# gu/PI9pFp9ATLlg.xml.gz
# lb/PI9pFp9ATLlg.xml.gz
(src)="1"> છેલ્લા વિડીયોમાં નાની સંખ્યાઓના સરવાળા કરવા માટે શું કરવુ તેનો આપણે અભ્યાશ કર્યો . ઉદાહરણ તરીકે , જો આપણે ૩ માં ૨ ઉમેરીયે ( ૩+૨ ) જો આપણે ધારીયે કે આપણી પાસે ત્રણ લીંબુ છે - ૧, ૨, ૩ અને જો હું આ ત્રણ લીંબુને બીજા બે લીંબુ સાથે ઉમેરુ . - લીંબુ અથવા લીંબુઓ ? ચાલો - સારુ , બે લીલા લીંબુ છે , અથવા બે વધારે ખાટા ફળના ટુકડાઓ છે . કેટલા - કેટલા ખાટા , ખટાસવાડા ફળ અત્યારે આપણી પાસે છે ? સારુ , આપણે છેલ્લા વિડીયોમાં શીખ્યા . આપણી પાસે ૧, ૨, ૩, ૪, ૫ ફ્ળના ટુકડા છે . તેથી , ૩ વત્તા ૨ બરાબર ૫ ( ૩ + ૨ = ૫ ) અને આપણે એ પણ જોયુ કે તે તેના ચોક્ક્સ બરાબર જ છે કે જે આપણે ૨ માં ૩ ઉમેરીયે . અને મને લાગે છે કે તે યોગ્ય છે . કેમ કે આ એના બરાબર જ છે જેનાથી આપણે શરુઆત કરી . જો તમારી પાસે ૨ લીંબુઓ છે અને તમે તેમાં ૩ લીંબુ ઉમેરો . તમને અંતમાં તો ૫ ( પાંચ ) ફળનાં ટુકડાઓ જ મળશે .
(trg)="1"> Am leschte video , hu mer kléng Zifferen addéieren geübt .
(trg)="2"> Am leschte video , hu mer kléng Zifferen addéieren geübt .
(trg)="3"> Zum Beispill .
(src)="2"> ૧, ૨, ૩, ૪, ૫ . તેની જેમ જ . તો તમે કયા ક્રમમાં ઉમેરો છો તે ક્રમનો કોઇ વાંધો નથી . તમને હજુ પણ ૫ ( પાંચ ) જ મળશે . અને આ રીતે સરવાળા વિશે વિચારી શકાય . હું સરવાળા વિશે આ ગણતરીનો માર્ગ વિચારુ છુ . બીજી રીત આપણે છેલ્લા વિડીયોમાં જોઇ તે સંખ્યા રેખાની રીત છે . અને તે અનિવાર્ય જ વસ્તુ છે . તેથી આપણે રેખા દોરી શકીયે . અને સંખ્યા રેખાની યાદીની બધી જ સંખ્યા ક્રમમાં છે . યાદીમાંની બધી જ સંખ્યા . અને ખરેખર તમે જરુર મુજબ જેટલા ઉપર જઇ શકો તેટલા જાઓ . તમે લાખો , કરોડો , ખર્વો સુધી જઇ શકો છો . આપણે એમ નહી કરીયે . મારી પાસે આ વિડીયોમાં તેના માટે જગ્યા અને ટાઇમ નથી . અને તમે ખરેખર શક્ય તેટલા નીચે જઈ શકો છો . ધારો કે , આપણે ૦ ( શુન્ય ) થી શરુ કરીયે . આગળના વિડીયોમાં હુ તમને ૦ ( શુન્ય ) કરતાં નાના નંબર વિશે કહીશ . કદાચ તમે તે આજની રાત કે સાંજ અર્થ વિશે વિચાર કરી શકો છો . પણ આપણે ૦ ( શુન્ય ) થી શરુ કરીયે .
(trg)="17"> 1 .
(trg)="18"> 2 .
(trg)="19"> 3 .
(src)="3"> ૦ ( શુન્ય ) મતલબ કંઇ નહી . જો મારી પાસે ૦ લીંબુ છે . તેનો મતલબ મારી પાસે એક પણ લીંબુ નથી . તેથી ૦, ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧ , .. ચાલો તેનાથી પણ આગળ જઇયે .
(trg)="39"> Iwwerlee emol den Owend wat dat heescht .
(trg)="40"> Vun der 0 aus .
(trg)="41"> 0 ass näischt .
(src)="4"> ૧૨ આ રીતે આપણે સંખ્યા રેખાને ફરીથી વાપરી શકીયે .
(trg)="45"> 12 .
(trg)="46"> Dann kënne mer des Nummerlinn verwerten .
(src)="5"> ૧૩, ૧૪ હું આ રીતે આગળ જઇ શકુ . પણ કદાચ આ વિડીયો માટે ૧૪ પુરતુ છે . પણ ચાલો સંખ્યા રેખા સરવાળાના સવાલ માટે અહી વાપરીયે . તો છેલ્લા વિડીયોમાં , ફક્ત સમીક્ષા માટે તમે જોઇ શકો છો ૩ + ૨ ( ત્રણ વત્તા ૨ ) માં ૩ થી શરુ કરી પછી તેમાં ૨ ( બે ) ઉમેરીયે . અથવા ત્રણ કરતા વધારે અને વધારે અથવા સંખ્યા રેખામાં ઉમેરો . તે જમણી બાજુ ખસેડાશે અથવા બે ઉપર ખસશે . તેથી બે ઉપરની બાજુ ખસીયે . હું આ નારંગી રંગથી કરુ છું . તેથી ચાલો બે ( ડગલા ) ઉપર જઇયે . તેથી આપણે ૩ ( ત્રણ ) થી શરુ કરી અને એક ( ડગલુ ) આગળ જઇયે . અને પછી બે ( ડગલા ) ઉપર અથવા આપણે કુદકો મારીયે . અને આપણે ૫ ( પાંચ ) ઉપર છેલ્લે પહોચ્યા . કે જે પહેલા આપણને મળી એના બરાબર છે . જો આપણી પાસે ત્રણ લીંબુ છે આપણે એક લીંબુ ઉમેરીયે , તો આપણી પાસે ચાર લીંબુ થાય . આપણે એક બીજુ ઉમેરીયે તો આપણી પાસે ૫ ( પાંચ ) લીબુ થાય . અથવા લીંબુ . અથવા ખાટા ફળના ટુકડાઓ . ગમે તે તમે કહી શકો છો . જ્યારે તમે ક્રમ બદલો . ત્યારે તમે તેને આ રીતે જુઓ . આપણે ૨ ( બે ) થી શરુઆત કરી . અને આપણે તેમાં ત્રણ વસ્તુ ઉમેરી . આ કિસ્સામાં , તે લીબુ અથવા લીંબુઓ તેથી આપણે તેમાં ત્રણ ઉમેરવા જઇ રહ્યા છીયે .
(trg)="47"> 13 , 14 .
(trg)="48"> Fir dëse Video geet 14 emol duer .
(trg)="49"> Mir benotzen eng Nummerlinn fir des Beispiller .
(src)="6"> ૧, ૨, ૩ અને જેમ આપણે ધારેલુ , આપણને સરખી જ વસ્તુ મળી . આપણને ૫ ( પાંચ ) ફરીથી મળ્યા . હવે હુ આ વિડીયોમાં એ કરવા માંગુ છું કે - અને ખરેખર આ એક અવલોકન માટે જ હતુ . અને પછી આગામી વિડીયોમા હું થોડો કઠીન સવાલ કરવા માંગુ છુ . હું થોડી મોટી સંખ્યાઓનો ઉકેલ શોધવા માંગુ છું . અને આ વિડીયોમાં હુ ફક્ત તમને થોડી મોટી સંખ્યાઓ અભ્યાશ માટે આપુ છું . અને પછી , આગામી વિડીયોમાં આપણે થોડા વધારે ઉડાણમાં જઇશુ . અને વિચારીશું કે સંખ્યાઓનો મતલબ શું થાય ? એ સમજવા માટે કે - મોટી સંખ્યાઓના સરવાળા ખરેખર આપણે કેવી રીતે કરી શકીએ ? ચાલો થોડો અભ્યાશ કરીયે . ચાલો હુ તે સારા , સરસ નારંગી રંગમાં લખુ છે . ચાલો હુ ૯ ( નવ ) માં ૩ ( ત્રણ ) ઉમેરવા ઇચ્છુ છું . સારુ , આ આપણે બે રીતે કરી શકીયે . આપણે ફરીથી વર્તળ દોરીયે . આપણે કહી શકીયે , ચાલો જોઇએ , મારી પાસે કદાચ હુ તારાઓ દોરુ .
(trg)="72"> 1 , 2 , 3 .
(trg)="73"> Wéi erwaart .
(trg)="74"> D' selwecht Resultat .
(src)="7"> ૧, ૨, ૩, ૪ , મારા તારાઓ અપમાનજનક છે .
(trg)="89"> 1 , 2 , 3 , 4 .
(trg)="90"> Meng Stären fueren futti .
(src)="8"> ૫, ૬, ૭, ૮, ૯ . આ ૯ તારાઓ છે . અને પછી હુ તેમાં ૩ ઉમેરુ . તેથી હુ ૧, ૨, ૩ તારાઓ ઉમેરુ . અને પછી જો તમે કુલ તારા ગણો તો તમે કહેશો ( ચાલો હુ જુદા જુદા રંગમાં દોરુ . ) ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ . હવે મારી પાસે ૧૨ તારાઓ છે . તેથી તમે કહી શકો કે નવ વત્તા ત્રણ બરાબર બાર થાય . તે ૧૨ છે . જો તમે સંખ્યા રેખા જોવો તો તમે નવ થી શરુ કરશો . કદાચ તમારી પાસે ૯ તારા છે . અને તમે તેમાં ૧ તારો ઉમેરો , ૨ તારા ઉમેરો , ૩તારા ઉમેરો . અને તમે છેલ્લે ૧૨ તારાએ પહોચશો . કે જે બરાબર જવાબ છે જે પહેલા મળ્યો હતો . જ્યારે તમે બે મોટી સંખ્યાઓના સરવાળાથી શરુઆત કરો . તેથી તમે એજ પ્રક્રીયા કરી શકો . અને હુ ઇચ્છુ કે તમે જાણો કે આપણા જવાબમાં તફાવત છે તે બે આંકડામાં છે .
(trg)="91"> 5 , 6 , 7 , 8 , 9 .
(trg)="92"> 9 Stären .
(trg)="93"> An do nach 3 Stären drop .
(src)="9"> ( અને આપણે આંકડાઓ વિષે આગામી વિડીયોમાં જોઇશુ . ) પણ સંખ્યામાં બધા આંકડા છે . ખરુને ? તેમા એક અને બે છે . તે બાર ( ૧૨ ) છે . હું આગળ જવા ઇચ્છુ છું , હુ અત્યારે બહુ ઉંડાણમાં જવા માંગતો નથી . મને લાગે છે કે તમે બાર નંબર સાથે પરિચિત છો . પણ હુ શું ઇચ્છુ છુ , હવે શુ થશે જો હુ વધારે ઉમેરવાનુ શરુ કરુ ? જ્યારે તમે વધારે ઉમેરવાનુ શરુ કરો તો આ રીતે બે આકડાની સંખ્યા મળશે . ઉદાહરણ તરીકે , જો હું સત્યાવીશ ( ૨૭ ) વત્તા - ચાલો કહીએ હુ નથી જાણતો . વત્તા પંદર .
(trg)="108"> An eng aanere Video schwätze mer iwwer Zifferen .
(trg)="109"> Eng Ziffer ass just en Numeral , richteg ?
(trg)="110"> Et huet eng 1 an eng 2 .