# gu/jwFSZ7rYSIVb.xml.gz
# io/jwFSZ7rYSIVb.xml.gz


(src)="1"> અાભાર ... ઘણા અાભાર
(trg)="1"> Danko ... multa danko .

(src)="2"> માનનીય સ્પીકર , માનનીય ઉપ રાષ્ટ્રપતિ , કૉંગ્રેસના સદસ્યો , માનનીય અતિથીઅો , અને અમેરીકાના દેશ વાસીઅો ગયા મહિના માં , હું અેંડ્રૂઝ અેરફોર્સ બેઝ ગયો હતો , જ્યાં અાપણા ઇરાક માં બાકી રહેલા ફૌજી જવાનોં માં થી થોડા ફરી ઘરે અાવતા જવાનોં નો સ્વાગત કર્યો . અમેં ભેગા થઇ તે રંગો ને અંતિમ પ્રણામ કર્યો જેની નીચે અમારા દેશના ૧૦ લાખ કરતા વધારે રહેવાસી લડ્યા - અને હજારોએ પોતાની જિંદગી ત્યાગ કરી . અાજે , અહીં ભેગા થતાં અમે જાણીએ છીએ કે અા જવાનો ની પેઢી ના કારણ અાપણા યુનાઇટેડ સ્ટેટ્સ વધારે સુરક્ષિત છે અને તેને દુનિયા માં વધારે સમ્માન મળે છે .
(trg)="2"> Sioro Prezidero , Sioro Neben- Prezidanto , membri de
(trg)="3"> Kongreso , eminenta gasti , ed sama
(trg)="4"> Amerikani : antea monato , me iris a Andrews Air

(src)="3"> ( તાળીઅો . ) ૯ વર્ષ માં પહેલી વાર ઇરાક મા કોઇ અમેરીકન્સ લડી નથી રહ્યા .
(trg)="9"> ( Aplaudo . )
(trg)="10"> Erste dum non yari , nula
(trg)="11"> Amerikani batalias ye Irak .

(src)="4"> ( તાળીઅો . ) ૨૦ વર્ષ માં પહેલી વાર , અોસામા બિન લાદેન ની અાપણા દેશને ધમકી નથી .
(trg)="12"> ( Aplaudo . ) Erste dum du yar- deki , Osama bin Laden ne minacas ca lando .

(src)="5"> ( તાળીઅો . ) અલ કાયદાના સર્વોચ્ચ નેતાઅો ને અમે હરાવી નાખ્યા છે . તાલિબાન નો વધારો અમે રોકી નાખ્યો છે , અને અફ્ઘાનિસ્તાન થી અમારા જવાનો ફરી ઘરે અાવવા માંડ્યા છે . અા કાર્ય સિદ્ધીઅો અમારા સશસ્ત્ર દળો ની હિંમત , નિ : સ્વાથતા અને ભાગીદારી ની સાબિતી છે . એવા વખતે , જ્યારે અમારી ઘણી સંસ્થાઅોએ અમને નિરાશ કરી છે , અા લોકોએ અમારી અાશાઅો કરતાં વધારે કરી બતાવ્યું છે . તેમને સ્વાર્થિક મહત્વાકાંક્ષા નથી . તેઅો મત- ભેદ માં નથી ફસાઇ પડ્યા . તેમની નજર ફક્ત તેમના હેતુ પર છે . તેઅો ભાગીદારી થી પોતાનો ફરજ પાડે છે . વિચાર કરો , તેમનો દાખલો અનુસરવીને અાપણે કેટલું મેળવી શકિયે છીએ .
(trg)="13"> ( Aplaudo . )
(trg)="14"> La plu multi ek la chefa lietnanti de al- Qaeda es vinkita .
(trg)="15"> La momento del Taliban es ruptita , ed ula soldati ye Afganistan komencis venar heme .

(src)="6"> ( તાળીઅો . ) વિચાર કરો , અમારી પહોંચ માં અક અેવું અમેરીકા છે , જે દુનિયા માં પોતાના દેશ વાસીઅો ને ભણાવવામાં સૌથી અાગળ છે . એક એવું અમેરીકા જે નવી પેઢી ના હાઇ- ટેક અને સારી અાવક વાળી નોકરીઅો મેળવી શકે છે . એક એવો ભવિષ્ય જેમાં અમારી ઉર્જા , સુરક્ષા અને સમૃદ્ધિ અમારા હાથ માં છે , અને દુનિયાના કોઇ અસ્થિર દેશમાં નથી . એક મજબૂત અને ટકાઉ અર્થવ્યવસ્થા , જ્યા મહેનત ની કીમત થાય છે , અને જિમ્મેદારી ની પણ . અમેં અા બધું મેળવી શકિએ છીએ . હું જાણું છું કે અા શક્ય છે , કારણ કે અાપણે અા પહેલા પણ કરી બતાવ્યું છે . બીજા વિશ્ર્વ મહાયુદ્ધ પછી , જ્યારે જવાનોં ની અાગલી પેઢી યુદ્ધના ક્ષેત્ર પર થી પાછી અાવી , તેઅોએ દુનિયા ના ઇતિહાસ માં સૌ થી મજબૂત અર્થવ્યવસ્થા અને મધ્ય વર્ગ બનાવ્યાં .
(trg)="24"> ( Aplaudo . ) imaginez
(trg)="25"> la Amerika ating- ebla a ni :
(trg)="26"> Lando quo avan- iras la mondo pri edukar sua populo .

(src)="7"> ( તાળીઅો . ) . પૅટ્ટન ની ફૌજ માં લડેલા મારા નાનાજી ને કૉલેજ માં ભણવાનો મોકો મળ્યો , જી અાઇ બિલ ના કારણ . મારા બોંબર ની અસેંબ્લી લાઇન માં કામ કરતા નાનીજી એક એવા કાર્યબળ નો ભાગ હતાં , જે દુનિયા ના ઉત્તમ ઉતપાદન બનાવતું હતું . તેઅો બનને એક એવા દેશની અાશાઅો માં સહભાગી હતાં , જેણે મંદી અને ફાસીવાદને હરાવ્યાં હતાં . તેઅો બનને સમઝી ગયા હતાં કે તે એક વ્યક્તિગત પ્રગતિ કરતાં મોટા પ્રયત્ન નો ભાગ હતાં ; કે તેઅો અેક વૃતાંત માં ભાગીદાર હતાં જેમાં દરેક અમેરીકન પાસે ખુશળતા નો મોકો હોય - અમેરીકા નો મુળભુત વચન કે તમે મહેનત કરશો તો તમને એટલી સફળતા મળશે કે તમે કુટુંબ નું પાલનપોષણ કરી શકશો , તમારા બાળકો ને કૉલેજ માં ભણાવી શકશો , અને નિવ્રુત્તી માટે પૈસા બચાવી શકશો . અાજના કાળમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તે વચન કેવી રીતે જાળવવું . એનાથી કોઇ પણ શરત વધુ તાકીદની નથી . કોઇ પણ ચર્ચા વધુ મહત્ત્વપૂર્ણ નથી . અથવા તો અમેં એવો દેશ સ્વીકારીએ જ્યા ખરેખર સફળ લોકો ની સંખ્યા ઘટતી જાય અને જેમતેમ ખરચો કાઢતા અમેરીકનો ની સંખ્યા વધતી જાય , અથવા તો અાપણે અર્થવ્યવસ્થા પૂર્વવત બનાવીએ જ્યાં બદ્ધાને સફળતા મેળવવા માટે મોકો મળે , અને બદ્ધા પોતાની ફરજ બજાવે , અને બદ્ધા માટે નીયમ સરખા હોય .
(trg)="33"> ( Aplaudo . ) Mea avulo , veterano del armeo de Patton , havis chanco frequentar kolegio per
(trg)="34"> GI Lego .
(trg)="35"> Mea avino , quo laboris ye asemblo- lineo pri bombo- aeroplani , parto- prenis en labor- forco quo produktis la maxim bona produkturi al Tero .

(src)="8"> ( તાળીઅો . ) અા વાત ડેમોક્રેટ નીતિઅો અથવા રીપબ્લીકન નીતિઅો ની નથી , પણ અમેરીકન નીતિ ની છે . અને અાપણને અા નીતિઅો નવપ્રાપ્ત કરવાની જરૂરત છે . જરા યાદ કરો , અાપણે અહીં કેવી રીતે પહોંચ્યા છીએ . રીસેશન ના ઘણા વખત પહેલા નોકરીઅો અને ઉતપાદન અમારો દેશ છોડવા માંડ્યા . ટેકનોલોજી ના કારણ , ઉદ્યોગો વધારે કાર્યકુશળ થવા માંડ્યા , પણ તેના લીધે બેકારી પણ વધી ગઇ . પૈસાદાર લોકો ની અાવકો પહેલા ક્યારેય અાટલી વધી નથી . પણ મોટા ભાગે મહેનતુ અમેરીકનો માટે ખર્ચા અને કર્જો વધતા રહ્યાં , અને અાવક નહીં વધી . સન ૨૦૦૮ માં અા પત્તાનો ઘર પડી ગયો . ત્યારે ખબર પડી કે એવા લોકો ના ઘરો ગીરો મુકવામાં અાવ્યા હતાં જે એ પરવડી નહીં શકતા હતાં , અને સમઝી પણ નહીં શકતા હતાં . બેંકોએ અન્ય લોકોના પૈસા હોડમાં મુક્યા હતાં , અને બોનસો અાપી હતી . નિયંત્રકોએ દુર્લક્ષ કર્યો હતો , અથવા તેમણે અા પ્રવ્રુત્તીઅો રોકવાનો અધિકાર નહોતો . એ ખોટું હતું . બેજવાબદારી હતી . અને તેના કારણ અાપણા દેશ માં ઉપાધી થઇ , જેના લીધે લાખો લોક બેરોજગાર થઇ ગયા , દેશનો કર્જો વધી ગયો , અને નિર્દોષ , મહેનતુ લોકો ને તેનો ભાર ઉપાડવો પડ્યો . મેં શપથ લીધી તેના ૬ મહીના પહેલા , લગભગ ૪૦ લાખ નોકરીઅો ઘટી ગઇ . અમારી નીતીઅો ની પૂરી અસર થઇ તેની પહેલા બીજી ૪૦ લાખ નોકરીઅો જતી રહી . એ હકીકત છે . પણ અા સુદ્ધા હકીકત છે : ગયા ૨૨ મહીનાઅો માં , ઉદ્યોગો દ્વારા ૩૦ લાખ થી વધારે નોકરીઅો નિર્માણ થઇ છે .
(trg)="42"> ( Aplaudo . )
(trg)="43"> Ni ne riskas Demokratala valori nek
(trg)="44"> Republikala valori , sed Amerikani valori .

(src)="9"> ( તાળીઅો . ) ગયા વર્ષ માં , તેઅો એ ૨૦૦૫ થી અાજ સુધી માં સૌ થી વધારે નોકરીઅો નિર્માણ કરી છે . અમેરીકાના ઉત્પાદકો ફરી થી ભરતી કરવા માંડ્યા છે .
(trg)="66"> ( Aplaudo . ) Dum la antea yaro , li kreis la maxim ofici de pos 2005 .
(trg)="67"> Amerikana fabrikanti engajas ankore , kreas ofici erste de pos la

(src)="10"> 1990 ના દાયકામાં ઉત્તરાર્ધ પછી પહેલી વાર એવું બન્યું છે . સંગાથે અમે દેશની ખોટ $૨ લાખ કરોડ ઘટાડવાનો તય કર્યો છે . અને વૉલ સ્ટ્રીટ
(trg)="68"> lasta 1990i .
(trg)="69"> Kune , ni asentis kultar
(trg)="70"> la deficito per plu kam $2 bilion .