# et/03Vw1W5iAIN4.xml.gz
# gu/03Vw1W5iAIN4.xml.gz
(src)="1"> Me peame leidma piirväärtuse , kui x läheneb lõpmatusele , 4x ruudus miinus 5x jagada 1 miinus 3x ruudus .
(src)="2"> Me peame leidma piirväärtuse , kui x läheneb lõpmatusele , 4x ruudus miinus 5x jagada 1 miinus 3x ruudus .
(src)="3"> Lõpmatus on suhteliselt kahtlane number . Te ei saa lihtsalt lõpmatust asemele panna ning vaadata mis juhtub .
(trg)="1"> amne 4x ni had odakhvi padshe , jem x infinity taraf jae chhe upar squared ma thi 5x occha karo ne neeche 1 ma thi 3x occhu karo infinity vichitra ank chhe tame infinity nakhi ne na odkhi shako ke shu thae chhe pan tamne jo a shodhvu hoe k jawab sho chhe to tame a kari shako chho a pramane tame javab shodhi shako chho , had janva mate upar wado ank infinity pase jae to tame ghana motta ank mooko ane tame joi shako ke a infinity pase jae chhe upar wado ank infiinity pase jae chhe jem x pote infinity pase jae chhe and jo tame ghana motta number neeche mooko to tame a pan koi shaksho ekdum inifnity nahi 3x square infinity taraf jase pan ame ene occhu kari rahiya chiye
# et/29uyAg8cOBre.xml.gz
# gu/29uyAg8cOBre.xml.gz
(src)="1"> Tere .
(src)="2"> Me teeme nüüd m ned tõusu ja y- telje lõikepunkti probleemid ka
(src)="3"> Alustame .
(trg)="1"> નમસ્કાર . ચાલો હવે આપણે થોડા દાખલાઓ કરીએ સ્લોપ( ઢાળ ) અને y ઇન્તેરસેપ્ત પર આધારિત . y- ઇન્તેર્ચેપ્ત ના દાખલાઓ પણ ગણીશું . ચાલો આપણે શુરુઆત કરીએ . ચાલો હું એક દાખલો બનાવી આપું તમને . માની લો કે આપણી પાસે બિંદુ છે બે , પાંચ . બીજો બિંદુ , ચાલો એને બનાવી દઈએ નેગતીવ ત્રણ , નેગતીવ ત્રણ . હવે , પેહલા મને આ બંને બિંદુઓ ને જોડી લેવા દો . હું આને પીળા રંગ માં દોરીસ . એટલે બે , પાંચ . ચાલો જોઈએ , પેલું એક બે છે . એક , બે , ત્રણ , ચાર , પાંચ . એટલે બે , પાંચ અહિયાં કયાંય આવશે .
(src)="11"> OK .
(src)="12"> Las ma joonestan - 3 , - 3 see on üks , kaks , kolm .
(src)="13"> Üks kaks kolm .
(trg)="2"> બરાબર . અને પછી મને દોરવા દો નેગતીવ ત્રણ , નેગતીવ ત્રણ . એટલે એ છે એક, બે, ત્રણ . એક, બે, ત્રણ . એટલે નેગતીવ ત્રણ , નેગતીવ ત્રણ અહિયાં આવશે . અને મને એક રેખા દોરવા દો જે આ બંને ને જોડી લેશે .
(src)="15"> See on mu uus tehnika .
(src)="16"> Ma joonestan need kahe osana .
(src)="17"> Ma arvan , et see on piisavalt hea .
(trg)="3"> આ મારી નવી પદ્ધતિ છે . હું આને બે ટુકડા માં દોરીસ . મને લાગે છે આ પૂરતું છે . બરાબર . તો ચાલો જોઈએ આપણે રેખા નો સ્લોપ( ઢાળ ) શોધી શકીએ છે અને પછી જો આપણી પાસે સમય હસે તો આપણે તેનું y- ઇન્તેર્ચેપ્ત પણ શોધી લેશું . અને ત્યાર પછી આપણ ને રેખા નો સંપૂર્ણ સમીકરણ મળી જશે . મને થોડો પાતળો રંગ લેવા દો , અને પછી આપને શુરુઆત કરીએ . એટલે સ્લોપ( ઢાળ ) , જો તમે આના આગળ ની પ્રસ્તુતિ જોઈ હશે જેમાં મેં સ્લોપ કેવી રીતે ગણાય એનો થોડો ઇન્ટ્રો આપેલો , તો તમને ખબર હશે કે એ ચઢાણ ભાગ્યા દોડ છે . અથવા તો y માં બદલાવ ભાગ્યા x માં બદલાવ . આ y છે . તો ચાલો આપણે એને જલ્દી થી કરી દઈએ . તો ચાલો આપણે આને અપળો શુરુઅતી બિંદુ લઈએ . એટલે y નો બદલાવ પાંચ હશે - યાદ રાખો , y એ આપનો બીજો કૉ- ઑર્ડિનટ છે - પાંચ ઓછા નેગતીવ ત્રણ . અને આ પેલો એક છે . ભાગ્યા - હવે તમે x નો બદલાવ લઇ લો - ઓછા ૨ , આ પણ નેગતીવ ત્રણ જ છે . એટલે ૫ માંથી - ૩ બાદ થાય , એટલે એ થયું પાંચ વતા વતા ત્રણ . એ થયું આંઠ . અને પછી બે ઓછા નેગતીવ ત્રણ . ફરી થી , આ થયું બે વતા વતા ત્રણ , જે થયું પાંચ . એટલે આપણ ને સમીકરણ નો સ્લોપ ( ઢાળ ) મળી ગયો . એ છે આંઠ/ પાંચ . ચાલો જોઈએ કે એ ચોખવટ પડે છે કે કેમ . ચાલો આપણે સમજીયે કે ચઢાણ અને દોડ છે શું . જો આપણે આ બિંદુ થી શુરુઆત કરવું હોત , તો ચાલો જોઈએ આપણે કેવું ચઢાણ લેવું પડેત બીજા બિંદુ ના y કૉ- ઑર્ડિનટ સુધી પહુંચવા . તો ચાલો જોઈએ . આપણે અહિયાં છીયે અને બીજો બિંદુ અહિયાં ઉપર છે . ચાલો આપને શોધીયે કે અંતર શું હશે . ખરેખર માં આ બહુ સારો સમય છે જાડી ને ઉપયોગ કરવા માટે . અરે ! , મારો હાથ તો ધ્રુજે છે . બરાબર . ચાલો આપણે શોધીયે કે અંતર શું હશે . એ અંતર હસે ડેલ્ટા y , જે હશે y માં બદલાવ . એટલે એ છે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આંઠ . તે બરાબર છે આંઠ ને , અને તે વ્યાજબી વાત છે કારણ કે તમે જ વિચારો કે આપણે હમણાં શું કર્યું ? આપણે લીધું y બરાબર પાંચ , જે અહિયાં ઉપર છે , ઓછા y બરાબર નેગતીવ ત્રણ . અને વ્યવહારિક રીતે , આપણે ખાલી બે કો- ઓરડીનત પાંચ અને નેગતીવ ત્રણ જોઈ ને અંતર ગણી કાઢ્યું . જયારે તમે આ ગણતરી કરો , ત્યારે એ તમને અહિયાં નું અંતર આપશે . અને આ રીત છે જેના થી આપણે શોધી શકીએ કે આપણે કેટલું ચઢાણ લેવાનું છે . ચાલો હવે દોડ માટે કરીએ . હવે એક બિંદુ થી બીજા બિંદુ પર જવા માટે , આપણે એટલું દોડવું પડે .