરાબર ચાર . હજુ આ પણ આઠ થી ઓછા છે . તો બે ગુણ્યા ત્રણ બરાબર છ થાય . હજુ પણ આઠ કરતા ઓછા છે . બે ગુણ્યા - અરે , કેટલીક વખત મારી પેન ગુચળાની જેમ થાય છે . બે ગુણ્યા ચાર એ બરાબર આઠ થાય . તો બે ચાર વખત કરો તો આઠ થાય . તો બે ચાર વખત કરો તો આઠ થાય એમ કહી શકાય . અથવા આઠ ભાગ્યા બે બરાબર ચાર થાય . આપણે વર્તુળ પણ દોરી શકીએ . એક , બે, ત્રણ , ચાર , પાચ , છ , સાત , આઠ . તેને અવ્યવસ્થિત રીતે દોર્યા છે . ચાલો તેને બે ના જુથ મા ભાગ પાડીએ . મારી પાસે આ બે નુ પહેલુ જુથ , અને આ બીજુ બેનુ જુથ છે . આ બેનુ ત્રીજુ , બેનુ આ ચોથું , તો જો મારી પાસે આઠ વસ્તુ છે , તેને બે ના જુથમા ભાગ પાડીએ તો તમાને ચાર જુથ મળશે . તો આઠ ભાગ્યા બે એટલે ચાર . આશા રાખુ કે આ તમને મદદરુપ થાય .
(trg)="1"> ഞാന്‍ കരുതുന്നത് ഒരു പക്ഷെ ഹരണം ( അല്ലെങ്കില്‍ ഡിവിഷന്‍ ) എന്ന വാക്ക് നിങ്ങള്‍ മുന്പ് കേട്ടിട്ടുണ്ടാവും എന്നാണ് ചിലപ്പോള്‍ ചിലര്‍ ഹരിക്കുക അല്ലെങ്കില്‍ പങ്കിടുക എന്ന്‍ പറഞ്ഞിട്ടുണ്ടാവും . നിങ്ങളുടെ സഹോദരനുമായി പണം പങ്കിടുക അല്ലെങ്കില്‍ സുഹൃത്തുമായി പങ്കിടുക അതിന്‍റെ ആത്യന്തികമായ അര്‍ത്ഥം നമ്മുടെ കയ്യില്‍ ഉള്ളതിന് കുറവ് സംഭവിക്കുന്നു എന്നാണ്‌ ഞാന്‍ ഹരണം ( ഡിവിഷന്‍ ) എന്ന വാക്ക് ഇവിടെ എഴുതട്ടെ എനിക്ക് നാല് നാണയങ്ങള്‍ ഉണ്ടെന്നു കരുതുക ഞാന്‍ നാണയങ്ങള്‍ വരയ്ക്കാന്‍ ശ്രമിക്കാം ഇതുപോലെ എനിക്ക് നാല് നാണയങ്ങള്‍ ഉണ്ടെന്നു കരുതുക ഞാന്‍ ഇങ്ങനെ ജോര്‍ജ്ജ് വാഷിംഗ്ടനെ ഇതില്‍ വരയ്ക്കാന്‍ ആഗ്രഹിക്കുന്നു നമ്മള്‍ രണ്ടു പേര്‍ ഉണ്ടെന്നു കരുതുക ഇനി നമ്മള്‍ രണ്ടു പേരും ഈ നാണയങ്ങള്‍ പങ്കു വയ്ക്കാന്‍ പോവുകയാണ് ഇതാ ഞാന്‍ ഇവിടെ ഉണ്ട് എന്‍റെ കഴിവിന്‍റെ പരമാവധി എന്നെ വരയ്ക്കാന്‍ ഞാന്‍ ശ്രമിക്കുന്നുണ്ട് അപ്പോള്‍ ഞാന്‍ ഇതാ ഇവിടെ എനിക്ക് ഒരുപാട് തലമുടി ഉണ്ട് അതുപോലെ ഇതാ താങ്കള്‍ ഇവിടെ ഞാന്‍ എന്‍റെ കഴിവിന്‍റെ പരമാവധി ശ്രമിക്കാം . താങ്കള്‍ക്ക് അല്‍പ്പം കഷണ്ടി ഉണ്ടെന്നു കരുതുക പക്ഷെ താങ്കള്‍ക്ക് നല്ല കൃതാവ് ഉണ്ട് താങ്കള്‍ക്ക് കുറച്ച് താടിയും ഉണ്ടെന്നു കരുതുക അപ്പോള്‍ അത് താങ്കള്‍ ഇത് ഞാന്‍ ഇനി നമ്മള്‍ ഈ നാല് നാണയങ്ങള്‍ നമുക്ക് രണ്ടു പേര്‍ക്കുമായി വീതിക്കുവാന്‍ ( പങ്കിടുവാന്‍ ) പോവുകയാണ് നോക്കൂ നമുക്ക് നാല് നാണയങ്ങള്‍ ഉണ്ട് നമ്മള്‍ അത് നമുക്ക് രണ്ടു പേര്‍ക്കുമായി വീതിക്കുവാന്‍ പോകുന്നു നമ്മള്‍ രണ്ടു പേരുണ്ട് ഞാന്‍ രണ്ട് എന്ന സംഖ്യ ഇവിടെ ഊന്നി പറയാന്‍ ആഗ്രഹിക്കുന്നു . അതായത് നാല് നാണയങ്ങള്‍ നമ്മള്‍ രണ്ടു പേര്‍ക്കായി വീതിക്കുവാന്‍ പോകുന്നു . നമുക്ക് രണ്ടു പേര്‍ക്കുമായി വീതിക്കുവാന്‍ പോകുന്നു നിങ്ങള്‍ ഒരു പക്ഷെ ഇങ്ങനെ ആവും അത് ചെയ്തിട്ടുണ്ടാവുക എന്തു സംഭവിക്കും ? നമുക്ക് രണ്ടു പേര്‍ക്കും രണ്ടു നാണയങ്ങള്‍ ലഭിക്കാന്‍ പോകുന്നു , അപ്പോള്‍ ഞാന്‍ വീതിക്കുവാന്‍ പോകുന്നു അതിനെ രണ്ടായി വീതിക്കുവാന്‍ പോകുന്നു . ഞാന്‍ എന്താ ചെയ്യുക എന്ന് വച്ചാല്‍ ഞാന്‍ ഇങ്ങനെ ഈ നാല് നാണയങ്ങളേയും എടുത്ത് രണ്ടു ഗ്രൂപ്പുകളായി തിരിക്കും . രണ്ടു തുല്യ ഗ്രൂപ്പുകള്‍ അതാണ്‌ ഡിവിഷന്‍ അല്ലെങ്കില്‍ ഹരണം നമ്മള്‍ നാല് നാണയങ്ങളുടെ ഈ ഗ്രൂപ്പിനെ തുല്യമായി വീതിച്ചു .

# gu/xCGXGZvlcpt4.xml.gz
# ml/xCGXGZvlcpt4.xml.gz


(src)="1"> Google+ સાથે અન્વેષણ કરવા માટે ત્યાં વધુ છે મોટા , અતિ સુંદર ફોટા અને વિડિઓઝ શેર કરો ઉતાહમાં રંગોનો તહેવાર ઉજવી રહ્યાં છે ! તમારા અનુભવને વ્યક્તિગત કરો મિત્રો કે જેઓ હમણાં ઓનલાઇન છે તેઓ સાથે ફરો 3 Hangout આમંત્રણો [ ' Hangout પ્રારંભ કરો´ ક્લિક કરે છે ] લોકો તમારી આસપાસ કેની ચર્ચા કરી રહ્યાં છે તે જુઓ [ ચેરી બ્લોસમ તહેવાર પર ક્લિક કરે છે , Google+ પર ટ્રેંડિંગ ] અને નવા પ્રોફાઇલ પૃષ્ઠ સાથે તમારા વિશે કઇક કહો
(trg)="1"> Google+ ൽ പര്യവേക്ഷണം നടത്തുന്നതിന് ഇനിയുമേറെയുണ്ട് കൂടുതൽ മനോഹരമായ വലിയ ഫോട്ടോകളും വീഡിയോകളും പങ്കിടുക ഉത്തയിലെ വർണ്ണോത്‌സവം ആഘോഷിക്കുന്നു ! നിങ്ങളുടെ അനുഭവം വ്യക്തിപരമാക്കുക ഇപ്പോൾ ഓൺലൈനിലുള്ള സുഹൃത്തുക്കളുമായി ഹാംഗ്‌ ഔട്ട് ചെയ്യുക 3 Hangout ക്ഷണങ്ങൾ [ " ഒരു Hangout ആരംഭിക്കുക " ക്ലിക്കുചെയ്യുന്നു ] ലോകമെമ്പാടും ചർച്ചചെയ്യുന്നത് എന്താണെന്ന് കാണുക
(trg)="2"> [ Google+ൽ ജനപ്രിയമായ ചെറി പുഷ്പോൽസവത്തിൽ ക്ലിക്കുചെയ്യുക ] ഒരു പുതിയ പ്രൊഫൈൽ പേജിൽ നിങ്ങളുടെ കഥ പറയുക