# bbc/2015281.xml.gz
# gu/2015281.xml.gz


(src)="1"> ” Martingki be do luhutna na tinompa . ” ​ — PARJAMITA 3 : 1 .
(trg)="1"> “ દરેક પ્રયોજનને માટે વખત હોય છે . ” — સભા .

(src)="2"> Sadia ringkot do laho mangurupi angka donganta baoa , jala boasa ?
(trg)="2"> ૩ : ૧ .
(trg)="3"> બીજા ભાઈઓને તાલીમ આપવી કેટલી મહત્ત્વની છે અને શા માટે ?

(src)="3"> Aha do laba na dapot ni huria molo angka donganta baoa diurupi ?
(trg)="4"> બીજા ભાઈઓને વડીલો તાલીમ આપે છે ત્યારે મંડળને કઈ રીતે લાભ થાય છે ?

(src)="4"> Tingki laho mangurupi angka donganta baoa , songon dia do angka sintua boi mangihuthon sitiruon songon na dibahen si Samuel ?
(trg)="5"> તાલીમ આપવામાં વડીલો કઈ રીતે શમૂએલના દાખલાને અનુસરી શકે ?

(src)="5"> 1 , 2 .
(trg)="6"> ૧ , ૨ .

(src)="6"> Aha do na pinaboa ni angka Sintua kaliling asa diulahon di huria ?
(trg)="7"> સરકીટ નિરીક્ષકોને ઘણાં મંડળોમાં શું જોવા મળ્યું છે ?

(src)="7"> DI HARORO ni sintua kaliling marrapot ma nasida dohot angka sintua na adong di huria , huhut diida sintua kaliling i ma sude dongan sintua na adong disi .
(trg)="8"> એક સરકીટ નિરીક્ષક , વડીલો જોડે પોતાની સભા પૂરી કરવાની તૈયારીમાં છે .

(src)="8"> Las rohana mangida angka sintua na ringgas mangula di huria i .
(trg)="9"> તે ભાઈઓ સામે જુએ છે અને તેમના દિલમાં એ મહેનતું ભાઈઓ માટે ઊંડી કદર જાગે છે .

(src)="9"> Deba sian nasida nunga matua , nunga dos songon natuatuana .
(trg)="10"> કેમ કે , તેઓમાં અમુક તો તેમના પિતાની ઉંમરના છે .

(src)="10"> Alai adong dope na ringkot na laho sihatahononna .
(trg)="11"> તોપણ એક મહત્ત્વનો મુદ્દો છે , જેની હજી તેમને ચિંતા થઈ રહી છે .

(src)="11"> Disungkun ibana , ” Brur , aha do naung dibahen hamu mangurupi angka donganta baoa asa adong tanggung jawabna di huria ? ”
(trg)="13"> વડીલોને યાદ છે કે છેલ્લી મુલાકાત દરમિયાન નિરીક્ષકે તેઓને એ બાબતે ઉત્તેજન આપ્યું હતું .

(src)="12"> Songon naung diboto nasida , tingki di haroro ni sintua kaliling na parpudi nunga dijujui nasida asa mangurupi angka donganta baoa .
(trg)="14"> તેમણે જણાવ્યું હતું કે બીજા ભાઈઓને તાલીમ આપવામાં તેઓ વધુ સમય આપે .

(src)="13"> Ujungna , sahalak sian sintua i mangalusi , ” saotik dope na boi diulahon hami . ”
(src)="14"> Satolop do sude angka sintua i di hata i .
(trg)="15"> તેથી , એક વડીલ સ્વીકારતા કહે છે : “ એ વિશે અમે ખાસ કંઈ કર્યું નથી . ”

(src)="15"> Molo hamu sahalak sintua , hea do ra dihilala hamu songon i .
(trg)="16"> બધા જ વડીલો તેમની સાથે સહમત થાય છે .

(src)="16"> Angka sintua kaliling mangida porlu angka sintua mangarohahon angka donganta baoa na poso nang na matua asa boi dipangke gogona laho manarihon na porlu di huria .
(trg)="17"> તમે પણ એક વડીલ હો તો કદાચ તમારો જવાબ પણ એવો હશે .

(src)="17"> Alai , sipata ndang mura laho mangulahon songon on .
(trg)="19"> જોકે , એમ કરવું કદાચ સહેલું ન હોય .

(src)="18"> Boasa ?
(trg)="20"> શા માટે ?

(src)="19"> ( a ) Songon dia do Bibel paboahon na ringkot do mangajarajari donganta baoa , jala boasa hita sude porlu mangarohahon on ?
(trg)="21"> ( ક ) બાઇબલ કઈ રીતે બતાવે છે કે બીજાઓને તાલીમ આપવી બહુ જરૂરી છે ?

(src)="20"> ( Ida surat na di toru . ) ( b ) Boasa deba sintua sipata maol laho mangajarajari angka donganta baoa na asing ?
(trg)="22"> શા માટે એ તાલીમમાં આપણે બધાએ રસ લેવો જોઈએ ?

(src)="21"> Songon sahalak sintua , diboto hamu ringkot do mangajarajari angka donganta baoa na asing .
(trg)="25"> વડીલ તરીકે તમે જાણો છો કે ભાઈઓને તાલીમ આપવા સમય કાઢવો ઘણું મહત્ત્વનું છે .

(src)="22"> * Diboto hamu do diharingkothon huria do angka baoa , laho mangaradoti huria asa tongtong togu jala boi mangurupi huria na jongjong di pudian ni ari .
(trg)="26"> * વડીલો , તમે એ પણ જાણો છો કે મંડળને મજબૂત બનાવવા અને ભાવિમાં નવું મંડળ સ્થાપવા ઘણા ભાઈઓની જરૂર પડશે .

(src)="23"> ( Jaha Jesaya 60 : 22 . )
(trg)="27"> ( યશાયા ૬૦ : ૨૨ વાંચો . )

(src)="24"> Bibel mandok hamu ingkon ” mangajari na asing . ”
(trg)="28"> બાઇબલ જણાવે છે કે તમારે ‘ બીજાઓને શીખવવું જોઈએ . ’

(src)="25"> ( Jaha 2 Timoteus 2 : 2 . )
(trg)="29"> ( ૨ તીમોથી ૨ : ૨ વાંચો . )

(src)="26"> Ndang sai mura mangulahon on , hamu ingkon manarihon na porlu di parsaripeon , di parkarejoan .
(trg)="30"> જોકે , તાલીમ આપવા સમય કાઢવો કદાચ સહેલું નથી .

(src)="27"> Sarihononmu muse ulaon di huria dohot ulaon na asing na ringkot .
(trg)="31"> તમારે પોતાના કુટુંબની અને કામ - ધંધાની સંભાળ લેવાની છે .

(src)="28"> Saonari boi ma taulas boasa tutu ringkot mangarohahon angka donganta baoa di huria jala mangajarajari nasida .
(trg)="32"> તેમજ , મંડળની દેખરેખ રાખવાની છે અને એની અગત્યની બાબતો હાથ ધરવાની છે .

(src)="29"> Boasa sipata dipalelengleng angka sintua mangajari donganta baoa na asing ?
(trg)="34"> અમુક વાર શા માટે વડીલો બીજા ભાઈઓની તાલીમને પાછી ઠેલ્યા કરે છે ?

(src)="30"> Boasa songon na maol laho mangajarajari donganta baoa na asing ?
(trg)="38"> પરંતુ , શું એમ વિચારવું યોગ્ય છે ?

(src)="31"> Ninna roha ni na deba : ’ Adong dope ulaon na rumingkot di huria , molo parpudi pe mangajarajari donganta baoa ndang pola lola ulaon di huria . ’
(trg)="39"> ખરું કે , અમુક બાબતો પર તમારે તરત ધ્યાન આપવું પડશે .

(src)="32"> Toho do i ?
(src)="33"> Tutu do adong ulaon na ingkon jalo diulahon , alai molo dipalelengleleng hamu do laho mangajarajari donganta baoa , huria do na gabe susa .
(trg)="40"> જોકે , તમે ભાઈઓની તાલીમને પાછી ઠેલ્યા કરશો , તો એક રીતે કદાચ તમે મંડળને નુકસાન પહોંચાડી રહ્યા છો .

(src)="34"> 5 , 6 .
(trg)="41"> ૫ , ૬ .

(src)="35"> Aha do na boi taparsiajari sian sahalak supir ?
(trg)="44"> એક દાખલા પર વિચાર કરો .

(src)="36"> Songon dia do boi on tapatudos tu pangajarajarion di huria ?
(trg)="47"> વ્યક્તિ કદાચ એમ પણ વિચારે કે હાલમાં તે ખૂબ વ્યસ્ત છે .

(src)="37"> Songon tudosan .
(trg)="48"> તેથી , પછીથી ઓઇલ બદલશે તો ચાલી જશે .

(src)="38"> Ingkon paresoon ni supir do miak dohot oli ni motorna asa boi mardalan .
(trg)="49"> કારણ કે , એનાથી ગાડી સાવ બંધ નહિ થઈ જાય .

(src)="39"> Alai olo do rumingkot di rohana mangisi miak sian mangganti oli .
(trg)="50"> પરંતુ , એમ કરવાથી નુકસાન થઈ શકે .

(src)="40"> Alai molo torus diboan motor on , sada tingki gabe sega ma motor i .
(trg)="51"> જો વ્યક્તિ સમયસર ઓઇલ બદલશે નહિ , તો વહેલાં કે મોડા ગાડીને નુકસાન થશે .

(src)="41"> Ujungna lola ma ibana , habis ma tingki dohot hepengna padengganhon motor i .
(trg)="52"> છેવટે , તેણે ગાડી રિપેર કરાવવામાં વધુ સમય અને પૈસા ખર્ચવા પડશે .

(src)="42"> Aha do parsiajaranna ?
(trg)="53"> એમાંથી શું શીખવા મળે છે ?

(src)="43"> Ingkon sarihonon ni sintua aha na ringkot di huria .
(src)="44"> Molo so i , susa do huria i .
(trg)="56"> જેમ ગાડીમાં પેટ્રોલ ભરાવવું જરૂરી છે , તેમ વડીલોએ “ જે શ્રેષ્ઠ [ “ મહત્ત્વનું , ” NW ] છે ” એ પારખી લેવું જરૂરી છે .

(src)="45"> Songon supir na ingkon mangisi miak , angka sintua ingkon ” manangkasi na rumingkot ” .
(trg)="57"> પરંતુ , અમુક વડીલો મહત્ત્વની બાબતોમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે , તેઓ પાસે બીજા ભાઈઓને તાલીમ આપવા સમય રહેતો જ નથી .

(src)="46"> Deba sintua godang ulaonna gabe ndang sanga be nasida mangajarajari donganta baoa na asing , sarupa ma i songon supir na lalap gabe lupa molo oli ni motor ndang diganti .
(trg)="58"> એ તો જાણે ગાડીનું ઓઇલ બદલવામાં ઢીલ કરવા જેવું છે .

(src)="47"> Molo ndang gira sintua mangajarajari donganta baoa di huria , ndang pola sadia leleng nai ndang adong be baoa na malo laho mangulahon ulaon na adong di huria .
(trg)="60"> અરે , વખત જતાં મંડળની સંભાળ લેવા માટે તાલીમ પામેલા પૂરતા ભાઈઓ નહિ હોય .

(src)="48"> Songon dia do panghilalaanta mangida angka sintua na rade mangajarajari ?
(trg)="61"> તાલીમમાં સમય આપતા વડીલો મંડળની નજરે કેવા છે ?

(src)="49"> Jadi unang dirimpu hamu pangajarajarion i ndang pola porlu .
(trg)="62"> તેથી , તાલીમ આપવાને કદીયે ઓછી આંકશો નહિ .

(src)="50"> Sintua na manarihon huria asa tongtong denggan jala na mangajarajarai angka donganta baoa , i do sintua na marbisuk na arga di sude donganta na di huria .
(trg)="63"> મંડળના ભાવિની ચિંતા કરનાર વડીલો બીજા ભાઈઓને તાલીમ આપવા સમય કાઢશે .

(src)="51"> ( Jaha 1 Petrus 4 : 10 . )
(trg)="65"> ( ૧ પીતર ૪ : ૧૦ વાંચો . )

(src)="52"> Boha do huria asa mandapot laba ?
(trg)="66"> એનાથી , મંડળને કઈ રીતે ફાયદો થાય છે ?

(src)="53"> ( a ) Boasa ingkon diajarajari sintua sude donganta baoa na asing ?
(trg)="67"> ( ક ) કયાં કારણોને લીધે વડીલોએ બીજા ભાઈઓને તાલીમ આપવી જોઈએ ?

(src)="54"> ( b ) Angka sintua mangaradoti angka na ringkot di huria , alai aha dope na ringkot na ingkon ulahonon ni nasida ?
(trg)="68"> ( ખ ) જરૂર વધુ હોય ત્યાં સેવા આપતા વડીલે કઈ જવાબદારી તાત્કાલિક હાથ ધરવી જોઈએ ?

(src)="55"> ( Ida ma kotak ” Ulaon na Rumingkot ” . )
(trg)="69"> ( “ તરત તાલીમ આપવી ” બૉક્સ જુઓ . )

(src)="56"> Nang pe naung leleng gabe sintua , ingkon tongtong do serep marroha jala porlu ingotonna molo lam matua ndang boi be bahenonna sogot songon sisaonari .
(trg)="71"> તેઓ હાલમાં જેટલું કરી શકે છે એટલું આગળ જતાં નહિ કરી શકે .

(src)="57"> ( Mika 6 : 8 ) Jala , porlu botoon nasida , molo ” tingki dohot parsorion ” so panagaman boi gabe mambahen sintua ndang boi be mangaradoti ulaon di huria .
(trg)="74"> અને અચાનક તેઓ માટે જવાબદારીઓ ઉપાડવી મુશ્કેલ બની શકે .
(trg)="75"> ( સભા .

(src)="58"> ( Parjamita 9 : 11 , 12 ; Jakobus 4 : 13 , 14 ) Jadi molo dihaholongi jala disarihon sintua do sude ruas ni Jahowa , ingkon marsitutu do nasida asa mangajarajari angka donganta baoa na poso , sude naung pinarsiajaran ni nasida hian .
(trg)="76"> ૯ : ૧૧ , ૧૨ , કોમન લેંગ્વેજ ; યાકૂ .
(trg)="77"> ૪ : ૧૩ , ૧૪ ) તેઓ યહોવાના લોકોને પ્રેમ કરે છે અને તેઓની સંભાળ રાખે છે .

(src)="59"> Aha do na masa na laho ro na mambahen pangajarajarion mansai ringkot ?
(trg)="79"> ભાવિનો કયો બનાવ તાલીમ આપવાને અગત્યની સાબિત કરે છે ?

(src)="60"> Arga do tutu angka sintua na rade mangajarajari angka donganta baoa ala on sude mangkorhon na denggan jala boi lam patoguhon huria .
(trg)="80"> બીજા ભાઈઓને તાલીમ આપતા વડીલો મૂલ્યવાન છે , કેમ કે તેઓના એ પ્રયત્નો મંડળને મજબૂત કરે છે .

(src)="61"> Dung i muse pangajarajarion on mambahen godang donganta baoa boi mangurupi huria marsada ni roha jala asa sai marsihohot tu Debata .
(trg)="82"> આ છેલ્લા દિવસોમાં એમ કરવું બહુ મહત્ત્વનું છે .

(src)="62"> Nasida tahaporluhon tarlumobi ala mangolu hita di ariari parpudi , nasida pe tongtong dihaporluhon tingki haporsuhon bolon haduan .
(trg)="83"> અને આવનારી મોટી વિપત્તિમાં તો એ ઘણું અગત્યનું સાબિત થશે .
(trg)="84"> ( હઝકી .

(src)="63"> ( Hesekiel 38 : 10 - 12 ; Mika 5 : 5 , 6 ) Di bahen i angka sintua na hinaholongan , parhaseang hamu ma tingki laho mangajarajari angka donganta baoa sian saonari .
(trg)="85"> ૩૮ : ૧૦ - ૧૨ ; મીખા .
(trg)="86"> ૫ : ૫ , ૬ ) તેથી , વહાલા વડીલો , તમે બીજા ભાઈઓને તાલીમ આપવા માટે નિયમિત સમય કાઢો .
(trg)="87"> એની શરૂઆત આજથી જ કરો !

(src)="64"> Asa adong tingki mangajarajari donganta baoa , aha do na porlu bahenon ni angka sintua ?
(trg)="88"> બીજા ભાઈઓને તાલીમ આપવા વડીલો સમય કઈ રીતે કાઢી શકશે ?

(src)="65"> Huboto hami do , tontu godang do ulaonmu ala ingkon mangaradoti ulaon na ringkot di huria .
(trg)="89"> અમે સમજીએ છીએ કે મંડળની મહત્ત્વની જવાબદારીઓ નિભાવવામાં તમે પહેલેથી જ ઘણા વ્યસ્ત છો .

(src)="66"> Alani i , pangke hamu ma deba tingki muna laho mangaradoti ulaon di huria huhut mangajarajari .
(trg)="90"> તોપણ , તમે એમાંથી થોડો સમય કાઢીને તાલીમ આપવામાં વાપરી શકો .

(src)="67"> ( Parjamita 3 : 1 ) Denggan ma molo songon i diulahon hamu jala manghorhon na denggan do i tu huria tu joloan ni ari .
(trg)="91"> ( સભા .
(trg)="92"> ૩ : ૧ ) એમ કરવાથી તમે તમારા સમયનો ઘણો સારો ઉપયોગ કરી શકશો અને એનાથી ભાવિમાં મંડળને મદદ મળશે .

(src)="68"> ( a ) Aha do na denggan taida sian pandapot ni angka sintua na mambahen pangajarajarion di angka inganan di luat na marasingasing ?
(trg)="93"> ( ક ) જુદા જુદા દેશોના વડીલોનાં સૂચનોમાં શી ખાસિયત જોવા મળી ?

(src)="69"> ( b ) Songon na didok di Poda 15 : 22 , boasa porlu mangulas angka pandapot ni sintua na asing ?
(trg)="94"> ( ખ ) નીતિવચનો ૧૫ : ૨૨ પ્રમાણે , શા માટે બીજા વડીલોનાં સૂચનો પર વિચાર કરવો જોઈએ ?

(src)="70"> Ndang leleng dope , angka sintua na marhasil disungkun : Songon dia dibahen nasida boi denggan mangajarajari .
(trg)="95"> અમુક વડીલો મંડળમાં ભાઈઓને તાલીમ આપવામાં સફળ થયા છે .

(src)="71"> * Dos do sude alus na pinaboa ni nasida nang pe asingasing be situasina .
(trg)="96"> * સફળ રીતે તાલીમ આપવા વિશે તેઓ પાસેથી સૂચનો લેવામાં આવ્યાં .

(src)="72"> Aha do na boi taida sian on ?
(trg)="98"> એનાથી શું સાબિત થાય છે ?

(src)="73"> On patuduhon molo pangajarion marhite Bibel marlapatan tu sude angka na diajarajari ” Di nasa Huria . ”
(trg)="100"> એ વડીલોએ આપેલાં સૂચનોની આપણે આ અને આવતા લેખમાં ચર્ચા કરીશું .

(src)="74"> Parsiajaran on dohot parsiajaran na mangihut , mangulas poda ni angka sintua on ( Poda 15 : 22 ) Didok ma na mangajarajari i guru , na diajarajari i parsiajar .
(trg)="101"> ( નીતિ .
(trg)="102"> ૧૫ : ૨૨ ) આ લેખમાં આપણે , તાલીમ આપતા ભાઈઓને “ શિક્ષક ” અને તાલીમ લેનારને “ શીખનાર ” કહીશું .

(src)="75"> Aha do na porlu siparadeon ni sahalak guru , jala boasa songon i ?
(trg)="103"> વડીલે શું તૈયાર કરવાની જરૂર છે અને શા માટે ?

(src)="76"> Parjolo , sahalak guru porlu mangida tingki na pas .
(trg)="104"> પહેલું સૂચન હતું કે , વડીલે તાલીમ આપતા પહેલાં યોગ્ય માહોલ ઊભો કરવો જોઈએ .

(src)="77"> Boasa songon i ?
(trg)="105"> એ શા માટે જરૂરી છે ?

(src)="78"> Doshon songon sahalak pangula , parjolo ingkon paradeonna tano inganan panuanan , dung i pe asa disuan boni .
(trg)="106"> જરા વિચારો કે , માળીએ બીજ રોપતા પહેલાં જમીનને તૈયાર કરવી જરૂરી છે .

(src)="79"> Suang songon i do sahalak guru porlu paradeonna parjolo roha ni halak siajaranna , dung i pe asa diajarhon parbinotoan laho mangajarajari ulaon na baru .
(trg)="107"> એ જ રીતે , એક શિક્ષકે નવી આવડતો શીખવતા પહેલાં શીખનારનું દિલ તૈયાર કરવું જરૂરી છે .

(src)="80"> Boha do bahenon ni sintua mangida tingki na pas laho mangajarajari ?
(trg)="108"> શિક્ષક તાલીમ માટે યોગ્ય માહોલ કઈ રીતે ઊભો કરી શકે ?

(src)="81"> Boi do ihuthononna tiruan na binahen ni sahalak guru na malo i ma panurirang Samuel .
(trg)="109"> તે પ્રાચીન સમયના શમૂએલ પ્રબોધકને અનુસરી શકે , જે એક કુશળ શિક્ષક હતા .

(src)="82"> 13 - 15 . ( a ) Aha do didok Jahowa ulahonon ni si Samuel ?
(trg)="110"> ૧૩ - ૧૫ .