# gu/DNiNFsT0dVsQ.xml.gz
# kk/DNiNFsT0dVsQ.xml.gz


(src)="1"> માણસજાત નું સપનું છે કે પક્ષીની જેમ ઉડવું પક્ષીઓ ખુબજ ચપળ હોય છે . તેઓ ગોળ ફરતાં ભાગોથી નથી ઉડતા , તેઓ ફક્ત પાંખો વિંજીને ઉડે છે . તો અમે પક્ષીઓ તરફ જોયું અને એક નમુનો બનાવવાનો પ્રયત્ન કર્યો કે જે શક્તિશાળી , હલકું , અને મુખ્યત્વે ઉત્તમ વાયુ ગતિશાસ્ત્ર જેવા ગુણવાળા હોય , જે પોતાની જાતે ઉડી શકે અને તે પણ ફક્ત પાંખો વિંજીને . તો હેરિંગ ગલ ( એક જાતનું દરિયાઇ પક્ષી ) , જે સ્વતંત્રતપણે દરિયાની ઉપર ચકરાવા લેતું અને શિકાર કરતુ હોય અને તેનો મૂળભૂત નમુના કરીકે ઉપયોગ કરીએ તેનાથી વધુ સારૂ કઈ હોઈ શકે ? તો અમે એક ટુકડી બનાવી . તેમાં જાણકારો તથા તજજ્ઞો છે , ગતિશાસ્ત્રના ક્ષેત્રનાં અને એન્જીન વિનાના વિમાન બનાવવાના ક્ષેત્રનાં . લક્ષ્ય હતું કે એક ઓછા વજનવાળો ઘરની અંદર ઉડી શકતો નમુનો બનાવવો કે જે તમારા માથા ઉપર ઉડી શકે . તો હવે પછી ધ્યાન રાખજો હો .
(trg)="1"> Құстарша ұшу - адамзаттың арманы .
(trg)="2"> Құстар өте епті .
(trg)="3"> Олар айналмалы бөлшектер арқылы ұшпайды , тек қанаттарын қағу арқылы ғана ұшады .

(src)="2"> અને એક સવાલ હતો : કે તેને હલકું બનાવવું જેથી જો તે નીચે પડી જાય તો કોઈને ઇજા ના થાય . અમે આ બધું શા માટે કરીએ છીએ ? અમે સ્વયં- સંચાલિત યંત્રોના ક્ષેત્રની કંપની છીએ અને અમને ખુબજ હલકાં માળખા બનાવવા ગમે છે કારણ કે તે ઉર્જા કુશળ છે , અને હવાથી કામ કરતા સાધનો અને વાયુ પ્રવાહની વિલક્ષણ પ્રક્રિયા વિષે અમને વધારે શીખવું ગમે છે . હવે મારી ઈચ્છા છે કે તમે તમારી ખુરશીનાં પટ્ટા બાંધી લો અને તમારી ટોપીઓ પહેરીલો . તો આપણે એક વખત હોશિયાળ- પક્ષીને ઉડાડવાનો પ્રયત્ન કરીશું . આભાર ( તાળીઓ )
(trg)="10"> Мынадай бір мәселе болды : роботты жеңіл салмақты етіп , төмен құлаған жағдайда ешкім жарақат алмайтындай етіп құрастыру .
(trg)="11"> Бұның бәрін неліктен жасап жатырмыз ?
(trg)="12"> Компаниямыз автоматтандыру саласында қызмет етеді , біз аса жеңіл салмақты құрылғыларды жасағымыз келеді , өйткені бұл - энергия жағынан тиімді , әрі пневматика ғылымы мен ауа ағыны құбылысы туралы көбірек білгіміз келеді .

(src)="3"> ( તાળીઓ )
(trg)="17"> ( Қошемет )

(src)="4"> ( તાળીઓ ) હવે આપણે હોશિયાર પક્ષી તરફ જોઈએ . અહિયા આ ત્વચા વગરનું છે . તેની પાંખોનો ફેલાવો બે મીટર નો છે . લંબાઈ છે એક મીટર અને છ ઇંચ , અને તેનું વજન ફક્ત ૪૫૦ ગ્રામ છે . અને તે આખું કાર્બન ફાઈબરનું બનેલું છે . વચ્ચે એક મોટર છે , અને ગીઅર પણ છે , અમે ગીઅર વાપર્યું છે મોટરનું ધરીભ્રમણ આગળ મોકલવા માટે . મોટરની અંદર ત્રણ હોલ સેન્સરો ( માંપક્યંત્ર ) છે , જેથી આપણે જાણી શકીએ કે ખરેખર પાંખો છે ક્યાં . જો હવે આપણે ઉપર અને નીચે કરીએ ......
(trg)="18"> ( Қошемет )
(trg)="19"> Енді SmartBird роботын көре аламыз .
(trg)="20"> Мынаның сыртқы терісі жоқ .

(src)="5"> તો આપણી પાસે શક્યતા છે કે તે એક પક્ષીની જેમ જ ઉડે . જો તમેં નીચે જાઓ તો , આપણી પાસે નીચે ધક્કો મારવા માટે મોટો ભાગ છે અને જો તમે ઉપર જાઓ તો , પાંખો એટલી બધી મોટી નથી , જેથી ઉપર જવું ખુબજ સહેલું થાય છે બીજી વસ્તુ અમે જે કરી છે , કે પછી જે પડકાર અમે ઝીલ્યા છે , તે છે આ હલન- ચલનને સુસંગત કરવાનાં . અમારે તેને વાળવું હતું , ઉપર લઈ જવું અને નીચે લાવવાનું હતું . અમારી પાસે વિભાજીત પાંખો છે . આ વિભાજીત પાંખોની સાથે અમને ઉપરની દિશામાં બળનો પ્રભાવ મળે , અને નીચેની દિશામાં ધક્કો મળે . આપણે એ પણ જોઈએ કે અમે ગતિ- શાસ્ત્રની ક્કુશળતા કઈ રીતે માપીએ છીએ . અમારી પાસે ઇલેક્ટ્રો- મીકેનીકલ ક્ષમતાનું જ્ઞાન છે અને તેથી અમે ગતિ- શાસ્ત્રની કુશળતા ગણી શકીએ છીએ . અને તેથી તે વિકાસ પામે છે નિષ્ક્રિય અમળાટ થી સક્રિય અમળાટ તરફ , ૩૦ ટકાથી ૮૦ ટકા સુધી . બીજી વસ્તુ આપણે કરવી પડે તે છે , આપણે નિયંત્રણ અને નિયમન કરવું પડે આખા માળખાનું ફક્ત નિયંત્રણ અને નિયમનથી જ તમને ગતિ- શાસ્ત્રની ક્ષમતા મળશે તેથી કુલ ઉર્જા વપરાશ થશે ૨૫ વોટ ઉડાણ ભરતી વખતે અને ૧૬ થી ૧૮ વોટ ઉડ્ડયન દરમ્યાન આભાર ( તાળીઓ ) બ્રુનો ગીઉસાની : માર્કસ , મને લાગે છે કે આપણે તેને હજી એક વાર ઉડાડવું જોઈએ . માર્કસ ફિશર : હા , કેમ નહિ .
(trg)="27"> құстарша ұшу мүмкіндігіміз бар .
(trg)="28"> Егер төмен түссеңіз , алға жылжитын үлкен кеңістікке ие боласыз , ал егер жоғары тұрсаңыз , қанаттар ондай үлкен емес , әрі жоғары серпілуге оңайырақ болады .
(trg)="29"> Келесі жасағанымыз , яғни шешкен мәселеміз осы қозғалыстарды үйлестіру болды .

(src)="6"> ( હાસ્ય )
(trg)="45"> ( Күлкі )

(src)="7"> ( શ્વાસ )
(trg)="46"> ( Таңданыс )

(src)="8"> ( બૂમો ) ( તાળીઓ )
(trg)="47"> ( Қуаныш ) ( Қошемет )

# gu/HFmiWwepA53p.xml.gz
# kk/HFmiWwepA53p.xml.gz


(src)="1"> આપણે જે સવાલ હંમેશ પૂછતાં રહ્યાં છીએ તેનો મારી પાસે જવાબ છે . સવાલ એ છે કે , કોઇપણ અજ્ઞાત વસ્તુમાટે બારાખડીનો ´X ' જ કેમ વપરાય છે ? હું માનું છું કે આપણે ગણિતના વર્ગમાં તો શીખ્યા હતા , પરંતુ હવે તો તે દરેક વાતમાં વપરાતું થઇ ગયું છે --
(trg)="1"> Сіздерге қиын сұрақтың жауабын білемін .
(trg)="2"> Ол сұрақ мынандай :
(trg)="3"> Не үшін Х әрпі белгісіздікті бейнелейді ?

(src)="2"> X ઇનામ , X- ફાઇલ્સ ,
(trg)="5"> Мәселен , Х марапат , Х файлдар

(src)="3"> X પ્રકલ્પ , ટીઇડીx . આ x ક્યાંથી આવી પડેલ છે ? આજ્થી લગભગ છ વર્ષ પહેલાં મેં ઍરૅબીક શીખવાનું નક્કી કર્યું , જે સહુથી વધારે તાર્કીક ભાષા પરવડી હતી . ઍરૅબીકમાં કોઇપણ શબ્દ કે શબ્દસમુહ કે વાક્ય લખવું હોય તો તે કોઇ સમીકરણ રચવા જેવું પરવડે છે , કારણકે દરેક ભાગ એકદમ નિશ્ચિત છે અને ખુબ માહિતિ ધરાવે છે . એ એક કારણ છે જેને બધાંને આપણે પશ્ચિમનું વિજ્ઞાન અને ગણિત અને ઍન્જીનીયરીંગ માનીએ છીએ તે ખરેખર તો સામાન્ય યુગની પહેલી થોડી સદીઓમાં પર્શીયન અને આરબ અને તુર્ક લોકોએ વિકસાવેલ હતું . જેમાં ઍરૅબીકની એક નાની પધ્ધતિ , અલ- જિબ્રા પણ આવૃત છે . અલ- જિબ્રનો બહુ જ કાચો અર્થ થાય છે
(trg)="6"> Х Жобасы , TEDx .
(trg)="7"> Бұлар қайдан келген өзі ?
(trg)="8"> Шамамен алты жыл бұрын араб тілін үйренемін деп шештім .

(src)="4"> " અલગ અલગ ભાગને મેળજોડ કરવાની પધ્ધતિ " . અલ- જિબ્ર આખરે અંગ્રેજીમાં ઍલ્જિબ્રા કહેવાયું . જેના , ઘણા દાખલાઓ પૈકી એકઃ આ ગણિતીક જ્ઞાનસભર ઍરૅબીક ગ્રંથો આખરે ૧૧મી કે ૧૨મી સદીમાં યુરૉપ - ખાસ કરીને સ્પૅન - પહોંચ્યા . અને જ્યારે ગ્રંથ આવ્યા ત્યારે તેમણે આ જ્ઞાનને યુરૉપીયન ભાષાઓમાં અનુવાદ કરવામાં ખુબ રસ જગાવ્યો . પરંતુ કેટલીક સમસ્યાઓ પણ આવી હતી . એક તો સમસ્યા એ કે ઍરૅબીકમાં કેટલાક ઉચ્ચારો એવા છે જે યૂરૉપીયનની સ્વર પેટીમાંથી પૂરતા અભ્યાસ વિના બહાર જ આવી ન શકે . આ બાબતે મારૉ પૂરો વિશ્વાસ કરજો . વળી , આ ઉચ્ચારો યુરૉપીયન ભાષાઓમાંનાં ચિહ્નોની સાથે મેળ પણ નથી ખાતા . તેમાંનો એક ગુન્હેગાર આ રહ્યો . એક શબ્દ છે ષીં , જેનો ઉચ્ચાર આપણે જેને ષ - શ - સમજીએ એવો થાય . તે શલાન શબ્દનો પહેલો અક્ષર છે , જેનો અર્થ થાય છે અંગ્રેજીના " કંઇક " જેવો જ
(trg)="14"> Араб тіліндегі шағын жүйенің бірі алгебра деп аталады . " al- jebr " сөзі шамамен былай аударылады : " жеке бөліктерді салыстыру жүйесі " . " al- jebr " ағылшынға алгебра болып енді .
(trg)="15"> Бұл көп мысалдың бірі ғана .
(trg)="16"> Мұндай математикалық нақты араб мәтіні ақырында Еуропаға жол тартты .

(src)="5"> " કંઇક " થાય છે -- કશુંક અસ્પષ્ટ, અજાણ્યું . ઍરૅબીકમાં આપણે આને એક ચોક્કસ અનુચ્છેદ " અલ " ઉમેરીને નિશ્ચિત કરી શકીએ છીએ . એટલે જેમ કે અલ - શલાન -- અસ્પષ્ટ વસ્તુ . અને આ શબ્દ શરૂઆતનાં ગણિતમાં બધે જ જોવા મળે છે જેમ કે ૧૦મી સદીની સાબિતિઓની વ્યુત્પતિઓમાં . આ વસ્તુ સામગ્રીના અનુવાદનું કામ જેમને સોંપાયું હતું તે મધ્ય યુગના સ્પૅનિશ વિદ્વાનોની સમસ્યા એ હતી કે અક્ષર ષીં( શીં ) અને શબ્દ શલાનની બદલીમાં સ્પૅનિશમાં કંઇ જ મળતું ન હતું કારણકે સ્પૅનિશમાં ષ હતો જ નહીં , જેનો ઉચ્ચાર " ષ " ( શ ) થતો હોય . એટલે પરંપરા મુજબ જે નિયમ બન્યો હતો , તે મુજબ તેઓએ પ્રાચીન ગ્રીકમાંથી સ્ક ઉચ્ચારવાળો કૈ અક્ષર વાપર્યો . પછીથી જ્યારે બધી સામગ્રીનો સર્વસામાન્ય યુરૉપીયન ભાષામાં અનુવાદ કરાયો , જેમ કે લૅટીન , ત્યારે ગ્રીક કૈની જગ્યાએ તેઓએ લૅટીન X વાપર્યો . અને એક વાર તેમ થયું , અને આ સામગ્રી લૅટીનમાં ઉપલબ્ધ થઇ ગઇ , પછીથી તો તે લગભગ ૬૦૦ વર્ષ સુધી ગણિતનાં પાઠ્યપુસ્તકોનો અધાર બની રહી . પરંતુ આપણે તો ´અજ્ઞાતને Xની મદદથી શા માટે ઓળખવામાં આવે છે ? ' તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા હતા .
(trg)="28"> Бұл және бірінші әріпте кездессе , мәселен , " шалан " сөзі , ол " әлдене " деген мағынаны береді . бұл ағылшынша " something " сөзі сияқты , нақты анық емес , әлдебір затты сипаттайды .
(trg)="29"> Бүгінгі араб тілінде біз мұндай сөздерді
(trg)="30"> " әл " артиклі арқылы анықтай аламыз . яғни , әл- Шалан сөзі

(src)="6"> X એ અજ્ઞાતની ઓળખાણ એટલે છે કે સ્પેનિશમાં " ષ " ( શ ) ઉચ્ચારી નથી શકાતો .
(trg)="44"> Х- тің белгісіз болатыны - испандықтардың " ш " деп айта алмайтындығында .

(src)="7"> ( હાસ્ય ) મને એમ થયું કે આ વાત તમારી સાથે વેંચવી જોઇએ .
(trg)="45"> ( Күлкі )
(trg)="46"> Сол үшін бұл жайлы айтуды құп көрдім !

(src)="8"> ( તાળીઓ )
(trg)="47"> ( Қол соғу )

# gu/fbpZ98nxEgnj.xml.gz
# kk/fbpZ98nxEgnj.xml.gz


(src)="1"> સરવાળાની રજૂઆતમાં તમારું સ્વાગત છે . હું જાણું છું કે તમે શું વિચારો છો . સાલ , સરવાળો મને એટલો સરળ જણાતો નથી . તો , હું માફી ચાહું છું . હું આશા રાખું છું કે કદાચ, આ રજૂઆતના અંતે અથવા એક બે સપ્તાહ માં , એ તમને સરળ લાગશે . તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણે કહી શકીએ - થોડાક દાખલાઓ ચાલો જોઈએ આપણો જુનો અને જાણીતો ૧ + ૧ અને મને લાગે છે કે તમને ખબર છે આ કેવી રીતે કરવાનું તે . પણ હું તમને એક રીત બતાઉ આ કરવાની . જો તમને એ યાદ ન હોય અથવા , તમે એમાં ખુબ કુશળ ન હો તમે કહો કે મારી પાસે એક ( ચાલો એને માખનફલ( અવાકાડો ) કહીએ . ) જો મારી પાસે એક માખનફલ( અવાકાડો ) હોય અને પછી તમે મને બીજું એક માખનફલ( અવાકાડો ) આપો , તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? તો મારી પાસે હવે કેટલા માખનફલ( અવાકાડો ) છે ? ચાલો ... જોઈએ .. મારી પાસે ૧ ... ૨ માખનફલ( અવાકાડો ) છે . એટલે ૧ + ૧ બરાબર ૨ . હવે , હું જાણું છું કે તમે શું વિચારો છો : " આ તો ખુબ સહેલું હતું . " તો , હું તમને થોડું અઘરું આપું . મને માખનફલ( અવાકાડો ) ભાવે છે . હું એ જ વિષય- વસ્તુ પકડી રાખીશ .
(trg)="1"> Қосу амалының негіздерімен танысайық .
(trg)="2"> Сәлеметсіңдер ме !
(trg)="3"> Сендер не ойлап отырғандарыңды білемін :

(src)="2"> ૩ + ૪ કેટલા થાય ? હં .... મને લાગે છે કે આ વધારે અઘરો દાખલો છે . ચાલો આપણે માખનફલ( અવાકાડો ) ને જ પકડી રાખીએ . અને જો તમને ખબર ન હોય કે માખનફલ( અવાકાડો ) શું છે , તો એ એક ખુબ સ્વાદિષ્ટ ફળ છે . એ ખરેખર તો બધા ફળમાં સૌથી જાડું મોટું ફળ છે . તમે તો કદાચ વિચાર્યું પણ નહિ હોય કે એ એક ફળ હશે . જો તમે એ ખાધું હશે તો પણ . તો માની લઈએ કે મારી પાસે ૩ માખનફલ( અવાકાડો ) છે .
(trg)="23"> 3 + 4 қанша болады ?
(trg)="24"> Ммм .
(trg)="25"> Бұл күрделірек есеп деп ойлаймын .