# ar/102000000.xml.gz
# gu/102000000.xml.gz


(src)="1"> قائمة المحتويات
(trg)="1"> વિષય

(src)="2"> ٨ كانون الثاني (‏ يناير )‏ ٢٠٠٠
(src)="3"> الطلب المتزايد على المعالجة والجراحة دون دم
(trg)="2"> લોહી વિનાની દવા અને સર્જરીની - માંગ વધી રહી છે ૩ - ૧૧

(src)="4"> صارت الجراحة دون دم اليوم شائعة بشكل لم يسبق له مثيل .‏
(trg)="3"> પહેલાંના કરતાં , આજે લોહી વિનાની દવા અને સર્જરી સામાન્ય છે .

(src)="5"> فلماذا هي مطلوبة الى هذا الحد ؟‏
(trg)="4"> એની માંગ આટલી બધી શા માટે છે ?

(src)="6"> وهل هي بديل آمن لنقل الدم ؟‏
(src)="7"> ٣ روّاد في الطب
(trg)="5"> શું એ લોહીની આપ - લે કરતાં , સલામત છે ?

(src)="8"> ٤ نقل الدم —‏ تاريخ طويل بين أخذ وردّ
(trg)="6"> શું અંગ વીંધવામાં કંઈ ખોટું છે ?

(src)="9"> ٧ الطلب المتزايد على المعالجة والجراحة دون دم
(src)="10"> ١٢ هل تريدون ان تتعلَّموا لغة اجنبية ؟‏
(trg)="7"> ૧૩
(trg)="8"> ઘણા લોકો પોતાના શરીરના જુદા જુદા ભાગોમાં ઘરેણાં પહેરે છે .

(src)="11"> ١٤ هل ترفع القهوة مستوى الكولسترول ؟‏
(trg)="9"> શું એમાં કંઈ ખોટું છે ?

(src)="12"> ٢٠ الامهات المصابات بالأيدز يواجهن معضلة
(trg)="10"> આપણે એ વિષે શું કરવું જોઈએ ?

(src)="13"> ٢٢ ‏ « اروع ما يُنشر من مجلات »‏
(trg)="11"> એલ નીન્યો શું છે ?

(src)="16"> ٣٠ من قرائنا
(trg)="12"> ૨૪

(src)="17"> ٣١ حديقة الخيزران لا بامبوزري —‏ حلم تحقَّق
(src)="18"> ٣٢ لا يمكنه ان يحتفظ بنسخته
(src)="19"> عالم الحشرات المدهش ١٥
(trg)="13"> એલ નીન્યોને પૃથ્વીના હવામાન માટે જવાબદાર ગણવામાં આવે છે .

(src)="20"> عوض ان تسحقوا كل حشرة تمر امامكم ،‏ لمَ لا تتعلمون شيئا عن عالم الحشرات المدهش ؟‏
(trg)="14"> એની અસર ક્યાં સુધી પહોંચે છે ?

(src)="21"> نظرة متزنة الى العادات الشائعة ٢٦
(trg)="15"> [ પાન ૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન ]

(src)="23"> فكيف ينبغي ان ينظر المسيحي الى ممارسات كهذه ؟‏
(trg)="16"> Globes and maps on pages 2 , and 24 - 6 : Mountain High Maps ® Copyright © 1997 Digital Wisdom , Inc .

# ar/102000001.xml.gz
# gu/102000001.xml.gz


(src)="1"> روّاد في الطب
(trg)="1"> હોશિયાર ડૉકટરો

(src)="2"> كان جوزيه ،‏ بلجيكي من بلدة اوپاي الصغيرة ،‏ بعمر ٦١ سنة عندما أُخبر انه يحتاج الى زرع للكبد .‏
(trg)="2"> બેલ્જ્નમાં ઉપેય નામના એક નાના શહેરમાં , ૬૧ વર્ષના જૉશના ડૉક્ટરોએ જણાવ્યું કે , તેમને લીવર ટ્રાન્સપ્લાંટની જરૂર છે .

(src)="3"> يقول :‏ « كان ذلك اكبر صدمة تلقيتها في حياتي » .‏
(trg)="3"> જૉશ કહે છે કે , “ એ સાંભળીને હું એકદમ ગભરાઈ ગયો . ”

(src)="4"> قبل اربعة عقود فقط ،‏ كانت مجرد فكرة زرع الكبد مستحيلة .‏
(trg)="4"> જો કે ચાળીસ વર્ષ પહેલાં લીવર ટ્રાન્સપ્લાંટ કરવાનો વિચાર પણ મનમાં આવતો નહિ .

(src)="5"> حتى في سبعينات الـ‍ ١٩٠٠ ،‏ لم تتعدَّ نسبة من بقوا احياء بعد العملية الـ‍ ٣٠ في المئة .‏
(trg)="5"> વળી , ૧૯૭૦ના દાયકામાં પણ આવા ઑપરેશનમાંથી ફક્ત ૩૦ ટકા જ સફળ થતા .

(src)="6"> اما اليوم ،‏ فإن عمليات زرع الكبد تُجرى بشكل روتيني وبمعدل نجاح اعلى بكثير .‏
(trg)="6"> છતાં , આજે લીવર ટ્રાન્સપ્લાંટ કરવું એકદમ સામાન્ય બની ગયું છે .

(src)="7"> لكن لا يزال هنالك عائق كبير .‏
(trg)="7"> છતાં , હજી એક મોટી મુસીબત રહેલી છે .

(src)="8"> فغالبا ما يرافق زرع الكبد نزف كثير ،‏ لذلك يلجأ الاطباء عادة الى اجراءات نقل الدم خلال العملية .‏
(trg)="8"> લીવર ટ્રાન્સપ્લાંટ કરતી વખતે પુષ્કળ લોહી વહી જતું હોવાથી , ડૉક્ટરો હંમેશા ઑપરેશન કરતી વખતે લોહી ચઢાવે છે .

(src)="9"> لكنَّ جوزيه ،‏ رغم رغبته في زرع الكبد ،‏ رفض نقل الدم بسبب قناعاته الدينية .‏
(trg)="9"> જૉશની ધાર્મિક માન્યતાના કારણે તે લોહી લેવા તૈયાર ન હતા .

(src)="10"> فهل كان الوضع مستعصيا ؟‏
(trg)="10"> તો એ શકય જ નથી !

(src)="11"> قد يظن البعض ذلك .‏
(trg)="11"> કદાચ ઘણાને એવું લાગી શકે .

(src)="12"> لكنَّ رئيس الجراحين شعر انه هو وزملاءه لديهم امل كبير بإجراء العملية بنجاح دون دم .‏
(trg)="12"> પરંતુ જૉશ જે હૉસ્પિટલમાં હતા એમાં મુખ્ય સર્જનને પૂરો ભરોસો હતો કે , તે બીજા ડૉક્ટરોની મદદથી લોહી ચઢાવ્યા વિના ઑપરેશન કરી શકશે .

(src)="13"> وهذا ما فعلوه تماما !‏
(trg)="13"> વળી , તેઓએ એમ જ કર્યું !

(src)="14"> وبعد ٢٥ يوما فقط من اجراء العملية ،‏ رجع جوزيه الى بيته مع زوجته وابنته .‏
(trg)="14"> આ રીતે જૉશનું ઑપરેશન થયા પછી ૨૫ દિવસમાં જ તે ઘરે જઈ શક્યા .

(src)="15"> *
(trg)="15"> *

(src)="16"> فبفضل مهارات من تدعوهم مجلة تايم ‏ (‏ بالانكليزية )‏ « ابطال الطب » ،‏ صارت المعالجة والجراحة دون دم شائعتين اليوم بشكل لم يسبق له مثيل .‏
(trg)="16"> ટાઈમ મેગેઝીન અનુસાર આવા ‘ હોશિયાર ડૉક્ટરોનો ’ આભાર , કારણ કે તેઓની આવડતને કારણે , આજે લોહી વિના સારવારની માંગ વધતી જાય છે .

(src)="17"> ولكن لماذا الطلب عليهما كبير الى هذا الحد ؟‏
(trg)="17"> પરંતુ , શા માટે આજે એની આટલી માંગ છે ?

(src)="18"> للإجابة عن هذا السؤال ،‏ دعونا نفحص تاريخ اجراءات نقل الدم الحافل بالتقلُّبات .‏
(trg)="18"> એનો જવાબ મેળવવા ચાલો આપણે લોહીની આપ - લેનો ઇતિહાસ તપાસીએ .

(src)="19"> ‏ [ الحاشية ]‏
(trg)="19"> [ ફુટનોટ ]

(src)="20"> ان عمليات زرع الاعضاء بالنسبة الى شهود يهوه مسألة تعود الى ضمير الافراد .‏
(trg)="20"> કોઈ અંગનું ટ્રાન્સપ્લાંટ કરવું , વ્યક્તિગત પસંદગી છે , એમ યહોવાહના સાક્ષીઓ માને છે .

(src)="21"> ‏ [ الصورة في الصفحة ٣ ]‏
(trg)="21"> [ પાન ૩ પર ચિત્ર ]

(src)="22"> هنالك حاليا اكثر من ٠٠٠‏,٩٠ طبيب حول العالم اعلنوا انهم مستعدون ان يعالجوا شهود يهوه دون نقل دم
(trg)="22"> આજે આખી દુનિયામાં લગભગ ૯૦,૦૦૦થી વધારે ડૉક્ટરો યહોવાહના સાક્ષીઓની લોહી વિના સારવાર કરવા તૈયાર છે

# ar/102000002.xml.gz
# gu/102000002.xml.gz


(src)="1"> نقل الدم —‏ تاريخ طويل بين أخذ وردّ
(trg)="1"> લોહીની આપ - લે વર્ષોથી ચર્ચાનો વિષય

(src)="2"> ‏ « لو كانت كريات الدم الحمراء اليوم عقّارا جديدا ،‏ لكان من الصعب جدا الترخيص لها » .‏ —‏ الطبيب جفري ماكِلو .‏
(trg)="3"> જેફરી મૅકલોફ .
(trg)="4"> વર્ષ ૧૬૬૭ના શિયાળામાં એક ખતરનાક ગાંડા માણસ ઍન્ટૉની મોરોવને , ફ્રાંસના રાજા લુઈસ ચૌદમાંના પ્રખ્યાત ડૉક્ટર જોન - બાપ્ટીસ્ટ દેનીસ પાસે લાવવામાં આવ્યો .

(src)="3"> في شتاء سنة ١٦٦٧ ،‏ جيء برجل مجنون وعنيف يدعى انطوان موروا الى الطبيب البارز جان باتيست دني ،‏ طبيب ملك فرنسا لويس الرابع عشر ،‏ ليعالجه .‏
(trg)="5"> ડૉક્ટર દેનીસ પાસે મોરોવના ધૂની મગજ માટે સારો “ ઇલાજ ” હતો .

(src)="4"> وكان لدى دني « العلاج » المثالي للمسّ المصاب به موروا —‏ نقلُ دم عِجل ،‏ ظنّا منه ان له تأثيرا مهدئا .‏
(trg)="6"> વાછરડાંનું લોહી ચઢાવવાથી તેના મનને ટાઢક વળશે , એવું તેનું માનવું હતું .

(src)="5"> لكنَّ موروا لم يتحسن .‏
(trg)="7"> પરંતુ , મોરોવને એનાથી સારું ન થયું .

(src)="6"> صحيح ان حالة هذا الرجل الفرنسي تحسنت بعد اجراء ثانٍ لنقل الدم ،‏ لكنَّ الجنون ما لبث ان عاوده ومات بعد فترة قصيرة .‏
(trg)="10"> ભલેને મોડેથી ખબર પડી કે મોરવાનું મૃત્યુ વાસ્તવમાં આર્સેનિક ઝેરથી થયું હતું .

(src)="7"> رغم انه تحدَّد لاحقا ان سبب وفاة موروا هو في الواقع التسمم بالزرنيخ ،‏ اثارت تجارب دني بدم الحيوان جدلا حاميا في فرنسا ،‏ التي حظّرت الاجراء اخيرا سنة ١٦٧٠ .‏
(trg)="12"> લોકોએ આ રીતે લોહી ચઢાવવાના ઉપચારની વિરુદ્ધ થયા અને ૧૬૭૦માં લોહી ચઢાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો .

(src)="8"> ومع الوقت ،‏ حذا حذوها البرلمان الانكليزي ،‏ والبابا ايضا .‏
(trg)="13"> એ પછી બ્રિટનની સરકાર અને પોપે પણ આવા જ પગલાં ભર્યા .

(src)="9"> وغاب ذكر اجراءات نقل الدم طوال الـ‍ ١٥٠ سنة التي تلت .‏
(trg)="14"> આમ ૧૫૦ વર્ષ સુધી લોહી ચઢાવવાનું નામ લેતા ભૂલી ગયા .

(src)="10"> المخاطر الباكرة
(trg)="15"> શરૂઆતની મુસીબતો

(src)="11"> في القرن الـ‍ ١٩ ،‏ برزت اجراءات نقل الدم على الساحة من جديد .‏
(trg)="16"> જેમ્સ બ્લન્ડલ નામના અંગ્રેજ ડૉક્ટરે ૧૯મી સદીમાં લોહીની આપ - લે કરવાની શોધ ફરીથી શરૂ કરી .

(src)="12"> وكان من احياها الانكليزي جايمس بلاندل الاختصاصي بالتوليد .‏
(trg)="17"> બ્લન્ડલે આધુનિક સાધનો તેમ જ નવી રીતોનો ઉપયોગ કર્યો .

(src)="13"> فبسبب تقنياته المحسنة وادواته المتطوّرة —‏ وإصراره على استعمال الدم البشري دون سواه —‏ سلَّط الاضواء ثانية على اجراءات نقل الدم .‏
(trg)="18"> તેમણે ભાર મૂક્યો કે , ફક્ત માનવ લોહી જ ચઢાવવું જોઈએ .

(src)="14"> لكن في سنة ١٨٧٣ ،‏ جمَّد الطبيب الپولندي ف .‏
(trg)="19"> વળી , આ રીતે બ્લન્ડલે લોહીની આપ - લે લોકપ્રિય બનાવી .

(src)="15"> ڠزليوس حركة احياء نقل الدم باكتشاف مخيف :‏ اكثر من نصف اجراءات نقل الدم ادى الى الوفاة .‏
(trg)="20"> પરંતુ , ૧૮૭૩માં પોલૅન્ડના ડૉક્ટર એફ .

(src)="16"> وعندما علم اطباء بارزون بذلك بدأوا يشجبون الاجراء .‏
(trg)="21"> ગેજેલિયસે ભય પમાડે , એવી શોધ કરી : જેટલાને લોહી ચઢાવવામાં આવ્યું હતું , તેઓમાંના અડધાથી વધારે મરણ પામ્યા હતા .

(src)="17"> ومرة اخرى خبتت شعبية اجراءات نقل الدم .‏
(trg)="22"> ફરીથી જાણીતા ડૉક્ટરોએ એનો વિરોધ કર્યો અને પછી મોટા ભાગના ડૉક્ટરોએ એ રીતની સારવાર માંડી વાળી .

(src)="18"> ثم في سنة ١٨٧٨ ،‏ ابتكر الطبيب الفرنسي جورج آييم محلولا ملحيا ادَّعى انه يمكن ان يكون بديلا للدم .‏
(trg)="23"> પછી , ૧૮૭૮માં ફ્રેંચ ડૉક્ટર જ્યોર્જ હાયેમે સલાઈન સોલ્યૂશનની શોધ કરી , જે લોહીની જગ્યાએ વાપરી શકાય એવું તેમનું કહેવું હતુ .

(src)="19"> وبخلاف الدم ،‏ ليس للمحلول الملحي تأثيرات جانبية ،‏ وهو لا يتخثّر ،‏ وكان يسهل نقله .‏
(trg)="26"> આ રીતે હાયેમનું સલાઈન સોલ્યૂશન લોકપ્રિય બન્યું .

(src)="20"> لذلك صار محلول آييم الملحي يُستعمل على صعيد واسع .‏
(trg)="27"> છતાં , લોકોનો મત ઝડપથી બદલાયો .

(src)="21"> لكنَّ الغريب هو ان الرأي العام لم يلبث ان فضَّل الدم من جديد .‏
(trg)="28"> તેથી , તેઓ ફરીથી લોહીનો ઉપયોગ સારવારમાં કરવા લાગ્યા .

(src)="22"> لماذا ؟‏
(trg)="29"> પરંતુ શા માટે ?

(src)="23"> سنة ١٩٠٠ ،‏ اكتشف اخصائي الامراض النمساوي كارل لاندستاينر وجود زُمر الدم ،‏ ووجد انها لا تتلاءم دائما إحداها مع الاخرى .‏
(trg)="30"> ઑસ્ટ્રિયાના એક પૅથોલૉજીસ્ટ કાર્લ લેન્ડસ્ટીનરે , ૧૯૦૦માં લોહીના ભિન્ન ભિન્ન ગૃપ શોધી કાઢ્યા .

(src)="24"> فلا عجب اذًا ان يكون الكثير من اجراءات نقل الدم قد انتهى بمأساة في ما مضى !‏
(trg)="33"> પરંતુ , હવે આ નવી માહિતીથી એવી ભૂલ થવાની શક્યતા ઘટી ગઈ .

(src)="25"> اما الآن فبات بالامكان ان يتغير الوضع بمجرد التأكد من ان زمرة دم المتبرع تتلاءم وزمرة دم المريض .‏
(trg)="35"> પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે , એવા સમયે આ માહિતી મળી હતી .

(src)="26"> وبسبب هذه المعلومات استعاد الاطباء ثقتهم بإجراءات نقل الدم —‏ في وقت كانت فيه الحرب العالمية الاولى على وشك الاندلاع .‏
(trg)="36"> તેથી , ડૉક્ટરો ફરીથી લોહીની આપ - લે કરવાનું શરૂ કર્યું .

(src)="27"> نقل الدم والحرب
(trg)="37"> યુદ્ધમાં લોહીની આપ - લે

(src)="28"> خلال الحرب العالمية الاولى ،‏ نُقل الدم بكثرة الى الجنود المصابين .‏
(trg)="38"> પહેલા વિશ્વયુદ્ધમાં ઘાયલ થએલા સૈનિકોને છૂટથી લોહી ચઢાવવામાં આવતું .

(src)="29"> في السابق كان نقل الدم الى ساحة المعركة مستحيلا تقريبا لأنه يتخثر بسرعة .‏
(trg)="40"> પરંતુ ૨૦મી સદીની શરૂઆતમાં જ ન્યૂયૉર્ક શહેરમાં માઉન્ટ સાઈનાઈ હૉસ્પિટલના ડૉ .

(src)="30"> لكن في اوائل القرن العشرين ،‏ نجحت تجارب الطبيب ريتشارد لوِسن ،‏ من مستشفى جبل سيناء في مدينة نيويوك ،‏ في ايجاد مادة تمنع تخثر الدم تدعى سيترات الصوديوم .‏
(trg)="41"> રીચર્ડ લુએસેને સોડિયમ સાઇટ્રેટ નામનો એક પદાર્થ શોધી કાઢ્યો , જેને લોહીની સાથે મિશ્ર કરવાથી તેમાં ગઠ્ઠા ન થતા .

(src)="31"> واعتبر بعض الاطباء هذا التقدم المثير اعجوبة .‏
(src)="32"> كتب برترام م .‏
(trg)="42"> તેથી અમુક ડૉક્ટરો માનવા લાગ્યા કે , આ તો એક ચમત્કાર કહેવાય .

(src)="33"> برنهايم ،‏ طبيب بارز في ايامه :‏ « كان ذلك اشبه بجعل الشمس تتوقف » .‏
(trg)="43"> એ સમયના પ્રખ્યાત ડૉક્ટર બર્ટરમ એમ .

(src)="34"> وشهدت الحرب العالمية الثانية طلبا متزايدا على الدم .‏
(trg)="44"> બર્નહાઈમે લખ્યું કે , “ આ બનાવથી એવું લાગ્યું કે સૂર્યાસ્ત કદી થશે નહિ . ”

(src)="35"> فقد انهالت على الشعب لافتات تحمل شعارات مثل :‏ « اعطوا دما الآن » ،‏ « دمكم يمكن ان يخلصّه » ،‏ و « هو اعطى دمه ،‏ فهل تعطون دمكم ؟‏ » .‏
(trg)="45"> વળી , બીજા વિશ્વયુદ્ધમાં લોહીની માંગ વધતી જ ગઈ .
(trg)="46"> બધે જ ઠેકાણે દીવાલો પર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા જેમાં લખેલું હતું કે , “ લોહી આપો , ” “ તમારું લોહી તેને જીવન આપી શકે ” અને “ તેમણે રક્તદાન કર્યું છે .
(trg)="47"> શું તમે નહિ કરો ? ”

(src)="36"> ولاقت الدعوة الى التبرع بالدم تجاوبا كبيرا .‏
(trg)="48"> એવી રીતે ઘણાએ લોહી આપ્યું .

(src)="37"> فخلال الحرب العالمية الثانية ،‏ جرى التبرع بحوالي ٠٠٠‏,٠٠٠‏,١٣ وحدة دم في الولايات المتحدة .‏
(trg)="49"> તેથી , બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના લોકોએ લગભગ ૬૫,૦૦,૦૦૦ લીટર રક્તદાન કર્યું .

(src)="38"> ويُقدَّر ان اكثر من ٠٠٠‏,٢٦٠ لتر جُمع ووُزِّع في لندن .‏
(trg)="50"> તેમ જ એક અંદાજ મુજબ લંડનમાં પણ ૨,૬૦,૦૦૦ લીટર રક્તદાન કરવામાં આવ્યું હતું .

(src)="39"> ودون شك ،‏ حملت اجراءات نقل الدم معها مخاطر صحية عديدة ،‏ كما تبيَّن بعد فترة قصيرة .‏
(trg)="51"> પરંતુ , ધીરે ધીરે ખબર પડી કે , લોહીની આપ - લે કરવાથી ઘણી બીમારીઓ ફેલાય છે .

(src)="40"> الامراض المحمولة بالدم
(trg)="52"> લોહીથી ફેલાતા રોગ

(src)="41"> بعد الحرب العالمية الثانية ،‏ قطع التقدم الطبي اشواطا كبيرة ادَّت الى اجراء عمليات جراحية لم تكن تخطر على بال .‏
(trg)="53"> જો કે બીજા વિશ્વયુદ્ધ પછી દવાની શોધમાં પુષ્કળ પ્રગતિ થઈ છે .

(src)="42"> ونتيجة لذلك نشأت تجارة عالمية تدر بلايين الدولارات سنويا لتزوِّد الدم من اجل اجراءات نقل الدم ،‏ التي بدأ الاطباء يعتبرونها اجراء روتينيا في العمليات .‏
(trg)="54"> તેથી , આજે એવા ઑપરેશન થઈ રહ્યા છે , જે વિષે અગાઉ વિચારવું પણ શક્ય ન હતું .
(trg)="55"> આમ , રાતોરાત આખી દુનિયામાં લોહી ખરીદવા - વેચવાનો અબજો ડૉલરનો ધંધો શરૂ થઈ ગયો , કારણ કે બધા જ ડૉક્ટરો આ રીત અપનાવવા લાગ્યા .

(src)="43"> لكن لم يمضِ وقت طويل حتى برز القلق من الامراض التي يسببها نقل الدم .‏
(trg)="56"> આમ , લોહીની આપ - લેથી વધતી જતી બીમારીઓ વિષે ચિંતા થવા લાગી .

(src)="44"> فخلال الحرب الكورية مثلا ،‏ اصيب حوالي ٢٢ في المئة ممَّن نُقل اليهم الدم بالتهاب الكبد —‏ حوالي ثلاثة اضعاف النسبة خلال الحرب العالمية الثانية .‏
(trg)="57"> દાખલા તરીકે , કોરિયામાં ૧૯૫૦થી ૧૯૫૩ના યુદ્ધમાં લગભગ ૨૨ ટકાના લોકોને પ્લાઝમાનું ટ્રાન્સફયુઝન આપવામાં આવ્યું હતું .

(src)="45"> وبحلول سبعينات الـ‍ ١٩٠٠ ،‏ قدرت مراكز مكافحة الامراض في الولايات المتحدة ان عدد الوفيات من التهاب الكبد الناتج عن نقل الدم بلغ ٥٠٠‏,٣ في السنة .‏
(trg)="58"> તેનાથી તેઓને હેપટાઈટિસ બીનો ચેપ લાગ્યો હતો .
(trg)="59"> બીજા વિશ્વયુદ્ધમાં ચેપ લાગ્યો હતો , એના કરતાં ત્રણ ગણો વધારે આ યુદ્ધમાં થયો .

(src)="46"> ويقدر آخرون ان العدد اكبر بعشرة اضعاف .‏
(trg)="60"> આમ , ૧૯૭૦ની સાલ સુધીમાં યુ .
(trg)="61"> એસ .

(src)="47"> لكن بفضل التحسن في عمليات النخل واختيار المتبرعين بانتباه اكبر ،‏ انخفض عدد حالات التلوُّث بڤيروس التهاب الكبد B‏ .‏
(trg)="62"> સેંટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલના અંદાજ પ્રમાણે લોહીની આપ - લેથી લગભગ દર વર્ષે ૩,૫૦૦ લોકો મરણ પામ્યા હતા .

(src)="48"> إلّا ان ڤيروسا جديدا وأحيانا مميتا —‏ التهاب الكبد C ‏ —‏ اصاب بعد ذلك اشخاصا كثيرين .‏
(trg)="66"> અંદાજ પ્રમાણે અમેરિકામાં લગભગ ૪૦ લાખ લોકોને આ ચેપ લાગ્યો છે .