आपस मँ सब कउनो क सच बोलई चाही काहेकि हम सब एक सरीर क अंग अही।
તો પછી, જૂઠાણું દૂર કરવા દો, ચાલો આપણે બધા અમારા પડોશીઓને સત્ય બોલો, કારણ કે આપણે એકબીજાના સભ્યો છીએ.


5. मइँ तोहे सबन क क्रीत मँ एह बरे छोड़ रेहउँ कि उहाँ कछू अधूरा रही गवा बा, तू ओका ठीकठाक कइ द्या अउर मोरे आदेस क अनुसार हर नगर मँ बुजुर्गन क नियुक्त करा
તને ક્રીત ટાપુ પર એટલા માટે રાખ્યો છે કે ત્યાં જે કાર્યો કરવાની જરૂર છે, તે તું પરિપૂર્ણ કરી શકે અને મેં તને ત્યાં એટલા માટે પણ રાખ્યો છે કે જેથી કરીને દરેક નગરમાં માણસોની વડીલો તરીકે તું પસંદગી કરી શકે.

5 (अगर केउ अपने परिवारे क प्रबन्ध करइ नाहीं जानत तउ उ परमेस्सर क कलीसिया क प्रबन्ध कइसे कइ पाई?
જો કોઈ માણસ પોતાના ઘરનું સંચાલન ન કરી શકે, તો તે કઈ રીતે દેવના ચર્ચની સંભાળ રાખી શકે?

न करा आपन हिरदय क जड़ रहे किहे जइसेन कि बगावत क दिनन मँ।
તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો,

जइसेन कि उ तोहरे साथे करे रहा, वइसेन तू भी ओनके साथ करा उ तोहरे साथे जइसेन करे रहा, तू ओकर दुगना ओकरे साथे करा, दूसरे क बरे उ तोहका जउने कटोरा मँ तीत दाखरस पिआए रह्या, तू ओका ओसे दुगुना तीत दाखरस पिआवा।
તેણે જેટલું કર્યુ છે તેનાથી બમણું આપો; તેને માટે દ્રાક્ષારસ જેટલો તેણે બીજાઓ માટે તૈયાર કર્યો હતો તેનાથી બમણો તેજ તૈયાર કરો.

तुम्हारी खातिर इश्क़ में
"અહીં તમને અને તમારામાં અને ખાણ અને અવશેષો માટે છે ,

&nbspमुला हम पचे परमेस्सर क वचन क अनुसार एक नवा आकास अउर नवी धरती की बाट जोह रहा अहइ जहाँ धार्मिकता रहत ही बाटइ।
છતાં આપણે તો ઈશ્વરે આપેલા વચન પ્રમાણે નવું આકાશ અને જેમાં ન્યાયીપણાનો વાસ છે તે નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ.

&nbspवइसे ही तू जब इ बातन क घटतइ देख्या तउ जान लिहा कि परमेस्सर क राज्य नगिचे अहइ।
જ્યારે તમે આ બધી બાબતો બનતી જોશો, ત્યારે તમે જાણી શકશો કે દેવનું રાજ્ય ઘણું જલદી આવી રહ્યું છે.

काहेकि उ पचे एकर पालन बिसवास स नाहीं, बल्कि अपने करमन स धर्मी बना चाहत रहेन, उ सबइ ओह चट्टान पे ठोकर खाइ गएन, जउन ठोकर दियावत रही।
કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે [નિયમની] કરણીઓથી [તેને શોધતા હતા], તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી.

एह बरे जउन इ सोचत ह कि उ मजबूती स खड़ा अहइ, ओन्हे सावधान रहइ चाही कि उ गिर न पड़इ।
તેથી જે વ્યક્તિ માને છે કે તે સ્થિર ઊભો રહી શકે છે તેણે નીચે પડી ન જવાય તેની સંભાળ રાખવી જોઈએ.

&nbspवइसे ही तू जब इ बातन क घटतइ देख्या तउ जान लिहा कि परमेस्सर क राज्य नगिचे अहइ।
તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે.

उ तेजी क साथे पराथना किहेस कि बरखा न होइ अउर साढ़े तीन साल छह महीना तलक धरती प बरखा नाहीं भइ।
એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી; અને સાડાત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહિ.

22 तउन दूसर भाखा बोलइ क बरदान अबिसवासियन क बरे संकेत अहइ न कि बिसवासियन क बरे अहइ।
22 તેથી અન્ય ભાષા વિશ્વાસીઓને નહિપણ અવિશ્વાસીઓને ચિહનરુંપ છે; પણ પ્રબોધ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહનરુંપે છે.

" 40 कछू फरीसी जउन ईसू क साथे रहेन, इ सुनिके ईसू स कहेन, "हम सब जरूर आँधर नाहीं अही।
40 એતત્ શ્રુત્વા નિકટસ્થાઃ કતિપયાઃ ફિરૂશિનો વ્યાહરન્ વયમપિ કિમન્ધાઃ?

20. मुला सबसे बड़ी बात इ अहइ कि तू पचन्क जान लेइ चाही कि पवित्तर सास्तरन क कउनउ भविस्सबाणी नबियन क अपने बिचारन क परिणाम न अहइ।
સૌથી ઉપર, તમારે સમજવું જ જોઈએ કે ભવિષ્યવેત્તાની કોઈ ભવિષ્યવાણી પ્રબોધકોની વસ્તુઓના પોતાના અર્થઘટનથી થતી નથી.

9 आपस मँ झूठ न बोला काहेकि तू अपने पुरानी पापी-जीव, अउर उ तरह जीवन जउन ओकरे साथ जाता ह ओनके उतार फेंके अहा।
એકબીજા આગળ જૂઠું ન બોલો, કારણ, તમે જૂના વ્યક્તિત્વને તેની ટેવો સહિત ઉતારી મૂકાયું છે.

18 ओनकइ आए प पौलुस ओनसे कहेस, "इ तू सबइ जानत ह कि एसिया पहुँचइ क बाद पहिले दिन स ही हर समइ मइँ तोहरे संग कइसे रहत हउँ।
૧૮ તેઓ પાઊલની પાસે આવ્યા ત્યારે, તેણે તેઓને કહ્યુંઃ "આસિયા પ્રાંતમાં મેં પગ મૂક્યો, એ દિવસથી હું તમારી સાથે કઈ રીતે વર્ત્યો, એ તમે સારી રીતે જાણો છો.

18. पराथना करा कि इ सब कछू सर्दी क रितु मँ न होइ।
અને [તમારું નાસવું] શિયાળામાં ન થાય, માટે પ્રાર્થના કરો;

एह बरे जउन इ सोचत ह कि उ मजबूती स खड़ा अहइ, ओन्हे सावधान रहइ चाही कि उ गिर न पड़इ।
તેથી જે વ્યક્તિ માને છે કે તે ઊભો છે તેણે સાવધ રહેવું જોઈએ, જેથી તે પડવું ન જોઈએ.

संतन क बरे दान एकट्ठा करइ क बारे मँ मइँ गलातियन क कलीसियन क जउन आदेस दिहे हउँ तुहउँ वइसेन ही करा।
ગલાતિયાની મંડળીઓને મેં જે કરવા સૂચવ્યું છે તે જ પ્રમાણે તમે કરોઃ

" 25 ऍतने मँ कउनो दूसर मनई आवा अउर ओनका बताएस, "जेनका तू पचे जेल मँ धाँध दिहा ह, उ पचे मन्दिर मँ खड़ा होइके उपदेस देत बाटेन।
25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, "ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે.

30 हिआँ तलक कि तोहरे आपन बीच मँ स ही अइसेन मनई भी उठि जइहीं, जउन चेलन क पाछे लगाइ लेइ बरे बात क घुमाइ फिराइ क कइहीं।
એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જ સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે.

27 जेकरे बरे दुसर याजकन क समान इ जरूरी न अहइ कि उ दिन प्रतिदिन पहिले अपने पापन क बरे अउर फिन लोगन क पापन क बरे बलिदान चढ़ावइ।
પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે.

एह बरे जउन इ सोचत ह कि उ मजबूती स खड़ा अहइ, ओन्हे सावधान रहइ चाही कि उ गिर न पड़इ।
માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે.

3 उ कहेस, "मइँ तोहसे सच कहत हूँ कि दूसर सबहीं मनइयन स इ विधवा जिआदा दान दिहेस ह।
અને કહ્યું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ બધા કરતાં વધારે નાખ્યું છે.

30 उ दिना भी जब मनई क पूत परगट होइ, ठीक अइसे ही होइ।
માનવપુત્રને પ્રગટ થવાને દિવસે પણ એમ જ થવાનું.

" 25 ऍतने मँ कउनो दूसर मनई आवा अउर ओनका बताएस, "जेनका तू पचे जेल मँ धाँध दिहा ह, उ पचे मन्दिर मँ खड़ा होइके उपदेस देत बाटेन।
" 25 બીજા એક માણસે તેને આવીને કહ્યું, "ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે.

20. मुला सबसे बड़ी बात इ अहइ कि तू पचन्क जान लेइ चाही कि पवित्तर सास्तरन क कउनउ भविस्सबाणी नबियन क अपने बिचारन क परिणाम न अहइ।
સૌથી મહત્વની બાબત એ છે કે, તમારે સમજવું જોઈએ કે શાસ્ત્રોમાં કોઈ ભવિષ્યવાણી ક્યારેય પ્રબોધકની પોતાની સમજથી અથવા માનવ પહેલમાંથી આવતી નથી.

15 काहेकि परमेस्सर क इहइ इच्छा अहइ कि उ अपने नीक कर्मन क मूरखन क अगियान भरी बातन क चुप कराइ देइ।
૧૫ કેમ કે એ ઈશ્વરની ઇચ્છા છે કે તમે સારાં કામ કરીને, મૂર્ખ વાતો કરતા અજ્ઞાની માણસોને ચૂપ કરી દો.

उ पचे ओका दाखरस पिअइ क दिहेन
તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો,

तू पचन्क कउनो भी सहर मँ खइया क नाहीं रहा।
પણ હમણાં આ વખતે તમે આ શહેરમાં આવ્યા ત્યારે તો,

16 उ इस्राएल क बहोतन मनइयन क ओनकइ पर्भू परमेस्सर कइँती लौटइ बरे फेरी।
ઘણા ઈસ્રાયલીઓને તે તેમના પરમેશ્વર પ્રભુ પ્રતિ પાછા વાળશે.

30 काहेकि जइसे निनवे क मनइयन बरे योना चीन्हा बन गवा, वइसे ही इ पीढ़ी बरे मनई क पूत भी चीन्हा बनी।
કારણ, યોના પોતે જેમ નિનવેના લોકે પરચારૂપ હતો, તેમ માનવપુત્ર પણ આ પેઢીના લોકોને પરચારૂપ થશે.

&nbspवइसे ही तू जब इ बातन क घटतइ देख्या तउ जान लिहा कि परमेस्सर क राज्य नगिचे अहइ।
તે જ પ્રમાણે તમે જ્યારે આ બઘી બાબતો જુઓ, એટલે સમજી લેજો કે ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે.

12 फिन हुवाँ मौजूद मनइयन स ईसू कहेस, "मइँ दुनिया क ज्योति अहउँ, जउन मोरे पाछे चलत ह, उ कबहुँ अंधेरे मँ नाहीं रहत।
ફરીથી ઈસુએ તેઓને કહ્યું, 'હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.

10 जइसेन ही कउन अवसर मिलई, हमका सब क साथ भलाई करइ चाहीं, विसेस कर अपने बिसवासी भाइयन क साथे।
તેથી, આપણી પાસે તક છે, ચાલો આપણે બધા લોકો માટે, ખાસ કરીને વિશ્વાસીઓના પરિવારના લોકો માટે સારું કરીએ.

3. उ सबेन्ह अइसा इ बरे करिहइँ, काहेकि उ न तउ परमपिता क जानत हीं अउर न तउ मोका।
3 તે પિતરં માઞ્ચ ન જાનન્તિ, તસ્માદ્ યુષ્માન્ પ્રતીદૃશમ્ આચરિષ્યન્તિ_

&nbspऍतना कहिके उ ओनका सबेन्ह क आपन हाथ अउर आपन बगल देखॉएस।
" તેમણે આ કહ્યું પછી, તેમણે તેમને તેમના હાથ અને બાજુ બતાવ્યા.

8. काहेकि तू पर्भू क उपदेस क जउन गूँज उठा, उ न केवल मैसीडोनिया अउर अखाया मँ सुना गवा बल्कि परमेस्सर मँ तोहर बिसवास सब कहूँउ जाना माना गवा।
કારણ, પ્રભુ વિષેનો સંદેશો તમારી પાસેથી મકદોનિયા અને આખાયામાં પહોંચ્યો એટલું જ નહિ, પણ ઈશ્વરમાં તમે મૂકેલા વિશ્વાસના સમાચાર પણ સર્વત્ર પહોંચી ગયા છે.

&nbspअगर उ कछू जानइ चाहत ह तउ ओन्हे घरे पे आपन-आपन पति स पूछइ चाही काहेकि एक स्त्री क बरे सर्मनाक अहइ कि उ सभा मँ बोलइ।
પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે.

5 ईसू इन बारहु प्रेरितन क बाहेर पठवत हुकुम दिहेस कि उ सबइ, "गैर यहूदियन क पहँटा मँ न जाइँ अउर कउनो सामरी सहर मँ न घुसइँ।
ઈસુએ આ બાર પ્રેષિતોને આવી સૂચનાઓ આપી મોકલ્યાઃ કોઈ બિનયહૂદી દેશમાં કે સમરૂનનાં નગરોમાં જશો નહિ.

5 ईसू इन बारहु प्रेरितन क बाहेर पठवत हुकुम दिहेस कि उ सबइ, "गैर यहूदियन क पहँटा मँ न जाइँ अउर कउनो सामरी सहर मँ न घुसइँ।
ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, "તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો;

29 इ डर स कि उ पचे कतहुँ कउनो चट्टानी ऊथल किनारा मँ न फँसि जाइँ, उ सबइ जहाज क पिछले हींसा स चार ठु लंगर बहाएन अउर पराथना करइ लागेन कि कउनो तहर दिन निकरि आवइ।
અમારું વહાણ કોઈક ખડકો સાથે અથડાશે એવી તેમને બીક લાગી, તેથી તેમણે વહાણના પાછળના ભાગમાં ચાર લંગર બાંયા અને સવાર થાય તે માટે પ્રાર્થના કરી.

&nbspपाप क बावत इ बरे कि उ पचे मोर मँ बिसवास नाहीं करतेन।
તેઓ દોષિત છે; પાપ વિષે, કારણ, તેઓ મારા પર વિશ્વાસ મૂક્તા નથી;

मोका एह सरीर स, जउन मउत क निवाला बा, ओसे छुटकारा कउन देवाई?
મારા માટે મૃત્યુ લાવનાર આ શરીરથી મને કોણ બચાવશે?

&nbspअगर उ कछू जानइ चाहत ह तउ ओन्हे घरे पे आपन-आपन पति स पूछइ चाही काहेकि एक स्त्री क बरे सर्मनाक अहइ कि उ सभा मँ बोलइ।
" જો તેઓ કંઈક વિશે પૂછપરછ કરવા માંગતા હોય, તો તેઓએ પોતાની જાતને પૂછવું જોઈએ પતિઓએ ઘરે જવું; કારણ કે સ્ત્રીમાં ચર્ચમાં બોલવું તે શરમજનક છે.

&nbspभाइयो तथा बहिनियो, हम चाहित ह कि जउन हमेसा हमेसा क नींद मँ सोवत हयेन तू ओनके बारे मँ जाना ताकि तोहे ओन्हन अउरन क समान, जेकरे लगे आसा नाहीं बा, सोक न करइ क पड़इ ।
પણ, ભાઈઓ, ઊંઘી ગયેલા વિષે તમે અજાણ રહો એવી અમારી ઇચ્છા નથી, કે જેથી બીજા જેઓને આશા નથી તેઓની માફક તમે દુઃખી ન થાઓ.

2 उ पुरान महासांप क पकड़ लिहेस जउन कि दैत्य यानी सइतान बाटइ फिन ओका एक हजार साल क बरे संकरी मँ बाँध दिहेस।
તેણે પેલા અજગરને, એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શેતાન છે, તેને પકડયો, અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.

9 सब जातियन, उपजातियन, भाखा अउर रास्ट्र क मनई ओनकी ल्हास क साड़े तीन दिन तक देखत रइही, अउर ओनकी ल्हास क कब्र मँ न रखइ देइही।
૯ પ્રજાઓના, કુળોના, બોલીઓના* અને દેશોના લોકો તેઓની લાશો સાડા ત્રણ દિવસ સુધી જોશે અને એ લોકો તેઓની લાશોને કબરમાં મૂકવા નહિ દે.

8. काहेकि तू पर्भू क उपदेस क जउन गूँज उठा, उ न केवल मैसीडोनिया अउर अखाया मँ सुना गवा बल्कि परमेस्सर मँ तोहर बिसवास सब कहूँउ जाना माना गवा।
કેમ કે કેવળ મકેદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી.