# br/NmkV5cbiCqUU.xml.gz
# gu/NmkV5cbiCqUU.xml.gz
(src)="1"> Savet zo bet Universal Subtitles ´blam ma kred deomp
(src)="2"> ' vefe ret d' an holl videioù war ar web bezañ istitlet .
(src)="3"> Ezhomm o dez milionoù a dud bouzar pe dost da gaout istitloù evit kompren ar videoioù .
(trg)="1"> અમે યુનિવર્સલ સબટાઈટલ શરૂ અમે માને છે કારણ કે વેબ પર દરેક વિડિઓ સબટાઈટલ- રજુ કરવાનો પ્રયત્ન કરીશું . બહેરા લાખો અને હાર્ડ ઓફ સુનાવણી દર્શકો વિડિઓ ઍક્સેસ કરવા માટે સબટાઈટલ જરૂર છે વિડિઓ મેકર્સ અને વેબસાઇટ્સ જોઈએ ખરેખર ખૂબ આ સામગ્રી વિશે કાળજી . સબટાઈટલ તેમને ઍક્સેસ આપવા વિશાળ શ્રોતા સુધી અને તેઓ પણ વિચાર સારી શોધ રેન્કિંગમાં . યુનિવર્સલ સબટાઈટલ બનાવે છે તે અતિ સરળ લગભગ કોઈ પણ વિડિઓ પર સબટાઈટલ ઉમેરવા માટે . વેબ પર હાલના વિડિઓ લો , અમારી વેબસાઇટ પર URL સબમિટ અને પછી સાથે લખો આ સબટાઈટલ બનાવવા માટે સંવાદ કે પછી , તમારા કીબોર્ડ પર ટેપ કરો કલાકાર સાથે સમન્વય કરવા માટે . પછી તમે પૂર્ણ કરી લો - અમે તમને એક એમ્બેડ કોડ આપી કલાકાર તે માટે તમે કોઇ પણ વેબસાઇટ પર મૂકી શકો છો તે સમયે , દર્શકો માટે સક્ષમ છે આ સબટાઈટલ વાપરવા માટે અને એ પણ કરી શકો છો અનુવાદ ફાળો આપે છે . અમે YouTube પર વીડિયો આધાર Blip . TV , જીવંત Ustream , અને ઘણા વધુ પ્લસ આપણે સરવાળો કરીએ બધા સમય વધુ સેવાઓ . યુનિવર્સલ સબટાઈટલ કામ ઘણા લોકપ્રિય વીડિયો બંધારણો સાથે , જેમ કે એમપી 4 , Theora , WebM અને HTML5 પર . અમારો ધ્યેય દરેક વિડિઓ માટે છે વેબ પર Subtitle- સક્ષમ હોય છે કે જેથી ધ્યાન આપતા જે પણ કલાકાર વિશે તે વધુ સુલભ બનાવવા મદદ કરી શકે છે .
# br/PI9pFp9ATLlg.xml.gz
# gu/PI9pFp9ATLlg.xml.gz
(src)="1"> ahtehtejhteahthteahaet hftrhtrhrthrt thtrhteayhteyhtehehth tyhthtrhrthatyhteyh etehtrhtehetyhetyhteyhteyhteyhate yhteyhetyhtehtehtrhtrhththatehtehtehtehtehtehtehtehethtehtehahthatrhthaehtehtehateh eathteheah tehtehetahth ahthaethteht aehtehteah ththaethttehtehththythth thtaehtehthtehehthththath tahteheathtehtehtehteheateht ehtahethtehthtrhtrhtrhtaehthttahthta htehtehteheathetayhtehteahathtr htehtehetahteaatrgrr tttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt tttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt tttttttttttttttttttttttttttttttttttttttttttttttttwrterteryeetyteyerweyre yteytrwytrwuytryttrtuyrjtyjkuylk; loi; oip; out; lilkukytuj ytujtukuylk ;;;;;;;;; ukjryhrtujuyl ;;;;;;;;;;;;;;;;;;;;;; lilfi ililfliuktuktyjyrjuhtrutrujyjtktukd uktukstyjryhaetjhkletket; huntejhltrj5y85+9y+j 5yt98j5s9tyj ty7j87yts78j8tyk8ty7kut484k8 ut434k89tu834u589tu47k63 . utstyt3867t397s4j yt784jty85kjt4y8794ktyty7+7847j+9ty98k7+skk+t7+uy i y+i itktuks6t7k9/ tsu9/ 7+syt7ty879+j87t+/ y/ istyi9 / tyi/ ty /
(src)="2"> 87687879itytyisyi/ ittiiiityiysiytistyiytty tsityityiytityittyiytiiytiytiytiytiytiytiytiytiti ytityityiyiytiytiytistyiytis ytuiyuiyruyutyrshyrjtyjuytoliu; ougildyjyrustru ysjyrjtykuyl, k ......... , / . / . , / . / ; , / , ; / ; / , / ' ; / ; ' ; ' , ' ; , ' ; ' / [ ' [ ' = ' / p ; ' op ' ; po ' ; po 'op [ o 'p ' [ ' [ ' [ p 'p [ ] =\ = - \ - == ] = - [ " / [ ; / .. / . / . , / , . / ' [ ] = -- \ - =\ = - \ = - \ ]
(src)="3"> - [ ' [ ' / ; / , . / . , / , . / , . / , . ' ; ' ; [ ] = \ - 0\ =- 0=- 0=90- 0= - ]
(trg)="2"> ૧, ૨, ૩, ૪, ૫ . તેની જેમ જ . તો તમે કયા ક્રમમાં ઉમેરો છો તે ક્રમનો કોઇ વાંધો નથી . તમને હજુ પણ ૫ ( પાંચ ) જ મળશે . અને આ રીતે સરવાળા વિશે વિચારી શકાય . હું સરવાળા વિશે આ ગણતરીનો માર્ગ વિચારુ છુ . બીજી રીત આપણે છેલ્લા વિડીયોમાં જોઇ તે સંખ્યા રેખાની રીત છે . અને તે અનિવાર્ય જ વસ્તુ છે . તેથી આપણે રેખા દોરી શકીયે . અને સંખ્યા રેખાની યાદીની બધી જ સંખ્યા ક્રમમાં છે . યાદીમાંની બધી જ સંખ્યા . અને ખરેખર તમે જરુર મુજબ જેટલા ઉપર જઇ શકો તેટલા જાઓ . તમે લાખો , કરોડો , ખર્વો સુધી જઇ શકો છો . આપણે એમ નહી કરીયે . મારી પાસે આ વિડીયોમાં તેના માટે જગ્યા અને ટાઇમ નથી . અને તમે ખરેખર શક્ય તેટલા નીચે જઈ શકો છો . ધારો કે , આપણે ૦ ( શુન્ય ) થી શરુ કરીયે . આગળના વિડીયોમાં હુ તમને ૦ ( શુન્ય ) કરતાં નાના નંબર વિશે કહીશ . કદાચ તમે તે આજની રાત કે સાંજ અર્થ વિશે વિચાર કરી શકો છો . પણ આપણે ૦ ( શુન્ય ) થી શરુ કરીયે .
(src)="10"> 0 - [ p ' - 0 [ - 0[ iochueryetjhtryar5yaetyaerygeaytgerye5yatyaey5ey65rtyhrtyr6thrt sytrghjtrhtruyhrthur6jyt bjdu6yrgudfjhftgjnfxtgjgtrfhujyrhj tydjtyhtydjtydji7tyjitdijyt75dt5djiyij tyujtyjytiyu7ijtui7uyhd5tuy6ujdrujry6ij7utid tduit7tiytdciu7 5to5ut6uytiujiyrd6uyhr4ay5s4y u6ryu6ryok8uioy8uo ; [ p; ghlouyfjrtygwafr3r yujry6iutikyu8loui9; pioglpy6fiijrysdtgfrsgewa3t uutyoiuplop; oi [ ; ' oi; puoiolt6duhes4tgae3e dituiktuituituidtuiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiiii
(trg)="3"> ૦ ( શુન્ય ) મતલબ કંઇ નહી . જો મારી પાસે ૦ લીંબુ છે . તેનો મતલબ મારી પાસે એક પણ લીંબુ નથી . તેથી ૦, ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧ , .. ચાલો તેનાથી પણ આગળ જઇયે .
(trg)="4"> ૧૨ આ રીતે આપણે સંખ્યા રેખાને ફરીથી વાપરી શકીયે .
(src)="11"> 7u6tj itd67oi b6tu i6idti k7yui 7it t76i 6bij76btdc7e tdihg76b76it b 7i7t5udit57i75i57 b75i75t t57is7tu 7i7uti76id65786ui d6id cbi76d ntuh6 cbndi689u7tcgd76i8 y7it57i9s57i
(trg)="8"> ૫, ૬, ૭, ૮, ૯ . આ ૯ તારાઓ છે . અને પછી હુ તેમાં ૩ ઉમેરુ . તેથી હુ ૧, ૨, ૩ તારાઓ ઉમેરુ . અને પછી જો તમે કુલ તારા ગણો તો તમે કહેશો ( ચાલો હુ જુદા જુદા રંગમાં દોરુ . ) ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨ . હવે મારી પાસે ૧૨ તારાઓ છે . તેથી તમે કહી શકો કે નવ વત્તા ત્રણ બરાબર બાર થાય . તે ૧૨ છે . જો તમે સંખ્યા રેખા જોવો તો તમે નવ થી શરુ કરશો . કદાચ તમારી પાસે ૯ તારા છે . અને તમે તેમાં ૧ તારો ઉમેરો , ૨ તારા ઉમેરો , ૩તારા ઉમેરો . અને તમે છેલ્લે ૧૨ તારાએ પહોચશો . કે જે બરાબર જવાબ છે જે પહેલા મળ્યો હતો . જ્યારે તમે બે મોટી સંખ્યાઓના સરવાળાથી શરુઆત કરો . તેથી તમે એજ પ્રક્રીયા કરી શકો . અને હુ ઇચ્છુ કે તમે જાણો કે આપણા જવાબમાં તફાવત છે તે બે આંકડામાં છે .
(src)="12"> ji7t5u7ikthtcu57ujh76c hu76dt ct67dii nm dcc ut76dth tu67 iti577tjht ct5dsjd56j i7yk sr5y7iky75sikm 5z7x y75syuythyi77tuhj 7i5sx s5io7kyuis57 bn5s7 b7i bb7i5 6yujry kt5dcxk sr57 57ri bj7i 7ik7u hxt5si t7iktktus t5k txd5u chutrgji t57i t5i cdt5hytsx5hkmtdc k ytijtykid5ik st5t ht yhui5syhts5ijtyjtiy7
(trg)="9"> ( અને આપણે આંકડાઓ વિષે આગામી વિડીયોમાં જોઇશુ . ) પણ સંખ્યામાં બધા આંકડા છે . ખરુને ? તેમા એક અને બે છે . તે બાર ( ૧૨ ) છે . હું આગળ જવા ઇચ્છુ છું , હુ અત્યારે બહુ ઉંડાણમાં જવા માંગતો નથી . મને લાગે છે કે તમે બાર નંબર સાથે પરિચિત છો . પણ હુ શું ઇચ્છુ છુ , હવે શુ થશે જો હુ વધારે ઉમેરવાનુ શરુ કરુ ? જ્યારે તમે વધારે ઉમેરવાનુ શરુ કરો તો આ રીતે બે આકડાની સંખ્યા મળશે . ઉદાહરણ તરીકે , જો હું સત્યાવીશ ( ૨૭ ) વત્તા - ચાલો કહીએ હુ નથી જાણતો . વત્તા પંદર .
(src)="13"> thtdiktditky57 ry6ith ytryhxjis5 ryhujrsyik hjuixrs rujyr46ijfrh ryt5ujsr yrjryfjnfgrthtedgjyriurygteguj rhrtaujhrsujhtyujjyryfjrzayjkr teuhetujheat46urjuha6r4ujy trujhruhryjhuryjuhryhjry ijyrujhteyhuet5yh5e5eytryhethutr jryfjryisdiy
(trg)="10"> ( ૨૭ + ૧૫ ) હવે , જો તમારી પાસે ઘણો બધો સમય છે . અને તમારે એ ચિંતા કરવાની જરુર નથી કે લોકો શુ અભિપ્રાય આપશે . તમે ૨૭ વર્તુળ દોરી શકો છો . અને પછી બીજા ૧૫ વર્તુળ દોરો અને પછી ગણો તમારી પાસે કુલ કેટલા વર્તુળ છે . અને તે તમને જવાબ મળશે . અથવા તમે સંખ્યા રેખા દોરી શકો . તમે સંખ્યા રેખા દોરો કે જે દરેક રીતે કરો તે ૨૭ + ૧૫ જ થશે . ખરેખર મોટી સંખ્યા માટે આ ખરેખર સાચુ છે , દરેક વખતે તે લઇ લો . તેથી હુ શુ કરવા જઇ રહ્યો છું તે આ પ્રકારના સવાલને કરવાનો એક માર્ગ બતાવશે કે જ્યા તમે ખરેખર સરવાળા વિષે તમને લગભગ યાદ રહી જશે . અથવા ઓછામાં ઓછું જો તમે યાદ રાખવા માટે સક્ષમ ના હોય તો કંઇક પ્રમાણમાં નાના નંબરો માટે આ પ્રમાણે કરો . અને આ પ્રમાણમાં નાના નંબરો માટે કરતા તમે અઘરા સવાલો માટે આ રીતે કરી શકશો . તેથી તમે શું કર્યુ , આ એક આનંદનો ભાગ છે . તમે ઉમેરો , અને હુ આના અર્થ વિશે વધારે ભવિષ્યમાં ( પછીથી ) વાત કરીશ . તમે દરેક આકડા ને જુઓ . તેથી આપણે આ જગ્યાને , સૌથી જમણી બાજુને આપણે એકમ જગ્યા કહીશુ . અને આપણે તે જગ્યાને શા માટે એકમ જગ્યા કહીશુ ? કારણ કે સત્યાવીસ એટલે વીસ અને સાત વખત એક . તે વીસ વત્તા સાત છે . તે વીસ વત્તા સાત વખત એક છે . તમે જોઇ શકો છો કે તે વીસ વત્તા સાત પૈસા થાય . અને અહી આ જમણી જગ્યાને આપણે દશક જગ્યા કહેવાય . હવે શા માટે આપણે તેને દશક જગ્યા કહીશુ ? મને લાગે છે કે ત્યાં બે છે . તે જગ્યા કે જેને આપણે દશક જગ્યા કહેવાય . તેથી અહી બે મુકો મતલબ બે દશક કહેવાય . વીસ સંખ્યા , તે બે દશકા છે . જો મારી પાસે એક ( ૧૦ સેંટનો ) સીક્કો છે અને તમે મને બીજો એક સીક્કો આપો તો મારી પાસે બે સીક્કા છે , અને તે વીસ સેંટ થશે . તેથી દશક જગ્યા એટ્લે શુ ? હુ તમને મુંઝવણમાં મુકવા માગતો નથી . હું ફક્ત તમને બતાવવા માગુ છુ કે તમે કેવી રીતે અત્યારે આ સવાલ કરી ( ઉકેલ લાવી ) શકો . આગામી વિડીયોમાં આપણે થોડા વધારે ઉંડાણમાં જઇશુ . પણ હુ તમને થોડો વિચાર આપવા માંગતો હતો . પણ આ રીતે સવાલ કરી ( ઉકેલી ) શકાય . તમે એક્મ જગ્યા પરની સંખ્યાને જુઓ અને તેને ઉપરની ( સંખ્યા ) સાથે ઉમેરો . તેથી તમે કહેશો , સારુ , હુ અત્યારે આના આખા વિશે ચિંતા કરવા માંગતો નથી . ચાલો મને ફક્ત સાત મા પાંચ ઉમેરવા દો . તેથી હુ સાત મા પાંચ ઉમેરવા જઇ રહ્યો છું . અને જો આ તમે જાણતા ન હોય તો ખરેખર તમે આ તમારા મનમાં ટુકમા એક્દમ કરી શકશો . તમે સંખ્યા રેખામા આ જોઇ શકો છો ચાલો અહીં સંખ્યા રેખામા જુઓ . તેથી જો તમે સાત ઉમેરો જો તમે સાત લો અને તેમા પાંચ ઉમેરો ૧, ૨, ૩, ૪, ૫ , આપણે છેલ્લે બાર પર પહોંચીશુ . અથવા જો પાંચ થી શરુ કરશો અને તેમાં સાત ઉમેરશો તો પણ તમે છેલ્લે બાર પર પહોંચશો . તેથી ચલો તેને નીચે લખીયે . આપણે જાણીએ છીયે કે સાત વત્તા પાંચ બરાબર બાર . તો આપણે શુ કરી શકીયે જો આપણે કહીએ કે સાત વત્તા પાંચ બરાબર અને હવે આ ( કંઇક ) નવુ છે . તે એક થોડુ રહસ્ય જેવુ હોઇ શકે છે . અત્યારે આ તમારા માટે કંઇક જાદુઇ જેવુ છે . અને હુ તમને આ કેવી રીતે કામ કરે છે તે આગામી વિડીયોમા સમજાવીશ . આપણે લખીએ , આપણે બાર લખવા છે . સાત વત્તા પાંચ એટલે બાર . પણ આપણે અહી ફક્ત બે લખીશુ અને એક વદી લઇશુ . બાર . એક , બે સારુ , આપણે ત્યાં બે લખ્યા છે પણ આપણે અહી એક મુક્યા , બરાબર ? અને કારણ ( હુ તમને અત્યારે આ કરવા માટે એક સાદુ કારણ આપીશ ) ( હુ તમને એના કરતાંય વધારે સારુ કારણ પછી આપીશ ) તમારી પાસે અહી એક આકડો મુકવા માટે જગ્યા છે ? અને બાર બે આકડાની સંખ્યા છે . તેથી આપણે તે એક ને મુકવા માટે બીજી જગ્યા વિચારવી પડશે . જો તમે ખરેખર આ વિષે કંઇક વધારે વિચારવા માગતા હોય તો બાર એટલે દશ વત્તા બે બરાબર જ છે , ખરુને ? તે બાર( ૧૨ ) બરાબર જ છે . તેથી જો આપણે કહીએ સાત વત્તા પાંચ , તે બાર( ૧૨ ) બરાબર જ છે . કે જે બે વખત એક બરાબર છે , ખરુને ? બે વખત એક , બે સિક્કા , વત્તા એક દશ પૈસાનો સિક્કો . વત્તા એક દશકો , વત્તા એક દશ પૈસાનો સિક્કો . તેથી આપણે એક સિક્કાને દશકની જગ્યા પર મુકીએ . તેથી આપણે ખરેખર કહી શકીએ સાત વત્તા પાંચ એટલે એક વખત દશ અને બે વખત એક . અથવા એક દશ પૈસાનો સિક્કો વત્તા બે પૈસા . જો તે તમને મુંઝ્વશે તો ફક્ત લખો , કહો , સારુ હુ ફક્ત પહેલો આકડો બે ત્યાં લખીશ અને વદી એક લઇશ . અને પછી તમે દશકની જગ્યા માટે આ જ વસ્તુ કરી શકો . તમે તેમા એક વત્તા બે વત્તા એક ઉમેરો . તેથી એક વત્તા બે - ચાલો તે સંખ્યા રેખા પર કરીએ . તે રમુજી છે . તેથી ચાલો જોઇએ . એક વત્તા બે . ચાલો શરુ કરીયે . ચાલો હુ તેને વાઇબ્રંટ રંગમા કરુ .