# ase/102009241.xml.gz
# gu/102009241.xml.gz


(src)="1"> Depression ​ — How Does It Feel ?
(trg)="1"> ડિપ્રેશન વ્યક્તિ પર શું વીતે છે ?

(src)="2"> “ I WOKE up one morning when I was 12 years old , ” remembers James , * “ sat on the edge of my bed , and wondered , ‘ Is today the day I die ? ’ ”
(trg)="2"> જેમ્સ * ૧૨ વર્ષનો હતો ત્યારની આ વાત છે .

(src)="3"> James was in the grip of major depression .
(trg)="3"> એટલી નાની ઉંમરે એને લાગતું કે પોતે સાવ નકામો છે .

(src)="4"> “ Every day of my life , ” says James 30 years later , “ I have fought this emotional and mental illness . ”
(trg)="4"> એટલે તેણે નાનપણના બધાં જ ફોટાઓ ફાડી નાખ્યા .

(src)="5"> James felt so worthless when he was young that he tore up his childhood photographs .
(trg)="5"> તે કહે છે કે , ‘ મારે મારું નામ - નિશાન ભૂંસી નાખવું હતું . ’

(src)="6"> “ I didn’t even think that I was worth remembering , ” he recalls .
(trg)="8"> એ વાતને આજે ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા તોપણ જેમ્સ ડિપ્રેશનથી પીડાઈ રહ્યો છે .

(src)="7"> Because we all contend with feelings of sadness occasionally , we could conclude that we understand what depression is all about .
(trg)="10"> એનાથી એવું સમજી ન બેસવું જોઈએ કે હવે મને ડિપ્રેશન વિષે બધી ખબર છે .

(src)="8"> But how does it feel to have clinical depression ?
(src)="9"> A Cruel Intruder
(trg)="11"> પણ ખરેખર જ્યારે કોઈ વ્યક્તિને ક્લિનિકલ ડિપ્રેશન થાય ત્યારે તેના પર શું વીતે છે ?

(src)="10"> More than just a spell of melancholy blues , clinical depression is a grave disturbance that often hinders a person from carrying out daily activities .
(trg)="12"> ચાલો એ વિષે જોઈએ .
(trg)="13"> વગર માંગ્યું દુઃખ

(src)="11"> For example , for more than 40 years , Álvaro has been afflicted with “ fear , mental confusion , anguish , and deep sorrow . ”
(trg)="14"> આપણે કોઈ કોઈ વાર નિરાશ થઈ જઈએ એને ક્લિનિકલ ડિપ્રેશન ના કહેવાય .

(src)="12"> He explains : “ My depression made it difficult for me to deal with the opinions of others .
(trg)="15"> ક્લિનિકલ ડિપ્રેશનને લીધે રોજ - બ - રોજનાં કામો કરવા ખૂબ જ અઘરું બની જાય છે .

(src)="13"> I always felt responsible for everything that went wrong . ”
(trg)="16"> અલ્વારોનો વિચાર કરો .

(src)="14"> He describes depression as “ having a terrible pain without knowing where the pain is located , fear without knowing why and , worst of all , absolutely no desire to talk about it . ”
(trg)="17"> તે ૪૦ કરતાંય વધારે વર્ષોથી ડિપ્રેશનનો ભોગ બન્યો છે .

(src)="15"> Now , though , he has found some relief .
(trg)="20"> ડિપ્રેશન હોવાથી જ્યારે કોઈ મારા વિષે કાંઈ કહેતું એ મને જરાય ગમતું નહિ . ’

(src)="16"> He knows the cause of his symptoms .
(trg)="24"> હવે તેને ખબર છે કે ડિપ્રેશનને લીધે આવું બધું થાય છે .

(src)="17"> He says , “ Knowing that others have the same problem that I have has made me feel better . ”
(trg)="25"> એ જાણીને તેને થોડીક રાહત મળી છે .

(src)="18"> In Brazil , 49 - year - old Maria was afflicted with depression that caused insomnia , pain , irritability , and “ a seemingly unending feeling of sadness . ”
(trg)="27"> બ્રાઝિલની ૪૯ વર્ષની મારિયાને પણ ડિપ્રેશન છે .

(src)="19"> When her condition was first diagnosed , Maria was relieved to put a name to the cause of her suffering .
(trg)="29"> તે કાયમ નિરાશામાં જ ડૂબેલી રહે છે .

(src)="20"> “ But then I became more anxious , ” she explains , “ because so few people understand depression and it carries a stigma . ”
(trg)="30"> મારિયા કહે છે , ‘ જ્યારે મને ખબર પડી કે ડિપ્રેશનના લીધે આવું બધું થાય છે ત્યારે મારી ચિંતા ઓછી થઈ .

(src)="21"> Nothing to Be Sad About ?
(trg)="32"> હિંમત ન હારો

(src)="22"> Although depression sometimes has an obvious trigger , it often intrudes on a person’s life without warning .
(trg)="33"> ખરું કે જીવનમાં કોઈ કડવો અનુભવ થયો હોય એના લીધે વ્યક્તિમાં કોઈ વાર ડિપ્રેશન આવે છે .

(src)="23"> “ Your life is suddenly darkened by a cloud of sadness for no apparent reason , ” explains Richard from South Africa .
(trg)="34"> ક્યારેક કારણ વગર ડિપ્રેશન આવતું હોય છે .

(src)="24"> “ Nobody you know has died , and nothing distressing has occurred .
(trg)="35"> સાઉથ આફ્રિકામાં રહેતા રિચર્ડનો વિચાર કરો .

(src)="25"> Yet , you feel dejected and listless .
(src)="26"> And nothing will make the cloud go away .
(trg)="38"> શરીરમાં જાણે શક્તિ જ ના હોય એવું લાગે .

(src)="27"> You are overwhelmed by feelings of despair , and you don’t know why . ”
(trg)="40"> તમે માનસિક રીતે ભાંગી પડો , પણ શા માટે એ ના સમજાય . ”

(src)="28"> Depression is nothing to be ashamed of .
(trg)="41"> ડિપ્રેશન થયું હોય તો અમુક તો સાવ હિંમત હારી જાય છે .

(src)="29"> Yet , Ana in Brazil felt ashamed to be diagnosed with depression .
(trg)="42"> બ્રાઝિલમાં રહેતી આન્નાનો વિચાર કરો .

(src)="30"> “ In fact , eight years later I still feel ashamed of myself , ” she admits .
(trg)="43"> જ્યારે ખબર પડી કે પોતાને ડિપ્રેશન થયું છે ત્યારે તેને સંકોચ થવા લાગ્યો .

(src)="31"> In particular , she finds it difficult to deal with her emotional anguish .
(trg)="44"> આન્ના કહે છે કે ‘ આઠ વર્ષ થયા તોપણ હજી મને સંકોચ થયા કરે છે . ’

(src)="32"> “ The suffering is sometimes so intense , ” she explains , “ that I feel physical pain .
(trg)="45"> તે એટલી હતાશ થઈ ગઈ કે તેનામાં સહન કરવાની શક્તિ જાણે રહી ના હોય .

(src)="33"> All the muscles in my body hurt . ”
(trg)="47"> આવા સમયે તે પથારીમાંથી માંડ માંડ ઊઠી શકે છે .

(src)="34"> At such times it is almost impossible to get out of bed .
(trg)="50"> એવું લાગે કે જાણે મારું લોહી જામી ના ગયું હોય . ’

(src)="35"> And then there are the times when Ana cannot stop crying .
(trg)="51"> જો તમને આવું કંઈ થયું હોય તો હિંમત ન હારો .

(src)="36"> “ I sob with such intensity and become so exhausted , ” she says , “ that it feels as though my blood has stopped circulating . ”
(trg)="52"> બાઇબલ પણ જણાવે છે કે હતાશાને લીધે વ્યક્તિ સાવ ભાંગી પડી શકે .

(src)="37"> The Bible acknowledges that people can become dangerously low in spirit .
(trg)="53"> દાખલા તરીકે , ઈશ્વરભક્ત પાઊલ એક ભાઈ વિષે જણાવે છે જે બહુ નિરાશ હતો .

(src)="38"> For instance , the apostle Paul’s concern about one man was that he might be “ swallowed up by his being overly sad [ “ swallowed up in overwhelming depression , ” Jewish New Testament ] . ”
(trg)="54"> પાઊલને ચિંતા હતી કે તેને પાછો મેળવી શકાશે કે નહિ .

(src)="39"> Some depressed people become so distraught that they wish they could just fall asleep in death .
(trg)="55"> અમુક લોકો એટલા ડિપ્રેશ હોય છે કે તેઓ ઊંઘમાં જ મરી જવા ચાહતા હોય છે .

(src)="40"> Many feel as did Jonah the prophet : “ My dying is better than my being alive . ” ​ — Jonah 4 : 3 .
(trg)="56"> ઘણા લોકો ઈશ્વર ભક્ત યૂના જેવું અનુભવે છે : “ મારે જીવવા કરતાં મરવું બહેતર છે . ” — યૂના ૪ : ૩ .

(src)="41"> What can depressed ones do to treat and cope with this distressing malady ?
(trg)="57"> ડિપ્રેશ વ્યક્તિ પોતાનું દુઃખ સહેવા અને સારવાર લેવા શું કરી શકે ?
(trg)="58"> ( g09 07 )

(src)="42"> [ Footnote ]
(trg)="59"> [ ફુટનોટ્સ ]

(src)="43"> Names in this series of articles have been changed .
(trg)="60"> આ લેખોમાં નામ બદલવામાં આવ્યા છે .

(src)="44"> [ Blurb on page 3 ]
(trg)="61"> [ પાન ૩ પર બ્લર્બ ]

(src)="45"> “ Your life is suddenly darkened by a cloud of sadness for no apparent reason ”
(trg)="62"> “ કોઈ કારણ વગર અચાનક તમારા જીવન પર ઉદાસીનતાના કાળા વાદળ છવાઈ જાય છે ”

# ase/102009242.xml.gz
# gu/102009242.xml.gz


(src)="1"> Depression ​ — How to Treat It
(trg)="2"> ઘણાં વર્ષોથી રૂથને ડિપ્રેશન છે .

(src)="2"> “ MY HUSBAND and I have sought out medical treatment , made lifestyle changes , and worked hard to develop a routine that I can cope with , ” says Ruth , who has suffered with depression for many years .
(trg)="3"> તે કહે છે કે ‘ મારા પતિએ મને ડિપ્રેશનની સારવાર કરવા મદદ કરી .

(src)="3"> “ We seem to have found an effective medication , and I am doing better .
(trg)="4"> મેં મારા જીવનમાં ફેરફાર કર્યા , અને બની શકે એટલું નોર્મલ રીતે જીવવા પ્રયત્ન કર્યો .

(src)="4"> But during the time when nothing else seemed to work , the constant love of my husband and friends helped me not to give up . ”
(trg)="5"> હું જે દવા લેતી હતી એનાથી મને ઘણો ફાયદો થયો .

(src)="5"> As Ruth’s experience indicates , patients who suffer from clinical depression need all the support they can get , including whatever medical approach might be advisable .
(trg)="7"> રૂથનો અનુભવ બતાવે છે કે જે કોઈને ક્લિનિકલ ડિપ્રેશન થયું હોય તેઓને ડૉક્ટરની સારવાર જરૂર છે અને ખાસ કરીને તો આપણા સથવારાની પણ જરૂર છે .

(src)="6"> It can be risky to ignore depression because in some cases when left untreated it can be life - threatening .
(trg)="8"> જો ડિપ્રેશનની સારવાર જલદીથી કરવામાં ન આવે તો અમુક કિસ્સામાં એ જીવલેણ બની શકે છે .

(src)="7"> About two thousand years ago , Jesus Christ acknowledged that those with medical experience could provide needed help , when he said that ‘ those who are ill need a physician . ’
(trg)="9"> બેએક હજાર વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું કે ‘ જેઓ માંદા છે તેઓને વૈદની જરૂર છે . ’

(src)="8"> The fact is that physicians can do much to alleviate the suffering of many depressed patients .
(trg)="10"> ખરું કહીએ તો વૈદો અથવા ડૉક્ટરો ડિપ્રેશ વ્યક્તિનું દુઃખ હળવું કરી શકે છે .

(src)="9"> *
(trg)="11"> *

(src)="10"> Some Helpful Options
(trg)="12"> તમે શું કરી શકો

(src)="11"> There are a number of treatments for depression , varying according to the symptoms and the severity of the illness .
(trg)="14"> વ્યક્તિને કેવું ડિપ્રેશન છે એના આધારે સારવાર થઈ શકે છે .

(src)="12"> ( See the box on page 5 , “ What Kind of Depression ? ” )
(trg)="15"> ( પાન ૫ પર “ ડિપ્રેશનના પ્રકાર ” બૉક્સ જુઓ . )

(src)="13"> Many people may be helped by their family physician , but some need more specialized treatment .
(trg)="16"> ઘણાને ફૅમિલી ડૉક્ટરની મદદથી જ સારું થાય છે , જ્યારે અમુકને સ્પેશિયલ સારવાર લે તો જ ફેર પડે .

(src)="14"> The doctor might prescribe antidepressant medication or recommend some other form of assistance .
(trg)="17"> ડૉક્ટર કદાચ એન્ટી - ડિપ્રેશનની દવા આપી શકે , અથવા બીજી કોઈ સારવાર સૂચવી શકે .

(src)="15"> Some people have experienced good results with herbal medications , dietary adjustments , or a controlled exercise program .
(trg)="18"> અમુક લોકોને હર્બલ કે વનસ્પતિની બનેલી દવાથી ફેર પડી શકે .

(src)="16"> Common Issues
(trg)="20"> સામાન્ય નડતરો

(src)="17"> Well - meaning friends with little or no medical training might try to tell you which method of treatment to accept and which to reject .
(trg)="22"> તોય કદાચ તેઓ કહેશે કે ડૉક્ટરો તો દવા આપ્યા કરે પણ આપણે તો આપણું જોવાનું ને .

(src)="18"> They might also have strong opinions about whether you should take herbal medicine , prescribed medication , or nothing at all .
(trg)="23"> ઘણાય તો કહેશે કે આ બધી દવાઓ આપણને સદે નહિ , એનાં કરતાં તો હર્બલ કે જડીબુટ્ટીની દવાઓ લેવી સારી .

(src)="19"> Consider : Make sure that any advice you accept comes from a reliable source .
(trg)="24"> અથવા કહેશે કે કોઈ દવા ન લઈએ એ જ સારુ .

(src)="20"> In the end , you are the one who must make an informed choice .
(trg)="26"> તેઓ જે સલાહ આપે એને આધારે તમે નક્કી કરી શકો કે કઈ દવા લેવી ને કઈ ન લેવી .

(src)="21"> Discouragement may make patients discontinue their choice of treatment because they do not seem to be getting better or because of unpleasant side effects .
(trg)="27"> હિંમત ન હારો : અમુકને જોઈએ એટલું જલદી સારું ન થાય અથવા દવાઓની આડઅસર થાય તો દવા લેવાનું બંધ કરી દે છે અને સારવાર લેવાનું પણ બંધ કરી દે છે .

(src)="22"> Consider : “ There is a frustrating of plans where there is no confidential talk , but in the multitude of counselors there is accomplishment . ”
(trg)="28"> જરા વિચારો : “ સલાહ લીધા વગરના ઇરાદા રદ જાય છે ; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે . ”

(src)="23"> A program of medical therapy is more likely to succeed if there is good communication between doctor and patient .
(trg)="30"> ખુલ્લા દિલથી ડૉક્ટરને જણાવો કે તમને શું થાય છે .

(src)="24"> Frankly explain your concerns or describe your symptoms to your doctor , and ask whether you need to adjust the treatment or simply to persevere before you will begin to experience benefits .
(trg)="31"> તમે પૂછી શકો કે મળતી સારવારમાં કોઈ ફેરફાર કરવાની જરૂર છે કે નહિ .

(src)="25"> Overconfidence can make patients stop their medical remedy abruptly after a few weeks because they feel better .
(trg)="35"> અરે જીવન પણ ખતરામાં આવી શકે .

(src)="26"> They may forget how debilitating their symptoms were before they started their medication .
(trg)="36"> ડિપ્રેશ લોકોને બાઇબલમાંથી સારી મદદ મળે છે .

(src)="27"> Consider : Suddenly terminating medical treatment without consulting a doctor can have serious and even life - threatening consequences .
(trg)="37"> ખરું કે એમાં સારવાર વિષે કંઈ જણાવ્યું નથી .

(src)="28"> Though the Bible is not a medical textbook , its Author , Jehovah God , is our Creator .
(trg)="38"> પણ બાઇબલ ઈશ્વર તરફથી આવ્યું છે .

(src)="29"> The next article will examine the comfort and guidance God’s Word provides both for those who suffer from depression and for their caregivers .
(trg)="39"> એમાં ઈશ્વર યહોવાહના વિચારો છે .